ગોરા કુંભાર નું કીર્તન (કીર્તન લખેલું નીચે છે) વસંતબેન

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2022
  • પંઢરપુર ના પાદર માં રહેતો
    ગોરો કુંભાર એનું નામ રે,
    માટી નું એ કામ જ કરતો,
    લેતો વિઠ્ઠલ નું નામ રે...
    સ્ત્રી રે એની છે બહુ શાણી ,
    ભરવા ગઈ છે એ તો પાણી,
    બાળક ને તો ગોરાને સોંપ્યું,
    થઇ ગઈ છે બહુ વાર રે...માટી નું એ
    ગોરો તો માટી ખૂંદી રહ્યો છે,
    ધ્યાન પ્રભુજીનું ધરી રહ્યો છે,
    પગ તળિયે ત્યાં આવ્યું છે બાળક,
    રહ્યું નહિ એનું ભાન રે...માટી નું એ
    પગને તળિયે બાળક આવ્યું,
    માટી ભેગું માટી બની ગયું,
    ટુકડે ટુકડા થઇ ગયા છે પણ,
    રહ્યું નહિ એને ભાન રે...માટી નું એ
    પાણી ભરીને એની પત્ની રે આવી,
    ગોરા ને એ તો પૂછવાને લાગી,
    બાળક મારુ ક્યાં સંતાડ્યું,
    બતાવો સ્વામીનાથ રે...માટી નું એ
    તારા બાળકની પેર નો જાણું,
    વિઠ્ઠલમાં મન ભમતું મારુ,
    મુક્યો રે હોય ત્યાંથી ગોતી રે લેજો,
    એમ બોલ્યા ગોરા કુંભાર રે...માટી નું એ
    રડતી કકળતી માથા ફૂટતી ,
    બેટા બેટા કહીને રડતી,
    નજર પડી જ્યાં માટી ની સામું ત્યાં
    હાડકા ને ચામડા દીઠ્યા રે...માટી નું એ
    વિઠ્ઠલ મારી વ્હારે રે ચડજો,
    અબળા કેરી વિનંતી રે સુણજો,
    નામ તમારા રટતા રટતા
    ગુમાવ્યું મારુ બાળ રે...માટી નું એ
    ત્યાં તો ચત્રભુજ પોતે પધાર્યા,
    બાળકને સતીના હાથમાં સોંપ્યા,
    બાળક લઈને ઘરમાં ગયા,
    આનંદ આનંદ નો સમાય રે...માટી નું એ
    ધન્ય છે ગોરા ભક્તિ તમારી,
    જગમાં થઇ છે અમર કીર્તિ,
    ભજન મન્ડળમાં સહુને કેજે,
    એવું ધરજો ધ્યાન રે...માટી નું એ
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #અરુણાબેન
    #Arunaben
    #Bhavnagar
    #ભાવનગર
    #Saurashtra
    #સૌરાષ્ટ્ર
  • Hudba

Komentáře • 81

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +1

    Wah bhu saras kirtan che var m var sambharvanu man thay jay shri krishna🙏🙏🙏

  • @sejalpatel7798
    @sejalpatel7798 Před 2 lety +1

    Bahu saras bhajan gayu vasan masi bhakto ni vare bhagvan aave j che jay vithala

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...સેજલ બેન
      જય વિઠ્ઠલા...
      ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના...
      પ્રણામ🙏💐

  • @newweddingjoshi2701
    @newweddingjoshi2701 Před 2 lety +1

    Badha bhajan khub saras che ne saras gaa o cho, jai shri krishna🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @sumitapatel1340
    @sumitapatel1340 Před 2 lety +2

    Very Very nice Bhuj Sara's gau👌👌👌
    Jay shree krushan 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...સુમીતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @poonamgediya2560
    @poonamgediya2560 Před 2 lety +1

    Saras bhajan che jsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...પૂનમ બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @harshasuthar1897
    @harshasuthar1897 Před 2 lety +1

    Saras Bajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...હર્ષા બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @ritapanchal8150
    @ritapanchal8150 Před 2 lety +1

    Khubsaras Jay gurudev Jayshrikrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રીટા બેન
      જય શ્રી કૃષ્ણ...જય ગુરુદેવ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @imc6231
    @imc6231 Před rokem +1

    ખુબજ સરસ ભજન છે અવાજ પણ.સરસ છે શબ્દ ખૂબજ સરસ છે જય હો 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674

    Sundr gayu gora kumbhar nu kirtn👌👌👌💐🌷🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...અરુણા બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @varshaprajapati2481
    @varshaprajapati2481 Před rokem +1

    Jay shree radhe krishna 🙏🙏🌹🌹🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...વર્ષા બેન
      જય શ્રી રાધે કૃષ્ણ...
      માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે...
      દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ...
      ખૂબ આનંદ માં રહો...
      ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી...
      જય માતાજી... પ્રણામ💐🙏

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před 2 lety +4

    Very very very nice bhajan khubaj saras jay shree krishana 🙏 bhavna darji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @alkabengurjar633
    @alkabengurjar633 Před rokem +1

    Very nice bhjan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અલ્કા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 Před 2 lety +1

