આવી જાઓ વઘારેલો રોટલો ખાવા.aaci javo vagharelo rotlo khava.

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • સકારાત્મક વિચારના શું ફાયદા છે, મનથી મહેસુસ કરો

Komentáře • 38

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 Před měsícem

    Jai Swaminarayan dinaben
    Saras suvichar & rotla recipe

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před měsícem

      જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ માલતીબેન

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před měsícem

    Wah wah vagarelo rotalo mast yummy yummy 😋❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před měsícem +1

      ખૂબ ખૂબ ધન્યવાદ ઉપરની કમેન્ટ નો જવાબ ગાંઠિયાવાડાનો નંબર મળે એટલે આપુ

    • @gayatridholakia2865
      @gayatridholakia2865 Před měsícem

      Ok​@@naturallifewithdina8296Ok

  • @shaileshjoshi3165
    @shaileshjoshi3165 Před měsícem

    Sachi vat che Kam karvthi tandurasti sari re che

  • @ilashah8482
    @ilashah8482 Před měsícem

    Jai jinendra 😊

  • @ilashah8482
    @ilashah8482 Před měsícem

    Tamara suvichaar heart touching ❤

  • @BhailalSoni-wy3kk
    @BhailalSoni-wy3kk Před měsícem +1

    वाह वाह दीना जी आप वीडियो ओर रेसिपी बहुत अच्छा लगा हे जी आप का बहुत बहुत धन्यवाद जी
    रोटला काव ने जलसा करो दीना जी

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před měsícem +1

      बहुत-बहुत धन्यवाद 🙏 हमें खुशी है की आपको हमारा वीडियो और रेसिपी बहुत अच्छी लग रही है। कृपया करके आप वीडियो को शेयर कीजिएगा आपकी बड़ी मेहरबानी होगी। थैंक यू सो मच।

    • @BhailalSoni-wy3kk
      @BhailalSoni-wy3kk Před měsícem

      @@naturallifewithdina8296
      दीना की मेरी म्हेरबामी नई हे ये तो ऊपरवाले
      भगवान की मरजी हे मेरे प्यारे मस्त दोस्त दीना जी आप को मेरा कोटि कोटि प्रणाम जी 🙏
      आप का वीडियो बार बार देखने का मन होता हे जी

  • @harshamewada9295
    @harshamewada9295 Před měsícem

    જય હાટકેશ જય લક્ષ્મી નારાયણ

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před měsícem

      જય હાટકેશ જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před měsícem

    Jay hatkesh 😊

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 Před měsícem

    Good 👍

  • @rasilatank7234
    @rasilatank7234 Před měsícem

    Masi Jay swaminarayan hmesa tmaru ghar aekdam choku j hoy

  • @manjulabenpatel4673
    @manjulabenpatel4673 Před měsícem

    Dhanaywad dina ben ...Ek Choti si Mulakat Vakhte ni vaat ne aape aaj sudhi yaad rakhi te badal.❤Dhanaywad
    Aap bhi kabhi Aananad ki Xan or Anaj ke Kan ko barbad hone nahi dete

    • @manjulabenpatel4673
      @manjulabenpatel4673 Před měsícem

      Solapur Omerga se Manjula ben kalriya na ❤ Jay Shree krishna benaaa (Sakhiyan )

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před měsícem

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર મંજુલાબેન
      સમય સમયની વાત છે જેવો સમય તેવો વર્તન બરાબર ને મંજુલાબેન

  • @harshapaleja7494
    @harshapaleja7494 Před měsícem

    Jai Shri Krishna Dinaben ....saras suvichar....

  • @alfapatel5215
    @alfapatel5215 Před měsícem

    જય લક્ષ્મીનારાયણ
    આજનો વીડીયો જોરદાર
    અમે બધું કામ જાતે કરીયે છીએ
    બીજા ના કામ કરી આપી એ તો
    ઈશ્વર ભાઈ નું શરીર બહુ ઉતરી ગયું છે
    આજનો સુવિચાર જોરદાર
    હું અલ્પા પટેલ 🙏🌹🌷❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před měsícem

      જય શ્રી લક્ષ્મીનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પાબેન હા એ જ વાત છે ને કમેન્ટ કરે ઘણી વખત નંબર હોય તો કે કામવાળા રાખી લો એટલે કીધું કે જાતે કામ કરવું જરૂરી છે અને બેન એમની તબિયત બરાબર છે એમનું શરીર છ મહિના પહેલા ઉતર્યું પછી એવું જ રહ્યું છે, તેનું શરીર વધઘટ જલ્દી ન થાય, મારું શરીર છે હું ઉતારી લઈશ પાછું ચડી જશે અને એનું જળવાઈ રહેશે, જમવાનું ,બીજી ,બધી રીતે બરાબર છે અને હલકું શરીર થઈ ગયું છે તો એને ગમે છે ,તકલીફ કાંઈ નથી હો ,ખુબ ખુબ આભાર 🙏આપ હંમેશા અમારી ચિંતા કરો છો અને આશીર્વાદ આપતા રહો છો ધન્યવાદ બેન 🙏🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před měsícem

    Suvichar sars ek dam sahi vat Kari ❤️

  • @mitabuch5050
    @mitabuch5050 Před měsícem

    જય હાટકેશ

  • @Jayuuuuuuu320
    @Jayuuuuuuu320 Před měsícem

    Ame to daroj vgarelo rotalo khye masi...

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před měsícem

    Masi tame ludva na gathiya ni vat karta ho cho ? To address ne phone number hoi to aapo ne to ame e mangavi saki

  • @user-fx1cn8pl2x
    @user-fx1cn8pl2x Před měsícem

    કેમ છો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Před měsícem

      એકદમ મજામાં વિડીયોમાં દેખાવ છું ને બરાબર