Kalpana Naik
Kalpana Naik
  • 638
  • 14 248 606
રસોઈયા સ્ટાઈલ કણીદાર લસલસતા ચૂરમા લાડુ/ Kalpana Naik/ Churma ladu
#ladoo #churmaladdu #ladu #gujarati_food #sweet #gujarati_recipe #howto #cooking #indiandessert #indiansweet #festival_food #ganeshchaturthi #ladu_recipe #ladoo_recipe #jaggery
zhlédnutí: 6 322

Video

ચોરાણું વરસના મારા સસરાજીએ આજે મને કહ્યું કે રવાના લાડુ ખાંડવાળા બનાવજે!/ Rava ladu/kalpana naik
zhlédnutí 10KPřed 10 hodinami
#howto #ravaladdu #ladoo #ladoo_recipe #ladu #festival_food #gujarati_food #traditional_sweet #indiansweet #ganeshchaturthi #gujarati_recipe #kalpana_naik_recipe #rawa_ladoo ચુરમા લાડુ czcams.com/video/5yh8TYkZe2s/video.htmlsi=bQtaLuXv8_CZvN3f રસોઈયા ની જેમ ફિણવી ને બનાવેલ લાડુ czcams.com/video/_3Z0uNpL9Tk/video.htmlsi=2bGaia9PQT849rKF મૂઠિયાં તળ્યા વિના ચુરમાં લાડુ czcams.com/video/jFGX5draeGg...
ઘી બનાવે ત્યારે કીટુ બહુ આવે છે? કડાઈ માંજવી અઘરી છે? ઘી કણીદાર નથી બનતું?
zhlédnutí 67KPřed 22 hodinami
#ghee #howto #homemade #gheeathome #ghee_makiing #kalpana_naik_recipe #traditional_recipe #malai #ghee_at_home
વરસાદની ઠંડી હેલીમાં આ ગરમ ગરમ ડિશ ખાવ!/ misal pav/ kalpana naik recipe
zhlédnutí 4,4KPřed dnem
#misalpav #kalpananaikrecipe #howto #streetfood #maharashtra #dinner_recipe #monsoon_special #misalpav_recipe
ચોમાસાનું આ ઔષધીય શાક અલગ મસાલા ઉમેરીને/kalpana Naik/spine gourd/kantola
zhlédnutí 3,8KPřed dnem
#spinegourd #kantola #kalpananaikrecipe #gujarati_recipe #gujarati_food #monsoon_special #kantola_nu_shak #કંટોલા #કલ્પના_નાયક_રેસીપી #ગુજરાતી_શાક #healthy_recipe
ખાંડ વિના, ચાસણી વિના, ધાબો વિના મોહનથાળ બનાવી બાળગોપાલને ધરાવો/Mohanthal/kalpana Naik
zhlédnutí 31KPřed 14 dny
#mohanthal #jaggery #kalpananaikrecipe #mohanthal_recipe #mohanthal_without_sugar #festival_food #sweet #gokul_ashtami #ashtami #prasad #મોહનથાળ #કલ્પના_નાયક_રેસીપી #મોહનથાળ_રેસીપી
અચાનક બહાર ખાવાનો પ્રોગ્રામ બની ગયો! તો શાક માટેની સામગ્રીમાંથી એક નવી જ વાનગી બનાવી!/dhokla
zhlédnutí 3,6KPřed 14 dny
#dhokla #instantrecipe #howtomake #kalpana_naik_recipe #gujarati_recipe #gujarati_food #moong_dal_dhokla #mag_ni_dal_na_dhokla #breakfast_recipe #healthy_recipe #best_out_of_waste #breakfast_recipe #howto
રક્ષાબંધન માટે રાઇસની આ ડીશ જરૂર બનાવોઅને અલગ સ્વાદમાં રાયતું/ kalpana Naik/ tomato pulao
zhlédnutí 3,1KPřed 21 dnem
#tomatopulao #pulao #instantrecipe #dinnerrecipe #lunchtime #raita #gujarati_recipe #kalpananaikrecipe #tasty_recipe #festival_food #rakshabandhan #પુલાવ #ટામેટા_પુલાવ #lunchbox
તળ્યા વિના એક સિક્રેટ વસ્તુ ઉમેરીને રસોઈયા જેવું જ ભરેલા ભીંડા નું શાક
