આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ માં મિલેટ ને ઓળખીયે અને ફાયદાઓ જાણીએ. Know our Millet. આહાર થી બદલીએ જીવન

Sdílet
Vložit
  • čas přidán 14. 02. 2023
  • આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ માં મિલેટ ને ઓળખીયે અને ફાયદાઓ જાણીએ. Know our Millet. આહાર બદલીએ જીવન બદલીએ
    આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ માં મુખ્ય આ પાંચ મિલેટ ની ઓળખ /સાઈઝ અને નજીકથી જોઈ શકાય તે રીતે આજ ના આ વીડિયોમાં આ પાંચ ધાન્યને ઓળખીયે જેને "ચમત્કારી અનાજ" "પોઝિટિવ અનાજ" કે "શ્રી ધાન્ય" અથવા "સીરી ધાન્ય " નામોથી પ્રચલિત શું કામ છે ! તે જાણો. સાથે આ પાંચ ધાન્યના ફાયદાઓ જાણીએ. Know our Millets. આહાર બદલો જીવન બદલો
    #milletintroduction #knowourmillets #positivefood #siridhan #shridhaan #internationalyearofmillet #healthbenefitofmillet #kodomillet #foxtailmillet #littlemillet #barnyardmillet #browntopmillet #dietfood
    Please subscribe to my channel :
    / rakshaskitchenbasket
    Enjoy other recipes in Raksha's Kitchen Basket.

Komentáře • 122

  • @nipaamlani4180
    @nipaamlani4180 Před rokem +8

    Very good information

  • @tekosq_jam
    @tekosq_jam Před rokem +8

    Very good information of less known Millet.

  • @jatinrathod197
    @jatinrathod197 Před rokem +7

    Very good 👌

  • @sonalchandaria5387
    @sonalchandaria5387 Před rokem +8

    Very good information 👌

  • @manjulalakhtariya8471
    @manjulalakhtariya8471 Před rokem +8

    Very useful video🙌🏻👍🏻👍🏻

  • @manjirisvoice7163
    @manjirisvoice7163 Před 21 dnem +1

    Thank you for making this useful video ☺️☺️

  • @aartirathod4159
    @aartirathod4159 Před rokem +6

    Very useful video 👍👍

  • @nitinshah5084
    @nitinshah5084 Před rokem +8

    Good

  • @hinatrivedi-shukla3090
    @hinatrivedi-shukla3090 Před rokem +8

    Well informative in detailing of every small care of.. thnx
    .looking fr delicious recepies. Good luck 🤞

  • @SnehakitchenAnyBodyCanCook

    Useful information 👍🏻

  • @ket005
    @ket005 Před rokem +8

    Very informative video 👏🏻👏🏻. 👍🏻

  • @NitendrasinhJadeja
    @NitendrasinhJadeja Před 7 měsíci +3

    Mast mem

  • @NareshkumarBharatiya
    @NareshkumarBharatiya Před 7 měsíci +2

    Best information

  • @DrJyoti2411
    @DrJyoti2411 Před 6 měsíci +2

    Very informative

  • @nareshs7170
    @nareshs7170 Před 10 měsíci +2

    Very good information thanks

  • @maheshpatel5270
    @maheshpatel5270 Před rokem +4

    બેન તમે ખૂબ સારી માહિતી આપી છે વીડિયોમાં 🙏🙏👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem

      મહેશભાઈ 🙏🏻
      આપનો ખુબ ખુબ આભાર માનું છું. તમારી કોમેન્ટે મને ખબ જ આનંદ આપેલ છે અને મારું કામ લેખે લખ્યું છે. 🙏🏻

    • @dr.hansagami2561
      @dr.hansagami2561 Před 9 měsíci +1

      Nice information ❤

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 9 měsíci

      @@dr.hansagami2561
      Thank you so much Ma'am 🙏🏻❤️

  • @dayashiyal6558
    @dayashiyal6558 Před rokem +2

    Very usefully information our health... So.. Thank you

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem

      Thank you so much for your valuable feedback 🙏🏻 please share the recipe 🙏🏻❤️

  • @sandhyavaishnav1695
    @sandhyavaishnav1695 Před 4 měsíci +1

    Useful information

  • @amrutavaghela8024
    @amrutavaghela8024 Před měsícem +1

    ખૂબ જ સારી માહિતી આપી. આભાર. એક પ્રશ્ન છે કે એના લોટ માંથી રોટલા અથવા રોટલી બનાવી શકાય??

