જયરાજસિંહે વિરોધીના ગામમાં જઈ સરાજાહેર કહ્યું"કોઈ આડે આવશે તો સારાવટ નહી રહે,સાંભળો

Sdílet
Vložit
  • čas přidán 25. 11. 2022
  • ગુજરાતમાં ગોંડલની બેઠકને સૌથી હાઈ વૉલ્ટેજ ગણવામાં આવી રહી છે અહીંયા ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજાને ટિકિટ ના મળે તે માટે ગોંડલ જૂથની સામે રીબડા જૂથે મોરચો માંડેલો હવે ટિકિટ જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને મળી ચૂકી છે ત્યારે જે જે લોકોએ વિરોધ કરેલો તેની સામે જયરાજસિંહ ખુલીને બોલી રહ્યા છે આ સભા તેમનો વિરોધ કરનારા ના ગામમાં યોજાયેલી હતી જેમાં જયરાજસિંહ ધગતું ભાષણ આપ્યું છે ગુજરાતના ઇલેક્શનમાં હવે જે એકશન દેખાઈ રહ્યું છે તેમાં આ સૌથી એક્શન પેક સભા ગણી શકાય સાંભળો અને તમે જ નક્કી કરો.
    #gondalnews #jayrajsinhjadeja #જયરાજસિંહજાડેજા #ગોંડલવિડીયો #જયરાજસિંહસભા #ગુજરાતીસમાચાર #સંદેશ #ગુજરાત #bbcgujarati #prashantdayal #મારીનજરેગુજરાત #રીબડા #અનિરુદ્ધસિંહ #ગીતાબાજાડેજા #gujaratbjp #viralvideo #ગણેશ #ganeshgondal

Komentáře • 47