I am Gujarat
I am Gujarat
  • 10 044
  • 37 675 771
છ મહિનાની ઉંમરે અમેરિકા આવેલી મહિલાને છેક 42 વર્ષે ખબર પડી કે તે US Citizen નથી!
અમેરિકામાં એવા કેટલાય લોકો હશે કે જેમને પોતે ખરેખર અમેરિકન સિટીઝન છે કે નહીં તેની ખબર જ નહીં હોય. આવા જ એક કેસમાં 42 વર્ષ સુધી અમેરિકામાં વગર કોઈ સ્ટેટસે રહેલી એક મહિલાને હાલમાં જ યુએસ સિટીઝનશિપ મળી શકી છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ઈલિનોયના કોલિન્સવિલેમાં રહેતી આ મહિલાનું નામ કિરા રાલ્સ્ટન હતું જેને સેન્ટ્રલ અમેરિકન દેશ બેલિઝમાંથી એક અમેરિકન કપલે અડોપ્ટ કરી હતી. કિરાને અમેરિકા લવાઈ ત્યારે તે માત્ર છ મહિનાની હતી, અમેરિકામાં કિરાએ પોતાનું સ્કૂલિંગ પૂરૂં કર્યું હતું, તે જોબ પણ કરતી હતી પરંતુ તે 42 વર્ષની ના થઈ ત્યાં સુધી તેને ખબર જ નહોતી કે તે અમેરિકન સિટીઝન છે કે નહીં. જોકે, આ મહિલાએ પાસપોર્ટ માટે એપ્લિકેશન કરી તે સાથે જ તેના મુશ્કેલીના દિવસો શરૂ થયા હતા.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS776tFhFSXom
zhlédnutí: 893