    👌👌👌Jay shree krishna🙏🌹🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...સંજય ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @jagdishvaria7358
    @jagdishvaria7358 Před rokem +1

    બવજ સરસ મારી માં

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જગદીશ ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kiranmakwana8790
    @kiranmakwana8790 Před 2 lety +2

    Jai shree krishn
    Khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @karsanbhaiporiya4337
    @karsanbhaiporiya4337 Před rokem +1

    🙏🕉જયશ્રી વિઠ્ઠલ🌹👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કરસન ભાઈ
      જય શ્રી વિઠ્ઠલ...
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před rokem +1

    બહુ સરસ વંસતમાસી હું આ ભજન ગવળાવુ છું પણ તમારો ભજન નો રાગ અલગ છે બહુ સરસ ગાયુ છે જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @nitabalar5356
    @nitabalar5356 Před 2 lety +1

    👌🏻👌🏻👌🏻 good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...નીતા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @ranjanben8742
    @ranjanben8742 Před 2 lety +2

    ખૂબ સુંદર ગોરા કુભાર નુભજન ,,,👌👏🙏જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...રંજન બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @neelapandya6315
    @neelapandya6315 Před 2 lety +1

    🙏🙏🌹🌹👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...નીલા બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @rohandave3245
    @rohandave3245 Před 2 lety +2

    👌જય વિઠ્ઠલરાય🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય વિઠ્ઠલરાય
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @alkashukla1390
    @alkashukla1390 Před rokem +1

    સરસ ભજન ઘન્યવાદ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય રણછોડ રાય...જય ડાકોર ના ઠાકોર ની 🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 Před 2 lety +2

    ... Vitthal mari vhare chadjo.... Jay ho bhakt vatsal bhagvan ki 🙏🙏🙏Jay hari vitthal shree hari vitthal, ram krushna hari, 🙏🙏🙏Jay sitaram🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ગૌરાંગ ભાઈ
      જય સીતારામ... જય હો ભક્ત વત્સલ ભગવાન કી...જય શ્રી રામ હરિ વિઠ્ઠલ...
      ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના...
      પ્રણામ🙏💐

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Před 2 lety +2

    મસ્ત ભજન વસંતબેન જવાબ આપો તો આનંદ આવે જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય સ્વામી નારાયણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @Hardev.jaydev.varu4444
    @Hardev.jaydev.varu4444 Před 2 lety +3

    Jay shree Krishna beno ne.........hu Asmita ....khub saras kirtan chhe.....

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...અસ્મિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před 2 lety +1

    👋👋👋

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏💐

  • @mdsavaniya5696
    @mdsavaniya5696 Před 2 lety +2

    Thanks di

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @meenapatel2123
    @meenapatel2123 Před 2 lety +2

    વસંત બેન ખુબ મધુર ભજન છે..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...મીના બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @niranjnagosai6098
    @niranjnagosai6098 Před 2 lety +1

    beautiful 🌺 saras bhajan chhe uk 🇬🇧
    om namoh narayan to u all . 🌺🌹🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...નિરંજના બેન
      ઓમ નમો નારાયણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @Smitasheth008
    @Smitasheth008 Před 2 lety +2

    Very nice Jay shrikrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...સ્મિતા બેન
      જય શ્રી કૃષ્ણ....
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @meenapatel87
    @meenapatel87 Před rokem +1

    ધન્ય ગોરા ભગત 🙏 જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
      કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
      ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
      આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @champakpatel5216
    @champakpatel5216 Před 2 lety +2

    Best bhajan Ben.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...ચંપક ભાઈ
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @mayapatel5808
    @mayapatel5808 Před 2 lety +1

    વાહ વાહ ખૂબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...માયા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @vrujlalrupapara4460
      @vrujlalrupapara4460 Před 9 měsíci

      ​l

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 2 lety +1

    Sarsh bhajan gau

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ઉષા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ...
      ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @ritadharmendrasuranipatel4199

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...રીટા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @hansakhatri4715
    @hansakhatri4715 Před rokem +1

    સરસ ભજન ગોરા કુંભાર નું 👍🌸

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હંસા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jay8831
    @jay8831 Před 2 lety +2

    બવ જ સુંદર કીર્તન ગાયું આપનો આભાર આવા નવા નવા કીર્તન lokdhad માં મૂકવા બદલ જય સીયારામ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય સીયારામ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

    • @samirgareja9317
      @samirgareja9317 Před rokem

      @@Vasantben.Nimavat

  • @baradalpa875
    @baradalpa875 Před 2 lety +3

    સરસ ગાયુ બેહેનો 👌👌જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...અલ્પા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +3

    Sras bhjan ghayu vsant masi sadi bou mast lage che usma Ben daxsa Ben Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 khub aagad aavo aevi dilthi prathna aava kirtan sambdavva mate dillthi thenku

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય સ્વામી નારાયણ રસીલા બેન...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

    • @rasilatank7234
      @rasilatank7234 Před 2 lety

      @@Vasantben.Nimavat thanku aatlo sras jvab aapo cho amne bou aanad thyo jay. Swaminarayan vsant masi uasma Ben daxsa Ben Aruna ben vnitaben