કચ્છ : એ મજૂર મહિલા, જેણે કારીગરીથી કચરાને કિંમતી બનાવ્યો

Sdílet
Vložit
  • čas přidán 22. 04. 2022
  • #Kutch #womenEmpowerment #Business
    કચ્છની એ મહિલા કલાકાર જેમણે પોતાના પ્રદેશની કળાને એક નવું સ્વરૂપ આપ્યું છે. આ વાત ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા અવધ નગરમાં રહેતા રાજીબહેન વણકરની છે. રાજીબહેનન વણકર પ્લાસ્ટિકના વૅસ્ટમાંથી વણાટ કામ કરી અવનવી વસ્તુઓ બનાવે છે.
    વીડિયો : પ્રશાંત ગુપ્તા અને ઉમેશ ગાવિત
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 110

  • @gaurangparmarofficeal9381
    @gaurangparmarofficeal9381 Před 2 lety +18

    ખરેખર હે મા.. રાજીબેન ખુબ ખુબ અભિનંદન મારા વણકરની દીકરીને

  • @dipaksheth9503
    @dipaksheth9503 Před 2 lety +11

    સર્વશક્તિમાન અને અપરાજિત એટલે નારી બસ નારી💐🙏

  • @deepmalasolanki1821
    @deepmalasolanki1821 Před 2 lety +7

    ઘણી ખામાં મારી ગરવી ગુજરાત ખુબ સુંદર બેન.વણકર ની કારિગીરી અને વણકર બેન ની કાબલિયત ને 🙏

  • @hetalraval7877
    @hetalraval7877 Před 2 lety +2

    ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છો આપ રાજી બહેન. ગુજરાતને, ભારતને અને વિશ્વને તમારી આ પ્રતિભા માટે ગર્વ અને સમ્માન છે. પર્યાવરણ, રોજગારી, સમાજસેવા, સ્ત્રી સશક્તિકરણ નું આપ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છો. અભિનંદન.🙏
    Best Wishing to you and to your entire team. Do keep Move forward.

  • @jivrajbhaikantaria4401
    @jivrajbhaikantaria4401 Před 2 lety +5

    ધન્યવાદ મારા સમાજ ની બેનો તથા માતાઓ!!!

  • @harshadondhia5925
    @harshadondhia5925 Před rokem

    ખરેખર સમયનો સદુપયોગ

  • @gknotesbynys5693
    @gknotesbynys5693 Před 10 měsíci

    ખૂબ સરસ વણકર ની દિકરી ને જય ભીમ

  • @mirecaltime6249
    @mirecaltime6249 Před 2 lety

    ખૂબ સરસ અભિનંદન

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 Před 2 lety +4

    વજીબેન આપ ખુબ સુંદર કામ કરી રહ્યા છો અને બીજા ને રોજી આપીને તેને પગભર કરો છો એટલે તેમના પરિવાર નું ભરણપોષણ પણ સારી રીતે થાય છે એટલે તેમનામાં સ્વમાનથી જીવવાની ખુમારી આવે છે જેથી હતાશા નિરાશા દૂર થાય છે ખુબ સુંદર આપને અને આપની સાથે જોડાયેલા તમામ બહેનો ને ખુબખુબ અભિનંદન ધન્યવાદ આપને આપ સૌનો પરીવાર ખુબ સુખી, સ્વસ્થ અને નિરોગી રહે તેવી ભોળાનાથ ને દિલથી પ્રાર્થના કરું.અસ્તુ.જય હો જય હો ભોળાનાથની જય જય હો.જય હિન્દ.

