Analysis with Devanshi। સ્વાર્થ માટે બાપ બદલી દેતી પ્રજાનો ત્રાસ છે | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 122

  • @manishpatel3703
    @manishpatel3703 Před 2 dny +22

    આજથી 10વર્ષ પહેલાં બનેલા રોડ હજુ સલામત છે અને દર 6મહિને બનેલા નવા રોડ તૂટી જાય છે મતલબ સુ જવાબ સોધી રહ્યો છું અને મોદી સરકાર પારદર્શી છે એવી વાત સંભળાય છે 1975 માં બનેલો પૂલ સલામત છે જેમાં ત્રણ પૂર આવી ગયા જ્યારે નવા બનતા પૂલ વગર પૂર ના તૂટી જાય છે . 😂😅😅😢😮

    • @yugdevmurari206
      @yugdevmurari206 Před 2 dny +5

      ઈ કોંગ્રેસ હતી ભાઈ ને આં બીજેપી સે વિકાસ સીલ ગુજરાત સે 😅😅😅😅😅

    • @dineshpatel-bz3ff
      @dineshpatel-bz3ff Před 2 dny +1

      સાચિ વાત છે તમારી

  • @Vinookumar
    @Vinookumar Před 2 dny +12

    *સ્વાર્થ માટે બાપ બદલી દેતી પ્રજાનો ત્રાસ*
    આવું જોરદાર સાત્વિક નિદાન કરવા બદલ બહાદુર દેવાંશીને ખુબ ખુબ ધન્યવાદ આ બાબતે મારે ઘણું કહેવુ છે.. હુ દેવાંસીને વિનંતી કરીશ તમે મને વિનુ સચાણીયાને લંડન ફોન કરશો? ૦૦૪૪૭૮૧૧૯૬૩૧૦૯
    🇮🇳🙏🙏🙏🙏🙏🇮🇳

  • @bhartjoshi9496
    @bhartjoshi9496 Před 2 dny +5

    DE VANSIBEN VERY NICE REPORT TING ABHINANDAN FOR SUCH BOLDNESS

  • @upendrapatel9761
    @upendrapatel9761 Před 2 dny +6

    આપણે સૌ નમાલા છીએ, એટલે આજના નેતાઓ તમારા આપેલા વોટ ને મજાક સમજી રહ્યા છે. આપણે પક્ષ ના મોટા નેતા ની ઈમાનદારી ધ્યાન મા રાખી કોઈ એક પણ કામ સારુ ના કર્યું હોય એવા ઉમેદવાર ને આંખો બંધ કરી ને વોટ આપી દઈએ છીએ. એટલે આવડત વગર ના નેતાઓ હવા ઉડવા લાગે છે. એટલે ૧૦ વર્ષ થી ખુલ્લે આમ ભ્રસ્ટાચાર ગુજરાત અને આખા અમદાવાદ હું દેખી રહ્યો છું. આપણે ટેક્સ ભરેલા પૈસા નો ભ્રસ્ટાચાર થી બિન્દાસ ઉડાવી રહ્યા છે. એટલે જે ઉમેદવાર ગંભીરતા થી કામ કરતો હોય એનેજ વોટ આપો. મોટા કેન્દ્ર ના મોટા નેતા ને ધ્યાન મા રાખી ગમેતેને વોટ ના આપશો..

    • @ChanduKaka-fx8xs
      @ChanduKaka-fx8xs Před 2 dny

      ભાઈ.મોદી.ભકતો.અને.ભાજપ.ભકતો.ને.કોન.સમજાવે..ભાઈ.રાજકોટ.ની.મોરબી.વડોદરા.સુરત.ની.ઘોજરી.ઘટના.બની.તો.પણ.કોઈ.મોટા.ની.ધરપકડ.નહી.

