ઓસ્ટ્રેલિયન ફ્લાઈટમાં મોત... કેવી હતી ભારતીય વિદ્યાર્થિનીની અંતિમ ક્ષણો?

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થિનીનું ફ્લાઈટમાં મોત થયું હતું. તે ક્વોન્ટાસ એરલાઈન્સની ફ્લાઈટથી ઓસ્ટ્રેલિયાથી ભારત આવી રહી હતી અને પ્લેનમાં બેઠી હતી પરંતુ ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. 24 વર્ષીય મનપ્રીત કૌર મેલબોર્નમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી અને તે શેફ બનવા ઈચ્છતી હતી. તે ક્વોન્ટાસ એરવેઝની દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બેઠી હતી. તે ચાર વર્ષ બાદ પોતાના પરિવારને મળવા માટે ભારત આવી રહી હતી. મનપ્રીતની અંતિમ ક્ષણો કેવી હતી તે અંગે તેની બાજુમાં બેઠેલા એક પેસેન્જરે જણાવ્યું હતું. રવિન્દ્ર સિંહ ઓસ્ટ્રેલિયામાં પોતાના પરિવારને મળવા આવ્યા હતા. મનપ્રીત પ્લેનમાં બેઠી ત્યારબાદ તેઓ આવ્યા હતા અને તેણે શરૂઆતમાં તેને સીટમાં બેસતી જોઈ હતી.

Komentáře • 3