Video

અમેરિકામાં હવે ઘર ખરીદનારાઓ માટે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે!
zhlédnutí 8KPřed dnem
અમેરિકનો હાલમાં મોંઘવારી અને ચીજવસ્તુઓના વધી રહેલા ભાવના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. અમેરિકામાં હાલમાં ઘરના ભાડા અને નવું ઘર ખરીદવું પણ મોંઘું બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશને આંબતી ઘરની કિંમતો અને એલિવેટેડ મોર્ગેજ રેટ પછી અમેરિકનો ઘર ખરીદવાની તેમની સંભાવનાઓ વિશે ભારે નિરાશા અનુભવી રહ્યા છે. પરંતુ હવે એવા સંકેતો મળી રહ્યા છે કે, કદાચ, ઘર ખરીદનારાઓ માટે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ શકે...
USમાં ઈલીગલ ઈમિગ્રેશનને ગુનો ગણવાનું બંધ કરવું જોઈએ
zhlédnutí 3,6KPřed dnem
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રમુ પદ માટેની ચૂંટણી હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. જો બાઈડન પ્રમુ પદની રેસમાંથી હટી ગયા છે અને તેમણે આ પદ માટે કમલા હારિસને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે. પરંતુ કમલા હારિસને હજી સુધી તેમની ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ તરફથી સમર્થન મળ્યું નથી. ભલે કમલા હારિસ આ પદના ઉમેદવાર બને કે ન બને પરંતુ તેમના ઈમિગ્રેશન અંગેના વિચારો ઘણા જ સ્પષ્ટ છે. કમલા હારિસે ભૂતકાળ...
10માંથી ચાર અમેરિકનોને ચિંતા છે કે તેઓ નહીં ભરી શકે પોતાના બિલ
zhlédnutí 985Před dnem
હાલમાં અમેરિકામાં મોંઘવારીએ માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ઘણા અમેરિકનોનું કહેવું છે કે તેમને પોતાની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મોંઘવારીના કારણે અમેરિકામાં ગ્રોસરી એટલે કે કરિયાણાના ભાવો વધી જવાથી લોકોના ગ્રોસરી બિલ વધી રહ્યા છે. મોંઘવારી અંગે યુએસમાં ઘણા સર્વે કરવામાં આવ્યા છે જેમાં CNN દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ સર્વે પ્રમાણે 39 ટકા અમેરિકનોનું મ...
મેક્સિકોના પ્રેસિડેન્ટ ટેન્શનમાં, ડોનાલ્ડ ટ્રમ્પ માસ ડિપોર્ટેશનની સાથે-સાથે બોર્ડર પર શું કરવાના છે?
zhlédnutí 1,8KPřed dnem
ડોનાલ્ડ ટ્રમ્પ જો સત્તા પર આવશે તો માસ ડિપોર્ટેશન ક્યારથી શરૂ થશે, કોને સૌ પહેલા ડિપોર્ટ કરાશે અને ઈલીગલ ઈમિગ્રન્ટ્સ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ યુએસમાં રહેતા દરેક અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને હાલ થઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે તેના માટે ડિટેન્શન કેમ્પ ઉભા કરવાથી લઈને આર્મી અને નેશનલ ગાર્ડ્સની મદદ લેવાની વાત કરી હોય પરંતુ ઘણા ઈમિગ્રેશન એક્સપર્ટ્સને માસ ડિપોર્ટેશન અશક્ય કામ લાગી ર...
ટ્રમ્પ પર ફાયરિંગ પછી Secret Service નું નાક કપાયું, કેટલાયના માથા વધેરાશે
zhlédnutí 145Před dnem
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જાહેરમાં ગોળીબારની ઘટના પછી જે વિવાદ ઉઠ્યો છે તે શાંત પડવાનો નથી. હવે અમેરિકન સિક્રેટ સર્વિસનો વારો નીકળવાનો છે. કારણ કે અમેરિકાના પ્રેસિડન્ટ અને બીજા વીઆઈપીઓના પ્રોટેક્શનની જવાબદારી સિક્રેટ સર્વિસની છે અને તેને અબજો ડોલરનું ફંડ મળે છે. ડોલરની કોઈ કમી નથી, પરંતુ ટ્રમ્પના એપિસોડમાં સાબિત થયું કે સિક્રેટ સર્વિસે લોચા માર્યા છે. તેની કામગીરી સામે સવાલો થયા છે અને સિક્ર...
