શું વગર મૂળીએ પણ કરી શકાય ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો? Import Export Trainer Sagar Agravat Interview

Sdílet
Vložit
  • čas přidán 12. 05. 2022
  • 28 years old Sagar Agravat is creating waves in the world of import export business. Not only he is running successful business under the brand name Horizon Exim, but also provides training facility with 'Horizon Institute of import and Export Management' (HiiEM). His company is involved in the export of fresh vegetables, Fruits, spices, and other such agricultural products in Gulf countries like Dubai and other European countries. He currently operates from 3 offices namely in Rajkot, Gondal and Ahmedabad. Achieving such feet at the age of 28 is inspirational and motivational for everyone. Details are as below:
    Contact Number: 9898537051
    Export Import Training Center Website: hiiem.com/
    Business Website: horizonexim.co.in/
    Email id: hiiemsocialmedia@gmail.com
    Address: Dev Prime, Office No 814, Opposite Palladium Building, Corporate Road, Ahmedabad 380051
    CZcams Channel: / hiiemexportimportbusin...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Zábava

Komentáře • 534

  • @DidarHemani
    @DidarHemani  Před 2 lety +52

    Contact Number: 9898537051
    Export Import Training Center Website: hiiem.com/
    Business Website: horizonexim.co.in/
    Email id: hiiemsocialmedia@gmail.com
    Address: Dev Prime, Office No 814, Opposite Palladium Building, Corporate Road, Ahmedabad 380051
    CZcams Channel: czcams.com/users/HiiEMExportImportBusinessTrainingCenter

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 Před 2 lety +60

    ગુજરાત નો માણસ આગળ વધે ખુબ ખુબ આભાર

  • @maheshahir6513
    @maheshahir6513 Před 2 lety +17

    તમારા વિડિયોમા ખેતી અને ખૈડુતને
    ઉપયૌગિ થાયએ વાત કરૌસૌએ
    ખુબ સરસ આભાર લિ૰ખૈડુત મહેશ

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +4

      ભારત ખેતી પ્રધાન દેશ છે આથી ખેતી અને ખેડૂતની વાતો રજૂ કરવી અમારી નૈતિક ફરજ છે. આપે આ વાતની નોંધ લઇ રાજીપો વ્યક્ત કર્યો એ બદલ આભાર

  • @kishan_bhalodi_9
    @kishan_bhalodi_9 Před 10 měsíci +5

    🚩જય શ્રી કૃષ્ણ 🚩export import આ વિડીયો દ્વારા સારી માહિતી આપેલ છે અમને આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો જય જય ગરવી ગુજરાત 🇮🇳🚩👑🙏🦁🌞👏🚩🇮🇳🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 10 měsíci

      તમને આ વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @khodarajput5245
    @khodarajput5245 Před 2 lety +16

    ઘણા દિવસે તમારો સુંદર અવાજ સંભાર વા મળ્યો

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +2

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @dhameliyadharmesh6029
    @dhameliyadharmesh6029 Před 2 lety +10

    તમારા વિડીયો તો સારા હોય જ છે પણ એક વાત તમારી બહુ ગમી કે જે લોકો કમેન્ટ કરે છે તેના રીપ્લાય પણ આપો છો બાકી આટલી ફેમસ ચેનલ હોય અને તેની કમેન્ટ નો રીપ્લાય ભાગ્યે જ કોઈ આપતું હશે.👏👏👏

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +3

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. દર્શકો છે તો અમે છીએ. દર્શકોની કમેન્ટની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. જવાબ આપવો તે અમારી નૈતિક ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @yogeshkubavat3203
    @yogeshkubavat3203 Před rokem +6

    વાહ સાગરભાઈ સીતારામ 🙏🙏
    We r proud of you.......

  • @sanjaynogoh5925
    @sanjaynogoh5925 Před rokem +1

    ધન્યવાદ

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Před 2 lety +6

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @jyotigadani610
    @jyotigadani610 Před rokem +1

    Thx a lot....god always bless you dear

  • @mubarakalipatel5295
    @mubarakalipatel5295 Před 2 lety +8

    The way in which you give description of anything is really sweet and great and anyone would like to listen to end.

  • @tenalivg
    @tenalivg Před rokem +2

    સાગર ના ચેહરા પર પોઝિટિવ એનર્જી દેખાય છે.. આત્મવિશ્વાસ ખૂબ જ છે...