  • @sunscoop111
    @sunscoop111 Před 2 dny +6

    best analisys

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 Před dnem +1

    દેવાંશી બેન ધન્યવાદ

  • @saileshbhai649
    @saileshbhai649 Před 2 dny

    દેવાંશી બેન પત્રકાર દાહોદ વિસ્તારમાં પધારો

  • @bhaveshpandya4809
    @bhaveshpandya4809 Před 2 dny +2

    Salute, we the people are responsible, we tolerate nonsense of leaders

  • @RazzakFatakiya
    @RazzakFatakiya Před 2 dny +2

    Super devansiben

  • @farukshah8837
    @farukshah8837 Před 2 dny +4

    भष्ट्राचार भष्ट्राचार ....कामचोरी सरकार किसकी 😮😮

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 Před dnem

    તમે આપતા સમાચાર જોવા સાંભળવાનો આનંદ ઘણો અલગ હોય છે

  • @goswamivaikunthgiri637

    ખુબ ખુબ ધન્યવાદ દેવાંગી

  • @vinaypandya7683
    @vinaypandya7683 Před 2 dny +1

    જેવી પ્રજા તેવો રાજા

  • @123.bulbul
    @123.bulbul Před 2 dny +1

    અત્યારે કપડાં સારા પહેર એટલે સારા દેખાય અને સરકાર પણ એવી છે ઉપર ઉપર સારું કામ અંદર તો પોલું કામ કરનારી સરકાર છે

  • @hiteshdangar7263
    @hiteshdangar7263 Před 2 dny +2

    Good work

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m Před 2 dny

    ખૂબ સરસ RIPOTING DEVANANSHI BEN❤

  • @amitpanchasara59
    @amitpanchasara59 Před 2 dny

    Vah ben naman che aapna patrakaritva ne jo aapni jem badha patrakar hoy to bharat puru badali jay

  • @vipulbhojani6220
    @vipulbhojani6220 Před 2 dny +1

    ખૂબ જ સરસ કામ બેન

  • @maheshpatel9183
    @maheshpatel9183 Před 2 dny +1

    સ્ટુડિયો મા બેસી ને જ્ઞાન આપવું બહુ સરળ છે બેન. તમે કેમ અવાજ નથી ઉપાડતા. પૂછો ને ત્યાં જઈ ને

  • @kamaleshgohel1601
    @kamaleshgohel1601 Před 2 dny

    બહેન પહેલાં તો આ અવાજ રૂંધાઇ ના જાય તેવી આશા છે. ગુજરાતી સમાચાર જોવાની ઈચ્છા થાય તેવો અવાજ થોડો સંભાળવા માંડ્યો છે. કદાચ બીજા પણ બોલવા લાગ્યા છે, નવજીવન અને જમાવટ અગ્રેસર છે. ગુજરાતી સમાચાર પત્રો ને હજુ શુદ્ધિ નથી આવી એકાદ બે બાદ કરતાં. અવાજ લોકો માટે હોય તો લોકો પણ જોડાય અને કોઈનીસમે મોઢું ખોલવા લાગશે.
    કોઈ રાજકીય પક્ષ ની વાત નથી કરવી પણ જે સત્તા માં બેઠા છે તે કે પણ પક્ષ ના હોય તેને કહેવું તો પડશેજ. ઉપર બેઠેલા જ નહિ તમે કીધું તેમ ગામ ના સરપંચ તલાટી થીશરું કરવું પડશે કારણકે તેઓ કદાચ જલ્દી જાગી જશે, જગાડી શકાશે. ઢોલ તો ઉપર પણ વગડવોજ પડશે તેમને લાગવું જોઈએ કે mla કે મંત્રી બનવાથી તમને જે પગાર મળે અને તેથી પણ વધુ મળતી સુવિધા સામાન્ય નોકરિયાતો ને નથી મળતી તો શા માટે તમારે વધારા ની આવક જોઈએ છે?
    લખાય તો ઘણું પણ આટલું સમજાવવા માટે કાફી છે.

  • @navinraval3698
    @navinraval3698 Před dnem +1

    સરસ છણાવટ કરી બેટા

  • @valmikvasava7749
    @valmikvasava7749 Před 2 dny

    ખુબ સરસ 🙏🙏🙏

  • @sanjaymistry3053
    @sanjaymistry3053 Před dnem +1

    બેન તમારી વાત સાચી છે
    પણ કોઈ ને કઈ ફરક પડતો નથી.