કેનેડામાં રહેતી એક NRI યુવતીએ ઈન્ડિયન્સને ટાર્ગેટ કરીને મૂકેલી પોસ્ટ પર કેમ હોબાળો મચ્યો છે?
zhlédnutí 1,2KPřed dnem
વિદેશમાં ઈન્ડિયન્સ સાથે સૌથી વધુ ભેદભાવ ઈન્ડિયન્સ જ કરતા હોય છે તેવી ફરિયાદો ઘણા કરે છે, પરંતુ એ પણ એક હકીકત છે કે વિદેશ જઈને અમુક ઈન્ડિયન્સ એવી હરકતો કરે છે કે જેના કારણે આખા સમુદાયને બદનામ થવું પડે છે. તેમાંય છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટૂડન્ટ વિઝા તેમજ અન્ય સ્ટેટસ પર લાખો ઈન્ડિયન્સ કેનેડા પહોંચી ગયા છે ત્યારે કેનેડામાં રહેતી એક NRI યુવતીએ ઈન્ડિયન માઈગ્રન્ટ્સને ટાર્ગેટ કરીને ટ્વીટર પર મૂકેલી એક પોસ...
દુનિયાના સૌથી સુરક્ષિત 10 શહેરોમાં અમેરિકા કે ભારતનું એક પણ નહીં
zhlédnutí 201Před dnem
અમેરિકા પોતાને આખી દુનિયામાં સૌથી શક્તિશાળી ડેમોક્રેસી ગણાવે છે જ્યારે ભારત આખી દુનિયામાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ છે. પરંતુ લોકોની સુરક્ષાની વાત આવે ત્યારે આ બંને દેશનું કોઈ શહેર ટોપ 10માં પણ આવતું નથી. દુનિયામાં ટુરિસ્ટની નજરે સૌથી સેફ 10 સિટીનું લિસ્ટ બહાર પડ્યું છે અને તેમાં સિંગાપોર સૌથી સેફ સિટી જાહેર થયું છે. આ ઉપરાંત બીજા જે 9 સિટી છે તેમાં પણ યુએસ કે ભારતનું ક્યાંય નામ આવતુ...
છેલ્લા બે-ત્રણ વર્ષમાં ફેમિલીને મૂકીને ઈલીગલી USA ગયેલા ગુજરાતીઓને શેની ચિંતા સતાવી રહી છે?
zhlédnutí 8KPřed dnem
છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઈલીગલી ગયેલા અમેરિકાઓ હાલ ટેન્શનમાં જીવી રહ્યા છે, અને તેમાંય જે લોકો પોતાની ફેમિલીને ઈન્ડિયા મૂકીને યુએસ ગયા છે તેમની હાલત સૌથી વધારે ખરાબ થઈ રહી છે. ગુજરાતના નાના-મોટા શહેરો તેમજ ગામડામાંથી પણ આ રીતે અમેરિકા જનારા લોકોની સંખ્યા હજારોમાં છે. ઈન્ડિયામાં સામાન્ય કમાણી કરતા આ લોકોએ અમેરિકાની વાટ પકડી ત્યારે તેમને એમ હતું કે ત્યાં એકાદ-બે વર્ષમાં સેટ થયા બાદ પોતે ફેમિલીને પણ...
અમેરિકામાં ગેસ સ્ટેશન પર ફાયરિંગમાં ભારતીય યુવકનું મોત, પરિવારે US જવા સરકારની મદદ માગી
zhlédnutí 10KPřed dnem
Indian man killed in US: અમેરિકામાં વધુ એક ભારતીય શખસની હત્યા કરી દેવામાં આવી છે. બ્લેક કલરની કારમાંથી અચાનક શખસો બહાર આવ્યા અને દુકાનમાં કામ કરી રહેલા ભારતીય શખસ પર ગોળીઓ વરસાવી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં આ હુમલામાં 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 3 લોકોને ગંભીર ઈજા થઈ છે. પોલીસે આ હુમલા પાછળ કોનો હાથ છે એની તપાસ શરૂ કરી દીધી છે. #US #USvisa
એજ્યુકેશન લોન સસ્તી થતા વિદ્યાર્થીઓને ફાયદો, 10 લાખ સુધીનાં ડાયરેક્ટ ઈ વાઉચર મળી શકે
zhlédnutí 363Před dnem
Union budget impact on education: નાણામંત્રી નિર્મલા સીતારમણે રોજગાર શોધી રહેલા યુવાનો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બજેટ 2024માં મોટી જાહેરાતો કરી છે. આ હેઠળ, હવે સ્કીલ લોન યોજનામાં ફેરફાર કરવામાં આવશે અને સ્થાનિક સંસ્થાઓમાં હાયર સ્ટડીઝ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઈ-વાઉચર્સ યોજના હેઠળ લોનમાં પણ છૂટછાટ પણ આપવામાં આવશે. #unionbudget