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před měsícem

      Amruta ji 🙏🏻
      આના લોટમાંથી તમે રોટલા અથવા રોટલી સરળતાથી બનાવી શકો. થોડી મેથડ ચેન્જ કરવાની છે તમારે એના માટે લોટને બાફીને પરફેક્ટ પાણીના માપ સાથે લોટ બાંધવાનો હોય છે અને એ રીતે રોટલી અથવા રોટલા બનાવી શકાય છે. મોટાભાગે એક વાટકો લોટ લ્યો તો તમારે અડધો વાટકો પાણી ઉકાળી અને તેમાં લોટ એડ કરી પાંચ મિનિટ ઢાંકી અને પછી તે લોટ મસળી ને રોટલા અથવા રોટલી પ્રમાણે બાંધવાનો. શક્ય હશે તો હું પણ આ રીતના વિડીયો આપવાની ટ્રાય કરીશ . બાકી મારી ચેનલ પર બાજરી અને મકાઈન ની રોટલી નો વિડીયો મેં અપલોડ કરેલો છે બાકીના મિનિટનો શક્ય હશે તો ચોક્કસથી કરીશ.🙏🏻❤️
      સરસ કોમેન્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

  • @DrJigneshPrashnani
    @DrJigneshPrashnani Před 10 měsíci +2

    Very nice

  • @ramaparmar83
    @ramaparmar83 Před rokem +3

    very nice

  • @hasumatibengajjar7740
    @hasumatibengajjar7740 Před 7 měsíci +2

    બેન તમેસર સસમજાવ્યું

  • @parulshah4703
    @parulshah4703 Před rokem +3

    I just came thru your CZcams channel. You have very good information on Millet. I am in USA. I will check all the millets you listed here in Indian grocery store. Can you also share Dosa recipes using millets please? Thanks

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem

      Thank you for your appreciation. Link for Dosa recipe from millet is :czcams.com/video/84PcKYBNZ4c/video.html
      You will find a playlist of millet in my CZcams channel. Please see those recipes for more millet dishes and information.
      Thank you again .🙏🏻❤️

  • @shammiguglani3121
    @shammiguglani3121 Před 3 měsíci +1

    Recipes pan aapo to j matlab 😊

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 3 měsíci

      चैनल पर मेरा वीडियो चेक करो रेसिपी भी बहुत सारी दी है। एक वीडियो देखकर पता नहीं चलता चैनल को वीडियो चेक करना पड़ता है। चैनल पर मिलेट की रेसिपी का प्लेलिस्ट भी देख लो मिलेट की रेसिपी भी मील जाएगी और आने वाले समय में भी मिलेट की रेसिपी मिलती ही रहेगी।🙏🏻♥️

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 Před 11 měsíci +2

    Anajana Vavava mata protashan ni jarur Sarkari Dhorana

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 11 měsíci

      ખૂબ જ સાચી ને સરસ વાત કરી છે તમે.🙏🏻

  • @monashah7478
    @monashah7478 Před 10 měsíci +2

    Kodri ekdum white aavi..

  • @kumarsinhzala6359
    @kumarsinhzala6359 Před 9 měsíci +2

    જય શ્રી કૃષ્ણ બેન. આ બધા millet ક્યા મળે છે..?

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 9 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻
      કરીયાણ ની શોપ પર હજુ આ બધા જ મીલેટ નથી જ મળતા.પણ ઓનલાઇન સરળતાથી મળી રહે છે.એક સાથે કોમ્બો પીકમાં અને અલગ અલગ જોતા હોય તો પણ મળે છે. અમે ઓનલાઈન ખરીદેલા છે તેની લીંક બતાવો છો તમે એ રીતે જોઈ લે જો.
      ફ્લિપકાર્ટ અને એમેઝોન બન્ને પર લગભગ સરખી કિંમત હોઈ છે .🙏🏻
      dl.flipkart.com/s/tzPo_wNNNN

  • @shammiguglani3121
    @shammiguglani3121 Před 3 měsíci +1

    Kya madshe unpolished?

