દાદીમાના સમયના તેલ પાણીના દૂધીના મુઠીયાં/kalpana Naik/Dudhi na muthiya
Vložit
- čas přidán 12. 09. 2024
- #howto #DudhiNaMuthiya #eveningsnacks #muthiya #lauki #lauki_muthiya #muthiya_recipe #gujarati_recipe #gujarati_food #gujarati_thali #summer_special #healthy_recipe #dadima_ni_vangi #traditional_recipe #tel_pani_na_muthiya #uchharela_muthiya #gamthi_vangi
Ohh sorry ! મેં ડ્રાય મસાલા એડ કર્યા બાદ મીઠું એડ કર્યું એનો વીડિયો શૂટિંગ રહી ગયું છે!
कल्पना बेन कंइ वाधो नही,
@@sudhakelshiker3869 thank you benaa
😋😋
Very nice
Very nice recipe 👌
Very nice muthiya🎉🎉🎉🎉
Bahu unique recipe
🌷 🌷 🌷 માતરુ દેવો ભવ 🙏 🙏 🙏 પિતૃ દેવો ભવ 🙏 🙏 🙏 આચાર્ય દેવો ભવ 🙏 🙏 🙏 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 જન્મદાતા માવડી ના ચરણોમાં શત શત પ્રણામ 🙇 🙏🌹🔱🚩🇮🇳🕉️
જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન બહુ સરસ મજાનું.
Very yummy
Saras 👌👌
Amazon ma thi. Jsk.
Kalpanaben,Desai lagn ma banave te ladva ni receipe Batavso please
ચણાનો લાડુ અને દર નો લાડુ બંને રેસીપી આ ચેનલ પર મૂકી છે
very nice..... banaviya che ...
Nice recipe my👌 favorite
Thanks for watching
Hi Kalpana Aunty, please share recipe for Mag nu osaman. thanks
Okay. Thanks for suggesting. Will definitely try to post
My favourite
Very nice muthiya 🎉🎉🎉
સરસ મુઠીયા બન્યા છે....ચાહ સાથે ખાવા ની મઝા આવી જાય.... ચોપર પણ ગમ્યું.....
Thank you Dipak Bhai
Jordar 6e ben muthiya ❤❤👌👌
Thank you
Very nice 👌
My favorite 😍
Wah, nice receipe, mari Friend ni mummy aa rite muthia banavta hata, pan mane aa rit khabar na hati, aaje aa receipe joi ne hu khub khush thai gai, Thanks a lot, Kalpanaben, ❤❤
It's my pleasure. Thank you for your valuable feedback
Zatakmuthia👍👍
કલ્પનાબેન ખૂબ જ સરસ ઉછાળીને મુઠીયા બનાવ્યા.ખાવાનુ મન થયગયુ વળી આજે અહીં વરસાદી વાતાવરણ છે.આમા મીઠાશ પણ ખૂબ લાગે.અમે પાતરા અને ઢેકરા પણ આ રીતે બનાવીએ છીએ.સરસ સરસ🎉
Ha, આવી અમુક ખાસ દેશી વાનગીઓ તો બધાને ખૂબ જ ભાવે. Thank you Padma ben
Iam waiting for this recipe 😮I have heard about it thank you very much 😂
My pleasure. Thank u for watching
How much is the chopped dudhi katoriwise?
Approx 2.5 cup
Thank you for you interesting recipe. Are you cooking in a foreign country like the USA ma’am? I ask because your dhudhi looked different to what we have in India I suspect the cooking process isa little lengthy and if one has IBS best to steam them than follow this method, but good for others I guess.
Thank u for your valuable feedback mam. Steam muthiya is easy method and it's also very tasty. But this muthiya is also having different in taste and texture than steam muthiya
Hi...muthiya na lot ma tel nathi nakhvanu?
2tbsp તેલ એડ કર્યું છે. વીડિયોમાં બતાવેલ છે
@@kalpananaik8870 thank you!
Khub saras muthia mara baa ene pital na patia ma etle k flat bottom vadi ma banavta
બરાબર, આ મુઠીયા તો બધાને જ ખૂબ ભાવે એવા છે
Very nice 👍🏽
Can you please make patara how you made muthiya thanks
વાહ કલ્પનાબેન મસ્ત મુઠીયા બનાવ્યા ઘણા દેસાઈ પરિવાર પાસેથી ખાવા મળ્યા હતા પણ આજે રીત જાણી હવે ચોક્કસ બનાવીશ બહુ સરસ મુઠીયા બન્યા છે😊
Chokkas banavjo and share your experience with me. Thanks for your valuable feedback
My mom use this recipe, we r also Desai
Jsk madam. Please dadima ni rit nu raiti keri nu athanu banavta sikhvado ne please..aa athanu mara dadima બનાવતા hata...
Will try to post. Thank u suggesting
Nice
Very nice Reasipi kalpana Ben 👌😊
Thank you so much
Very good recipe..pls share the link of chopper.. thank you
Kitchen aid brand nu che
बहु अघरु काम .धीरज पुर्वक करवा जेवु.बाकी बहुसरस रेसीपी👌
હવે ઉછાળેલા પાતરાની રીત જરુરથી મુકશો😊
Mukeli che
Ok
તમે પણ કલ્પનાબેન અને હું પણ કલ્પના
કલ્પનાબેન સાવ નવા જ મુઠીયા ની રેસિપી મળી. ભગત મુઠીયા ની રેસિપી મુકવા વિનંતી
Ok sure, thanks for suggesting
@@kalpananaik8870 Thank u 🙏🏼
બેન મીઠું ક્યારે નાખવું તે જણાવશો ?
Oh સોરી! મેં ડ્રાય મસાલા એડ કર્યા પછી salt ઉમેર્યું હતું અને એનું વીડિયો શૂટિંગ રહી ગયું! Sorry for that.
Aa chopper kyu ch
Kitchen aid nu che
Choper mle chhe
બની શકે તો કોઇ રેફરન્સ જણાવશો
તમારા ચોપર ની લીંક પ્લીઝ આપશો?
અથવા
કંપની નું નામ જણાવજો
Kitchen aid brand nu che
તમારી બધી વાનગી રેસીપી જોઈ પણ ઉછાળેલા પાતરાની રેસીપી ન મળી
czcams.com/video/B9gtKdZ5h2g/video.htmlsi=MGfMk6Ys3NbLm6Gl. ઊછરેલા પાતરા
Nice 👍 please support me