સુરતની આ યુવતી નકામા ફૂલોમાંથી બનાવે છે સાબુ, અગરબત્તી અને પરફ્યૂમ
Vložit
- čas přidán 26. 02. 2022
- #Surat #Flower. #WestToBest
સુરતમાં રહેતાં આ યુવતી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જાણીતાં છે. કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થિનિ એવાં મૈત્રી ઝરીવાલા મંદિરમાં ભગવાનને ચડાવેલાં ફૂલોને એકઠાં કરીને તેમાંથી સુગંધિત સાબુ, અગરબત્તી, પરફ્યૂમ જેવી પ્રોડક્ટ બનાવે છે. હવે તમને વિચાર આવતો હશે કે ફૂલમાંથી સાબુ, પરફ્યૂમ કે પછી અગરબત્તી બનતા કેવી રીતે હશે?
વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર
બીબીસી લઈને આવ્યું છે ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધી યર ઍવૉર્ડની ત્રીજી સિઝન. તમારા પસંદગીનાં ખેલાડીને વોટ કરવા માટે આ લિંક પર bbc.in/3GEZobs ક્લિક કરો. (વોટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2022, 11.30 PM છે. શરતો શું છે, ઑનલાઇન જુઓ)
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
બહુ સરસ બનાવો છો તમારા ભણવાનો પન ઉપયોઞ થી બીજા બહેનોને રોજી મલે બહેનો આઞળ વધવુ જોઇએ નમસ્કાર આવિ વિધાર્થી બહેન ને 😊😀
Super haju vadhu agad vadho tame.god bless you..
બહુ જ સરસ આવી જ રીતે કોઈ અનાજનો બગાડ થતા અટકાવે તો સારું કારણ કે લગ્ન પ્રસંગ બીજા બધા જમાવડા મા અનાજનો બહુ જ દૂર ઉપયોગ થાય છે તેના માટે પણ વિચારવા જેવું છે 🙏🙏
શક્ય હોય તો નાના મોટા પ્રસંગો માં બુફે ( ઊભા ઊભા જમવાની) પ્રણાલિકા ઓછી કરવી જોઈએ.
તમારા વીસારો ને ધનય વાદ ગોપનાથ બગદાણા બાજુ આવો તો મુલાકાત કરજો અમારી બાજુ વેસ્ટ મોટા પ્રમાણ મા બગાડ થાય છે બીજુ સાહેબ અમે દરબારો સમાજ ઓજલ ના હીશાબે ઘરબાર નીકળ્યા લેડિઝ નથી આવો ગ્રહ ઉધયોગ શીખવાડો તો તમે અમારા ભગવાન લખધીરસિંહ રાઠોડ મધૂવન
સરસ બનાવ્યું રાજીબેન
All the best to my dearest doughter keep it god bless you very nice innovation 👍🏻i am proud of it 🎉🎉🎉🎉
વેરી નાઈસ સુપર પ્રોડક્ટ
વેસ્ટ માથી બેસ્ટ મેડીન ઈન્ડિયા
ખુબ ખુબ પ્રગતિ કરો
બહુ સરસ કામ કરો છો
God bless you👍
Supper video selut chhe bharat desh ni beti ne
બહુ જ સરસ 👏👍👌
તેરા તુજકો અર્પણ. બહુ જ સરસ.
👏👏👏👌👌👌👍🏼👍🏼. Bless you and keep it up 👍🏼.
ખુબ ખુબ અભિનંદન🏵🏵🏵🌹🌹🌹
Jai hind 🙏🏼
Khub sari vaat che ..
Khub j saras ben jo badha kaink avh vichare ane kare to global warming ne roki sakay
ખુબજ સુંદર કામગીરી મેડમજી.આજ કુદરતી કેમિકલ વિનાનું અત્તર.સુંદર
Vah khub saras
Vah,,, khub saras,,, 👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹💖💖💖💖💖😇😇😇😇
Radhe radhe
ખૂબ ધન્યવાદ. અભિનંદન.