વોલમાર્ટે હજારો ડિલિવરી ડ્રોન કામે લગાડ્યા, પરંતુ આકાશમાં સૌથી મોટું જોખમ
zhlédnutí 858Před dnem
અમેરિકામાં વોલમાર્ટે ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે જેથી કેટલીક ચીજવસ્તુઓ નજીકના એરિયામાં બહુ ઝડપથી ડિલિવર કરી શકાય. પરંતુ તેમાં એક મોટી સમસ્યા ઉભી થઈ છે. ઘણા અમેરિકનો વોલમાર્ટના ડિલિવરી ડ્રોનને જોઈને ચીઢાઈ જાય છે અને બંદુક લઈને સીધું તેને શૂટ ડાઉન કરી નાખે છે. વોલમાર્ટે આ રીતે કેટલાક ડ્રોન ગુમાવવા પડ્યા છે કારણ કે તેને જોતા જ શૂટ કરી દેવામાં આવે છે.
વડોદરામાં વરસાદે ભૂક્કા કાઢ્યા, સાડા ચાર ઈંચ વરસાદમાં આખુંય શહેર જળબંબાકાર
zhlédnutí 540Před dnem
છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વડોદરામાં પણ ગણતરીના કલાકોમાં જ ધોધમાર સાડા ચાર ઈંચથી પણ વધુ વરસાદ પડી જતાં શહેરમાં ઠેક-ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. સવારથી જ શરૂ થયેલા વરસાદને કારણે મોટાભાગના રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. હવામાન ખાતાએ વડોદરા માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું ...
અમેરિકન ડ્રીમ ચકનાચુરઃ USમાં મોટા ભાગના લોકોને કઈ વાતની સૌથી વધુ ચિંતા છે?
zhlédnutí 4KPřed dnem
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે અમેરિકન સોસાયટી અને ઈકોનોમી વિશે એક રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યો છે. ન્યૂઝવિક મેગેઝિનના એક રિપોર્ટ પ્રમાણે વધુને વધુ અમેરિકનોને લાગે છે કે આ દેશમાં તેમના સપના સાકાર કરવા મુશ્કેલ બની ગયા છે. અમેરિકામાં લોકોને સરકાર સામે બહુ ફરિયાદો છે અને તેમને બીક છે કે તેમનું જીવન કાયમ અનિશ્ચિતતામાં જ પસાર થઈ જશે.
Gold Price: સોનું- ચાંદી ખરીદવાની ઉત્તમ તક, ડ્યૂટી ઘટવાથી ભાવમાં મોટો કડાકો
zhlédnutí 606Před dnem
આ વખતના બજેટમાં ગોલ્ડ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં મોટો કાપ મૂકવામાં આવતા એક જ દિવસની અંદર સોનું લગભગ 4000 રૂપિયા સસ્તું થઈ ગયું છે. ગોલ્ડ અને સિલ્વર પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી છે તેના કારણે મંગળવારે જ ડોમેસ્ટિક માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ડ્યૂટી ઘટવાના કારણે આ મેટલની આયાત કરવી સસ્તી પડશે અને ઈમ્પોર્ટ ચેનલ મારફત સપ્લાય વધી જવાનો છે તેથી ભાવમાં ઘટાડો...
સિડનીમાં રેલવે ટ્રેક પર પડેલી જોડિયા પુત્રીઓને બચાવવા જતાં ભારતીય પિતાએ ગુમાવ્યો જીવ
zhlédnutí 696Před dnem
સિડનીમાં રેલવે ટ્રેક પર પડેલી જોડિયા પુત્રીઓને બચાવવા જતાં ભારતીય પિતાએ ગુમાવ્યો જીવ
USએ વિઝા અરજી પ્રક્રિયા અને વર્ક ઓથોરાઈઝેશન નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા
zhlédnutí 2,2KPřed dnem
USએ વિઝા અરજી પ્રક્રિયા અને વર્ક ઓથોરાઈઝેશન નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા
કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ વધી, મંદિરમાં તોડફોડ કરી અપમાનજનક સ્લોગન લખ્યા
zhlédnutí 10KPřed dnem
કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ વધી, મંદિરમાં તોડફોડ કરી અપમાનજનક સ્લોગન લખ્યા
અમેરિકાના ઈલિનોય સ્ટેટમાં ઓન ડ્યૂટી પોલીસ ઓફિસરે 911 પર કોલ કરનારી મહિલાને શૂટ કરી દીધી
zhlédnutí 4,1KPřed dnem
અમેરિકાના ઈલિનોય સ્ટેટમાં ઓન ડ્યૂટી પોલીસ ઓફિસરે 911 પર કોલ કરનારી મહિલાને શૂટ કરી દીધી
USનું નવું બિલઃ ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારી શકે છે H-1B વિઝાની સંખ્યા
zhlédnutí 813Před dnem
USનું નવું બિલઃ ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારી શકે છે H-1B વિઝાની સંખ્યા
અમેરિકામાં મફતમાં 1 મિલિયન ડોલર લેવા જતાં લાંબો ફસાઈ ગયો ગુજરાતી યુવક મિત પટેલ
zhlédnutí 12KPřed dnem
અમેરિકામાં મફતમાં 1 મિલિયન ડોલર લેવા જતાં લાંબો ફસાઈ ગયો ગુજરાતી યુવક મિત પટેલ
અમેરિકાના આ 10 સ્ટેટમાં લોકો સૌથી વધુ પરેશાનઃ ક્રાઈમ અને હેલ્થકેરના ઈશ્યૂ
zhlédnutí 1,5KPřed dnem
અમેરિકાના આ 10 સ્ટેટમાં લોકો સૌથી વધુ પરેશાનઃ ક્રાઈમ અને હેલ્થકેરના ઈશ્યૂ
સત્તા મળી ગઈ તો પણ Mission Impossible કઈ રીતે પૂરૂં કરશે ડોનાલ્ડ ટ્રમ્પ?
zhlédnutí 8KPřed dnem
સત્તા મળી ગઈ તો પણ Mission Impossible કઈ રીતે પૂરૂં કરશે ડોનાલ્ડ ટ્રમ્પ?
અમેરિકામાં પાર્ટી કરવામાં પણ જોખમ, બેફામ ફાયરિંગમાં 3 યુવાનો માર્યા ગયા
zhlédnutí 1,2KPřed dnem
અમેરિકામાં પાર્ટી કરવામાં પણ જોખમ, બેફામ ફાયરિંગમાં 3 યુવાનો માર્યા ગયા
ઈલીગલી મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જનારા લોકોને અસાયલમ માટે 'શાઉટ ટેસ્ટ' આપવો પડશે!
zhlédnutí 1,8KPřed dnem
ઈલીગલી મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જનારા લોકોને અસાયલમ માટે 'શાઉટ ટેસ્ટ' આપવો પડશે!
UKમાં ગેરકાયદે ભારતીયો માટે ડિપોર્ટેશનની લટકતી તલવાર, ગમે ત્યારે ઘર ભેગા કરાશે?
zhlédnutí 2,1KPřed dnem
UKમાં ગેરકાયદે ભારતીયો માટે ડિપોર્ટેશનની લટકતી તલવાર, ગમે ત્યારે ઘર ભેગા કરાશે?
USમાંથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ શોધી કાઢવા Donald Trump માટે ડાબા હાથનો ખેલ
zhlédnutí 13KPřed dnem
USમાંથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ શોધી કાઢવા Donald Trump માટે ડાબા હાથનો ખેલ
કેનેડામાં ત્રણ ભારતીય યુવતીઓનું કાર અકસ્માતમાં મોત, લાખોનું દેવું કરી પરિવારે મોકલી હતી
zhlédnutí 4,6KPřed dnem
કેનેડામાં ત્રણ ભારતીય યુવતીઓનું કાર અકસ્માતમાં મોત, લાખોનું દેવું કરી પરિવારે મોકલી હતી
અમેરિકાના પાસપોર્ટ કરતા તો એશિયાના આ દેશનો પાસપોર્ટ સૌથી પાવરફુલ, કયા કયા ફેક્ટર્સે ભાગ ભજવ્યો?
zhlédnutí 540Před dnem
અમેરિકાના પાસપોર્ટ કરતા તો એશિયાના આ દેશનો પાસપોર્ટ સૌથી પાવરફુલ, કયા કયા ફેક્ટર્સે ભાગ ભજવ્યો?
અમેરિકાના આ બે શહેરોની ડાયરેક્ટ ફ્લાઈટ દિલ્હીથી શરૂ, એર ઈન્ડિયાનુ બ્રાન્ડ ન્યૂ પ્લેન સુવિધાથી સજ્જ
zhlédnutí 2KPřed dnem
અમેરિકાના આ બે શહેરોની ડાયરેક્ટ ફ્લાઈટ દિલ્હીથી શરૂ, એર ઈન્ડિયાનુ બ્રાન્ડ ન્યૂ પ્લેન સુવિધાથી સજ્જ

