માલધારીએ સિંહણની સામે દોટ મૂકી અને શું થયું?human lion relation in gir forest

Sdílet
Vložit
  • čas přidán 6. 02. 2023
  • ગીરના સિંહો વિષે તો બધા જાણે છે પરંતુ આ સિંહોની સાથે વસતા માલધારીઓના જીવન વિષે બહુ ઓછા લોકો પરિચિત છે ..જુઓ સિંહોના આ સાથી અને રખેવાળોને ...પ્રસ્તુત વીડિયોમાં સિંહ અને મનુષ્યના સંબંધોને નિહાળી શકાય છે. ગીર અને સિંહના વિડિયોઝ માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને કુદરતની આ સોગાતને જતન કરવા તેમની જાગૃતિ માટે વધુને વધુ લોકોને આ વારસાથી પરિચિત કરો.#travelwithjt #ગીરનાખોળે #ગીર #gujarat #gujaratnews #gir #sasangir #wildlife #sinhan #માલધારી #rajula #hiranvel #talala #gaushala #viralvideo #talalaviralvideo #gandigir #gujaratforest #gujaratwildlife #kuno #girnews #familylifewithom #dantabhaiahir #આપણુંગીર #indiawildlife #lionmigration #tiger #howtoreachgir #masaimara
  • Krátké a kreslené filmy

Komentáře • 141

  • @l.k.desai.devsari2251
    @l.k.desai.devsari2251 Před rokem +10

    ધન્યવાદ જયસ્વામીનારાયણ
    હું પણ એક માલધારી છું🙏માલ ધારીને
    માલની પરવા બૌવજ હોય છે

  • @maheshkeshavlalsangani6810

    ખુબ ધન્યવાદ, અમને અમારા વતનની ઝાખી કરાવી.
    પ્રભુ આ ભોમકામા ફરી ફરી જીવતર આપે તેવી વિનંતી 🙏

    • @aileshdesai
      @aileshdesai Před rokem

      કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે

  • @sanjeevdharaiya3706
    @sanjeevdharaiya3706 Před rokem +1

    સરસ વિડિયો અભિનંદન નાના માલધારી બાળકે સાવઝ નું લોક શૈલી નું ગીત "ગાંડી ગીર ના રાજા" સાંભળવાની બહુ મજા આવી....નાના બાળ માલધારી ને જય ઠાકર ધણી......

  • @dineshchess9658
    @dineshchess9658 Před rokem +17

    સાહેબ, તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે. પ્રકૃતિના સાનિધ્યમાં મોજુ માણતાં માલધારી અને સિંહો ની વાતો અનેરી છે. જય હો,

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před rokem +17

    ખુબ ખુબ સરસ ગીર ની મોજ ભગવાન દ્વારકાધીશ ની દયા હસે તો એકવાર ગીર ની મોજ લેવી છે

  • @naranbhaichavada-yh8ut
    @naranbhaichavada-yh8ut Před rokem +6

    🙏જય વડવાળા 🙏જય ઠાકર🙏 જય સોનલ માં🙏 જય મુરલધર 🙏

  • @bavchandkava9520
    @bavchandkava9520 Před rokem +18

    આપણું સોરઠ ધન્યવાદ માલધારી 🙏 🇮🇳

    • @aileshdesai
      @aileshdesai Před rokem

      કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે

    • @Riwindiag
      @Riwindiag Před 7 měsíci

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Před rokem +5

    નાના બાળકનો અવાજ અને ગાયકી ખુબ સરસ છે 👍🏻👌🏻🤝🏻

    • @hareshvyas1556
      @hareshvyas1556 Před rokem +1

      Great Vidio, Jay Dwarkadish ki ,Jay Girnari Har Har Mahadev har,Jay Jalaram Bapa,

  • @kesharstudfarm8184
    @kesharstudfarm8184 Před rokem +6

    I am Proud to be a MALDHARI (RABARI..DESAI)

    • @hiteshmeerbharvad5890
      @hiteshmeerbharvad5890 Před rokem

      Sachi vatt

    • @aileshdesai
      @aileshdesai Před rokem

      કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે

  • @dakshsunil4171
    @dakshsunil4171 Před rokem +4

    જય હિન્દુ રાષ્ટ્ર 🚩

  • @atulparmar5574
    @atulparmar5574 Před 11 měsíci

    Super. Gir na માલધારીઓની બહાદુરી ને સલામ. નાના બાળકનું ગીત ખૂબ જ જોરદાર છે.