  • @darshanadesara6903
    @darshanadesara6903 Před rokem +1

    Great Sagar bhai jai swaminarayan 🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      જય સ્વામીનારાયણ

  • @vachnamrut
    @vachnamrut Před 2 lety +13

    He has Pujya Pramukh swami behind him. He. Can never go wrong. Look at the photo behind his desk. God bless
    Jai Swaminaryan.

  • @darjihitul6889
    @darjihitul6889 Před 2 lety +3

    Such a great work sir for All youngster..

  • @shivamsounddineshbhaichauh6667

    Khub Saras

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે.

  • @mohanbhanusali6551
    @mohanbhanusali6551 Před rokem +1

    Well done sagar bhai...Ty sir good informative knowledge

  • @uttambaria4896
    @uttambaria4896 Před rokem +1

    મને ખૂબ આનંદ થાય સે તારી પર કામ કે તામરી ઓફિસ માં પ્રમુખ સ્વામી નો ફોટો દેખી ને જય સ્વામિનારાયણ ભાઈ તામે ખૂબ પ્રગતિ કરો એવી પ્રાર્થના🙏

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      જય સ્વામિનારાયણ

  • @bipinvaishnav.bestayurvedf582
    @bipinvaishnav.bestayurvedf582 Před 2 měsíci +1

    Sitaram,
    Abhinandan.
    Khub khub aagal vadho tevi prarthna
    Best of luck
    Sitaram.

  • @pravinaboghra9392
    @pravinaboghra9392 Před rokem +1

    ખૂબ-ખુબ ધન્યવાદ...........♥️😇

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @jayeshdabhi7726
    @jayeshdabhi7726 Před rokem +1

    Dhanyvad

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @hetalsolanki6454
    @hetalsolanki6454 Před rokem +1

    Thanks sir Tmara lidhe ketlay berojgar young lokone progress krvani oporchoniti mle,

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      આપને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો

  • @hetaldesai5188
    @hetaldesai5188 Před 2 lety +4

    ખૂબ ખૂબ અભિનંદન સાગભાઈ ગુજરાત નુ ગૌરવ છે. જ્યાં વસે ગુજરાતી ત્યાંના લોકોનો ઉત્સાહ વધે છે જય હિન્દ જય ગુજરાત. જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      જય જય ગરવી ગુજરાત

  • @kausikdesai2669
    @kausikdesai2669 Před 2 lety +8

    Well done sagar
    Really verry inspiring work you have open the eyes of so many people s
    Congratulations

  • @imcmaheshjambucha
    @imcmaheshjambucha Před 2 lety +7

    Khub saras video's che ho saheb 👍👍

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @Maribhashamarugaurav
    @Maribhashamarugaurav Před 2 lety +1

    સરસ માહિતી આપો છો. સાગરભાઈ ને ખુબ અભિનંદન.

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સાગરભાઈ સારું કામ કરે છે

  • @priyagchirodiya4278
    @priyagchirodiya4278 Před rokem +1

    Thanks Sagarbhai very very thanks

  • @sarojkaku6696
    @sarojkaku6696 Před 2 lety +2

    Khub khub abhinandan 👍👍👍

  • @vinayshah7940
    @vinayshah7940 Před rokem +1

    Vah didarbhai vah. Bahot khub

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      કેમ છો ? ક્યાં છો ? ઘણા દિવસે દેખાણા

  • @jaydeeplashkarijaydeep8851

    Wah boss thank for this good man

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia Před 2 lety +4

    આજે આપની ચેનલ એ એવી લોકપ્રિયતા મેળવી છે કે આપની ચેનલ માં આવવું એ પણ એક સન્માન છે
    Lots and Lots of Love To Your Family. ❤️🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @hiiem-ExportImportBusiness
      @hiiem-ExportImportBusiness Před 2 lety +1

      Really 🙏

    • @MANANPATEL_2214
      @MANANPATEL_2214 Před rokem

      ?????

  • @puneetacharya2
    @puneetacharya2 Před 2 lety +1

    Sagar saheb khub khub shubhkamna🌷🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      અમારી પણ શુભકામના

  • @user-vh4zk3kc2k
    @user-vh4zk3kc2k Před 10 měsíci +1

    Very interesting

  • @dostmer5019
    @dostmer5019 Před rokem +1

    Great

  • @anilparekh676
    @anilparekh676 Před rokem +1

    Great job 👍

  • @harshadchandera8705
    @harshadchandera8705 Před 2 lety +6

    Good information

  • @bipinvaishnav.bestayurvedf582
    @bipinvaishnav.bestayurvedf582 Před 2 měsíci +1

    Sitaram
    Khub khub Abhinandan.
    Best of luck
    Dr. Bipin Vaishnav
    Amdavad (Rajkot)

  • @MGDumasia
    @MGDumasia Před rokem +2

    The best voice-over.