  • @pankhaniyarameshbhai4265

    ખુંબ સૂદર, તમને વદન ૬એ

  • @nhbuch
    @nhbuch Před 2 lety +6

    વાહ બેન વાહ , ઉતમ કાર્ય

    • @manibenmange4606
      @manibenmange4606 Před 2 lety

      બહુ સરસ બહેન... પૂજા અને તમને અભિનંદન

  • @bhavnasuvagia7701
    @bhavnasuvagia7701 Před 10 dny

    Bah khub saras

  • @pravinparmar9160
    @pravinparmar9160 Před 2 lety +2

    ખુબજ સરસ

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 Před rokem +1

    વાહ મારી વણકર બેન બધા સમાજ અંગ ઢાંકે છે એ છે માંરો વણકર સમાજ જય ભીમ 🙏🙏

  • @aartisolanki6998
    @aartisolanki6998 Před 2 lety

    Saras jordar Kam Karo chhe salute tamne👍🙏✌️

  • @mpvankar1726
    @mpvankar1726 Před 2 lety +1

    મારા વણકર બહેન ને ખુબ ખુબ અભિનદન

  • @jayeshrajyaguru2722
    @jayeshrajyaguru2722 Před 2 lety +2

    સરસ કામ કરો છો

  • @abhayrajjoshi5376
    @abhayrajjoshi5376 Před 2 lety

    વાહ

  • @purvi9726
    @purvi9726 Před 2 lety

    Khub saras 👌😊

  • @hemadrishukla2550
    @hemadrishukla2550 Před 2 lety

    વાહ વાહ સુંદર બધી બહેનોને ખુબ વંદન તમારી પ્રગતિ તેવી શુભ કામના

  • @krishnapatel4722
    @krishnapatel4722 Před 2 lety +2

    gervi naar gujarat ni, well done 👏 ✔ 👍 👌

  • @prititrivedi3255
    @prititrivedi3255 Před 2 lety

    વાહ ખુબ સરસ બેન 🙏

  • @diljitgill1960
    @diljitgill1960 Před 2 lety +1

    Koti koti pranama👌👌👍

  • @ashokpanchal4609
    @ashokpanchal4609 Před 2 lety

    સરસ બેનજી મસ્ત કામ કરો છો આપ

  • @yeshapatel5503
    @yeshapatel5503 Před 2 lety +4

    I appreciate her work at this age and other women working on this project.
    Truly inspirational.

  • @geetashah165
    @geetashah165 Před 2 lety

    ખૂબ સુંદર છે તમારું કામ

  • @manojkm7397
    @manojkm7397 Před 2 lety

    🙏🏻👌🏿સરાહનિય કાર્ય

  • @manjuahir643
    @manjuahir643 Před 2 lety

    Bahuj sundar kaam karyu chhe. Go Green.

  • @sutariyakichen
    @sutariyakichen Před 2 lety +1

    ખૂબજ સરસ 👌👌👌

  • @kalavatisengal8557
    @kalavatisengal8557 Před 2 lety

    ખૂબ ખૂબ અભિનંદન અમારી વણકરની દિકરીને

  • @jethalalmjadav5348
    @jethalalmjadav5348 Před 2 lety +1

    Khub saras, બહેન જી

  • @nanuhirani2801
    @nanuhirani2801 Před 2 lety +1

    Bhu srs ben

  • @kumudparmar4885
    @kumudparmar4885 Před 2 lety +1

    Khub saras

  • @yashvisamarparmar4941
    @yashvisamarparmar4941 Před 2 lety

    Va khara vankar ben

  • @vijaykhatsuria7448
    @vijaykhatsuria7448 Před 2 lety

    👌👌🙏🙏
    Gram swaraj sakar thayu

  • @laxmirathod9024
    @laxmirathod9024 Před 2 lety +1

    Khub saras kam karo chho ben well done👍

  • @deeptipancholy3144
    @deeptipancholy3144 Před 2 lety

    બવ સરસ બેન.....

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 Před 2 lety +3

    Great work

  • @anilachavda101
    @anilachavda101 Před 2 lety

    Well done 👏 ✔ 👍 👌

  • @tejalahir718
    @tejalahir718 Před 2 lety +1

    ✨✨👏👏👌👌👐

  • @jignaparikh7331
    @jignaparikh7331 Před 2 lety

    Dhanaya cho tame Ben...
    Naman che Tamane🙏
    Bahu saras karya karo cho tame loko

  • @meetadave5099
    @meetadave5099 Před 2 lety +1

    So proud of this amazing talented ladies 👌🏽🙏🏼👍💕

  • @ramjibhaisolanki6989
    @ramjibhaisolanki6989 Před 2 lety +1

    👌

  • @kalavatipatel5927
    @kalavatipatel5927 Před 2 lety

    Khub saras.......