  • @jtmalvi9880
    @jtmalvi9880 Před 2 dny +1

    પુલો રસ્તાઓ ના બજેટ બને તે માં અંદાજીત ખર્ચમાં ૧૦% અધિકારીઓ/નેતાઓ ને આપવા માટે ઉમેરવામા આવે પછી ખરેખર બજેટ બને પણ પછી૧૦/૨૦% ટકાવારી વધી જાય તો કોન્ટ્રાક્ટર તે મૂજબ કામ કરેમોરબી પુલની જેમ.

  • @NarendraPatel-sc9lw
    @NarendraPatel-sc9lw Před 2 dny +1

    રાજકોટ ને રૂપાલા નામ ની પનોતી લાગીગય છે

  • @user-eh5zo2wh3l
    @user-eh5zo2wh3l Před 2 dny +4

    Ben jya sudhi Gujarat ma hindu Muslim na mudda par janta imotional Thai ne vote apashe tya sudhi Ava banavo Banta raheshe Ane a B J P khub sari rite samje chhe atale te serious nathi

  • @pivalconsultancy1067
    @pivalconsultancy1067 Před 2 dny +1

    KAMAL. HE. TO. MUMKIN. HE. Kam. KA. ITIHASH. BANTA. RAHE. SABKA. SATH. SAB. KI. KAMANI.

  • @chaudharileelaben9339

    Good work 👍

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 Před 2 dny

    વાહ ગોપીબેન સાચુ બોલ્યા

  • @amishapatel5069
    @amishapatel5069 Před 2 dny

    Right

  • @travelwithdarshanpatel9292

    કાયમી કમ્પ્યૂટર શિક્ષકોની ભરતી કરો

  • @piyushluhar2130
    @piyushluhar2130 Před 2 dny +3

    Amare to kuber dindor chhe su kevu have

  • @vinodtank561
    @vinodtank561 Před 2 dny +3

    Badhe aamaj che

  • @HamirshinRajput
    @HamirshinRajput Před 2 dny

    વાહ...બેન તમે તો વિકાસ ની પોલ ખોલી નાખી

  • @saileshpatel2690
    @saileshpatel2690 Před 2 dny

    સ્કૂલ માં કોમ્પ્યુટર ધૂળ ખાય છે કોઈ બાળકો ને શીખવતું નઈ કેમ કે કમ્પ્યુટર શિક્ષક જ એકેય સ્કૂલ માં નથી

  • @piyushluhar2130
    @piyushluhar2130 Před 2 dny +2

    Roj je rod thi Gandhi nagar jay chhe je sosayti ma thi jay chhe Ani barj khada chhe

  • @ashishgamit6171
    @ashishgamit6171 Před 2 dny

    ડાંગ માં વરસાદ નથી બીજા સમાચાર વાળા કેય છે કે અતિ ભારે વરસાદ છે

  • @Unface_Vlogger
    @Unface_Vlogger Před 2 dny

    Aek abhiyan chalaviae #અમારા ગામ ની શાળા , school ni suvidha Ane balko bole aevo video banavi , શિક્ષણમંત્રી ne twit kariae badha darek gam na loko ....apde j bolvu padse Ane balko ne pan bolta sikhadavu padse🙏

  • @p.kpatel5816
    @p.kpatel5816 Před 2 dny +1

    મારા ગામ મલાવ તા - વિજાપુર માં બે વર્ષ થી પંચાયત નું મકાન તોડી નાંખ્યું છે તે હજુ નવું બન્યું નથી

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 Před 2 dny

    Contraakt dete vakt, pul ki Aayu maryaadaa nakki karani chaahiye. Isase pahale tut jaay to contractor se puri rakam vasul karani chaahiye.