zhlédnutí 3,9KPřed 21 dnem
#bhindi #bhindirecipe #stuffed #kalpana_naik_recipe #howto #gujarati_food #cooking #bhinda #gujarati_shak #lunchbox_recipe #bharela_bhinda #stuffed_bhindi #bhinda_na_ravaiya #ભીંડા #ભરેલા_ભીંડા #કલ્પના_નાયક_રેસીપી
રક્ષાબંધન માટે નવસારીની ફેમસ લીલા નાળિયેરની પેટીસ/ kalpana Naik/petties recipe
zhlédnutí 6KPřed 21 dnem
#petties #પેટીસ #kalpananaikrecipe #lila_naliyer_ni_petis #Lila_naliyer_ni_petties #પેટીસ_બનાવવાની_રીત #નવસારી_ની_પેટીસ #petis_recipe #કોપરા_ની_પેટીસ #gujarati_recipe #street_food gujarati_food #રક્ષાબંધન #rakshabandhan #festival_food #howto #how_to_make_petties #evening_snacks #farsan_recipe #tasty_recipe
ચોરાણું વરસના દાદાને અતિ પ્રિય એવા એક અલગ જ રીતે વાદળી જેવા પોચાં ઢોકળાં/ kalpana Naik/Dhokla recipe
zhlédnutí 41KPřed měsícem
#dhokla #howto #kalpananaikrecipe #gujarati_recipe #kalpana_naik_recipe #gujarati_food #dhokla_recipe #surti_food #surti_dhokla #breakfast_recipe #healthy_recipe #healthy_breakfast #eveningsnacks #lunchbox_recipe #tasty_recipe #street_food #indian_food #vegetable_dhokla #live_dhokla #dhoklarecipe
દિવાસો કે રાંધણછઠ પર પાતરા મુઠીયા તમે એકવાર બનાવી જોજો/kalpana Naik/patra muthiya
zhlédnutí 10KPřed měsícem
#patra #patramuthiya #kalpananaikrecipe #kalpana_naik_recipe #gujarati_recipe #gujarati_food #cooking #indian_food #street_food #surti_food #breakfast_recipe #lunchbox_recipe #howto #muthiya_recipe #પાતરા #મૂઠિયાં #કલ્પના_નાયક_રેસીપી
ખાટા વડા / દેસાઈ વડા એક અલગ રીતે/ kalpana Naik/ khata vada
zhlédnutí 21KPřed měsícem
#khatavada #desaivada #kalpananaikrecipe #shitlasatam_recipe #festival #howto #gujarati_recipe #gujarati_food #breakfast_recipe #cooking #vada #vada_recipe #traditional_recipe #desai_vada_kevi_rite_bane #lunchbox_recipe #tasty_recipe #khata_vada_recipe #eveningsnacks દેસાઈ વડા czcams.com/video/9jUeNiTaU4A/video.htmlsi=WOxSg4eq09hIYv1V
એકવાર આ રીતે રીંગણ બટાકાનું શાક બનાવી જોજો બધાને ખૂબ ભાવશે/ kalpana Naik Recipe/RinganBataka
zhlédnutí 3,6KPřed měsícem
એકવાર આ રીતે રીંગણ બટાકાનું શાક બનાવી જોજો બધાને ખૂબ ભાવશે/ kalpana Naik Recipe/RinganBataka
ગુણકારી સરગવો અને વરદાન સમ રાગીની આ વાનગી ડાયટમાં અને સુગર પેશન્ટ માટે ખાસ/kalpana Naik /khichu
zhlédnutí 4,2KPřed měsícem
ગુણકારી સરગવો અને વરદાન સમ રાગીની આ વાનગી ડાયટમાં અને સુગર પેશન્ટ માટે ખાસ/kalpana Naik /khichu
દૂધી નહીં ભાવે એમ કહેનાર પણ આ વાનગી માંગી માંગીને ખાશે/kalpana Naik/dudhi no bhuko
zhlédnutí 25KPřed měsícem
દૂધી નહીં ભાવે એમ કહેનાર પણ આ વાનગી માંગી માંગીને ખાશે/kalpana Naik/dudhi no bhuko
બસ આ ત્રણ વસ્તુ આજે બનાવી અને જમવાની જે મઝા આવી કે ના પૂછો વાત! kalpana Naik/khatu kadhi
