Rupalની પલ્લીમાં અભિષેક કરાતું ઘી એક પ્રોજેક્ટ બચાવી શકે છે। રૂપાલ ગામના લોકો સાંભળશે?
Vložit
- čas přidán 16. 06. 2024
- Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
ખૂબજ સારો વિચાર છે, ભણેલ ગણેલ મગજમાંથી સરેલો એક શુદ્ધ વિચાર......વડીલ ને વંદન 🙏🙏
જય શ્રી વરદાયિની માતાજી
હું રાધેશ્યામ રૂપાલ પલ્લી
ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન
મને તમારી મદદની જરૂર છે ,
હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો
પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું
પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે
જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે
તેમને કહેવા માંગુ છું કે
"ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે.
માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે.
અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે.
મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે
સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો
તમારા ફેસબુકમાં શેર કરશો
"ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક
rb.gy/on9r9g
જય શ્રી વરદાયિની માતા ન્યુઝ
રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન
રાધેશ્યામ રૂપાલ પલ્લી
+91 70 1615 9450 અમદાવાદ
fb.watch/s9ABJ-iUpT/
ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
આ કાકા ગુજરાત માં Renaissance લાવવા ખુબ પ્રયત્ન કરી રહ્યા છે . વંદન છે તમને અને દેવાંશી બેન ને 🙏

બહુજ સુંદર વિચાર છે
ટ્રસ્ટ આ બાબત મા જરૂર થી વિચારે રૂપાલ ગામ આ અંગે વિશાળ હૃદય રાખી વિચારએ .

બીજા ઘણા ધર્મોમાં પણ ચાલે છે તો આ કાકાને અને બેન જાય તો ખુબ આનંદ થશે
ખૂબ જ સુંદર સુધારાવાદી વિચાર છે...
તમો પ્રયત્નો કરતા રહેશો, સફળતા જરૂર મળશે.. કેમ કે, કંઈક સમાજ સુધારો કરવો હોય તો અવરોધો આવે જ..
પણ લાગે છે કે જૂના જમાના ની ખોટી ખોટી પરંપરા ને અનુસરવા વાળા અભણ કદાચ આ વાત accept nahi kri shake.....😢
જય શ્રી વરદાયિની માતાજી
હું રાધેશ્યામ રૂપાલ પલ્લી
ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન
મને તમારી મદદની જરૂર છે ,
હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો
પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું
પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે
જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે
તેમને કહેવા માંગુ છું કે
"ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે.
માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે.
અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે.
મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે
સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો
તમારા ફેસબુકમાં શેર કરશો
"ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક
rb.gy/on9r9g
જય શ્રી વરદાયિની માતા ન્યુઝ
રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન
રાધેશ્યામ રૂપાલ પલ્લી
+91 70 1615 9450 અમદાવાદ
fb.watch/s9ABJ-iUpT/
ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
..સમાજ અને ધાર્મિક રિવાજો લોકોનું વધુ ભલું કરી શકાય તેવા હોવા જોઈએ. અસલ પાટીદાર ભાઈ..!!.સરદાર પટેલ સાહેબ પણ આજે હોય તો તેઓશ્રી પણ આ ભાઈ ની વાત ને સો ટકા સમર્થન આપેત...!!
ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. વડીલ ના વિચાર ને વંદન.
સર na કામ ને 100 💯 સલામ બહુજ સુંદર વિચાર છે સર આવું થાય તો સારી વાત આનાથી બીજી કોઈ ના હોય કોઈ
જય શ્રી વરદાયિની માતાજી
હું રાધેશ્યામ રૂપાલ પલ્લી
ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન
મને તમારી મદદની જરૂર છે ,
હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો
પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું
પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે
જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે
તેમને કહેવા માંગુ છું કે
"ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે.
માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે.
અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે.
મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે
સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો
તમારા ફેસબુકમાં શેર કરશો
"ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક
rb.gy/on9r9g
જય શ્રી વરદાયિની માતા ન્યુઝ
રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન
રાધેશ્યામ રૂપાલ પલ્લી
+91 70 1615 9450 અમદાવાદ
fb.watch/s9ABJ-iUpT/
ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
હે,માં,રૂપાલ,ગામની,જનતાને,સદબુદ્ધિ,આપજો
આ વિચારો ને મારા નતમસ્તક દંડવત પ્રણામ વડીલ શ્રી ખૂબ સુંદર વિચારો સાથે નીકળ્યા છે દેવાંશી દીદી તનમન થી સપોર્ટ કરજો...... વિચારો ઉત્તમ છે......
ઉત્તમ વ્યક્તિ ઉત્તમ રિચાર 👍🏻🌹🙏🌹 ધન્યવાદ 🙏
ખૂબ saras વિચાર. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો હું દાન આપવા તૈયાર છું.
