બાબરા ભૂતે એકજ રાતમાં આ તળાવ બંધાવી આપ્યું હતું || Munsar Talav || Viramgam

Sdílet
Vložit
  • čas přidán 15. 06. 2022
  • #munsar_talav#viramgam#man_sarovar
    આ વીડિયોમાં આપણે વિરમગામ માં આવેલા સુપ્રસિદ્ધ મુનસર તળાવની મુલાકાત લીધી છે. જ્યાં આપણે 258 જેટલા મંદિરો આવેલા છે તળાવની ફરતે. એક મુન્સરી માતાજીનું મંદિર પણ આવેલું છે. તેના પણ આપણે દર્શન કરવાના છે. તેમજ આ મંદિર અને તળાવ વિશે ની માહિતી આ વીડિયોમાં આપેલી છે. આ વિરમગામ માં જોવાલાયક સ્થળ માંથી એક છે.
    -BM ROJASRA
    વિરમગામ તાલુકો
    સહસ્ત્રલિંગ તળાવ
    ગંગાસર તળાવ
    ચકાસર તળાવ
    શર્મિષ્ઠા તળાવ
    ખાન સરોવર ધોળકા

Komentáře • 215

  • @dabhiharsidaben9352
    @dabhiharsidaben9352 Před 2 lety +11

    ભાઈ અમે પણ વિરમગામ ના જ છીએ અને અહીંયા આ તળાવ ને કિનારે ૩૬૦ દેરીઓ હતી અને એક સાથે શિતળા માતાના મંદિર થી રાશ એટલે કે દોરડું ખેંચે તો ૩૬૦ દેરીઓ માં ઘંટડી વાગતી હતી અને આખુ ગામ સાંજે આરતી કરવા આવતા હતા અને અમે ત્યાં કપડાં ધોવા પણ જતા હતા અને આ તોફાનો થતા દેરીઓ મુસ્લિમ કોમે તોડી પાડવામાં આવી છે અને ત્યાં દેરાણી જેઠાણી ના ઓરડા પણ છે

  • @zaladev6558
    @zaladev6558 Před 2 lety +4

    જય માતાજી રાજ હરપાલદેવ મખવાન, બાબરાભૂત વાસમાં કરેલો શે. ઝીંઝુવાડા સિંહસર તળાવ શે

  • @bharatmaheta9225
    @bharatmaheta9225 Před 2 lety +2

    Mojilu maru viramgaam 😎😎😎😎Mr. Viramgaam vada 😎

  • @raghuvir71mmm
    @raghuvir71mmm Před 2 lety +4

    ખૂબ સરસ, ધન્ય છે, રજવાડાઓ ને કે જેઓ દ્વારા ખૂબ તળાવો બનાવેલ છે જે આપણે સારી રીતે સાચવી પણ નથી શકતા....

  • @zalasiddhrajsinhsunsarsidd8315

    જય માં ભવાની........ દરબાર સિધ્ધરાજસિંહ સુણસર

  • @zalasiddhrajsinhsunsarsidd8315

    ખૂબ સરસ ભાઈ....... જય હો પાટણ પતિ મહારાજા સિધ્ધરાજજયસિંહ સોલંકી

  • @pravinmadhvacharya8203
    @pravinmadhvacharya8203 Před 2 lety +6

    Jay bhutada dada jay mataji

  • @rameshbhankodia470
    @rameshbhankodia470 Před 2 lety +1

    Minar Devi ni Jay ho.
    Ati Sundar etihasik sthal .

  • @mukeshparmar8199
    @mukeshparmar8199 Před 13 dny +1

    Khub saras information 👍👍👍

  • @gmsanol2665
    @gmsanol2665 Před 2 lety +8

    વાત ખુબજ સુંદર સે પણ ગંદકી બહુસે દૂર કરાવવાં જવાબદારીને આપણા માધ્યમ થી જગડો અને સુંદર બને તેવું કરો આભાર

  • @user-lm3uy2ez5w
    @user-lm3uy2ez5w Před 2 lety +16

    સર પાટણ પતી સિદ્ધરાજ જય સિહ ના માતા મિનળ દેવીએ ઍક તળાવની પાળ વિશે સાચો ન્યાય આપ્યો હતો ધોળકા ના તળાવ વિશે વિડિયો બનાવો,,,,🙏🙏🙏❤️❤️❤️👍👍👍

