જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય (કીર્તન લખેલું છે (

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય (કીર્તન લખેલું છે ( @Gondaliya.Bhavika krishna kirtan
    હે..... કપટી કંસ મામો બન્યો ને વસુદેવ ને પૂર્યા જેલમાં
    આઠ અને અવતાર ધર્યો એ તો ગોકુળમાં કરે છે ખેલ રે
    કરમાં નો ખાધો ખીચડો શબરીના ખાધા બોર રે
    અન્ન ખાધું આહિરનું એવા જય જય નંદકિશોર રે.....
    ======= કીર્તન ના શબ્દો=======
    જશોદા નો જાયો કાનુડો તારું નામ
    જેલમાં જન્મ્યો અને થઈ ગયો જાદવ રાય
    કાના તારા ઊંચા મંદિર મથુરામાં શોભે
    ગાયોને ચરાવી તું કહેવાયો ગોપાલ
    જેલમાં જનમ્યો ને થઈ ગયો જાદવ રાય
    જશોદાનો જાયો કાનુડો તારું નામ
    જેલમાં જનમ્યો ને થઈ ગયો જાદવ રાય
    કાના તારા ઊંચા મંદિર વૃંદાવનમાં શોભે
    ગોવર્ધન તોડ્યો તું કહેવાયો વ્રજનાથ
    જેલમાં જનમ્યો ને થઈ ગયો જાદવ રાય
    જશોદાનો જાય કાનુડો તારું નામ
    જેલમાં જન્મ્યો અને થઈ ગયો જાદવ રાય
    કાના તારા ઊંચા મંદિર મથુરામાં શોભે
    મામા કંસને માર્યો તો એ કેવાયો ભગવાન
    જેલમાં જન્મ્યો અને થઈ ગયો જાદવ રાય
    જશોદાનો જાય કાનુડો તારું નામ
    જેલમાં જન્મ્યો અને થઈ ગયો જાદવ રાય
    કાના તારા ઊંચા મંદિર દ્વારકામાં શોભે
    રણ છોડીને ભાગ્યો તો એક કહેવાયો રણછોડ રાય
    જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવ રાય
    જશોદાનો જાય કાનુડો તારું નામ
    જેલમાં જનમ્યો ને થઈ ગયો જાદવ રાય
    કાના તારા ઊંચા મંદિર ડાકોરમાં શોભે
    ભક્તોની ભીડ ભાગી કહેવાયો તારણહાર
    જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવ રાય
    જશોદાનો જાય કાનુડો તારું નામ
    જેલમાં જન્મ્યો અને થઈ ગયો જાદવ રાય
    #ekadashi#કીર્તન #gujaratikirtan#satsang#dhun#અગિયારસ_ના_નવા_ભજન_લખેલા#bhajanwithlyrics#kirtan #ram #radhakrishna #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2024#ekadshi2024
    #gujaratibhajan
    #krishnakirtan
    #સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
    #ram#drovpadikirtan#vasantben
    #vasantben_nimavat
    #કામદાએકાદશીવ્રતકથામહિમાં
    #ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
    #ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya
    #વસંતબેન_નિમાવત
    gujarati kirtan
    સત્સંગ ના ગીત
    ગુજરાતી ગરબા
    કીર્તન
    dhun bhajan
    ekadashi ka bhajan
    ekadashi special bhajan
    ekadashi ka song
    ekadashi songs
    krishna bhajan
    nava bhajan
    એકાદશી
    ભજન મૂકો
    યમુનાષ્ટક
    હનુમાનજી ના ભજન
    agiyaras bhajan
    agiyarash kirtan
    આનંદ નો ગરબો
    anand no garbo
    bhaghban vedio
    bhajan achhe
    bolya shree hari re
    chit tu shid ne chinta kre
    dhandhilila
    dhany ekadashi
    dhuni re dhakhavi beli ame tara namni
    ekadashi geet
    ekadashi katha
    hanuman chalisha
    એકાદશી ભજન
    ekadashi bhajan
    ekadashi na bhajan
    એકાદશી ના ભજન
    ramdev pir na bhajan gujarati
    hanuman new bhajan
    વસંતબેન નિમાવત
    ભજન
    ભજનો
    bhajan gujarati
    hanuman jayanti
    shiv kirtan
    mahila mandal bhajan
    dhun bhajan kirtan satsang
    અગિયારશ ના કીર્તન
    અગિયારશ ના ભજન
    કીર્તન નવા
    રામાયણ
    સ્વામીનારાયણ સત્સંગ
    bansuri ka dhun
    dhun
    dhun kirtan
    garbo gujarati
    geeta ji
    gujarati bhajan
    gujarati dhun
    holi na rashiya gujarati ma
    kirtan gujarati
    mataji na garba
    music
    new kirtan
    ramapir na kirtan
    ગરબા ગુજરાતી
    ગરબો
    ગીત
    રામાપીર ના કીર્તન
    શ્રી રામ જય રામ જય જય રામ
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
    *Thnx for watch!.
  • Hudba