  • @solankikamlesh4494
    @solankikamlesh4494 Před 2 lety +2

    Superb 🙏

  • @savitripatel1681
    @savitripatel1681 Před 2 lety

    Khub j saras items banavi che ben. 🙏

  • @ashwinpatel8381
    @ashwinpatel8381 Před 2 lety +1

    So beautiful work

  • @dakshamakwana6457
    @dakshamakwana6457 Před 2 lety

    Good work

  • @meenapatel4508
    @meenapatel4508 Před 2 lety

    Great work 👍

  • @dambhaliyabhavana3472
    @dambhaliyabhavana3472 Před 2 měsíci

    Very nice

  • @VaiBhavikCreativeQueen
    @VaiBhavikCreativeQueen Před 2 lety +2

    Keep up good work. Well done.

  • @hastianeri
    @hastianeri Před 2 lety +1

    Khub srs work ...

  • @bhavanashah1794
    @bhavanashah1794 Před 2 lety

    Great job

  • @rosi1911
    @rosi1911 Před 2 lety

    Thank you very much dear sister,Very nice work,Tamane Ghani Ghani Mubaarakio.

  • @balramsharma6744
    @balramsharma6744 Před 2 lety +1

    Very Good

  • @induselia8637
    @induselia8637 Před 2 lety

    Tame પર્યાવરણ ને બચાવવા નું મહાન કામગીરી હાથ ધરી છે અને સાથે સાથે તમારી કારીગરી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે કે તેમાંથી મોટી સંખ્યામાં રોજગારી પણ મળી રહે છે

  • @neetagala6666
    @neetagala6666 Před 2 lety

    Bhu j sundar kaam karo cho ben khub khub abinadan🙏🙏🙏🙏👍👍👍👍👍aapni kala ne naman🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @kinjalparmar9110
    @kinjalparmar9110 Před 2 lety +1

    👌👌👏🙏

  • @meenasolanki1457
    @meenasolanki1457 Před 2 lety

    Good job. Excllent

  • @hinakothari3910
    @hinakothari3910 Před 2 lety

    Great work 👌

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 Před 2 lety +1

    🙏🙏

  • @kritalparmar7941
    @kritalparmar7941 Před 2 lety +1

    What a creativity.....👏👏👏👏keep it up 👍 well done 👍

  • @swatichauhan5809
    @swatichauhan5809 Před 2 lety +1

    🙏🏻

  • @laxmanbhaivatiya6476
    @laxmanbhaivatiya6476 Před 2 měsíci

    વધુ ને વધુ શકે

  • @hansapatel3016
    @hansapatel3016 Před 2 lety

    Great Work Good 👍

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 Před 2 lety

    Nice video

  • @rekhananda1830
    @rekhananda1830 Před 2 lety

    🙏🏻💛

  • @rakhichandarana972
    @rakhichandarana972 Před 2 lety

    Nari tu narayani......good job...

  • @heppy4085
    @heppy4085 Před 2 lety +1

    Sachu 6 aapna n smje

  • @preetibenpindoriya591
    @preetibenpindoriya591 Před 2 lety

    Very...nice...👌👌👌

  • @leelavantishah5209
    @leelavantishah5209 Před 2 lety

    Wow😲🤩😍 🥰👍👏🌹💪👌🙏you are great👍👏😊

  • @sureshrelia1614
    @sureshrelia1614 Před 2 lety

    , 👌👍🙏👏superb work

  • @ashashah522
    @ashashah522 Před 2 lety

    Very nice work 👍👌👌👌💕

  • @jayasampat9925
    @jayasampat9925 Před 2 lety

    Very nice 👌

  • @diviyasoni5527
    @diviyasoni5527 Před 2 lety

    Nice 👍🙏

  • @chavdapinal185
    @chavdapinal185 Před 2 lety

    Kabile tarif ise kehte he

  • @jigmakwana1398
    @jigmakwana1398 Před 2 lety

    💐💐👌👌⭐⭐⭐⭐⭐⭐⭐🤞🎊🎉👏
    Khuba saras Vaat sathe kam chhe bahenaji tamaaru ,
    Vanat bhulatu jatu hatu
    Tema tame vaachaa aapi chhe,
    Je Khuba j saras Khuba saras 🙏

  • @manekbhavna7543
    @manekbhavna7543 Před 2 lety

    જો આ કામ અમારે સીખી ને બીજા બહેનો ને પગભર કરવા હોય તો આ બહેન નો સંપર્ક કેવી રીતે કરવો.દેવભૂમિ દ્વારકા

  • @divyapatel24
    @divyapatel24 Před 2 lety

    Nice ,she did good job congratulations can I get her address plz?

