અમરેલી જિલ્લા ની યુવતી પર ખોટા ભૂવા એ મોહિની ના નામ પર કર્યું દુષ્કર્મ ||Kirtidan Detha||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #gujrat #amreli
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 46

  • @karabhaikaravadara6021
    @karabhaikaravadara6021 Před 2 měsíci +24

    પાકિસ્તાન ના સરહદે ચોંકી મારોને ભાઈ સરસ જોવો સો ૧૦૦ ટકા કામ થય જાસે

  • @pritibagada9954
    @pritibagada9954 Před 2 měsíci +4

    Jay.bhim👍🙏🙏🙏🙏

  • @RajBaraiyaofficial
    @RajBaraiyaofficial Před 2 měsíci +7

    અંધ શ્રદ્ધા માંથી બાર આવો અને ભગવાન જેવું કાય છે જ નય અને આ ભગવાન હોઈ તો બધાને હિન્દુ જ બનાવ્યા હોત અને અલ્લાહ હોત તો બધા મુસ્લિમ જ હોત તો આવી ખોટી અંધશ્રદ્ધા માંથી બાર આવો અને શિક્ષણ માં ધ્યાન આપો અને ભણી ગણી ને મોટા માણસો બનો નાં કે ભુવા ભરાડી જય હિન્દ જય ભારત જય સંવિધાન જય ભીમ નમો બુદ્ધાય

    • @uddabhi3241
      @uddabhi3241 Před 2 měsíci

      બધે ખોટું ના હોય ચે ભગવાન અમુક ખોટા માણસ હિસ

  • @jayeshbhaipatel1818
    @jayeshbhaipatel1818 Před 2 měsíci +3

    સ્વાધ્યાય કરો કોઈ દિવસ છેતરાશો નહિ અને કોઈ ને છેતરશો પણ નહિ આવી અંધ શ્રધ્ધા માંથી બહાર આવી જશો અને સુખેથી જીવશો

  • @JayrajThakor-dh3ei
    @JayrajThakor-dh3ei Před 2 měsíci +2

    Ava Loko ne mari j nakhay kirtidan bhai

  • @yuvrajgadhvi3195
    @yuvrajgadhvi3195 Před 2 měsíci +7

    Aava ne pakdo ane patavi deva joiye dan

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 Před 2 měsíci

    Jay mataji

  • @jayramapir511
    @jayramapir511 Před 9 dny

    હું તો એક કેવા માંગુ કે આપડા કુળદેવી ઉપર ભરોસો રાખો તો કેય જવું પડે નય

  • @narenshiroy9317
    @narenshiroy9317 Před 2 měsíci

    Bhagvan thi koi motu nathi.bhagvan jj sarvopari che ben.

  • @user-yn6bb7kt8y
    @user-yn6bb7kt8y Před 2 měsíci +1

    પહેલા મજા કરી હવે ભુવા ઉપર ઢોળી દીઘુ.... આ ઘટઙી એજ લાગની છે

  • @baraiyamehul5710
    @baraiyamehul5710 Před 2 měsíci +1

    Jay mataji kirtibhai tame badha ne jagrut karo cho to te koi samjta nathi

  • @PravinThakor-pp8ir
    @PravinThakor-pp8ir Před měsícem

    ભૂવા ક્યાંભાગી ગયા

  • @JoshnabenRaval-ou5rg
    @JoshnabenRaval-ou5rg Před 2 měsíci

    Nice

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 2 měsíci

    Aavav ne jaher ma go oli a Deva Joye kirtibhai

  • @gohilpurvadipsinh8684
    @gohilpurvadipsinh8684 Před 2 měsíci +3

    First view plese pin🙏😢

  • @babubhaijoshi8958
    @babubhaijoshi8958 Před 2 měsíci +1

    ખોટારેવાદેભાઇ

  • @user-lc5fh5lx4c
    @user-lc5fh5lx4c Před 2 měsíci

    Hve daapan awyu..gaangdi kevaay aa...pashubli aapnari aa pn kevay

  • @Visavadarnews111
    @Visavadarnews111 Před 2 měsíci

    Tamaro Contact Kay Rite Karvo

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 2 měsíci

    Andh shradhathi door rahevu

  • @diptigondalofficial
    @diptigondalofficial Před 2 měsíci +2

    Aa aava bhuva ne to jaher ma Mari marine jail ma nakho

  • @user-cy1ps6sb1j
    @user-cy1ps6sb1j Před 2 měsíci +2

    Tame su karva jav cho aava pase

  • @OHO7777
    @OHO7777 Před 2 měsíci

    Aava khota bhuva ni

  • @Maruti_furniture_4622
    @Maruti_furniture_4622 Před 2 měsíci +2

    Kyare sudharse mara benu

  • @user-lc5fh5lx4c
    @user-lc5fh5lx4c Před 2 měsíci

    Aa bahen no j vaank chhe..

  • @Yamrajsinh
    @Yamrajsinh Před 2 měsíci

    Je thy e saruj thy Ava upar vishwas no karay ne

  • @OHO7777
    @OHO7777 Před 2 měsíci

    Maa sodi nakho aani

  • @rameshbhairangadi1598
    @rameshbhairangadi1598 Před 2 měsíci

    Ben,,barani,,bali,,mage,tokoy,bhuva,,sih,,ni,,bali,,Kem,magta,,nathi

  • @RajuPatel-tv7lu
    @RajuPatel-tv7lu Před měsícem

    Mobail.ni.aapo

  • @hpphotography5891
    @hpphotography5891 Před 2 měsíci

    ભાઈ tamaro contact Mate bhai

  • @user-xh7cw7kc3m
    @user-xh7cw7kc3m Před 2 měsíci

    Jay mataji