ખુબ ખુબ આભાર
Good.
અન્નદાતા સેનલ સરસ મજાની વાત
Thanks
કિંમત સુ છે ને જામજોધપુર મા અવેલેબલ છે
Jasadan dist. Rajkotma kya mle?
મલટીપ્લાય થાય છે .... ગોળથી સારામાં સારા......
👍👍🙏🙏
Upletama kya malse adares jnavo
Mansa jillo gandhinagar ma malshe ?
હિંમતનગરમાં કયો મળશે કિંમત શું છે
જીરૂમાં ઉપયોગ કરી શકાય?
ઉપલેટામાં ક્યાં મળી શકે
Mango malformation ma kaam.aavse
મલશે કયા એગૃોયેથી
Vav . banaskantha ma kya malse
આનું બધા સાથેનું રજિસ્ટ્રેશન હોય તોજ વાત કરજો, જેથી તકલીફ ન થાય
Kyathi. Malshe. Dhoraji. Ma
Maliya ma kayamalse
Jetpur ma kya malse...? Atyare kapas ma sukaro aave 6... To e aana thi nahi aave...?
ider ma kya malshe?
Tankara. Ma.male
Porbandar ma kiya made
Saheb 10 di pela ane 10 di pachi dava na chati sakiye koy biji to jiru na rye saheb😂😂😂😂. Pak na rye to bacteria ne su krva pachi😢😢.
Keshod ma kya male bhai batavjo
Pess Pani ma khedut bhai aama padso nahi
જામ કંડોરના માં કયા મળે છે
રાજકોટ કયા મળશે
Peking upar Kem becteriya na naam nathi lakhel aavta ane gm ma ketlu praman aave te pan nathi lakhelu aavtu
Kalavad ma Kya agro ma malse
Bhi kya the malsa
Ravibhai aa dava paya ma aapay
હા.. પરંતું તમે ઓર્ગેનિક કરતા હોઈ તો...
કારણ કે તમે ખાતર પાયા માં વાવેલ હોઈ એટલે ના સલે
Aapade magafli maa 2 var prakzor basf chatu che to aani jarur pade
બધા થી મોટો પ્રશ્ર્ન એ છે કિંમત મા બહુ મોઘી પડે છે 29 વિઘા મા પીવડાવ ની કિંમત થાય 6300
Aetli kai khas result nathi me use kru che
Bataka maa haal nimetod mate khedut ne koi result maltu nathi 100%chetray che
બોટાદ જિલ્લામાં કયા જગ્યાએ મળશે અને કિંમત શું છે
@@KrushiMahitilatestકિંમત કીધી બોટાદ માં કઈ જગ્યાએ મળે છે ભાઈ ડી એપી ઉરીયા વાપરીયા પછી આનું રિઝલ્ટ મળે ખરું
Company kya aave mo no.
Bhanvad ma pan kiya made
Contact number aapo
Supar mahiti ravi bhai