  • @user-he5zc4el2j
    @user-he5zc4el2j Před 2 dny

    जमावट।वाला।बेन।ने। नमस्कार गुजरात। मां। पच्चीस।वर्ष।थी।कोइ। संस्था।वाला।देखा।था।नथी।आजे।जोया।केम।के।आजे।सरकार।बहुमती।वाली।नथी।ऐक। नमः।वीनती।छे। तमे। पबलीक।नो। भलों। करवा। मांगता।होय।तो जाड।ना।कांपता।आ। सरकार श्री।ने। संस्था।वाला।ने। नमः।वीनती

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m Před 2 dny

    ❤😊

  • @balubaraiya7864
    @balubaraiya7864 Před dnem +2

    Bભ્રષ્ટાચાર Jજનતા Pપાર્ટી😂

  • @yugdevmurari206
    @yugdevmurari206 Před 2 dny +4

    ઇ વિકાસ સે બેન

  • @prakashmakwana5391
    @prakashmakwana5391 Před 2 dny

    Ok

  • @shahidthebloger9300
    @shahidthebloger9300 Před 2 dny +2

    Madam jya sudhi dharam na name rajniti thase tya sudhi avu chalse ama koi politicians no pan Kai vaak nathi janat Sudar she nai Thai sudhi Kai farak nai bade madam.😊

  • @sureshbhaikantilal8367

    R & b department ni pole che quantity & quality che must

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 Před 2 dny +1

    ગોપીબેન હુઘણાગામડામા ગયો પણ કોઈ જગ્યાએ નલમાપાણી આવતુ નથી

  • @dabhidivyesh7275
    @dabhidivyesh7275 Před 2 dny

    અમારા ગામમાં પુલ ની આવી જ દશા છે

  • @sitarampatel7990
    @sitarampatel7990 Před 2 dny +1

    161 નીસરકાર છે

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 Před 2 dny

    I love you jamavat

  • @JadejaprahaladSinh-tp6cx

    ben jeloko raj chalavi sake aene hasya ma nakhididha 6e ane jenu aikyu leval nathi tene 1 nokari ane satta apiye aetale anathi kharab paristhiti mate tayarejo

  • @user-rx2hr9xp9q
    @user-rx2hr9xp9q Před 2 dny +1

    Nathi aavtu nalama pani Ben.. Gamdama to ben.. Ae siment valo rod hoy ke damar valo rod matr 2 vars bi na chale

  • @Rajendrakumar-nw5hp
    @Rajendrakumar-nw5hp Před 2 dny +1

    Command control (vsk) ma paisa vapro dekhado krva...sikshan ma koi day sikshk ne potani rite balkone taiyar kray evu vatavarn kya ubhu kryu 6 sikshan vibhage...? E nhi thay tya sudhi Gujarat na sikshn ma kai na thay.

  • @user-wk6bz2bb6k
    @user-wk6bz2bb6k Před dnem

    All complain because of unjustified decision in Gujarat,
    People are used to be spectators.

  • @nils00733
    @nils00733 Před dnem

    Narmda jilla ma 65% commission chle😅

  • @mameldinoladlo512
    @mameldinoladlo512 Před 2 dny +2

    બેન સરકારે ને 👂 નથી

  • @sanjaykumardhobi1872
    @sanjaykumardhobi1872 Před 2 dny +1

    Amare pan aavu thayu che aje poshina ma

  • @kavitachauhan6868
    @kavitachauhan6868 Před 2 dny +1

    Devanshi ji do u believe President spoke her own??😅

  • @vijayparmar676
    @vijayparmar676 Před 2 dny +1

    Jamnagar mi ak avi school chhe jema mahila sikshak mate toilet pan nathi

  • @nils00733
    @nils00733 Před dnem

    Govt j bhrast hoy to e shu action le

  • @DkThakor007
    @DkThakor007 Před 2 dny

    Voting. Mashin. Hath. Ma. Se. Darvani. Shi. Jarur. Aa. Ne tane.. D. K.???