  • @dineshraja8600
    @dineshraja8600 Před rokem +2

    એપિસોડ જોરદાર હતું ....
    અને, છેલ્લે એ ભૂલકાઓનું લોકગીત, "ગાંડા ગીરના રજા," સાંભળીને ખરેખર મજા આવી ....

  • @deepakpatel5882
    @deepakpatel5882 Před rokem +1

    Great GUJARAT 👍ખૂબજ સરસ વિડિઓ ❤thanks

  • @hayachaudhary
    @hayachaudhary Před rokem +37

    નાના બાળક નો અવાજ ખૂબ સરસ છે.

    • @deepakpatel5882
      @deepakpatel5882 Před rokem +3

      જયેશભાઇ આવા માલઘારી ગીતો રેકોર્ડ્સ કર્યા હોઈ તો અપલોડ કરશો. Thanks

    • @kunalrana170
      @kunalrana170 Před rokem

      Gandi gir nu pani pidhu che bhai

  • @azharqureshi5031
    @azharqureshi5031 Před 8 měsíci +1

    Superb sing the little champ and explaing in this song the reality of gir forest and about line and 🐄 and beef

  • @bharatsarvaiyaofficial7034

    Vah gir na maldhari ni jigar ne 100 selyut khub saras video

  • @samirdholakia4051
    @samirdholakia4051 Před rokem +1

    Salaam che ava maldhari ne wah nat mastak salaam

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe Před 10 měsíci

    જ્ય દ્વારકાધિશ ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @BhavinKavaiya
    @BhavinKavaiya Před rokem +2

    Superb narration and what a beautifully singing that little boy! 👏👏👍👍

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq Před 5 měsíci

    🎉જય શૂરાપુરાદાદા શતયછે🎉

  • @rajboliya6921
    @rajboliya6921 Před rokem +2

    Ha Maru samaj ha 🙏🙏

  • @hayachaudhary
    @hayachaudhary Před rokem +4

    Jay dwarikadhish🙏

  • @user-gf9rc6eh9f
    @user-gf9rc6eh9f Před 3 měsíci +1

    Jay garvi Gujarat

  • @abjijitpatel562
    @abjijitpatel562 Před rokem +3

    God bless all of you

  • @prashantfalnikar5153
    @prashantfalnikar5153 Před rokem +4

    Hope so Government may keep GIr safe and beautiful with increasing Jungle around it and reserve this forest area with no development zone

  • @daxagondaliya4032
    @daxagondaliya4032 Před 2 měsíci

    Khub saras beta

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq Před 5 měsíci

    🎉નાનાબાળકનોઅવાજખુબસારોછે🎉

  • @bhikhubhairaiyani3669

    ધણીખંમમાગીરના ગાયુનાગોવાળને જયલલિતાજી
    🙏👍

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq Před 5 měsíci

    🎉જય મા મોગલ મા🎉

  • @rahulbharvad8616
    @rahulbharvad8616 Před rokem +3

    વાહ માલધારી ❤

    • @aileshdesai
      @aileshdesai Před rokem

      કૃપા કરીને તેને છાનું રાખો નહીંતર પ્ર્રવાસીઓ ધ્વરા માનવ મહેરામણ ઉભરશે અને ગરવી વસ્તીઓ અને સાવજ નો નાશ કરશે

  • @jayant5601
    @jayant5601 Před rokem +1

    Dwarkadhish ki jay ho. Maldhari abhay ho.

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545 Před rokem +1

    Vah... Bharvad na Hiro....kano tamari raxa Kare.

  • @dr.amrutbhaipatel422
    @dr.amrutbhaipatel422 Před rokem

    ખૂબ ખૂબ સરસ
    વિડિયો બનાવનારને ખૂબ ખૂબ અભિનંદન

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx Před rokem +1

    Maldhari samaj ko dhanyvad

  • @abdulbhaibukhari4122
    @abdulbhaibukhari4122 Před 7 měsíci

    ખૂબ ખૂબ અભિનંદન બાળક ને

  • @user-mc5dt1hw1f
    @user-mc5dt1hw1f Před 6 měsíci

    ખુબ સરસ

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 Před rokem +2

    Wah Maldhari ❤

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 Před rokem +3

    Good video mr 👍⚘️

  • @ArunSharma-cr9mc
    @ArunSharma-cr9mc Před rokem +4

    बहुत ही बहादुर है ये लोग जो निडर होकर जंगलों में जंगली जानवरों के बिच रहते है।

  • @pravinkumarjoshi4736
    @pravinkumarjoshi4736 Před rokem

    સોફટીકેટેડ માણસો માટે આ ઉદાહરણ છે.ભાઈ ભાઈ

  • @kesharstudfarm8184
    @kesharstudfarm8184 Před rokem +1

    MALDHAARI (કૃષ્ણ વંશી)

