ચાલો આજે ગોવર્ધન પર્વતના દર્શન કરવા,રાધા તળાવમાં નાહવા. aje chalo Govardhan parvat na Darshan karva

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • અહીં દર્શનની સાથે હરવા ફરવાની છે મોજ , એક અલોકીક સ્થળ. વિડીયો સારો લાગે તો લાઈક કરીને શેર કરજો, ધન્યવાદ 🙏🙏🙏

Komentáře • 23

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 Před 10 dny

    Jai Swaminarayan dinaben
    Very nice video

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 9 dny

      જય શ્રી સ્વામિનારાયણ આભાર માલતીબેન

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 11 dny

    Jay hatkesh

  • @BhailalSoni-wy3kk
    @BhailalSoni-wy3kk Před 11 dny +1

    Are wha Dina Ji app ka video bahut acha mast laga he Ji app ka bahut bahut Danywad Ji

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 10 dny +1

      આભાર 🙏🙏

    • @BhailalSoni-wy3kk
      @BhailalSoni-wy3kk Před 10 dny +1

      @@naturallifewithdina8296
      Dina Ji tame kya rhoso hu
      Kutch anjar ma rhu shu
      Jay shree Krishna Ji Radhe Radhe Ji 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 6 dny +1

      નમસ્તે ભાઈલાલભાઈ હું કચ્છ ભુજમાં એરપોર્ટ રિંગ રોડ પર ડી માર્ટ ની બાજુમાં શિવ આરાધના સોસાયટીમાં રહું છું આપ અંજારમાં ક્યાં રહો છો

    • @BhailalSoni-wy3kk
      @BhailalSoni-wy3kk Před 6 dny

      @@naturallifewithdina8296
      हु राम नगर सोसायटी मा राहुसू सु
      बगीचा नि पाछड भरेसवर मंदिर नी
      बाजू मा राहु सु मारे तो दर पूनम ना भुज आवा नु थाय सोनी वाड मा अमारा माताजी से महाकाली मां नु मंदिर से हु भुज आवीस तयारे मलीस ओके दीना बहेन जी 🙏

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 Před 11 dny

    Good 👍

  • @rasilatank7234
    @rasilatank7234 Před 10 dny

    Masi mne kment karvi bouj ghme jay swaminarayan 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 9 dny +1

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 આભાર 🙏 રસીલાબેન 🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před 11 dny

    Wah wah bhu j sars video

  • @rasilatank7234
    @rasilatank7234 Před 10 dny

    Masi Jay swaminarayan tmaro rojey alag alag nva vlog jovani khub j mja aave che masi

  • @alfapatel5215
    @alfapatel5215 Před 11 dny

    જય લક્ષ્મીનારાયણ
    જોરદાર વીડીયો
    કાંઈ જગ્યાએ આવેલું છે
    બરાબર એડ્રેસ આપો ટીકીટ છે કે ફ્રી માં છે તે આગલા વીડીયા માં જણાવજો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 9 dny

      જય લક્ષ્મીનારાયણ અલ્પાબેન હા બીજા વીડિયોમાં કહું છું પણ ટિકિટ નથી અને અંજાર થી પાંચ કિલોમીટર સતાપર ગામ છે ત્યાં આવેલું છે અને સરસ છે

  • @GeetaDungariya
    @GeetaDungariya Před 11 dny

    Thnx દીના બેન અમારા ગામ ગોવર્ધન પરવત નું સરસ વિડિયો બનાવ્યું લોકો માટે ધાર્મિક્ સથડ સારું છે જોવા લાયક છે તો તમારા વિડિયો જોઈ લોકો અમારા ગામની ધાર્મિક સ્થળની સોભા વધારે

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před 10 dny

      ધન્યવાદ સાથે આભાર ગીતાબેન આ વીડિયોને તમારા સગા સંબંધી અને ઓળખાણ વાળા ને ત્યાં શેર કરજો