  • @pariyo.online2039
    @pariyo.online2039 Před rokem +1

    Thank you sir.....😘❤️

  • @snehalbhagat3100
    @snehalbhagat3100 Před 7 měsíci +1

    Jay swaminarayan sagarbhai 🙏

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 Před 2 lety +3

    Sagar is helpful take advantage

  • @mansiagravat5076
    @mansiagravat5076 Před 2 lety +16

    Very inspiring. Keep it up.
    Lots of love from Canada

  • @hiteshdobariya3505
    @hiteshdobariya3505 Před 2 lety +1

    Good information 👍

  • @bharatsolanki3481
    @bharatsolanki3481 Před 2 lety +3

    Good job 🙏👍👍👍👍👍👍

  • @Jk-Official411
    @Jk-Official411 Před 2 lety +4

    👌👌

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      ભલી લાગણી બદલ આભાર.

  • @abbubakerhajiba8367
    @abbubakerhajiba8367 Před 2 lety +1

    Good job sar

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 Před rokem +2

    Very good 💐💐

  • @purvipatel3707
    @purvipatel3707 Před 2 lety +3

    જય સ્વામિનારાયણ sagarbhai
    All the best 👍😀

  • @yogeshkumardarbar8246
    @yogeshkumardarbar8246 Před rokem +1

    ઉત્તમ કાર્ય 👍👍🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před 2 lety +4

    જય માતાજી

  • @harshadpanchal3169
    @harshadpanchal3169 Před rokem +1

    Very good

  • @apurvtrivedi4871
    @apurvtrivedi4871 Před 2 lety +7

    Deedar bhai tamaro effort joine hoon dhanya thai gayo.

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર અપૂર્વભાઈ.

  • @dilipacharya6426
    @dilipacharya6426 Před 2 lety +5

    Congratulation to Dear sagar Agrawat

  • @dipeshpanchal5598
    @dipeshpanchal5598 Před 10 měsíci +1

    Good Job Excellent 👌

  • @brijeshagravat7924
    @brijeshagravat7924 Před rokem +1

    Wha Maro Bhai wha👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +1

      હા સાગરભાઈ સારું કામ કરે છે

  • @naumanmanknojiya-oj7lp
    @naumanmanknojiya-oj7lp Před 6 měsíci +1

    veriy goog

  • @chandubhaitilva6430
    @chandubhaitilva6430 Před 2 měsíci +1

    સાગર. ભાઈ. તમારીસુજબુખુબ. ચારીઆપોસો. દરેક. વતીને. મારગદસઆપવાબદલ. ધનયવાદજયસ્વામીનારયણ

    • @DidarHemani
      @DidarHemani  Před 2 měsíci

      હા ખરેખર. જયસ્વામીનારયણ

  • @sonalpatel2395
    @sonalpatel2395 Před rokem +1

    Wah

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      લાગણી બદલ આભાર

  • @Ramachandra7484
    @Ramachandra7484 Před 10 měsíci +1

    Voice superb cha 👌 ❤️, jai jai garvi gujarat

    • @DidarHemani
      @DidarHemani  Před 10 měsíci

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદ

  • @daddy9897
    @daddy9897 Před 11 měsíci +1

    Thank you so much appreciate your work 🫡

  • @arvindjotangiya9248
    @arvindjotangiya9248 Před rokem +1

    ખૂબ સુંદર સાગર ભાઈ

  • @anipatel115
    @anipatel115 Před 2 lety +1

    Congo

  • @parashansora2900
    @parashansora2900 Před 2 lety +4

    ખૂબ સરસ સાગર ભાઈ.
    આવનારા દિવસો મા કે ભવિષ્ય મા હું તમારો સંપર્ક જરૂર કરીશ 👌💐

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      કરજો. બહુ મઝાના માણસ છે.