  • @vinodgajiwala6940
    @vinodgajiwala6940 Před rokem

    ભયંકર સચ્ચાઈ

  • @GADHVIABHAY
    @GADHVIABHAY Před 7 měsíci +1

    Haa charan haa

  • @jatinrathod1717
    @jatinrathod1717 Před rokem +2

    વાહ માલધારી વાહ

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq Před 5 měsíci

    🎉જય શુરાપુરા દાદા જય હો ભોળાદનારાજા🎉

  • @boliyavijay2525
    @boliyavijay2525 Před rokem +4

    ગીર નો રાજા માલધારી છે વાલા

    • @dbsolanki998
      @dbsolanki998 Před 9 měsíci

      ભાઈ કાટીયા વરણમા ખુમારી જ એવી હોય છે હો ભાઈ ,એનું વર્ણન કલાકારો પણ ન કરી શકે

  • @HusainSipai-sq8hl
    @HusainSipai-sq8hl Před 2 měsíci

    I love gir

  • @user-ts3ei8td8y
    @user-ts3ei8td8y Před rokem +2

    જય ઠાકર

  • @BhaviniSoni995
    @BhaviniSoni995 Před 5 měsíci

    Bhu mast Nana chokarA e mast gayu

  • @amolaksingh4984
    @amolaksingh4984 Před rokem

    Salute to gujrat people they are care for Asiatic lions

  • @pp8885
    @pp8885 Před rokem +1

    Vah

  • @dharmeshthakkar1360
    @dharmeshthakkar1360 Před rokem +4

    Excellent💯 video.
    Let this Great Gir forever remain as protected natural jungle. The Maaldharis, their sweet children's and families too deserves to live happy & prosperous life.
    🙏🏻 Jai Dwarkadhish 🚩

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt Před 7 měsíci

    સરસ ગાય છે બૈટા

  • @sindhamahipatsinhsindha9378

    Khub saras....aAbhinandan

  • @chauhanhareshbhaichauhanha2059

    Vah khub j saras video

  • @bharatvayavaya4874
    @bharatvayavaya4874 Před rokem

    Khub sarash🙏

  • @suekumar1077
    @suekumar1077 Před rokem +1

    BRILLIANT THANKS

  • @vishwasmandlik1380
    @vishwasmandlik1380 Před 11 měsíci

    બહુ સરસ અવાજ છે એને ગાયક કલાકાર બનાવો થોડી મહેનત કરો

  • @hajarabari4160
    @hajarabari4160 Před 10 měsíci

    Jay goga

  • @kiransambad2359
    @kiransambad2359 Před rokem +1

    Ha rabari ha

  • @kamleshchauhankamleshchauh51

    વાહ ગીરના રાજા

  • @kishorjbhattbhatt3930
    @kishorjbhattbhatt3930 Před 5 měsíci

    બાળકોએ સિંહ જેવા છે તો માલ ધારી સિંહ જેવા હોયજ ને... માલધારી... નું બીજું નામ હિમ્મત છે.. 🙏🙏🙏

  • @jagdishpatel211
    @jagdishpatel211 Před 10 měsíci

    કૉમેન્ટરી કરે છે તે ભૂલી જાય છે શ્વાન ઍટલે કૂતરો એવો અર્થ થાય છે.. સિંહ અને શ્વાન મોટો તફાવત જોવા મળે છે..
    શબ્દ પ્રયોગ યોગ્ય કરવા સૂચવી એ છીએ

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe Před 10 měsíci

    જય હિન્દુ રાષ્ટ્ર

  • @rabarirana3228
    @rabarirana3228 Před rokem +1

    Vah havjo

  • @raginitrivedi5239
    @raginitrivedi5239 Před rokem

    Vah, very nice.

  • @maheshmodasiya8664
    @maheshmodasiya8664 Před rokem

    Wah...