Komentáře • 44

  • @nitagajera8698
    @nitagajera8698 Před 17 dny +1

    Jay shree Krishna khub saras

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 15 dny

      હર હર મહાદેવ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @HeenaChodvadiya
    @HeenaChodvadiya Před 25 dny +1

    સરસ સાખી ને ભજન છે. જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @vishalgondaliya7785
    @vishalgondaliya7785 Před 26 dny +1

    khub srs kirtan👌👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @bhartiparmar3355
    @bhartiparmar3355 Před 16 dny +1

    Bh j must Bhajan che ben👌👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 15 dny

      જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @ravipandya371
    @ravipandya371 Před 22 dny +1

    વાહ ખુબ સરસ ભજન છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 22 dny

      જય શ્રી કૃષ્ણ જય રામાપીર ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 26 dny +2

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹👌👌👌🎤👍✅

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před 25 dny +1

    Khub❤ srs❤ bhajan ❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před 26 dny +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે ખૂબ આગળ વધો કીર્તન સાંભળીને ખૂબ આનંદ થયો

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před 26 dny +1

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર ભજન ની રજૂઆત 🙏🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm Před 26 dny +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Před 26 dny +1

    Vah didi very nice kirtan 🎉👌👌👌👍👍👍👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Před 9 dny +1

    સરસ કિર્તન છે સાંભળી ને મજા પડી ગઈ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 8 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 Před 26 dny +1

    ખુબ સરસ ભાવિકાબેન ખૂબ આગળ વધો એવી દ્વારકાધીશને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @meenapatel87
    @meenapatel87 Před 23 dny +1

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 23 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před 26 dny +1

    વા.. ભાવિકા બેન ખુબ સરસ સાખી સાથે ખુબ સરસ કીર્તન સંભળાવુબેન જયરામાપીર જયશ્રીક્રિષ્ના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @PatelSaya
    @PatelSaya Před 26 dny +3

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ સરસ .છે.વાહ.વાહ. બહુ જ મજા આવી ગઈ.દીદી❤❤🎉🎉🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 26 dny +1

    જય શ્રી કૃષ્ણ 🙏 દિદી વિષ્ણુ મહિલા મંડળ ના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 Před 26 dny +2

    વાહ ભાવિકાબેન મારો ફેવરિટ સોંગ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏મને પણ બહુ ગમે છે..ખૂબ સુંદર રચના કરી છે લખનારે

  • @VilasVekariya
    @VilasVekariya Před 26 dny +1

    ખુબ સરસ ભાવિકા બેન કીર્તન સરસ છે અવાજ પણ મધુર છે આવી જ રીતે ભજન કરતા રહો ભક્તિમા લીન રહો પ્રભુ સદા ખુશ રાખે તેવી પ્રભુને પ્રાર્થના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏આપની કૉમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો ❤️આમ જ આશીર્વાદ આપતા રહેજો 👍🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Před 26 dny +2

    વાહ વાહ ભાવિકા બેન ખુબ સરસ પ્રસ્તુતિ 👌🌷🌹🙏 જય શ્રીકૃષ્ણ 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 25 dny +2

    જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 Před 26 dny +2

    વાહ ખૂબ સરસ કિતૅન બેન 🙏જય શ્રીકૃષ્ણ 🙏🚩જયદ્વારિકાધીશ 🙏જયસિયારામ 🙏🎤👌👌👌👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 25 dny

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

    • @user-ge8hf5te7f
      @user-ge8hf5te7f Před 19 dny

      ​જ, ષફણ@@Gondaliya.Bhavika