Ati sunder khub pargti Karo
Nice, Super super.
ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધે એવી અમારી માં મોગલ ને પ્રાથના કરૂ હજી આગળ વધો લગ્ન પ્રસંગે અનાજ નો બોવ બગાડ થાય છે એનો પણ તમે જ નિણર્ય લેજો એટલા આગળ વધો કે ગરીબો ને રોજગારી મળી રહે અને વેસ્ટ માંથી બેસ્ટ બનાવો આ વિડીયો એટલો વાયરલ કરો કે મોદી સરકાર સુધી પહોંચે ખરાબ વિડિયો વાઇરલ ના કરો આ વિડીયો વાયરલ કરો આપણા દેશનુ ગૌરવ છે પેલાતો એના માતા-પિતા નો આભાર માનવો જોઈએ જય માં મોગલ 🙏 જય માં ખોડીયાર જય માં વાડી વાળી મહાકાળી માં તને ખુબ આગળ વધારે .જય હિન્દ 🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳🇮🇳👍👍👌👌👌
Jay ma mogal Jay ma khodiyar
👏👏👏 wah great job . best of luck for your future plans
Best from waste .. really good concept.. keep it up good work..
Very good video. Making,best out of waste
अतिसुन्दर ।समय की मांग भी ये ही है
સરસ બનાવો છે
khub saru kam che bhen aapnu
So inovative idea, aava loko ne agad lavva ni jarur che 🔥👌👌👌👌
Bahot hi sundar
Very nice beta proud of you .. congratulation
Vaaaaaaaaaaah khub saras god bless you & good luck 👍😊
Very good idea 👌👌👌 mast beta 👌👌👌
Very nice to see progress in your mind, let's hope some projects can help in Kasi and Hardwar.
વાહ ખુબ જ સુંદર કાર્ય બેન કરી રહ્યા છે.
મૈત્રી ખૂબ👍 ધન્યવાદ પોરબંદર🙏
Good job keep it up God bless you
Supar. Se. Upar
MashahAllhah, I like your werk, My Dua 4 You forever InshahAllhah👍♥️🌻
,👌
સરસ
Nice 👌👌👌 so cute
Very good matri 👍👍
Very hard also 👌👌 god bless you
Khub saras maitri
Super se uper
U keep it up Beta
Thx . Excellent idea well done Best Wishes .🤗u.k.🥳🙏
Keep it up
Best 👍
Very good 👍👍👍👍👍🎉
What's the product company name ?
Shop / Factory address ?
For order contact details ?
Superrr work.👌👍👏👏
Very nice good job 👍
Khubsaras.
Bless you. Keep it up 👍👍👍
Nicethingking
अति सुंदर
Super
ખુબજ સરસ
Creative and useful idea.......God bless....
🙏🎉Very good sister 👍🌹🥰
Very nice.Wish you all the best for your future God bless you.Regards from London 👍🙏
Succse full your hard werk,InshahAllhah.
Great innovation
Superb idea....
ग्रेट वर्क।
Amazing nice idea
Tame khub saras Kam karo chho aagal vadhso tame and khoob mahenatu pan chho
Very nice concept and good thinking. All the very best for the future.
Really very nice
Ma meldi sada sathe aape mari meldi sarkaar
Great thought 🇮🇳🙏
She is the best idiya
nice Work 👍
Very innovative! Great thought! Could you please send some details
Very nice 👍🏻 God bless you ☺️
Great mission 👍
Supper diii
Nice work maitri
Superb, great idea 👌👌👌👍💐👏👏👏
Maitri congratulations
Wow..... good
Great work
Great job. God bless you my dear 👌👌
Superb
Very nice & good job...
Very good chooses work I'm mechanical engineer 😉
Very nice product
Amazing....great
અમારે કોઈ પ્રોડક્ટ મંગાવવી હોય તો કેવી રીતે મંગાવી શકીએ
Superb 👍😊
Keep it up 🙏🏻
God bless you
Very nice👍👌
Great! Keep it up !
Super 👍
Superbb
Good job...👍
Very nice 👍