પાક ધિરાણ લેતા ખેડૂતો માટે | Agriscience

Sdílet
Vložit
  • čas přidán 18. 09. 2023
  • એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
    એગ્રીસાયન્સ એપ : play.google.com/store/apps/de...
    ફેસબુક : / agriscience.india
    ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
    ટેલીગ્રામ : t.me/agriscienceindia
    યુટ્યુબ : / agrisciencetvguj
    ઇમેઇલ : info@agriscienceindia.com
    ````````````````````
  • Věda a technologie

Komentáře • 199

  • @lakhanahir2725
    @lakhanahir2725 Před 9 měsíci +23

    100% વાત સાચી છે હર્ષદ ભાઈ.... ખેડૂત બીસારો....અભણ છે અને બેંક વાળા એનો લાભ લઈએ છે... ખરેખર....ધિરાણ નું સ્ટેટસ બતાવું જોઈએ

  • @rajendrasihrdzala9987
    @rajendrasihrdzala9987 Před 9 měsíci +20

    ધીરાણ ની મર્યાદા વધારવા ની જરૂર છે

  • @baradvijay1919
    @baradvijay1919 Před 9 měsíci +13

    SBI મા એક વખત વયાજ ખેડુત પાસેથી વસૂલ કરવામાં આવી લે છે.અને પાછુ જમા કરવામાં આવતું નથી.તો પછી વ્યાજ વસૂલ કરવાનું બંધ કરી દેય અને સીધું માફ જ કરી દેતા હોય તો.

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 Před 9 měsíci +52

    અમારે વ્યાજ દર વર્ષે લઈ લ્યે છે પાછું મળતું નથી બેંક મેનેજર જવાબ આપતા નથી

  • @diwanaaman504
    @diwanaaman504 Před 9 měsíci +4

    આદરણીય હર્ષદભાઈ, ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી આપી. જે રોજબરોજ માટે ઉપયોગી છે.

  • @madevakmanavar9886
    @madevakmanavar9886 Před 9 měsíci +4

    ખુબ ખુબ આભાર

  • @prakashkuchhadiya2407
    @prakashkuchhadiya2407 Před 9 měsíci +2

    ખુબ સરસ માહિતી છે હર્ષદ ભાઈ

  • @bhaveshpatel-tp7ph
    @bhaveshpatel-tp7ph Před 9 měsíci +5

    વ્યાજ સહાય ની બાબત માં એ.ડી.સી. બેન્ક અને સહકારી મંડળી ની કામગીરી ખૂબ સરસ છે. ખેડૂતો ને એડવાન્સ માં જ વ્યાજ સહાય નો લાભ આપે છે.

    • @ravirajsinhchavda5891
      @ravirajsinhchavda5891 Před 9 měsíci

      હકીકત માં ઘણા સહકારી મંડળી ના વહીવટદાર અને બૅન્ક ના કર્મચારિયો ની મિલી ભગત દ્વારા ઘણા જ ખેડૂતોની જાણ બહાર તેમના નામે ધિરાણ મેળવી લઈને લાખો કરોડો રૂપિયા નો ભ્રશટાચાર કરવા માં આવી રહ્યો છે .

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Před 9 měsíci +2

    ખુબ સરસ માહિતી

  • @ManubhaiVagharoda
    @ManubhaiVagharoda Před 9 měsíci +4

    ખુબ સરસ

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 9 měsíci +4

    જય જવાન જય કિસાન ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. ધિરાણની મર્યાદા બાર મહિના ની જરૂર છે

  • @limboladasrath4848
    @limboladasrath4848 Před 9 měsíci +1

    ખુબ ખુબ સરસ

  • @vasaranitin7681
    @vasaranitin7681 Před 9 měsíci +1

    Kub saras. Mahiti aapi

  • @Kalusolanki-uj8cg
    @Kalusolanki-uj8cg Před 9 měsíci +4

    જસદણ વિછીયા તાલુકા ની SBI bek માં વ્યાજ પાસુ કોઈ દિવસ નથી મળ્યુ ભાઈ

  • @chhotabhaipatel9596
    @chhotabhaipatel9596 Před 26 dny

    Good work

  • @patelmahesh2058
    @patelmahesh2058 Před 9 měsíci +11

    સાહેબ ૦%વ્યાજ તો રાજ્ય સરકાર ની ખાલી અમથી વાતો છે નીતિનભાઈ ની સરકાર માં સમયસર સહાય મળી જતી પરંતુ ભુપેન્દ્રભાઈ ની સરકાર માં વારંવાર રજુઆત કરવા છતાં ૨ વર્ષ ની સહાય મળી નથી સહકાર મંથી ને મેઈલ દ્વારા રજૂઆત કરેલી છે કેન્દ્ર સરકાર ના ૩ટકા વ્યાજ એક અઠવાડિયા માં મળી જાય છે ગુજરાત ની તમામ બેંકો માં રાજ્ય સરકાર નું બે વર્ષ નું વ્યાજ બાકી છે

