અમેરિકા ઝડપથી વૃદ્ધ બનતું જાય છે, માત્ર 10 વર્ષમાં ચિત્ર બદલાઈ જશે

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • ડોક્ટર કવિતા પટેલ વોશિંગ્ટન ડીસીમાં પ્રાઈમરી કેર ફિજિશિયન તરીકે કામ કરે છે. તેઓ અલગ અલગ મીડિયા હાઉસમાં કોલમ પણ લખે છે. તેઓ કહે છે કે અમેરિકામાં વૃદ્ધ લોકોની સંખ્યા એટલી વધવાની છે કે તેના માટે અત્યારથી પ્લાનિંગ કરવામાં નહીં આવે તો પાછલી ઉંમરમાં લોકો હેરાન થવાના છે. વર્ષ 2000થી લઈને 2040 સુધીમાં, 40 વર્ષના સમયગાળામાં અમેરિકામાં 85 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોની સંખ્યા ચાર ગણી થવાની છે.

Komentáře • 5

  • @dmjadeja5686
    @dmjadeja5686 Před 14 dny

    ખુબજ સરસ ભારતીયો ને રોજગારી ની વધુ તકો અને જગત જમાદાર દુનિયા ની પથારી ફેરવતા બંધ થશે, વિશ્વ માં શાંતિ આવશે.

  • @Rajeshshah-rn4ty
    @Rajeshshah-rn4ty Před 16 dny

    HEALTH IS GOOD. SO PEOPLE LIVE LONGER. THIS PROBLE IN INDIA TOO. USA INDIA SAME PROBLEM.

  • @AhemadPatel-jy5pc
    @AhemadPatel-jy5pc Před 16 dny

    Very good