    • @BMROJASRA
      @BMROJASRA  Před 2 lety +2

      પાક્કું હવે પછી નો વિડિઓ તેનો 🙏🙏🙏

    • @nareshjithakor1384
      @nareshjithakor1384 Před 2 lety

      czcams.com/video/tGyimzVt1P4/video.html

  • @shriharibhaidave2627
    @shriharibhaidave2627 Před rokem +1

    Maru vaya viramgam ❤️🙏❤️

  • @dharmendramerdharmendramer
    @dharmendramerdharmendramer Před 5 měsíci +1

    Hu atyare tyaj su ❤

  • @VanrajsinhZala-mw6dl
    @VanrajsinhZala-mw6dl Před 13 dny +2

    👌👌👌🙏🙏👌

  • @abhay1397
    @abhay1397 Před 2 lety +3

    જય શ્રી. વાછદા..ડાડા

  • @abhesinhabhesinh5110
    @abhesinhabhesinh5110 Před 2 lety +9

    વિરમગામના ધારાસભ્ય કોન છે તે ધારાસભ્ય ની જવાબદારી છે

  • @shaktisinh146
    @shaktisinh146 Před 2 lety +2

    Jay Ho Siddhrajsinh Solanki 🚩🚩🚩🚩🚩

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 Před 2 lety +4

    interesting place of viramgam. nice vlog with good information.

  • @mklogistics9677
    @mklogistics9677 Před rokem +1

    Lokone sarm aavi joiye Ava sars tdav ni aavi halt apdi atihasik varso che Lokoay sachavo joiye

  • @jayvihatmaa_8210
    @jayvihatmaa_8210 Před 5 dny +1

    Super ❤❤

  • @aj78vlogs
    @aj78vlogs Před 2 lety +2

    Jay Mataji 🙏🙏

  • @maldekeshwala1
    @maldekeshwala1 Před 2 lety +3

    ખુબ જ સરસ વિડીયો માહિતી સાથે નો સંવાદ વાર વાર વિડિયો જોવા ની મજા આવે છે ભાઈ

    • @rameshtpurohit8679
      @rameshtpurohit8679 Před 2 lety

      बहुत खुब

    • @desaiparesh6189
      @desaiparesh6189 Před 2 lety

      ટોટલ ૩૬૦ દેરી તળાવ ને ફરતી હતી ૨૮૦ નહિ

  • @VipulChaudhary-vx7wm
    @VipulChaudhary-vx7wm Před 2 lety

    Very good
    ये सब मंदिरों का पुनरोद्धार करने कि जरूरत है

  • @bhavujithakor5740
    @bhavujithakor5740 Před 2 lety +5

    જય મુનસર ની મેલડી માં

  • @rakeshrathva2167
    @rakeshrathva2167 Před 2 lety +2

    Jay mataji

  • @mojemoj2680
    @mojemoj2680 Před 2 lety +2

    જય શ્રી ભૂતડા દાદા
    જય શ્રી ભૂતડા દાદા
    જય શ્રી ભૂતડા દાદા
    જય શ્રી ભૂતડા દાદા
    જય શ્રી ભૂતડા દાદા

  • @user-qu8he7ns2b
    @user-qu8he7ns2b Před 2 lety +4

    વાહ સરસ તળાવ

  • @panchalvijay8748
    @panchalvijay8748 Před 2 lety +1

    Viramgam taluka ma games dhuliya-hanuman ji nu nanu mandir varsho junu chhe je prachalit mandir chhe.

  • @zalasiddhrajsinhsunsarsidd8315

    જય માતાજી

  • @prbariya4351
    @prbariya4351 Před 2 lety +1

    Jay mama sarkar
    Jay mataji
    Mast video rojasara bhai ane mast titodi no avaj pan

  • @sureshthakor9377
    @sureshthakor9377 Před 2 lety +4

    👌👌👌👌👌 Jaa mataji 🙏🙏🙏🙏

  • @user-rj1cr8xr7y
    @user-rj1cr8xr7y Před 2 lety +1

    જયમારાણદેવીમાતાજી

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před rokem

    બાબા રામદેવ પીર સોપીગ કામ કરે ભગવાન

  • @akshaychudasma5594
    @akshaychudasma5594 Před 2 lety +1

    Mast video che

  • @SanjuDeriyaofficial
    @SanjuDeriyaofficial Před 2 lety +2

    ભાઈ પાટણ માં પણ બાબરિયા ભુતે એક રાતમાં પાટણ ની ચારેબાજુ કિલ્લો ઉભો કર્યો છે જે આજે પણ છે

  • @bhilanilbhai7364
    @bhilanilbhai7364 Před 2 lety +2

    હાઇ

  • @binalbhatt8920
    @binalbhatt8920 Před rokem

    I'm also from viramgam... Miss my birth place

  • @rasmikaben5714
    @rasmikaben5714 Před 2 lety

    Nice આવો. ઇતિહાસ. પાટણ પણ. સિદ્ધરાજ. રાજા નો. છે

  • @ashwinkahar7209
    @ashwinkahar7209 Před 2 lety

    We with you good work Jay Bharti

  • @Gujaratilifestory3
    @Gujaratilifestory3 Před 2 lety +3

    ખુબજ સુંદર છે
    પણ તળાવમાં કચરો બહુ દેખાય છે

  • @parmarramila2695
    @parmarramila2695 Před rokem +1

    Swaminarayan waloko ye thik karvanA chAhiye

  • @samirpurohit50
    @samirpurohit50 Před 2 lety +6

    Very nice video. Keep it up!