Komentáře

  • @jayeshpatel7735
    @jayeshpatel7735 Před dnem

    Om Santi Santi Santihi

  • @jagdishchandarana4074

    Very nice, informative and eye opening story. But legally speaking I have my own opinion regarding so called great country like USA.

  • @SavanPrajapati_511

    Arey Mara Nana Bhai Badhu J Thase. Don’t Worry. Trump Badhu Tamne Puchi Ne J Kaam Karse Atle Chinta Naa Karo Bhai.

  • @mukulprajapati9502

    જરા પણ વાત ખોટી નથી, આપણને વાત ખોટી લાગે છે પણ વાત ૧૦૦ % સાચી વાત છે

  • @NalinipandeylovesIndia

    Bakvas bandh karo. Khota samachar nahi felavo.

  • @oceanapps3994
    @oceanapps3994 Před dnem

    સ્વર્ગ નો અનુભવ કર્યો છે ? એક વાર યુરોપ જાવ તમારી આખો ખુલી જાસે. તમને ખબર પડશે કે આપણાં દેશ ની હાલત સુ છે. રાજનીતિ ને ભ્રષ્ટાચાર નો મતલબ સમજાશે

  • @bhagwanshah6730
    @bhagwanshah6730 Před dnem

    👍GOOD JOB 👍

  • @bhagwanshah6730
    @bhagwanshah6730 Před dnem

    👍GOOD JOB 👍

  • @bhagwanshah6730
    @bhagwanshah6730 Před dnem

    👍GOOD JOB 👍

  • @bhartipatel4718
    @bhartipatel4718 Před dnem

    So sad

  • @jyotishah9670
    @jyotishah9670 Před dnem

    USA ma adopt karnare tene ahi lavya kevi rite ane bhani tyare kaya base par school ma bhani

  • @Patelprahladbhai
    @Patelprahladbhai Před dnem

    INTERNATIONAL SOCIAL MEDIA ALL USA DIMAND ONLY TRUMP HARD 100% REPORT

  • @bhartipatel4718
    @bhartipatel4718 Před dnem

    Life is so hard you are right

  • @chetansuthar9959
    @chetansuthar9959 Před dnem

    Bhai hu pan kalol no chu

  • @chetansuthar9959
    @chetansuthar9959 Před dnem

    Usa abhi bhikh mar ra hai

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy Před dnem

    Right

  • @mansukhlalsavalia2799

    Barabar chhe ?

  • @MSTRIVEDI26
    @MSTRIVEDI26 Před dnem

    So sad

  • @youth5888
    @youth5888 Před dnem

    No one should vote for Kamla haris.

  • @DineshRana-ce9ol
    @DineshRana-ce9ol Před dnem

    Then she have close all Americans embassy in world That is reason Biden out from election

  • @deepeshkumarparekh4859

    OM Shanti 🌹🌹🙏

  • @user-mr5nk8lk8r
    @user-mr5nk8lk8r Před dnem

    Indians have no issues of making money because we work work and work all the time. People move to USA and make them dollars. $1=Rs 84 Multiply them by transferring to India and go back, it’s no life here but the $$$

  • @user-fu9me4zw8g
    @user-fu9me4zw8g Před dnem

    I am Gujarat.... please tame pan agent bani jao.....😅😅😅

  • @user-fu9me4zw8g
    @user-fu9me4zw8g Před dnem

    India ma su che......Kai rahyu nathi😂😂😂

  • @user-fu9me4zw8g
    @user-fu9me4zw8g Před dnem

    czcams.com/video/62C2KZZXvHA/video.htmlsi=Og11QRosKLEYMbAH

  • @jaydeepkumargohil7860

    Don’t know when this craze stop ???

  • @pithadiyanilesh7066

    તો વ્યાજ દર ઘટાડશે નહી ત્યાં ની ફેડરલ રિઝર્વ 🤣🤣🤣🤣🤣

  • @vallabhdasranipa4885

    👍👍👍

  • @chetanpatel7209
    @chetanpatel7209 Před dnem

    Bhosmarino ne -- visa ni jj padi se - I hate parents. Ketaye eva parents se - ke jo dokro- ke dokri mari gai ahi To social media thru $ bhega karai ne dead body mangavese india 10 dahada thoy ke 25 dahada thoy Aa time darmyan Viza apply Kari de se - dead body na naam par - Be saram loko ne khabar se - emergency Viza to nahi jj male Pan Apply Kari do ne . Kari pan de se . 1-2 mahina pasi Viza male Etle ahi farva aavi jaay se . Dhakni ma pani dubi maro doffao .

  • @user-by3xj7gi9b
    @user-by3xj7gi9b Před dnem

    Megha rand ne kaho ke canada tara bap nu che..

  • @govindlimbachia6353

    મેક્સિકો ના રસ્તે અમેરીકા પહોંચવું તે કઠણ કામ હોવા છતાં લોકોને અમેરીકાનો ડોલરીયો મોહ જતો નથી. અમેરીકા પહોંચ્યા પછી પણ તમારા સગા- વાલા તમને સાથ-સહકાર ન આપે ત્યારે સ્થીતી બહુજ ખરાબ થાય છે એટલેકે જે પીળું હોય તે સોનુ હોતુ નથી તે સરળ વાત સમજાઈ જશે. ॥જયશ્રી હરી॥