પ્રોજેક્ટ માટે હું પણ દાન આપવા તૈયાર છું.
કાકા બહુ ન્યુઝ માં ફર્યા છે મેં એમને નવજીવન ન્યૂઝમા પણ જોયાં છે ખરેખર માં વરદાયિની કરે ને રુપાલ ગામનાં લોકો વિચાર કરે કાકા નાં આ ઉદ્દેશ્ય સાર્થક થાય કાકા નો ખૂબજ સુંદર અને સરસ વિચાર છે આવાં ક્રાંતિકારી લોકો ની જરૂર છે દેશમાં ...
જય હિન્દ જય ભારત
ઉત્તમ આઈડીયા છે. લોકો આ સુંદર આઈડીયાને જરૂર સ્વિકાર છે. ગામના લોકો આ વાત સ્વીકારે તો ખરેખર માતાજી આનંદ પામે અને ગામને સમૃદ્ધિથી ભરી દે.
માં ભગવતી ખૂબ સરસ વિચાર આપ્યો છે.
આ કાર્ય માં માતાજી તમને સફળતા અપાવશે.🙏
ખૂબ સરસ વિચાર છે
બહુજ સુંદર વિચાર છે આપને ભણેલા ગણેલા છે તો કિક સમજવું જોઈએ
રાધે શ્યામભાઈનો વિચાર ખૂબ સારો છે આ વિચારનો રૂપાલ ગામના લોકોએ અભ્યાસ કરી વિચાર અમલમાં મૂકવો જોઈએ
Very Good idea sir 🙏🙏
સરસ સારો વિચાર છે,,,
ધન્યવાદ ❤વડીલ કાકાને ખૂબ ધન્યવાદ.. ખુબ જ સરસ વિચાર છે..
Barkri eid jeva uttam divase pan aap ne Rupal na mataji ni palli par gyan thokvanu yaad avyu e mate vandan 🙏
Sachi vat chhe
ખોટું એ ખોટું તું કરે કે હું..
દાદાની વાત 100 % સાચી પણ મીડિયા વાળાને કહેવા માંગુ છું કે આવું તો ઘણી બધી બાબતે થાય છે ધર્મની વાતને લઈ તો એ પણ બતાવી તેની જગ્યાએ શું કરી શકાય એ પણ જણાવો.
વાહ વાહ, માતાજી ખરે ખર ખુશ થશે, સાહેબ, મારા 1000 લખી લો
જય માતાજી જય માતાજી
જરૂર કરો
આ ગામના લોકોને આ વાત સમજાય તો વંદન છે અને નવી સમજાય તો અભીનંદન છે.
દાદાને ઘણાં સનકી કહેશે.
પણ દાદાનો વિચાર ઉચ્ચ છે.
ગામ લોકોએ સમજવું જોઈએ.
Very nice idea.
સાચી વાત છે 👍🙏🙏🙏...
સરાહનીય કાર્ય, અને અમલવારી થાય તો ઉત્તમ...
અદ્ભુત ખરેખર ક્રાંતિકારી અને ઉમદા વિચાર છે આને અમલમાં મુકવા માટે ટ્રસ્ટીઓ એ ગંભીરતા પુર્વક વિચારવું જોઈએ
સુંદર પ્રયત્ન
ખુબ સરસ પ્રોજેક્ટ છે
કાકા ની વાત બહુ સાચી છે આનો અમલ થાય તો ઘણું સારું છે.
🙏 જય માતાજી આ ભાઈ નો વિચાર ખૂબ જ સરસ છે..ગુજરાત સરકાર ને વિનંતી છે કે તેઓ આ ભાઈ ના પ્રોજેક્ટ ને સાકાર કરવા માટે રૂપાલ ગામ ના લોકો ને સમજાવે...
ઉત્તમ વિચાર . તમામ ઘી એકત્ર કરી પેક્કીંગ કરી મિલ્ક માર્કેટિંગ કંપનીઓ દ્વારા વેચવામાં આવે.
બેન સમજણ હોય તો થાય, જેનામાં સમજણ હોય ને આ તેંનું કામ છે
ખૂબ જ સરસ..🙏👌
Khub saras vichar chhe.
જય વરદાયિની માતાજી, સૌ ની મનોકામના પૂર્ણ કરજો માતાજી
Hanyavad aava suddha vicharak manavine natmastak.
ઘણા વર્ષોથી મને આ પલ્લીનો રિવાજ બદલવાનું સપનું હતું જે આજે તમે સાકાર કરી રહ્યા છો માણસમાં શ્રદ્ધા શોભે અંધશ્રદ્ધા અને જડતા નહીં ઈશ્વર અમારા હૃદયમાં જ છે જો જોતા અને સમજતા આવડે તમારા આ પ્રયાસ ને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ
Excellent Idea
Maro support che tamne
માતાજી તમારા પ્રોજેક્ટ જરૂર સફર બનાવશે
ખુબજ સારી પહેલ છે. ઘી નો અભિષેક માતાજી પર કરી બીજું ઘી ગરીબો ને દાન કરવું જોઈએ
હું 100% વાત સાથે સહમત છું
Khub j Saras Kaka
Tamaru kary saffal thay aevi subhkamna😊
આ વાત સાચી છે
Idea 💡❤ ખૂબ સરસ છે , સફળ થાય તો ખૂબ સારું
Khub j Sara's.