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 3 měsíci

      ऑनलाइन मिल जाएंगे। फ्लिपकार्ट , Amazon online SAB mil jata hai!
      dl.flipkart.com/s/tzPo_wNNNN
      अगर फ्लिपकार्ट में से लेना हो तो यह लिंक आपके साथ शेयर कर रही हुं। एक बार देख लेना।

  • @jinjalaasha6171
    @jinjalaasha6171 Před 9 měsíci +2

    Good 👍
    મેળવવું ક્યાંથી ??

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 9 měsíci

      મોલ કે સુપરમાર્કેટ માંથી અવેલેબલ થઈ જાય .મેં આ બધા મિલેટ્સ ઓનલાઈન મંગાવ્યા છે જે સિંગલ માં પણ મળે છે અને કોમ્બો પેક માં પણ મળે છે .જો તમારે ઓનલાઇન મંગાવવા હોય તો નીચે લિંક આપું છું તો flipkart અને amazon બન્ને માં અવેલેબલ છે.🙏🏻
      dl.flipkart.com/s/tzPo_wNNNN

  • @kusumpatel3045
    @kusumpatel3045 Před 3 měsíci +1

    A pach dhan pisi ne banavvake vagari ne khava

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 3 měsíci

      Na, aem j khavana. Khichdi, bhaat dosa ,idli ,sweet recipe. Aem ghani rite khavay chhe🙏🏻❤️

  • @jyotsnapatel2219
    @jyotsnapatel2219 Před 10 měsíci +2

    આ an polis વડોદરા માં કાંઈ મળતો હોય તો જણાવ જો pl

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 10 měsíci

      જ્યોત્સના બેન 🙏
      મને વડોદરામાં ક્યાં મળે છે તે ખ્યાલ નથી કારણકે હું એ સિટીમાં રહેતી હોય તો થોડો વધારે અનુભવ હોય પરંતુ તમે ઓનલાઇન amazon અથવા તો flipkart માંથી આ મંગાવી શકો છો કોમ્બો પેક માં પણ મળે છે અને અલગ અલગ પણ મળે છે તો એ રીતે પણ તમને સારું પડશે.
      બાકી તમે વડોદરામાં "રિલાયન્સ માર્ટ" કે "ડી માર્ટ "હોય તો તેમાં પણ તમે તપાસ કરી લેજો

  • @bhagubhaipatel2580
    @bhagubhaipatel2580 Před 7 měsíci +2

    સ ર સ માહિતી આપી,, proso millet વિષે માહિતી આપશો..

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 7 měsíci

      આભાર સહ 🙏🏻 ચોક્કસથી હું આ મીલેટ પર અલગ વિડીયો બનાવીને અપલોડ કરવાની ટ્રાય કરીશ🙏🏻

  • @AsmiVyas-gw7zx
    @AsmiVyas-gw7zx Před rokem +3

    Shu aa millet mathi rotli temj bhakhari bavi shakay che ?

    • @AsmiVyas-gw7zx
      @AsmiVyas-gw7zx Před rokem +1

      Banavi

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem

      Ha, banavi shakai chhe.
      Koi pan Millet mathi lot banavi shakai chhe . pan te mate ni process chhe. Millet mathi direct lot nathi banavato.🙏🏻

    • @AsmiVyas-gw7zx
      @AsmiVyas-gw7zx Před rokem +1

      @@RakshasKitchenBasket Thank You 🙏🙏

  • @vasarambhaichauhan2642
    @vasarambhaichauhan2642 Před 8 měsíci +2

    આ શ્રીધાન્ય કયાંથી, કઈ રીતે મંગાવી શકાય?

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 8 měsíci +1

      આ મિલેટ તમને ઓનલાઇન મળી રહેશે અથવા તો કોઈ મોલમાં પણ મળી રહે મેં ઓનલાઇન મંગાવ્યા છે જો તમારે મંગાવવા હોય તો હું તમને લિંક મોકલું છું તો તમે એમાં જોઈ લેજો કોમ્બો પેક માં પણ મળે છે અને અલગ અલગ પણ મળે છે તો તમે તમારી રીતે લિંક ઉપર ક્લિક કરી અને જોઈ લેજો તો તમને મળી રહેશે.🙏🏻
      dl.flipkart.com/s/tzPo_wNNNN

  • @kailashbuch1155
    @kailashbuch1155 Před 6 měsíci +2

    Millet ahmedabad માં ક્યાં male?