zhlédnutí 12KPřed měsícem
બસ આ ત્રણ વસ્તુ આજે બનાવી અને જમવાની જે મઝા આવી કે ના પૂછો વાત! kalpana Naik/khatu kadhi
ગલકાનું શાક નથી ભાવતું? લ્યો સાવ અલગ રીતે બનાવ્યું તો શાક ખૂટી પડ્યું! /kalpana Naik Recipe/galaka
zhlédnutí 7KPřed měsícem
ગલકાનું શાક નથી ભાવતું? લ્યો સાવ અલગ રીતે બનાવ્યું તો શાક ખૂટી પડ્યું! /kalpana Naik Recipe/galaka
લાઈવ ગાંઠિયાનું શાક અને રૂ જેવી પોચી જુવારની રોટલી/kalpana Naik Recipe/Live Gathiya
zhlédnutí 2,5KPřed měsícem
લાઈવ ગાંઠિયાનું શાક અને રૂ જેવી પોચી જુવારની રોટલી/kalpana Naik Recipe/Live Gathiya
તમને માનવામાં નહીં આવે એ વસ્તુમાંથી ત્રણ વાનગી બનાવી છે./kalpana Naik/pickle recipe
zhlédnutí 2,3KPřed měsícem
તમને માનવામાં નહીં આવે એ વસ્તુમાંથી ત્રણ વાનગી બનાવી છે./kalpana Naik/pickle recipe
મેથી પાલકના લીલાછમ ગોટા અને સાથે પીરસાતી કઢી/ kalpana naik/methi gota
zhlédnutí 5KPřed měsícem
મેથી પાલકના લીલાછમ ગોટા અને સાથે પીરસાતી કઢી/ kalpana naik/methi gota
આવી સ્વાદિષ્ટ ગુજરાતી થાળી જમીએ/ kalpana Naik/Gujarati thali
zhlédnutí 3,3KPřed měsícem
આવી સ્વાદિષ્ટ ગુજરાતી થાળી જમીએ/ kalpana Naik/Gujarati thali
લગ્ન પ્રસંગમાં બને એવા કોરા મગ અને ફૂલેલી દડાદાર પૂરી/kalpana Naik Recipe/Moong sabji
zhlédnutí 3,6KPřed měsícem
લગ્ન પ્રસંગમાં બને એવા કોરા મગ અને ફૂલેલી દડાદાર પૂરી/kalpana Naik Recipe/Moong sabji
મંદિરમાં પ્રસાદ તરીકે અપાતી કાંદા લસણ વિનાની ખીચડી હું આ રીતે બનાવું/kalpana Naik Recipe/khichdi
zhlédnutí 2,8KPřed měsícem
મંદિરમાં પ્રસાદ તરીકે અપાતી કાંદા લસણ વિનાની ખીચડી હું આ રીતે બનાવું/kalpana Naik Recipe/khichdi
વાદળી જેવા પોચાં પોચાં સુરતી ખાટા ઢોકળાં/ khata Dhokla
zhlédnutí 7KPřed 2 měsíci
વાદળી જેવા પોચાં પોચાં સુરતી ખાટા ઢોકળાં/ khata Dhokla
મોંઘવારીમાં કોઈ પણ વસ્તુ બગડે એ કેમ ચાલે? તો કોથમીરને આ રીતે સાચવો
zhlédnutí 2,3KPřed 2 měsíci
મોંઘવારીમાં કોઈ પણ વસ્તુ બગડે એ કેમ ચાલે? તો કોથમીરને આ રીતે સાચવો
સ્ટફિંગને ભરવાની ઝંઝટ વગર પરવળનું શાક કે જે એકી નજરે પંજાબી શાક જ લાગે/ parwal Nu Shak
zhlédnutí 6KPřed 2 měsíci
સ્ટફિંગને ભરવાની ઝંઝટ વગર પરવળનું શાક કે જે એકી નજરે પંજાબી શાક જ લાગે/ parwal Nu Shak
સાંજના જમણ અને બાળકોના લંચબોક્સમાં માંગી માંગીને ખાશે એવો નાસ્તો!/cheese veg Frankie
zhlédnutí 3,3KPřed 2 měsíci
સાંજના જમણ અને બાળકોના લંચબોક્સમાં માંગી માંગીને ખાશે એવો નાસ્તો!/cheese veg Frankie
બજારમાં મળે એવા જ પડ સાથે બટાકાવડા/ Batakavada
zhlédnutí 5KPřed 2 měsíci
બજારમાં મળે એવા જ પડ સાથે બટાકાવડા/ Batakavada
સોડા કે ઇનો વિના મસાલો ઉમેરવામાં જ ખૂબી છે એવા ક્રિસ્પી દાળવડા/ kalpana Naik Recipe/Dalvada
zhlédnutí 28KPřed 2 měsíci
સોડા કે ઇનો વિના મસાલો ઉમેરવામાં જ ખૂબી છે એવા ક્રિસ્પી દાળવડા/ kalpana Naik Recipe/Dalvada