  • @vejandchudasama6809
    @vejandchudasama6809 Před 9 měsíci +22

    ૨૦૨૨ માં રૂ. ૨૮૦૦૦૦ નું પાક ધિરાણ લીધેલ સમયસર ભરપાઈ કરી દીધેલ. કુલ ભરેલ રૂ. ૩૦૦૫૨૦. પાછળથી વ્યાજ સબસીડી જમા થઈ રૂ. ૭૬૯૪.
    આ પ્રકારની છે આપણી ૦% વ્યાજ સ્કીમ!!!

    • @jadejayogendrasinh1078
      @jadejayogendrasinh1078 Před 9 měsíci

      બધી બેંકમાં આજ પ્રશ્ન છે. ૩૧ માર્ચ પહેલાં ભરી દેવું ભાઈ તો જ ઝીરો ટકા માં થશે. બેંક વાળા ભરવા દેતાં નથી.અને પછી ૪ % માં પડે છે.

  • @bhikhabhaipatel8700
    @bhikhabhaipatel8700 Před 9 měsíci +1

    Khub saras

  • @user-ed6bn6zm7j
    @user-ed6bn6zm7j Před 9 měsíci +1

    Jya Sri Krishna

  • @baradvijay1919
    @baradvijay1919 Před 9 měsíci +2

    Tamari vat sachi se

  • @user-ey3yx7nb3s
    @user-ey3yx7nb3s Před 9 měsíci +6

    પાકધીરાણમાફ, કયારેથાછે, બીજારાજયોમાબૈવારથય, તોગુજરાતમાકેમનય

  • @prakashvasaniya4299
    @prakashvasaniya4299 Před 9 měsíci +1

    Jay mataji bhai

  • @ajitsinhvaghela574
    @ajitsinhvaghela574 Před 9 měsíci +12

    નવી વારસાઈ કર્યા પછી પીએમ કિસાન માં રજીસ્ટ્રેશન થતું નથી શું કરવું kone મળવું Sir પ્લીઝ જવાબ આપવા નમ્ર વિનંતી

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 9 měsíci +1

    જય જવાન જય કિશાન

  • @isvardesai1941
    @isvardesai1941 Před 9 měsíci +2

    👍

  • @gopalrojasara9599
    @gopalrojasara9599 Před 9 měsíci +2

    Good sir

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Před 9 měsíci +1

    Vyaja layne rinyu kare aevu karavo saheb 🙏

  • @dilipvanvi5270
    @dilipvanvi5270 Před 9 měsíci

    Kay se nay sir vyaj le se har vakhate

  • @bhavsinhparmar787
    @bhavsinhparmar787 Před 9 měsíci

    જય સોમનાથ મહાદેવ

  • @ganpatbhairathod6596
    @ganpatbhairathod6596 Před 9 měsíci +1

    Sarkar knedut vibhagfree mobil no koy divas lagtow nathe. Web pan bandh aavse .

  • @jagdishkarena1388
    @jagdishkarena1388 Před 9 měsíci +1

    Kapash mate ak vidio banavo bhav kevo rahese

  • @lakhmanvala7624
    @lakhmanvala7624 Před 9 měsíci +6

    એરંડા ની બજાર વિશે જણાવો 🙏

  • @pareshthummar5100
    @pareshthummar5100 Před 9 měsíci +4

    2012 no vimo 50/ taka. Baki 6 aanu kaik karo

  • @baradvijay1919
    @baradvijay1919 Před 9 měsíci +1

    First viewer

  • @habibkhan477
    @habibkhan477 Před 9 měsíci

    Aap ni vat khub saras, pan bank ma state Gov. Or central gov vayaj samay sar jama karta nathi . khub paresani thay chhe.

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 Před 2 měsíci +1

    કિસાનો નું કર્જ માફ કરો

  • @nileshpindariya1233
    @nileshpindariya1233 Před 9 měsíci +1

    Bhai jiru aapi didhu ke rakhiyu haji

  • @ekkishaanmitra502
    @ekkishaanmitra502 Před 9 měsíci +3

    3 lakh nu vyaj 18000 15 sep na bharya 4 divas pela😢

  • @habibkhan477
    @habibkhan477 Před 9 měsíci

    2017-18 no pal vimo haji privet company e aap yo nathi. Gov su kare chhe????????.