  • @arvindprajapati9889
    @arvindprajapati9889 Před 2 lety

    જય મહાકાળી માં

  • @ratnaramthakur3865
    @ratnaramthakur3865 Před 2 lety +1

    बोहत अच्छा लगा बधाई हो भाई मे रतनाराम सोलंकी आपका स्वागत करता हूं भाई

  • @daxadesai6311
    @daxadesai6311 Před 2 lety +2

    સરસ તળાવ છે. 👌👌

  • @thakormasangji9700
    @thakormasangji9700 Před 2 lety

    सरस भाई

  • @kishanbhadariya6254
    @kishanbhadariya6254 Před 10 měsíci +1

    Karndev solanki na lagn dakshin bharat na karnatak na chandrapur na raja jaykeshi ni putri mayanlla devi (minardevi) sathe thaya hata. ❤

  • @pankajparmar4047
    @pankajparmar4047 Před 2 lety +1

    બાબરો ભૂત કોણ હતા તેનો કાંઈ મહિતિ વીડીયો બનાવો

  • @zalasiddhrajsinhsunsarsidd8315

    ખૂબ સરસ ભાઈ..... દરબારો ના ઈતિહાસ ઉજાગર કરો સો અને લોકો ને સાચા ઈતિહાસ ની જાણ કરો છો

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před rokem

    બાબાસાહેબ😢😢😢😢😢 બાબત

  • @ranjannagar9790
    @ranjannagar9790 Před 2 lety +1

    So please welcome to my village most welcome bhai hu aavis tamari sathe

  • @yahpalyashpalchuhan1064
    @yahpalyashpalchuhan1064 Před 13 dny +1

    Y s chauhan

  • @jayantibhaipanchal2398

    VILLAGE-LIMBHOI, TA-MODASA, DIST -ARVALLI MA LALERU TALAV AAVELU CHE. JENI HISTORY OLD CHE. JAY MATAJI.

  • @Chhatrasinh
    @Chhatrasinh Před 2 lety

    Very good place.

  • @user-og4bj1gn7n
    @user-og4bj1gn7n Před 2 lety +1

    સારુ

  • @Prakuti-info
    @Prakuti-info Před 2 lety

    હા મેં પણ જોયેલું છે 👌👌

  • @khodabhaiparmar3165
    @khodabhaiparmar3165 Před 2 lety +1

    એડ

  • @rajugoswami4962
    @rajugoswami4962 Před 2 lety +3

    Bhai aatlu saras talav che To Government e Ena vishe vicharvu joie

  • @bhartiraval3604
    @bhartiraval3604 Před rokem

    Lovely lovely 😊

  • @Narandehada
    @Narandehada Před měsícem

    Viram Gamma biju su lova layk sthal se... comment me❤

  • @vrgaming522
    @vrgaming522 Před 2 lety +1

    Good work 👍

  • @GujjuSanjay
    @GujjuSanjay Před 2 lety +1

    Jordar khub saras ❤️

  • @prafulbhaishiroya5590
    @prafulbhaishiroya5590 Před měsícem

    ભાય એ ભુત મળે તો આપણે જોયે છે

  • @bharatgajjar7684
    @bharatgajjar7684 Před 2 lety +1

    Good job

  • @mohanbhaiparmar1643
    @mohanbhaiparmar1643 Před 2 lety

    જોગાસરતલાવ ધાગધરા

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 Před 2 lety

    મંદિરો નો પુનરોધાર સરકાર ગુજરાત વિરમગામ તાલુકા પંચાયત, દ્રારા કરાવા વિનંતી

  • @ranjannagar9790
    @ranjannagar9790 Před 2 lety +3

    Bhai majak ma naa leta hu sachu Kev chu aa deri nu ek rahesye che kevay che ke aa deri mathi Sidhu Dakor javatu hetu

  • @jituwaghela9620
    @jituwaghela9620 Před 2 lety +1

    Ane pan video jarur banvjo bhai 🙏🙏

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 Před 2 lety

    सुपर

    • @BMROJASRA
      @BMROJASRA  Před 2 lety

      આભાર ભાઈ 🙏🙏🙏

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Ane aa mandirni aad jao atle 1 masid chhe ane me chhele joyu tyare hu tya gayo to tyare anavise b 1 lok vaika hati (atyare khabar nai hu kam se kam 22 years pela gayoto)

  • @ramrakheanekonchakhearamra9979

    Minalsar talav bol bhai

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest Před 2 lety

    👌👌👌👌👌

  • @dmscreationhub7543
    @dmscreationhub7543 Před 2 lety +1

    👍👍👍👍👍

  • @thakor99
    @thakor99 Před 2 lety +2

    Kacharo saf karwa nu kam viramgam ni municipality nu che... babuo ne jagadwani jarur che...