    • @CP.IN.GP.
      @CP.IN.GP. Před 2 lety +1

      આ બધી બાબતો સાચી છે પણ મને આ ક્ષેત્રનો અંગત અનુભવ છે કે આ પ્રકારની ક્લાસિકની તાલીમ લીધા પછી માત્ર 1% લોકો જ ખરેખર આયાત નિકાસ કરી શકે છે. વિદ્યાર્થીઓને પાયાની તાલીમ આપીને નિકાસકારની આ બાજુની આવક છે પણ તેઓ ક્યારેય પ્રેક્ટિકલ શીખવતા નથી. તેથી 1% ગુણોત્તર વધી શકે છે, કારણ કે કોઈ પણ ટ્રેનર એવું વિચારશે નહીં કે તેનો વિદ્યાર્થી તેનો સ્પર્ધક બનશે. તેથી જો તમારી પાસે પશ્ચિમ માટે વધારાના પૈસા હોય તો તાલીમ લો.

    • @parashansora2900
      @parashansora2900 Před 2 lety +1

      @@CP.IN.GP. સાચું ભાઈ....
      બધું સહેલું હોય તો ગુજરાત મા એક નહીં અનેક ધીરુભાઈ અંબાણી બની ગયા હોત...
      અઘરું પણ સહેલું બની શકે બસ સાહસ અને ધીરજ બન્ને જોઈએ... પણ અતરે ના યુવા ઓ મા સાહસ હોય તો ધીરજ નથી હોતી અને ધીરજ વારા પાસે સાહસ નથી હોતું... ટુક મા કહી તો. સવારે આંબો વાવી રાત્રે જ કેરી ખાવા જોઈએ છે બધા ને

    • @hiiem-ExportImportBusiness
      @hiiem-ExportImportBusiness Před 2 lety +1

      Jarur 😊🙏

    • @MaulikAcharya87
      @MaulikAcharya87 Před rokem

      Mare start karvu che import export buisness

  • @sabliyamanish7697
    @sabliyamanish7697 Před 2 lety +6

    🔥

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      માયાળુ લાગણી બદલ આભાર

  • @divyeshagravat1672
    @divyeshagravat1672 Před rokem +1

    Vah Sagar Bhai

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      હા સાગરભાઈ તો સાગરભાઈ જ છે

  • @khodarajput5245
    @khodarajput5245 Před 2 lety +6

    અતિ સુંદર દીદાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @hiteshdhorajiya5310
    @hiteshdhorajiya5310 Před rokem +1

    Nice

  • @newcall..blacksona.3864
    @newcall..blacksona.3864 Před 2 lety +1

    Nice sir

  • @rushiupadhyay3775
    @rushiupadhyay3775 Před 2 lety +4

    Keep progress 🎉🎉

  • @g.n.bhalgamadiya.9781
    @g.n.bhalgamadiya.9781 Před 2 lety +1

    સાગર ભાઈ ને અભિનંદન

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      હા તેઓ અભિનંદનને પાત્ર છે

  • @Kiranahir99
    @Kiranahir99 Před 2 lety +3

    Transportation ✅⚜️❤️

  • @hareshparekh6192
    @hareshparekh6192 Před 2 lety +7

    વાહ સાગર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @nareshkikani4218
    @nareshkikani4218 Před 2 lety +1

    Super bhai

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      Thank you for your kind words

    • @sevadasyoganandi9649
      @sevadasyoganandi9649 Před 2 lety

      શ્રી સાગરભાઈ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન સહ જય સિયારામ તેમજ આપનો વિડિયો યુટયુબ પર રજૂ કરનાર નો આભાર સહ શુભેચ્છાઓ

  • @hemlatapatel9757
    @hemlatapatel9757 Před 2 lety +3

    Jai Swaminarayan excellent skill , surly I would talk to him for business

  • @babujithakor656
    @babujithakor656 Před 2 měsíci +1

    અભિનંદન સાગરભાઇ સર

    • @DidarHemani
      @DidarHemani  Před 2 měsíci

      હા તેઓ અભિનંદનને આભારી છે.