  • @indui.ilikeverymuchbhagat6707

    Nice video

  • @sambadparvins8373
    @sambadparvins8373 Před rokem

    ભગવાન શ્રી વડવાળા

  • @yogeshnandaniya4787
    @yogeshnandaniya4787 Před 7 dny

    ગીર માં સારણ આહીર રબારી ભડવાર વસવાટ કારેસે

  • @chetanjagani3305
    @chetanjagani3305 Před měsícem

    Nice❤😊🎉

  • @aapa137
    @aapa137 Před rokem

    Ha mara bharvad smaj ha jay 🙏thakar

  • @sunilp.pandirkar4674
    @sunilp.pandirkar4674 Před rokem

    Very nice video 👍

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 Před rokem

    Very nice bhai

  • @hiteshthakor6570
    @hiteshthakor6570 Před rokem

    Talented boy ketlu saras gay che ana uper video banao

  • @rohinijoshi2849
    @rohinijoshi2849 Před rokem +1

    Very.nice.

  • @bhavikmali6191
    @bhavikmali6191 Před 9 měsíci

    Vah bhai moj ha

  • @kanaiyalalkotak2638
    @kanaiyalalkotak2638 Před rokem +1

    વીડિયો શૂટિંગ ગીર માટે નું સારું છે,પણ વિડિયો માં બતાવેલ સિંહ ગીર નો નથી લાગતો આફ્રિકા નો હોય તેમ લાગે છે, એડિટ કરેલ હોય તેમ જણાય છે... 🙋

    • @divyeshsudani5208
      @divyeshsudani5208 Před rokem +1

      Aa video gir no se amrutvel thi sasan javana rastano se ane aa najaro sadbhagye ame rubru joyelo se

  • @Krishna-go5xg
    @Krishna-go5xg Před rokem

    જેયદૂવારકાવાળા

  • @bhajan1111
    @bhajan1111 Před 10 měsíci

    હા ગીર

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc Před rokem

    Very good

  • @rakeshmakwana634
    @rakeshmakwana634 Před rokem

    Gir ni moj ho

  • @krupalmehta3484
    @krupalmehta3484 Před rokem

    Realy brave person,maldhari in Gir,they also enjoying life with singing.

  • @user-nh8ju1ns7h
    @user-nh8ju1ns7h Před 8 měsíci

    Maldhari ne 108 na no.dejo bahuj jaldi jarur padse shi ne panjavni bahuj kare che

  • @krishnagosvami864
    @krishnagosvami864 Před 4 měsíci

    Hinsak pranio nato samje che manso j nahi atle hinsak. Koun?

  • @bhupatmori519
    @bhupatmori519 Před 2 měsíci

    મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી જય હો વડવાડા ઠાકર💪💪

  • @vinitpatel7073
    @vinitpatel7073 Před rokem

    👌👌👍🙏🙏

  • @jayantimakhecha7348
    @jayantimakhecha7348 Před rokem

    Wah.

  • @user-hj1mq6lq7c
    @user-hj1mq6lq7c Před 8 měsíci

    હા માલધારી હા

  • @JanivishalB-kt3nt
    @JanivishalB-kt3nt Před 17 dny

    Gir e gujrat nu swarg se

  • @bhavikmali6191
    @bhavikmali6191 Před 9 měsíci

    Jayesh bhai fari tya jao to mane lai jajo bhai

  • @chauhananilsinh8913
    @chauhananilsinh8913 Před rokem

    🚩🚩🚩🚩🚩🚩🦁👏

  • @rekhananda1830
    @rekhananda1830 Před rokem

    Khama hi khama

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 Před rokem +1

    સાહેબ આ વિડિયો કેવીરીતે ઉતાર્યો હતો
    પેલા થી આયોજન કરાયું હતું

    • @kanaiyalalkotak2638
      @kanaiyalalkotak2638 Před rokem

      એડિટ કરેલ જણાય છે, સિંહ આફ્રિકા નાં હોય તેમ જણાય છે.

    • @SHAHID123VIRAL
      @SHAHID123VIRAL Před rokem

      Avubtya roj thay che ena mate ayojan ni jarur nathi

  • @user-nh8ju1ns7h
    @user-nh8ju1ns7h Před 8 měsíci

    Shavaj ni masti monghi padse kiyarek maldhari ne bahu aangri sari nathi

  • @rajput4269
    @rajput4269 Před rokem

    ❤️

  • @rajeshharsora5806
    @rajeshharsora5806 Před rokem

    મારું. ગામ. ઢસ્સા. જંકશન. રાજુ.

  • @surajpanjari126
    @surajpanjari126 Před rokem

    Thik have, sinh manso ni maryada rakhe chhe, baki humlo kare to vahe thi Lindu nikri Jay.

  • @nileshmakwana4820
    @nileshmakwana4820 Před rokem

    Bahadur Maldhari

  • @shivajithakor-lu1ol
    @shivajithakor-lu1ol Před rokem

    M. To ame nathi biyata