  • @user-by3xj7gi9b
    @user-by3xj7gi9b Před dnem

    Bhai aa mahesaniya kyre sudharse....1 cr no kharcho kare jiv na jokhame america jay... education na hova thi sari job to make j nahi . Hotel ma cup rakabi dhova...motal ma chadro badalvi sandas saf kari ne ketla rupiya vara thasho etlu vicharo. 1 cr nu vyaj khali 80000 rupiya jetlu male....biju kashu nahi e paisa ma mojmasti ane tes thi raho.pan jena nasib ma j gand maravanu lakhyu hoy etle magaj na darvaza bandh thai jay

  • @narsinhbhaipatel9820

    Same position in India too

  • @user-ok4qp8zq1y
    @user-ok4qp8zq1y Před dnem

    Patel no bhando futi gayo

  • @kanjibhai4593
    @kanjibhai4593 Před dnem

    Bhai tu jato re tu to badhane santi thai jay .tu roj loko ne darava nu kam kare che ..ame paisa ugaravi a pan tu ane tara news office badha jav ..

  • @milankumarpatel5033

    Nice 👍

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Před dnem

    Good job ❤

  • @HardikPatel1992
    @HardikPatel1992 Před dnem

    એક કે એક ઘેર કાયદેસર ગુજરાતી ઓ ને અમેરિકા માં થી પાછા મોકલી દેવા જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પ બધા ઘેર કાયદેસર લોકો ને કાડે તેમ થાય તો સારું.

  • @okmovie12
    @okmovie12 Před dnem

    America ma hosiyari karva Jay to havu j thay

  • @shreerangstudiokamrej6889

    czcams.com/users/liveo298cw_w7xs?si=yJ9KzV7VaPf3bi4Q Live Antim yatra of jash patel

  • @sonalshah4305
    @sonalshah4305 Před dnem

    You stay there only

  • @user-lh9gs7sp2z
    @user-lh9gs7sp2z Před dnem

    Good

  • @virendravaghela2404

    ખોટા સમાચાર ફેલાવશો નહીં

  • @buddha2845
    @buddha2845 Před dnem

    અમેરિકા હવે પતિ ગયું છે,,ભૂંડી હાલત માં પહોચી ગયો છે

  • @hareshrajyaguru8094

    The route cause of so many EVILs is Extremely High Human Population. No one has DEVINE POWER to solve the problems created by 150 Crores People. We need maximum 10 Crore people only. We must plan to reduce human population. USA is 2 / 3 times larger thsn Bharat yet population is quite less.

  • @hanshwahini4166
    @hanshwahini4166 Před dnem

    જય માતાજી બા

  • @drketanlimbachiya784

    જો વ્યક્તિએ પોતે અથવા સમગ્ર વિશ્વને સુખી સમૃદ્ધ સલામત જોવું હોય તો તેણે સનાતન ધર્મનું કાર્ય કરતી સંસ્થાઓને મદદ કરવી જોઈએ, કારણ કે સનાતન ધર્મ વિશ્વ કલ્યાણ, સર્વજન સુખાયની ભાવના શીખવે છે. બીએપીએસ પણ સનાતન ધર્મનો એક અગત્યનો ભાગ છે. હુમલાખોરોને નમ્ર વિનંતી કે શાંતિ જાળવો. કઈ તકલીફ હોય તો બીએપીએસના સંતો સાથે શાંતિથી વાર્તાલાપ કરો. આભાર