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q Před 2 dny

    Cm pm praja na sevak chhe tene bhagvan Mane te praja dukhi j thay

  • @mansukhlalvarsani6199

    બેન લોકશાહી હોવાના ભ્રમ માં છો.. dictatorship of majority

  • @rathodbharat9777
    @rathodbharat9777 Před dnem

    Avare varasad debarayo 20:26 prsad...😢😮😅...sole sare san🕸️🕷️🦟❕❔❗❓🚯🚱🇮🇪asok ckar gayba...

  • @dilipsinhbihola7481

    Gujarat ma 10 bethak ni Aasha hati

  • @kayanenterprise5084
    @kayanenterprise5084 Před 18 hodinami

    Jai palastine nahi jai philipines

  • @anandmanek2827
    @anandmanek2827 Před 2 dny

    Devanshi mam new 150 feet ring road Rajkot ma vardhman nagar soc ma b rasta chej nay , varsad time par bov j halaki thay che , accident no dar lage che

  • @punjapatel6904
    @punjapatel6904 Před dnem

    ચાલીસવરસથીઆજપણચાલુછેરાપરકચ઼છબાકીઅતયારેભગવાનબચાવે

  • @patelharun8482
    @patelharun8482 Před dnem

    સૂકા ઝાડ નીચે ઉભા રહેજો... પણ 2014 પછી બનેલા પુલ નીચે ના ઉભા રહેતા..😂

  • @user-zo8wi5yj2o
    @user-zo8wi5yj2o Před 18 hodinami

    BJP hatav desh bachao Jago andha bhakto jago

  • @dilipsinhbihola7481

    Haju ghno tras baki chhe pachhi navnirman sivay chhutko nathi

  • @devangdoshi7489
    @devangdoshi7489 Před 2 dny +1

    Ben morbi lali plot 7 batavo

    • @vimalpatel861
      @vimalpatel861 Před 2 dny +1

      Reva de bhai Akho latipolt 7 no jevo j che. Bolish to hindu khatara ma aavi jase.

  • @jesingbhaimakwana2947

    BJP. Vala. Koyanu. Sabhlata nathi

  • @Dahod.youtuber_20
    @Dahod.youtuber_20 Před dnem

    Amara gamna sarpanch no chokaro bike laine padvathi mari Java karto hato to pn rasto banavani khabar nahi padti to bija lokoni vedana su samji sake sarkar

  • @bhalalamka7343
    @bhalalamka7343 Před 2 dny

    જામનગર સીટી માં પણ વરસાદ નથી

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q Před 2 dny +1

    Feku no amrutkal

  • @j.rjoshi2356
    @j.rjoshi2356 Před 2 dny

    તમે શું રમી ની જાહેરાત કરો છો તમારી નૈતિકતા કેટલી ?

  • @dilipsinhbihola7481

    Gujarati dagabaj chhe karnke election ma gujarat sivay badha state ma bjp ne vote nathi malya

  • @IdrishShekh-fj8bf
    @IdrishShekh-fj8bf Před 23 hodinami

    Aato vikash.tayo.

  • @dilipsinhbihola7481

    Loko Npusank Thai gaya chhe

  • @vishnubhaichaudhary5273
    @vishnubhaichaudhary5273 Před 2 dny +1

    હજી તો મોદી છે ત્યાં સુધી સારું છે

  • @prahladpatel8316
    @prahladpatel8316 Před dnem

    Gujarat modi nu 6 bhastachar no hoy jovama kai farak hase tamari aakho na namabar sahi karavi liyo

  • @kaushikkanani6683
    @kaushikkanani6683 Před 2 dny +1

    વરસાદ આવું આવું થાય છે પણ આવતો નથી
    લાગે છે વરસાદ ને કબજિયાત થઈ ગઈ છે.😂😂😂😂😂😂😂

  • @prahladpatel8316
    @prahladpatel8316 Před dnem

    Bole ane jel ma ghali de

  • @jaimahakal4081
    @jaimahakal4081 Před 2 dny +1

    આ છે ગુજરાત નો વિકાસ😂 જય હો ભાજપ નો મોદી સાહેબ નો 😂

  • @zalanarendarsinh6356
    @zalanarendarsinh6356 Před 2 dny

    Good