  • @samijoshi1722
    @samijoshi1722 Před 10 měsíci +1

    Ben amathi ek pan quinoa che??

  • @meenaparmar7774
    @meenaparmar7774 Před 11 měsíci +1

    Mane aamiletkaijagyemalashea

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 11 měsíci

      મીનાબેન આ મીલેટ મોલ માં થી મળી શકે . અથવા તો ઓનલાઇન તમે મંગાવી શકો . ત્યાં તો સરળતાથી મળી રહે છે. મેં પણ ઓનલાઇન મંગાવેલા છે તેની લીંક હું તમને આપું છું જો તમારે મંગાવા હોય તો તમે લિંક જોઈ લ્યો એમાં ભાવ સહિત બધું બતાવશે.
      dl.flipkart.com/s/tzPo_wNNNN
      થેંક્યું મીનાબેન.❤️🙏🏻

  • @nayanachavda7789
    @nayanachavda7789 Před rokem +1

    Samo ne moryo alag kehevay

  • @chandrikapatel5643
    @chandrikapatel5643 Před rokem +6

    અન પોલીસ મિલેટ કયાથી લેવા?

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem

      ઓન લાઈન મળી જાય છે. "એમેઝોન" કે "ફ્લિપકાર્ટ " ની ઓનલાઈન એપ પર બધા મિલેટ મળે છે.🙏🏻

    • @judalhareshharesh9613
      @judalhareshharesh9613 Před 10 měsíci +1

      Direct farmer jode thi leva

  • @kailashshah539
    @kailashshah539 Před 10 měsíci

    Aa badha Kya malse

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 10 měsíci

      Online /Mart ke Mall ma mali jashe me Flipkart mathi lidha chhe, Amazon par pan available chhe . "Millets combo pack" ae rite search karsho to mali jashe🙏🏻

  • @reshmamansuri3272
    @reshmamansuri3272 Před 8 měsíci +2

    पंखी ने खावडावी ऐ छे तेना पर फोतरा होय छेतेकेवी रीते साफ करवाना

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 8 měsíci +1

      कांग : पंखी की अलग आती हैं। इसके छिलके का हार्ड पार्ट निकाला नहीं जाता है। इस वजह से हम खाने में उपयोग नहीं कर सकते। 🙏🏻

    • @reshmamansuri3272
      @reshmamansuri3272 Před 8 měsíci

      आभार

  • @shardagaurisureja268
    @shardagaurisureja268 Před 11 měsíci +1

    કય મલશે એડ્રેસ મોકલશો

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 11 měsíci

      Amazon /એમેઝોન ઓનલાઇન મે મંગાવેલા હતા તો તમને ત્યાં અથવા તો flipkart માંથી ઓનલાઈન મળી જશે. નીચે તેની લીંક નીચે આપું છું તે જુઓ એટલે તમને તેમાં ઓપ્શન મળશે🙏🏻❤️
      .amzn.eu/d/b2YFV3B

  • @dineshbhaigodhani2947
    @dineshbhaigodhani2947 Před rokem +2

    હરિ કાંગ, અને ગજરો, (ફૂટી,) ક્યાં મળશે. સરનામું આપવા વિનંતી.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem +1

      સર 🙏
      કોઈપણ મિલેટ હાલ માર્કેટમાં/ અથવા તો નાની કરિયાણાની દુકાનમાં અવેલેબલ નથી થતા, પરંતુ સુપર માર્કેટ કે મોલમાં અવેલેબલ થાય છે.
      સૌથી સરળ રસ્તો છે તમે ઓનલાઇન amazon અથવા flipkart માં મળે છે અને બધી જાતના મિલેટ મળી જશે .અને મેઈન પાંચ છે તેના કોમ્બો પેક પણ મળે છે. મેં ઓનલાઇન જ મંગાવેલા છે.🙏