    • @babulalgohel3684
      @babulalgohel3684 Před 2 lety +1

      Kacharo saf karwani jawabdari Viramgam municipality nee chhe..babu ne kam mate jagadwani hawe jarur chhe...rogchala ne dur kari nice sthal banawo.

    • @nareshjithakor1384
      @nareshjithakor1384 Před 2 lety

      czcams.com/video/yQymSimwuEk/video.html

  • @Miss_Merani_
    @Miss_Merani_ Před 2 lety

    Very nice video bhai

  • @user-ev1zk2iz4j
    @user-ev1zk2iz4j Před 7 měsíci

    🎉

  • @shaileshgiribapugoswami1552

    Ruvapari Mata Mandir Bhavnagar Gujarat

  • @rinkudodha2117
    @rinkudodha2117 Před rokem

    Beautiful ❤️❤️

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Před 2 lety +9

    ભાઈ વિરમગામ આવ્યો ત્યારે તેને હુજોવા ગયો હતો બહુજ સરસ છે પણ તેની જાળવણી કરવી જોઈએ ઈતિહાસીક છે

  • @girishmehta7415
    @girishmehta7415 Před 2 lety +4

    કોમવાદી લોકો નુ ધ્યાન દોરો કે ખરેખર તમે સાચી શ્રદ્ધા ધરાવતા હો તો આવા ઐતિહાસિક સ્મારક નુ પણ ધ્યાન રાખો.

  • @vimalparmar921
    @vimalparmar921 Před 2 lety +2

    hu Viarmgam no chu

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Bas aaje viram gaam no video joyo to potane roki na sakyo

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +2

    Tya masid ni 3 pagathiyani sidi hati tyare avu kevatu k aa sidi 1 singasan chhe tya koi na besi sake

    • @hitubhamahida6115
      @hitubhamahida6115 Před 10 měsíci

      ત્યાં એક રહસ્ય છે.. આપની વાત સાચી છે

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Temlafali ma mara fathar nu nanpan gayu chhe

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg Před 2 lety +1

    Good

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Mara fathar hata tyare ame tya nived karva jatata

  • @khodiyarstudiochuvad1669
    @khodiyarstudiochuvad1669 Před 2 lety +1

    Bhai Viramgam thi becharaji baju detroj talukanu Rudatal gam se tya Ganpati dadanu etiyasik Mandir avelu se tya dar chothe medo bharay se ane bhagtoni bhid umtipadese ane dadano mahima pan khub se aa baju avo to jarur thi maljo

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Maunser talab ni jode ambe maanu mandir chhe

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Munsar talab ni jode 1 temlafali aave chhe tya mara fathar nu ghar hatu

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Munsar talab ni jode je ambemaa nu madir chhe tya week ma 1 kaik loko mate poori ni parsad bana ve chhe 1 vaar khajo

  • @janvimasi9336
    @janvimasi9336 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @parmarramila2695
    @parmarramila2695 Před rokem +1

    Sarkar ye sab thik kyu nahi karvati

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 Před 2 lety +1

    કયા ગયા હાદિક પટેલ વિરમગામ તળાવ નો વિકાસ કરાવો

  • @khodabhaiparmar3165
    @khodabhaiparmar3165 Před 2 lety

    કે,,,એચ,,પરમાર

  • @vasudevkumar999
    @vasudevkumar999 Před 2 lety

    Hampar meldi mata na Mandir no video banavo

  • @jitusolanki2188
    @jitusolanki2188 Před 2 lety

    🙏🏻👍🏻👍🏻👍🏻

  • @jrtrivedi53
    @jrtrivedi53 Před rokem

    SIR VIRMGHAM TALUKA MA KANZ VILLEGE MELDIMAA N DOSLADADA VERY OLD HISTORY CE PLESS GO N TRY VIDIO PLESS SIR

  • @savjisolanki8192
    @savjisolanki8192 Před 2 lety +1

    आवा जूना इतिहासिक तलाव मा साफ़ सफाई केम थाती नाथी

  • @thirdeye8994
    @thirdeye8994 Před 2 lety +1

    Ane gaam 1 pani tanki hati tya mara father na 1mitra retata allhrakh kaka hu buj nano hato tyare joyata

  • @aashamemariya6216
    @aashamemariya6216 Před 2 lety +1

    👍👍

    • @BMROJASRA
      @BMROJASRA  Před 2 lety

      ખુબ ખુબ આભાર બેન 👍👍👍