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 Před dnem

    🙏

  • @ravindrabhawar6371

    Somnath gir District development officer name snehal

  • @rahulkoshti8379
    @rahulkoshti8379 Před dnem

    વિદેશમાં quality life style હોય જ કારણકે...સ્વચ્છતા---chemical રાહીતની ખાણીપીણી--ધંધાને પ્રોત્સાહન--citizen ના સગવડો અંગેના ધારાધોરણો ખૂબ જ ઉમદા છે...જ્યારે ભારતમાં કશુંજ chemical રહિત નથી...અમેરિકાએ મોટાભાગના chemical ના કારખાના ગુજરાતના મહેસાણા અને અમદાવાદની gidc માં ધમધમતા ચાલુ કરવાની ખુલી છૂટ, ભારતને લોન આપવાના બદલા માં લીધેલી છે....આપણાં અનેક રાજ્યોમાં chemical industries ખૂબ વધી છે...જે chemical industries ને દુનિયાના 40-40 દેશોમાં ben કરવામાં આવી હોય તે ખતરનાક ઉદ્યોગો નેતાઓના કમિશ્નખોરી ને કારણે ખેતરની જગ્યાઓ એ chemical factory શુરું છે...😡😡😡toxic chemical નો નિકાલ ગ્રામપંચાયતો ને લાંચ આપી બીજે કરવાની જગ્યાએ બોરિંગ કરીને જમીનમાં જ કરવામાં આવે છે 😡😡ખેતી પુરે પુરી રાસાયણીક ખાતર ઉપર ને દવા ઉપર થઈ ગઈ છે, જ્યારે અમેરિકામાં ખેતી ઉપર 380% gov subsidy છે, અને organic ખેતી છે. 😡😡 અમેરિકા એ લીમડાના ઝાડ અને દેશી ગાય ના મૂત્રને અને ગોબર પર ill legal pattern કરેલી છે, જ્યારે અહીંયા લોકોને આ વસ્તુની કિંમત નથી😡😡અમેરિકા અને uk માં સૌથી વધારે ભારતની દેશી ગૌવંશના માસનું એક્સપોર્ટ 1894 થી થઈ રહ્યું છે..કલકતામનું મોરિગ્રામ કટલખાનું search મારજો...😡😡 ભોપાલ નું union karbide campny નો experiiment થી જે blast થયો હતો એમાં 27000 લોકો એક જ રાતમાં મૃત્યુ પામ્યા હતા 😡😡 અમેરિકાનું કામ હથિયાર બનાવવાનું છે, એટલે આ દેશ ખોટા કાવતરા કરી દેશો ની વચ્ચે યુદ્ધ કરાવે છે, ઈરાન-ઇરાક યુદ્ધ , અને હાલનું રુષ-યુક્રેન યુદ્ધ કોની પનાહ માં થાય છે ,અમેરિકા ની કેમકે યુદ્ધ થશે તો જ તેના stock થયેલ હથિયારો કોઈ દેશ ખરીદશે...પાકિસ્તાનને એકે47 કોણ આપેછે, આતંકવાદી ઓને કોણ હથિયાર પુરા પાડે છે ? જવાબ છે અમેરિકા.😡😡 ભારતના યુથનું brain drain કરીને કોણ વાપરે છે, અમેરિકા. બીજા દેશોમાં જે દેશમાં યુવાન ભણીગણીને તૈયાર થાય કે એને 20 વર્ષ સુધી દેશમાં સર્વિસ આપવી ફરજિયાત છે જયારે ભારતના બધાના upper middle class ના યુથને અમેરિકા જવાનું સપનું છે, આવી માઈન્ડ game અમેરિકા એ રમી છે... 😡😡😡 ભારતને દેવા નીચે દબાવીને આજે હાલત એ છે કે pound ને ડોલર રૂપિયા કરતા 80 to 100 ગણા વધારે છે , 1947 માં ભારતે 50 નું દેવું લીધું હોય તો એ આજે 2024 માં ચૂકવવું હોય તો 50x83 dollar=4150 થાય, વિચારી લો હવે , સરકાર દેવું ભરતી નથી કે swissbank માં જે નેતાઓની લૂંટખોરીનો રૂપિયો પડ્યો છે એનું પણ રાષ્ટ્રિય કારણ કરવા તૈયાર નથી...😡😡😡 આ અમેરિકા ની છુપી રીતે ભારત પર રાજ કરવાની રીત છે😡😡ભારતને ત્યારેજ બચાવી શકાશે જ્યારે લોકમાન્ય તિલક, વીર સાવરકર, વીર ભગતસિંહના સપનાનું ભારત ભણતર માં ભણાવવામાં આવશે , તો જ ભારત ઉપર થતા અન્યાય ની અને ભારત માતાની પીડાની સામાન્ય જનતાને ખબર પડશે.. 🙏🙏સ્વદેશી મંત્ર અપનાવવા થીજ ભારત ઉભું થશે,🙏🙏ગૌમાતા ના રક્ષણ થી અને ખેતીને બચાવવા થી જ ભારતનું રક્ષણ થશે 🙏🙏 વધારે ઊંડાણ પૂર્વક જાણવામાટે મહાન ક્રાંતિકારી રાજીવ દિક્ષિતજી ને સાંભળો અને દેશ સેવામાં લાગો 🙏🙏 જય ભારત 🙏🙏