  • @maneshlodaliya553
    @maneshlodaliya553 Před 9 měsíci +1

    Botad SBI માં પણ 3%અને 4% ના વ્યાજ માં ક્યારેક 3% નુ જમા નથી આવતું અને કયારેક 4%નુ જમા નથી આવતું અને મેનેજર હા ચેક કરાવી ને કહીશ એમ જ કહ્યા કરે છે.

  • @karsanparmar5486
    @karsanparmar5486 Před 9 měsíci +3

    ભાઈ હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહુ આ તમે વાત કરી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે વ્યાજ ખેડૂતો ના ખાતા મા નાખે મને મળતું નથી

    • @AGRISCIENCETV
      @AGRISCIENCETV  Před 9 měsíci +2

      સહકારી બેંકમાંથી પાક ધિરાણ લો..ત્રણ લાખ સુધીનું લો...જુલાઇથી સપ્ટેમ્બર મહિના દરમિયાન લો અને સમયસર ચુકવણી કરો તો 0 ટકાનો લાભ મળવાની સંભાવના વધી જાય છે..

  • @manvarbhai
    @manvarbhai Před 9 měsíci +1

    jutha sahakari mandali mathi dhiran male chhe. mul rakam j bhari e 5:23 chhie vyaj kyarey nathi bharyu. Gaam .Ardoi. ta ko. sa. Di.Rajkot. Natubhai manvar.

  • @jivrajchaudhary3107
    @jivrajchaudhary3107 Před 9 měsíci +3

    એરંડામાં સુધારો આવશે કે નહીં

  • @pirabhaiprajapati1854
    @pirabhaiprajapati1854 Před 9 měsíci +5

    દિવેલા માં ભાવ કેવા રહેશે જણાવજો

  • @isvardesai1941
    @isvardesai1941 Před 9 měsíci

    🥰

  • @kantilalvadoliya4531
    @kantilalvadoliya4531 Před 9 měsíci

    Keyare amlma aavse

  • @user-nb5zi9op8d
    @user-nb5zi9op8d Před 9 měsíci +1

    Cibhil no probem solusen keru

  • @anirudhsinhjadeja-pw1kd
    @anirudhsinhjadeja-pw1kd Před 9 měsíci +2

    દર વર્ષે પાક ધિરાણ લોન ભરી છે પણ વ્યાજ પાછું મળતુનથી

  • @natvarbhaipatel8551
    @natvarbhaipatel8551 Před 4 měsíci

    Amari shkri mndia 7 taka viyaj lidhu she sedla shkari mndi gam sedla taluko dasada jilo surendrnagr

  • @user-jk3hd9vl6f
    @user-jk3hd9vl6f Před 9 měsíci

    Maine apne pyare byaaj pashu pure purv byaaj le say Bank

  • @manjulabenpatel4702
    @manjulabenpatel4702 Před 9 měsíci +3

    Regular khedut n pan 3 lakh ni rakam Nimit bhrpay cheap vyaj maf Nhithatu

  • @bhikhugoraniya9674
    @bhikhugoraniya9674 Před 9 měsíci +2

    જમીન ની લે વેચ કરવી છે પરંતુ ઓવરડુમ નવી માપણી મુજબ તો તેનું શું કરવું એ જણાવો ?

  • @jituchaudhari9375
    @jituchaudhari9375 Před 9 měsíci +2

    SBI બેન્ક કોઈ સહાય આપતી નથી પૂરેપૂરું વ્યાજ વસૂલે છે

  • @govindbhairathwa3441
    @govindbhairathwa3441 Před 9 měsíci +3

    વ્યાજ લેવામાં આવે છે

  • @bajarbhav1581
    @bajarbhav1581 Před 9 měsíci +1

    રોજે રોજ ના બજાર ભાવ જોવા ચન્નેલે માં જોડવો AGRIMARKET

  • @kantilalmanvar6991
    @kantilalmanvar6991 Před 9 měsíci +5

    ગયૂ વરસ નું ૫૦ ટકા વયાજ નથી મળ્યું હજી..્

  • @NewAvadhAgroManavadar
    @NewAvadhAgroManavadar Před 9 měsíci +2

    Ame dar varshe 7% vyaj api ye chhiye

  • @dineshbhaimandh4785
    @dineshbhaimandh4785 Před 18 dny +1

    Lon lidhi dodh lakh ni Ane bojo 5,lakh no derala seva juth sahkari madali Morbi Gujarat

