આની સામે તાજ મહેલ કંઈ નથી , ગુજરાત નું અદ્ભુત સ્થાપત્ય

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • પાટણમાં આવેલી રાણીની વાવમાં જે કારીગરોની કમાલ જોવા મળે છે જે કારીગરી જોવા મળે છે ઝીણી ઝીણી અને ખૂબ જ સુંદર કૃતિઓ પોતરવામાં આવી છે ખરેખર ખૂબ જ ઉત્તમ પ્રકારની છે અને આ પ્રકારનું કામ કેટલા વર્ષો પહેલા પણ થઈ શકતો હતો એ વસ્તુ માનવામાં આવતી નથી અત્યારે એટલી બધી ટેકનોલોજી આપણી પાસે હોવા છતાં પણ આપણે આ પ્રકારનો આટલું મોટું કાર્ય આટલી હદે પરફેક્ટ કરી શકતા નથી એટલે આપણે એવી વસ્તુ તો માનવી જ રહી કે જે તે સમયે ભારતના લોકો પાસે ખૂબ જ ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી હતી #worldheritage #ranikivav #patan #oldconstruction #

Komentáře • 3