    • @maheshpatel5270
      @maheshpatel5270 Před rokem

      બેન ઓનલાઇન સુ ભાવ મા આવે છે, હું પણ વેચવા માટે મંગાવું છું પણ couriar ચાર્જ વધુ લાગે છે moklvama

    • @jcdhorajha
      @jcdhorajha Před 11 měsíci

      તમે જે લિંક આપી છે તેમા ઓર્ડર કરવાથી 500×6=3000=3કીલો કોમ્બો 459/- મા છે જેમા વધારાનુ ડિસ્કાઉન્ટ પણ છે ... પરંતુ બાદ મા કદાચ ફ્લિપકાર્ટ તરફથી રેકોર્ડેડ કોલ મા ઓર્ડર રીપીટ અથવા કેન્સલ એમ બે વિકલ્પ અપાય છે.(1 દબાવો અથવા 2 દબાવો)(ઓર્ડર આપ્યા પછી શેની માટે આવો કોલ કરાય છે.? અને આવો કોલ ઉપાડતા મનમા શંકા રહે છે કે કોઇ સાઇબર ફ્રોડ હોઇ શકે.)
      બીજુ કે તમે આપેલી લિંક મા જે પેક છે બરાબર તેવુ જ કોઇ પેક સીધુ જ ફ્લિપકાર્ટ એપ પર જોવા જ નથી મળતુ જે સરખામણી કરવી શક્ય થવા નથી દેવાતુ.

  • @yougeshkaji755
    @yougeshkaji755 Před 7 měsíci +2

    પોલીસ વગર મિલેટ ક્યાં મળ

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 7 měsíci

      Yogeshbhai 🙏🏻
      ઓનલાઇન: એમેઝોન અથવા ફ્લિપકાર્ટ માં તમને પોલીસ વગરના મિલેટ મળી જશે. મેં પણ ઓનલાઇન લીધા હતા તો તેની લિંક મોકલું છું.
      dl.flipkart.com/s/tzPo_wNNNN

  • @binnyadesara8522
    @binnyadesara8522 Před rokem +3

    ક્યાં થી આ મિલેટ ખરીદી શકાય??
    લિંક પોસ્ટ કરો pls.... unpolished

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem

      dl.flipkart.com/s/1JQWtVNNNN
      મે આ મિલેટ flipkart -ફ્લિપકાર્ટ માંથી મંગાવ્યા હતા. તમે આની ઉપર ક્લિક કરો એટલે કે તમને જોવા મળશે અને બીજા ઘણા બધા અલગ અલગ કોમ્બિનેશનમાં પણ જોવા મળશે..
      કોમેન્ટ કરી અને મીલેટમાં ઇન્ટરેસ્ટ લેવા બદલ મને ખૂબ જ આનંદ થયો.🙏🏻

    • @jcdhorajha
      @jcdhorajha Před 11 měsíci

      તમે જે લિંક આપી છે તેમા ઓર્ડર કરવાથી 500×6=3000=3કીલો કોમ્બો 459/- મા છે જેમા વધારાનુ ડિસ્કાઉન્ટ પણ છે ... પરંતુ બાદ મા કદાચ ફ્લિપકાર્ટ તરફથી રેકોર્ડેડ કોલ મા ઓર્ડર રીપીટ અથવા કેન્સલ એમ બે વિકલ્પ અપાય છે.(1 દબાવો અથવા 2 દબાવો)(ઓર્ડર આપ્યા પછી શેની માટે આવો કોલ કરાય છે.? અને આવો કોલ ઉપાડતા મનમા શંકા રહે છે કે કોઇ સાઇબર ફ્રોડ હોઇ શકે.)
      બીજુ કે તમે આપેલી લિંક મા જે પેક છે બરાબર તેવુ જ કોઇ પેક સીધુ જ ફ્લિપકાર્ટ એપ પર જોવા જ નથી મળતુ જે સરખામણી કરવી શક્ય થવા નથી દેવાતુ.