  • @user-tp8lu2bw6o
    @user-tp8lu2bw6o Před 9 měsíci

    Ato badhu salya karavanu.dem banavo Pani hase to lon nhi Levi pade...khas to amreli jilo

  • @kalotaraalkesh5301
    @kalotaraalkesh5301 Před 9 měsíci +5

    આમારે તો વ્યાજ ભરવું પડે છે

  • @bharatfaldu9746
    @bharatfaldu9746 Před 9 měsíci

    Aranda bajar vishe janavo

  • @suvakishan5891
    @suvakishan5891 Před 9 měsíci +2

    Harshad bhai jiru aagl have teji aavcheke javhab aapjo bhula vhagr ok

  • @kunalbhammar6598
    @kunalbhammar6598 Před 9 měsíci

    😢

  • @user-zf7kr7yb3g
    @user-zf7kr7yb3g Před 9 měsíci +5

    બોટાદ જી લામા હજીવાજપાછુનથીઆપુ

  • @ahirlaxman1628
    @ahirlaxman1628 Před 2 měsíci +1

    🎉અેપરોઅનેવકીલાતકરીપસેઅમારાપાસેપેસામાગેસૈમેનેજર

  • @isvardesai1941
    @isvardesai1941 Před 9 měsíci +1

    😭👍

  • @jayendrasinhjadeja8850
    @jayendrasinhjadeja8850 Před 9 měsíci +1

    SBI Ane biji banko kheduto ni cibil joi na pade chhe

  • @isvardesai1941
    @isvardesai1941 Před 9 měsíci +1

    👍😭

  • @JayGondaliya-sb8xz
    @JayGondaliya-sb8xz Před 2 měsíci

    રાજકોટજીલાનાસુલતાનપુરનાખેડૂતલાલજીભાઈઞોડલીયાનેએકપણહપતોમળેલનથીખાતાનંબર2045છેતોમળવાવિનંતિ

  • @parmardevisinh5199
    @parmardevisinh5199 Před 9 měsíci

    Sari system 6e pak dhiran thodi process vadhu 6e

  • @bharatfaldu9746
    @bharatfaldu9746 Před 9 měsíci

    Aranda bajar janavo

  • @ketulpatel5085
    @ketulpatel5085 Před 9 měsíci +2

    વ્યાજ પાસું નથી મળતું પૂરું

  • @user-bk8vs1ym7q
    @user-bk8vs1ym7q Před 9 měsíci +3

    વ્યાજ ભરવું પડે છે બેંક વાળા ખોટા છે

  • @chavdajitendrasinh4447
    @chavdajitendrasinh4447 Před 9 měsíci +4

    હર્ષદભાઈ અમે એસ.બી.આઇ મોથિ પાકધીરાણ લીધેલસે તેપણ બે લાખ સતા સોરહજારભરીયા તોપણ આ સમય ૮૦૦૦ભરાયા....

  • @vegadrajubhai3635
    @vegadrajubhai3635 Před 2 měsíci

    Amare to 7/ taka le shhe gundi koliyak bhavnagar

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Před 9 měsíci

    bank na sahebo ni to hamna kau a

  • @mayabendhanani-4673
    @mayabendhanani-4673 Před měsícem

    ૦/૦ વ્યાજ છે નહીં . બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મોકલ્યો છે તેમ મેનેજર કહે છે.

  • @isvardesai1941
    @isvardesai1941 Před 9 měsíci +1

    😭

  • @shaileshkanotara3170
    @shaileshkanotara3170 Před 9 měsíci +2

    Benk ma સરખા જવાબ ના આપે તો ક્યાં ફરિયાદ કરવી

    • @jadejayogendrasinh1078
      @jadejayogendrasinh1078 Před 9 měsíci

      જે તે બેંક ની રિઝનલ ઓફિસ માં જસો એટલે તમારું કામ થઈ જશે. તોઇ ન થાય તો બેંક લોકપાલ અથવા રિઝર્વ બેન્ક માં ફરીયાદ કરવાની.

