અનિરુદ્ધસિંહ હવે જયરાજસિંહ વિરુદ્ધ ખુલ્લેઆમ મેદાને,કહ્યું"અમે ડરતા નથી,દાદાગીરી નહી ચાલે

Sdílet
Vložit
  • čas přidán 28. 11. 2022
  • ગોંડલની બેઠક ઉપર ગોંડલ જૂથ અને રીબડા જૂથ વચ્ચેની લડાઈ ચરમશીમાએ છે આ બેઠક ઉપર ભાજપ હતી ચૂંટણી લડી રહેલા ગીતાબા જાડેજા ના પતિ જયરાજસિંહ જાડેજા એ અગાઉ તેમના વિરુદ્ધમાં મોરચો ખોલનાર લોકો સામે ભરી સભામાં ધગધગતા પ્રહારો કર્યા હતા હવે રીબડા જૂથના અનિરુદ્ધસિંહ મીડિયા સમક્ષ ગોંડલમાં જયરાજસિંહને હરાવવા માટે કોંગ્રેસને સમર્થન આપી આકરા પ્રહારો કર્યા છે
    #જયરાજસિંહજાડેજા #ગોંડલ #રીબડા #અનિરુદ્ધસિંહ #gondalganesh #ribda #gondalviralvideo #prashantdayal #jayrajsinhjadeja #gitaba #bhunava #ભૂણાવા #ગુજરાતભાજપ #gondalnews #sandesh #tv9 #gondalviralvideo

Komentáře • 53