Komentáře

  • @rupal9885
    @rupal9885 Před 3 hodinami

    તમારું કયું મિક્સર ગ્રાઇન્ડર છે?

  • @aa-to1zc
    @aa-to1zc Před 3 hodinami

    Aunty ajej bnavaya bov saras thaya me pehli var bnavya ladoo thank you aunty..

  • @user-jz2qu8rd8y
    @user-jz2qu8rd8y Před 3 hodinami

    Perfect mastt ladu.....👌🤤... kalpana ben lot bandhati vakhte thodu mithu,..salt ..add Karo. Jabbarjast swad vadhe che.....

    • @kalpananaik8870
      @kalpananaik8870 Před 3 hodinami

      @@user-jz2qu8rd8y okay, next time try karishu. Thank you

  • @minaxigandhi8246
    @minaxigandhi8246 Před 4 hodinami

    Khub saras video thanks mam from Pune 👌👌🎉😋

  • @trivenipandya6981
    @trivenipandya6981 Před 4 hodinami

    ખૂબ સરળ અને સરસ લાડુ બન્યા છે... 👌🏻👌🏻👌🏻💐

  • @rupal9885
    @rupal9885 Před 4 hodinami

    હું ઘઉંનો ઝીણો રેગ્યુલર લોટ જ લઉં. કેમકે મને એવું લાગે કે કકરો લોટ હોય તે લાડુ જલ્દી ડ્રાય થઈ જાય. જોકે આ એટલા બધા પ્રિય છે કે બહુ દિવસ રહે પણ નહીં 😅. 500 ગ્રામ લોટ હોય તેમાં બે બે ચમચી રવો ને ચણાનો લોટ ઉમેરી લઉં. પ્લસ હું લાડુ માં ઘીમાં શેકેલા નાળિયેરની છીણ, તલ, ખસખસ, કાજુ, કિશમિશ, ઈલાયચી જાયફળ નો ભૂકો આટલું નાખું. ઘીનું મોણ, દૂધ પાણી થી લોટ બાંધુ ને તેલમાં જ તળું. અને એક વાત કહું, મને તો આ લાડુ બનાવું અને ગરમ હોય ત્યારે જ ખાવાનું બોવ ગમે, અને તે ખાઉં ત્યારે કોઈ વચમાં વાત કરવા લાગે તે પણ ની ગમે, લાડુ ને ખાવામાં ધ્યાનભંગ થતું હોય તેવું નઈ ચાલે 😂

  • @mayanknaik6868
    @mayanknaik6868 Před 5 hodinami

    સ્વાદિષ્ટ વ્યંજનનુ સુન્દર વર્ણન...વધુ મા વધુ સફલ શિક્ષકો અનાવિલ જ કેમ હોય એ સહુને સમજાયુ હશે જ. સારુ જ બનાવવુ ...સારુ જ ખવડાવવુ એવી ભાવના અભિવ્યક્ત થાય છે. બાબા કેદારનાથ મહાદેવ પ્રસન્ન ભવતુ.🙏🌹🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870 Před 4 hodinami

      @@mayanknaik6868 my pleasure. Thank you for your valuable feedback. Please stay connected

  • @daxadesai8736
    @daxadesai8736 Před 5 hodinami

    Very nice 👌 👍

  • @pritinaik710
    @pritinaik710 Před 7 hodinami

    Mam tamara cup nu map 250 gm vala chhe ke 200 gm vala

  • @retiwalajeshmina8069
    @retiwalajeshmina8069 Před 7 hodinami

    Shivhoda no lot chale nakheto

  • @narshibhaipatel6533
    @narshibhaipatel6533 Před 8 hodinami

    છાશમાં માખણ જાય અને ફુહડ ગણાય સીતા રામ

  • @amrutaswami1066
    @amrutaswami1066 Před 10 hodinami

    Chasma makhana Jay Ane vhu fuved ganay

  • @amrutaswami1066
    @amrutaswami1066 Před 10 hodinami

    Chasma. Makhana Jay Ane murkh banane

  • @rashmidaru9453
    @rashmidaru9453 Před 13 hodinami

    Very nice testy recipe.thanks.👍👍👍

  • @minaparmar281
    @minaparmar281 Před 15 hodinami

    Delicious looking!