  • @adpatel6656
    @adpatel6656 Před 8 měsíci +2

    બેન આ અનાજ નુ ગુજરાતી નામ શુ છે અને ક્યાં મલશે

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 8 měsíci

      વીડિયોમાં મેં બધા અનાજના ગુજરાતી નામ પણ સાથે બોલી છું .અને આ અનાજ મોલમાં અથવા તો ઓનલાઇન મળી જાય છે મેં બધા અનાજ ઓનલાઇન લીધા છે જો તમારે લેવા હોય તો હું તમને નીચે લિંક આપું છું તો તમે એ રીતે પણ ખરીદી શકો.
      dl.flipkart.com/s/tzPo_wNNNN

  • @mahendrabhisra6241
    @mahendrabhisra6241 Před 10 měsíci +1

    આ મિલેટ્સ કયાંથી મેળવવાં

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 10 měsíci

      સર 🙏🏻
      કોમેન્ટ બદલ ખુબ ખુબ આભાર.
      મેં આ મિલેટ ઓનલાઇન મંગાવ્યા છે flipkart અને amazon માં અવેલેબલ થઈ જાય છે સિંગલ પેક માં પણ મંગાવી શકો છો અને આ રીતના પાંચ કોમ્બો પેક માં પણ અવેલેબલ છે.
      Flipkart માંથી મંગાવવા હોય તો હું તેની લીંક તમને નીચે આપું છું.🙏🏻
      dl.flipkart.com/s/tzPo_wNNNN

  • @maheshpatel5270
    @maheshpatel5270 Před rokem +1

    બેન વીડિયોમાં તમે સામો અથવા મોરૈયો બોલ્યા barnyadmilet મા પણ મોરૈયો અલગ આવે che

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před rokem

      મહેશભાઈ 🙏🏻
      મોરૈયો અથવા સામો એવું આપણે કહીએ છે.પરંતુ આપણે જે ફરાળમાં લઈએ છીએ તે સામો અને તે જ Barnyard Millet અને તે ટોટલી પોલીસ થયેલો હોય છે અને તેથી તે સફેદ દેખાય છે પરંતુ હકીકત તે સાચું મીલેટ એ જ છે જે પોલીસ થયા વગરનું હોય છે અને "અનપોલીસડ" થયેલું આ મીલેટ કલરમાં અલગ દેખાય છે .

  • @bhavinsanepara
    @bhavinsanepara Před 10 měsíci +1

    મને આ મિલેટ ચાર્ટ મોકલો ને

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 10 měsíci

      ભાવિનભાઈ જય શ્રી કૃષ્ણ🙏🏻 .હું હાલ બહારગામ છું ઘરે જાવ પછી તમને વ્યવસ્થિત રીતે લિંક શેર કરી અને એ ચાટ ની માહિતી ચોક્કસથી મોકલાવીશ.
      🙏🏻

    • @bhavinsanepara
      @bhavinsanepara Před 10 měsíci +1

      Ok

    • @bhavinsanepara
      @bhavinsanepara Před 10 měsíci +1

      બહેન હવે તમે ફ્રી હોવ તો ચાર્ટ ની લીંક મોકલશો પ્લીઝ

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 10 měsíci

      @@bhavinsanepara aa link ma Mali jase. twitter.com/sureshsambandam/status/1448479439042482181/photo/1
      આ લિંક ઉપર ક્લિક કરશો એટલે મળી જશે.🙏🏻

    • @bhavinsanepara
      @bhavinsanepara Před 10 měsíci

      Thanks પણ બહેન તમે જે વિડિયો માં અટેચ કરેલો છે તે ગુજરાતી વાળો તેની મારે પ્રિન્ટ કાઢવી છે એટ્લે

  • @rgdave3095
    @rgdave3095 Před 25 dny +1

    આ બધા મીલેટ કયા થી મેળવીએ. સરનામું જણાવશો. બજાર માં બધા એક સાથે ઉપલબ્ધ નથી

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Před 25 dny

      આ બધા મિલેટ એકસાથે તમને ઓનલાઇન જ મળશે એમેઝોન અથવા તો ફ્લિપકાર્ટ માંથી તમને સરળતાથી મળી જશે. મેં ફ્લિપકાર્ટ માંથી એક સાથે કોમ્બો પેકેટ લીધેલું છે તેની લિંક તમને મોકલું છું તમને બીજા ઓપ્શન આ લિંક ઉપરથી પણ મળી જશે
      dl.flipkart.com/s/tzPo_wNNNN
      🙏🏻🙏🏻