  • @dainydadhaniya1392
    @dainydadhaniya1392 Před 9 měsíci +1

    jira upar video banavoooo
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajendrapatel3719
    @rajendrapatel3719 Před 2 měsíci

    Patel Rajendra tribhovndas madhvdas 2024 kedut lon aaper nathtli

  • @user-ek2on7wb9r
    @user-ek2on7wb9r Před 9 měsíci

    Tal na bhav keva rese video banavajo

  • @baradvijay1919
    @baradvijay1919 Před 9 měsíci

    Hiii

  • @user-qk4vw1xw3r
    @user-qk4vw1xw3r Před 9 měsíci

    Atla varso dhiran ane vimo lidho pak nisfal gya toy kai malyu nai ane dhiran no bank bojo vadhi gyo je pachu bharvu ashakya lage che....have to vimo levano bandh kari didhu ane bank dhiran nu vyaj dar varse bharvu pan muskel thay gyu che...dhiran bharva mate khata dith bija sahukaro pase thi vyaje paisa leva pade che dar varse...khedu ni halat kharab thai gai che.....jo dhiran ni nava nuni dar varse na kariye to vyaj 12 taka lekhe chadva nu chalu thay jay ane bank ma thi notice aav va mande....he bhagwan....

  • @AbcXyz-qh6eh
    @AbcXyz-qh6eh Před 9 měsíci

    પાક ધિરાણ ભરવામા વિલંબ થવાથી ઓટોમેટીક વધારે લોન વધી જાય એનું શુ કારણ

  • @pansarajayesh819
    @pansarajayesh819 Před 9 měsíci +1

    vima kampaniy vimo pati nathi sarkar sathe malli che

  • @sajanshadiwan-bl5qb
    @sajanshadiwan-bl5qb Před 9 měsíci

    વયાજમાફનથીકરૃખ

  • @chaudharyamaratbhai5331
    @chaudharyamaratbhai5331 Před 9 měsíci +4

    સર 2000 ના હપ્તા નવા ખાતેદાર ને મળે કે નહિ

    • @baradvijay1919
      @baradvijay1919 Před 9 měsíci +1

      પાચ વર્ષ જુના ખાતેદાર ને આ લાભ મળે છે

  • @user-dp5io7wt9z
    @user-dp5io7wt9z Před měsícem

    સરકારે સબસીડી પાત્ર ધીરાણ મા ખેડૂત નુ આધારકાડ જોડવુ જોઈએ સબસીડી નો લાભ મોટા જમીન દાર અલગ અલગ બેક માથી ધીરાણ લે છે મોટા ખેડૂત ખાતેદાર એક જ વખત લાભ મળવો જોઈએ

  • @user-jk4qq6us7e
    @user-jk4qq6us7e Před 9 měsíci +1

    ભાય આના નિતિ નિયમો અમે નથી જાણતા
    એટલે લાચાર છીએ

  • @ashwinbambhaniya87
    @ashwinbambhaniya87 Před 9 měsíci

    1 વિઘે કેટલું પાક ધિરાણ મળવા પાત્ર છે.,જણાવવા વિનંતી.....

  • @ranavasta
    @ranavasta Před 9 měsíci +1

    આવો ક્યારે અમારી સેનલ મા Rana vasta

  • @laljichaudhari7665
    @laljichaudhari7665 Před 9 měsíci +4

    દિવેલા મા ભાવ શું થાય એમ છે?

    • @bajarbhav1581
      @bajarbhav1581 Před 9 měsíci

      રોજે રોજ ના બજાર ભાવ જોવા ચન્નેલે માં જોડવો AGRIMARKET

    • @laljichaudhari7665
      @laljichaudhari7665 Před 9 měsíci

      @@bajarbhav1581 ભાવ મા વધારો થાય એમ છે કે નહિ તે જણાવો

  • @rajputnarubha7941
    @rajputnarubha7941 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @d..s...senal..9999
    @d..s...senal..9999 Před 9 měsíci +1

    હલો😢😮😮😮

  • @user-xh3ql8oc5u
    @user-xh3ql8oc5u Před 9 měsíci

    Amrto barbr sals botad jealm

  • @user-jw3qr9iw3s
    @user-jw3qr9iw3s Před 2 měsíci

    સરકાર ને જણાવો. કે. પાકનો. ભાવ વધરે

  • @patelramabhai-un6gb
    @patelramabhai-un6gb Před 2 měsíci

    Vyaj benka of barodama jama be varasthi nathi thu

  • @patelmanish6492
    @patelmanish6492 Před 9 měsíci +2

    Vyaj 4%parat martu nathi

  • @nikhilnandaniya2712
    @nikhilnandaniya2712 Před 9 měsíci +3

    બે હજાર બાવિસ ત્રણ ટકા વ્યાજદર જમા થયાસે ચાર ટકા વ્યાજદર બાકી છે દ્રારકા જીલો