  • @mr.xyzdhamal4573
    @mr.xyzdhamal4573 Před měsícem +1

    અમારા વિસ્તારમાં મકાઈ, ડાંગર વધુ થાય છે મદદ કરો. 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před měsícem

      વીડિઓમાં સાગરભાઈના નંબર આપેલા છે. સંપર્ક કરો

  • @kaushikramavat1122
    @kaushikramavat1122 Před 2 lety +3

    Congratulations sagar bhai Sadhu samaaj na gaurav👍

  • @user-ht3io1uc8j
    @user-ht3io1uc8j Před měsícem +1

    ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  Před 29 dny

      દિલ મૂકીને દિલથી આનંદ વ્યક્ત કરવા બદલ દિલથી આભાર

  • @parmarrakesh3964
    @parmarrakesh3964 Před 2 měsíci +1

    Supap sagar bhai

  • @vedpatel8905
    @vedpatel8905 Před rokem +1

    🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      લાગણી બદલ આભાર

    • @vedpatel8905
      @vedpatel8905 Před rokem

      મને તમારા જેવા માણસો માટે ગર્વ થાય ....

  • @chauhanvanrajsinh1939
    @chauhanvanrajsinh1939 Před 2 lety +2

    Love you Gujarat

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      જય જય ગરવી ગુજરાત

  • @rameshsoni4189
    @rameshsoni4189 Před 2 lety +5

    ✔️✔️✔️👌👍

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @gaurishankarbhaithanki648

    Hari namah

  • @walker2001
    @walker2001 Před rokem +1

    bhai bhai

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      મહામૂલી લાગણી બદલ આભાર

  • @nandaniyakamal8653
    @nandaniyakamal8653 Před 2 lety +3

    👏👏💐💐👏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      લાગણી બદલ આભાર

  • @jagdishvajubhai6355
    @jagdishvajubhai6355 Před 2 lety +1

    Sir mare chana & jiru nu production khub che.export mate mahiti Levi Che..

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      વીડિયોમાં સાગરભાઈનો નંબર આપેલો છે.

  • @jaydeepravaliya285
    @jaydeepravaliya285 Před 2 lety +3

    Jay murlidhar

  • @ashutoshthakar601
    @ashutoshthakar601 Před 2 lety +1

    Aa saheb maja no video upload karyo khub khub aabhar 🙏 atyare you tube gk gk bhale amne nokri no made pan emne full kamani thay

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. આભાર

  • @user-ck3rp2ot4s
    @user-ck3rp2ot4s Před 10 měsíci +1

    સીતારામ સાગર ભાઇ

    • @DidarHemani
      @DidarHemani  Před 10 měsíci

      સાગરભાઈ વતી સીતારામ

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 Před 2 lety +3

    ખુબ સરસ જાનકારી મડી મોટા ભાઈ આભાર માનું છું

  • @vkvora69
    @vkvora69 Před 2 lety +2

    😀👌

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      લાગણી બદલ આભાર

  • @hareshkumaroza6640
    @hareshkumaroza6640 Před 2 lety +2

    Mahadev
    Namaskar saheb
    Mane ghana samay thi aapna Darshan karvani bahu ichha thay Chhe shu? Aapne rubaru mali shaky khara?
    Aapna videos khubaj Sara ane prernadayak hoi Chhe
    Your Lovingly
    Haresh Kumar Oza
    Rajkot

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      રાજકોટ આવીશ તો જરૂર માલિશ. લાગણી બદલ આભાર

  • @indianvillagelifekodiya5263

    વાહ કાકા વાહ તમારો અવાજ જોરદાર છે વો

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +2

      માલિકની મહેરબાની અને આપના જેવા દર્શકોનો પ્રેમ. ખુબ ખુબ આભાર

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 Před 2 lety +5

    Congratulations in 5L in advance

  • @hirapararavi7514
    @hirapararavi7514 Před 2 lety +6

    Wah didar bhai wah moj padi hoo aek number pan bhle moj bhle kevu pade hooo didar bhai 🥰

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      હંમેશની જેમ સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર રવિભાઈ .

  • @sanjayrita6676
    @sanjayrita6676 Před rokem +1

    Kutch ne pami Ben rabari vise video banavo

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      વિડિઓ બનાવ્યો છે લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/pe6MjWAwzjA/video.html

  • @tinothakor250
    @tinothakor250 Před 2 lety +1

    Jay Dwarkadhish

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      જય દ્વારકાધીશ

  • @salimpatelpatel2446
    @salimpatelpatel2446 Před rokem +1

    Saudi arab me bi chalu karo dungri tuwer dal mag masur wal mix farsan bahu saras chalse

  • @hemlatapatel9757
    @hemlatapatel9757 Před 2 lety +4

    Excellent skill, keep it up, i would like to surly contact you for business, jai Swaminarayan

  • @harshadchandera8705
    @harshadchandera8705 Před 2 lety +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      હા હર્ષદભાઈ હા