  • @pritisurti1842
    @pritisurti1842 Před 17 hodinami

    Nice Recipe ❤

  • @truptidevashrayee338
    @truptidevashrayee338 Před 19 hodinami

    Nice recipe

  • @taherashakil7314
    @taherashakil7314 Před 19 hodinami

    Dahi add k baad malai freeze main ya bhar rakhna hai please reply

  • @pritinaik7787
    @pritinaik7787 Před 21 hodinou

    Very nice 👌

  • @ManishParmar-ne1yq
    @ManishParmar-ne1yq Před 22 hodinami

    Thank you for your informative video, thank you from Surat

  • @ManishParmar-ne1yq
    @ManishParmar-ne1yq Před 22 hodinami

    This is first time we see video which shows without dhaabo mohanthal is incredible, excellent.

  • @sonaparekh9679
    @sonaparekh9679 Před 22 hodinami

    Hu mara sasu pase thi rasoi shikhi chhu surat

  • @sonaparekh9679
    @sonaparekh9679 Před 22 hodinami

    Tamare gas ni jagya badlay gai chhe aaj nu alag rasodu batavyu ne etle

  • @sonaparekh9679
    @sonaparekh9679 Před 22 hodinami

    khub j saras ladu banavi ne shikhavyu

  • @deepalifanse4834
    @deepalifanse4834 Před 22 hodinami

    Chhan

  • @deepalifanse4834
    @deepalifanse4834 Před 22 hodinami

    Saras

  • @user-qk2ct6zb1s
    @user-qk2ct6zb1s Před 23 hodinami

    500gm lot 2 cup thay k?

  • @sonaldesai9897
    @sonaldesai9897 Před dnem

    Hu rasoi mari mummy pase sikhi chu. Amalsad ( vasan).

  • @sonaldesai9897
    @sonaldesai9897 Před dnem

    👍👍👍

  • @sindhasindha2940
    @sindhasindha2940 Před dnem

    Khub saras

  • @jayshrigohil4124
    @jayshrigohil4124 Před dnem

    સરસ લાડુ બનાવ્યા એક કપ ગોળ સામે ચુરમુ કેટલા કપ થયુ તે જણાવશો

  • @bvkdbvkd1675
    @bvkdbvkd1675 Před dnem

    Khub saras

  • @parulchavan-fi2hh
    @parulchavan-fi2hh Před dnem

    😅

  • @ushavaja8005
    @ushavaja8005 Před dnem

    Jsk very very churmana ladoos yummy

  • @geetaoza8786
    @geetaoza8786 Před dnem

    ઘીના લચપચતા લાડુ સરસ બનાવ્યા😊🎉🎉🎉

  • @noorjehanchamadia1428

    સરસ

  • @jyotibhatt5921
    @jyotibhatt5921 Před dnem

    Very good idea and nice recipe Lagan ma Banta sweet tindoda sabji method please

    • @kalpananaik8870
      @kalpananaik8870 Před dnem

      Okay thanks for watching and suggesting. Will definitely try to post

  • @rekhavekariya7063
    @rekhavekariya7063 Před dnem

    Mast bnaviyo che

  • @RakeshPatel-tm8fg
    @RakeshPatel-tm8fg Před dnem

    Very nice. Anand. Ciity

  • @hansachauhan1416
    @hansachauhan1416 Před dnem

    Very very nice 👌👌👍

  • @rannadesai360
    @rannadesai360 Před dnem

    Aa 500gram lot mathi ketla nung laddu banse?

  • @kavitavakharia8550

    Aje j banana che Tamara video ni rah j joti hati😅

    • @kalpananaik8870
      @kalpananaik8870 Před dnem

      ઓહો! My pleasure. Thank you for watching and waiting

  • @RajeshDesai-pb4lj
    @RajeshDesai-pb4lj Před dnem

    બહુજસરસવીસરાતીવાનગીજાનવામડી

  • @mukeshnaik-n1q
    @mukeshnaik-n1q Před dnem

    Very nice 👌

  • @SurangiDesai
    @SurangiDesai Před dnem

    ખૂબ સરસ રીતે બતાવ્યું

  • @latalodaya5709
    @latalodaya5709 Před dnem

    Saras

  • @mamtapatel8492
    @mamtapatel8492 Před dnem

    Perfect recipe

    • @mamtapatel8492
      @mamtapatel8492 Před dnem

      Kalpana ben modak ni recipe send karjo please 🙏

  • @chadrikatanna5352
    @chadrikatanna5352 Před dnem

    Gol nu map gol keetlo levano

  • @padmabendesai930
    @padmabendesai930 Před dnem

    ખૂબ જ સરળ રીતે ગોળના લાડુ બનાવતા શીખવ્યા.લચપચતા લાડુ તૈયાર.મારા ઘરમાં બધાને જ લાડુ ખૂબ જ ભાવે છે.🎉🎉

  • @user-zq9sn5ut1j
    @user-zq9sn5ut1j Před dnem

    Mast