Salute se sir ne
Supb પ્લાન
Good good good thanks Dr l s. Karela સાહેબ આ બાબતે વિચરતા હતા તેમની મુલાકાત લો જોશી બેન
Great idea ❤
Khubaj saras project chhe
ખુબજ સારો વિચાર છે
ખુબ જ સરસ,જય માં વરદાયિની માતાજી
Khub saras
Good job uncle
જો રસ્તા પર પડેલુ ઘી કોઈ ના લે તો શુ પરિસ્થિતિ થાય
બહુ જ ઉતમ વિચાર છે , તમે જે મિશન હાથ માં લીધું છે તેને મારી હારદિક શુભેચ્છા ઓ
આવા વિચાર તો એક સમાજ - સુધારક ને જ આવે.
ખુબજ સારો વિચાર છે 100%
સાચી વાત છે garibo ne ઘી નથી. મળતું અને રોડ પર ના kamu જાય છે
તુ જોવા ગયો તો ડોફા 😂😂😂 તયા નુ ધી પ્રસાદી રુપે લય જાય છે બધા
ના કામનું એવો શબ્દ ના વપરાય
જમાવટ ન્યુઝ ચેનલ પાસે સૌથી અલગ અને તર્કબદ્ધ માહિતી પુરી પાડતા રિપોર્ટ હોય છે. ભારત દેશ મા આ પ્રકાર ની ન્યુઝ ચેનલ ખુબ ઓછી જોવા મળે છે. ખાસ ધન્યવાદ દેવાંશીબેન ને મળવા જોઈએ અને તેની સમગ્ર ન્યુઝ ટીમ ને પણ બિરદાવવા લાયક છે. જમાવટ ન્યુઝ ચેનલ ના માધ્યમ થી આજે નવુ શિખવા-જાણવા મળ્યુ.
Good Job Sanatan is not rigid
માં ભગવતી જરૂર સફળતા અપાવશે ❤❤❤❤❤❤❤
Khub j saras. Jay Mataji 🙏🙏🙏
ખુબ સરસ અને પ્રગતિશીલ વિચાર છે વડીલ નો.. બધા સાથે ચર્ચા કરીને રિવાજ માં ફેરફાર કરી ઘી નો બગાડ અટકાવવો જ જોઈએ.
Very nice plan. By radhesambhai gam ka Sath gam ka Vikas. ❤ Vijay Patel usa ak Gujarati
Very very good idea...
હા ખરેખર સાચી વાત 🙏
👌
જય માતાજી.આ ભાઈ સાચું કહે છે
અમિતભાઈ શાહ ને કહો બધું સારું થઈ જશે
Yes, absolutely right.
Good work good message
Good thaught
Bhuli bhuli duniya na bhulaya kabir dhanaya vadpatel saheb adhsadhamathibahar lavapahelakari
ધન્યવાદ
Good initiative sir
ખૂબ સરસ વિચાર, આજના સમયની માંગણી યોગ્ય, અમલ જરૂરી ।
સારો વિચાર છે જેનો અમલ કરવા જેવો છે
બહુ જ ગ્રેટ સારો વિચાર છે આ પ્રમાણે થવું જોઈએ
ખુબ જ સરસ વિચાર છે
Absolutely right..
પણ અંધભક્તો ક્યાં સમજે છે
Dhanyavaad aava sudh vicharak manavine natmastak 100 100 salam se.
ખૂબ સાચી વાત છે,લોકોએ આ બાબતમાં ચોક્કસ વિચારવું જોઈએ.હું માનું છું,આમાં માતાજી પણ પ્રસન્ન થશે.
Very nice project.People of Rupal village should discuss and find out solution like Dabhoda hangman temple and Mahudi temple,then Rupal village people will be remembered in the history of Gujarat.
બુધ્ધિશાળી માણસે નવા વિચારો સ્વીકારવા તૈયારી બતાવી જોઈએ...
રૂપાલ વાળાને સમજાવો.
Good work
જય માતાજી તમારા આ વિચાર ને માતાજી પુરો કરશે ધન્યવાદ
વાત એકદમ સાચી છે.
Nice project mataji jrur tmne safal krse
માતાજી ના આશીઁવાદ છે
જો આપ પલ્લી અભિષેક નો ઘી ગરીબોમાં વહેંચાશે તો માતા એટલા બધા પ્રસન્ન થશે કે આ ગામ જોતું જ રહી જશે.
Aap ne sat sat naman
બેન ખૂબ સરસ વાત છે