  • @rushathummar2461
    @rushathummar2461 Před 2 lety

    Hello mam,
    Mare pn shikhvu che
    Hu Kuwait ma rhu chu ane ahiya bov vadhu plastic no waste nikle che to plz
    Request ke jo tme mne online shikvadsho
    🙏🙏

  • @999shantu
    @999shantu Před 2 lety

    Raji ben no mobil no apso . Khub saru kam kare chhe

  • @bhaktishah2629
    @bhaktishah2629 Před 2 lety

    Khub saras ben
    Vadodara ma tamari branch kholo. Ahi plastic waste badhu thay 6 jaruriyat vadi baheno ne roji madi rahese

  • @sundharvapreeti7782
    @sundharvapreeti7782 Před 2 lety

    Amre pan jodavu che ne sikhvu che

  • @jyotithakkar8617
    @jyotithakkar8617 Před 2 lety

    Hu Bombay rahu chu
    Su aa kam tme sikhvi sako

  • @labhumakwana1395
    @labhumakwana1395 Před 2 lety

    નમસ્તે રાજી બેન મારે પણ આ વણાટકામ શીખવું છે પણ તમારો કોર્ટે કેવી રીતે કરવો તે કુરૂપાકરીનેજણાછો

  • @adijadav926
    @adijadav926 Před 2 lety

    Dang jilla ma aavi shako

  • @letsgetbacktonature4717
    @letsgetbacktonature4717 Před 2 lety +1

    Plastic should not be used at all, even for recycling. Because when it gets old, it is shredded and mix with echo system. So this is not admirable idea..

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 Před rokem

    Maro samaj haju aalal vadhe

  • @alkaashar449
    @alkaashar449 Před 2 lety

    Bahuj sars kya che tamaru

  • @pravinraparka6535
    @pravinraparka6535 Před 2 lety

    તમારો વિચાર સરસ છે પણ પ્લાસ્ટિક રિસાયકલ નહીં થાય .જ્યારે જૂનું થશે ત્યારે તે નાના નાના ટુકડાઓ સાથે તૂટી જશે અને પર્યાવરણ માટે વધુ નુકસાન થશે .જેટલું પ્લાસ્ટિકને ના કહીએ તેટલું સારું..

  • @myuniverse6320
    @myuniverse6320 Před 2 lety

    Village nu naam aapo .

  • @krupalirajputvlogs
    @krupalirajputvlogs Před 2 lety

    ખુબ જ સરસ બેન તમારો. વીડિયો છે
    કચ્છ નું કયું ગામ છે
    હું અંજાર કચ્છ ગુજરાત થી છું

    • @dineshpargadu9102
      @dineshpargadu9102 Před 2 lety

      કુકમા ભુજ કચ્છ.

    • @divyajoshi4578
      @divyajoshi4578 Před 2 lety

      Ben hu vapi,ma rahu chu amne aa shikhvu che pls your contact nu khub sarsh kary Karo cho 🙏

    • @divyajoshi4578
      @divyajoshi4578 Před 2 lety

      Welcome to vapi

  • @rameshgagal5187
    @rameshgagal5187 Před 2 lety

    નામા બેન તમે કોટાય ના છો

  • @jayantilalparmar8693
    @jayantilalparmar8693 Před rokem

    બહેન જી આપનો મોબાઈલ નંબર મોકલશો

  • @thakkarjayaben6010
    @thakkarjayaben6010 Před 2 lety

    રાજીબેન તમારો મોબાઇલ નંબર આપોને ખૂબ ખૂબ અભિનંદન

  • @ansuyajadeja5576
    @ansuyajadeja5576 Před 2 lety

    Raaji ben khub srs kaam karo cho aap
    Aap ne khub Abhinandan
    Aap no phone number Aapso
    Please

  • @dayalujayswaminarayan8190

    Very good

  • @shivangipatel5439
    @shivangipatel5439 Před 2 lety

    Good work