માત્ર રૂ.૨૫૦ મા ૨૦ થી ૨૨ વિધામા કરો આંતરખેડ | ગૌ ટેક રાજકોટ ૨૦૨૩ | હેલ્પલાઇન:- ૮૯૮૦૯૨૮૦૦૦ |

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2023
  • ખેડુતમિત્રો ગૌ ટેક રાજકોટ ૨૦૨૩ સ્ટોલ વિઝિટ.ખેડૂતમિત્રો બળદના ઓપ્શનમા પાવર ટીલર મશીનનો આંતરખેડ તરીકે કાર્ય કરી શકાય છે જેમની સંપૂર્ણ માહિતી ખેડૂતો સુધી પહોંચડવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

Komentáře • 92

  • @jagdishbhaipatel1714
    @jagdishbhaipatel1714 Před 10 měsíci +4

    ખૂબ સરસ ધન્યવાદ
    સાહેબ આમા નાની રોટરી સેટીગ કરો
    ખુબ જ ગાહક જાગશે રોટરી લીધે મોટુ લેવુ પડે છે

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 Před rokem +5

    વાહ ખૂબ સરચ માહીતી આપી ખૂબ ખૂબ આભાર 👍

  • @jaygoga9679
    @jaygoga9679 Před 10 měsíci

    ❤❤❤❤❤❤❤

  • @sadhuprakashkumar7957
    @sadhuprakashkumar7957 Před 8 měsíci

  • @ArvindsinhParmar-th1us
    @ArvindsinhParmar-th1us Před 5 měsíci

    હતે મળશે

  • @rameshthakor156
    @rameshthakor156 Před rokem +1

    હપ્તે મળછે આ મશીન

  • @RakeshRathva-ts8zs
    @RakeshRathva-ts8zs Před 6 měsíci

    Rakeshbhai rathva

  • @natvarlalgardhariya291

    Bahuj saras Bhai

  • @manekbhagadhavi1984
    @manekbhagadhavi1984 Před rokem +1

    કચ્છ મા મડશે
    આવા મશીન ખુબ જ કામ કરશે ચોમાસામાં

    • @user-rw1ro9rw3k
      @user-rw1ro9rw3k Před 5 dny

      કચ્છ માંથી હું પણ છું તમે લીધું મશીન

  • @AshokSolanki-mq5hz
    @AshokSolanki-mq5hz Před rokem

    સબસીડી

  • @gaurishankarbhaithanki648

    બધા ખર્ચા કાઢી તમારો નફો ૨૦૦૦ રાખી વેચો તો વેચાય એની કિંમત ૫૮૦૦૦ ગણાય

    • @ahirHbarai
      @ahirHbarai Před 3 měsíci

      હા હકીકત માં એટલો જ ગણાય
      ચોમાસું સારું કામ છે પણ કિંમત ડબલ છે

    • @kkvideoseries2471
      @kkvideoseries2471 Před 18 dny

      Mare levano vichar se Bhai
      58000 ma kya male contact apo

    • @kkvideoseries2471
      @kkvideoseries2471 Před 18 dny

      Mare levano vichar se Bhai
      58000 ma kya male contact apo

  • @arvindbhaivasava6438
    @arvindbhaivasava6438 Před rokem

    Single wheel power weeder

  • @chauhanjitubha5973
    @chauhanjitubha5973 Před rokem +1

    Shu kimmat che

  • @dahadava7938
    @dahadava7938 Před rokem +1

    કિમત

  • @ahirHbarai
    @ahirHbarai Před rokem +5

    એક વાત સાચી છે મેં 16 વીઘામા ખાતર વાવ્યું બે લીટર ડીઝલ જોયું એટલે કે આઠ વીઘામા એક લીટર એ પણ ખેડ વારી જમીનમાં હલાવ્યું ચોમાસે એનાથી પણ ઓછામા હાલશે

    • @vijaymakvana52
      @vijaymakvana52 Před 11 měsíci +1

      મારે 1 લિટર ડીઝલ ચાર વીઘા હાલે

    • @ahirHbarai
      @ahirHbarai Před 11 měsíci

      @@vijaymakvana52 તમારી પાસે વસુધા છે મારે આખા દિવસમાં બે લીટર જોયયે અને ૧૫ થી ૧૮ વીઘામા હાલી જાય

    • @ahirHbarai
      @ahirHbarai Před 11 měsíci

      czcams.com/users/shortsVP4C8Sf6EzQ?feature=share

    • @bharatprajapati5227
      @bharatprajapati5227 Před 4 měsíci

      કઠણ જમીન વાળા વિસ્તારમાં ચાલે??
      ચાલે તો ઊંડી ખેડ કેટલા ઇંચ થઇ શકે?

    • @ahirHbarai
      @ahirHbarai Před 4 měsíci

      @@bharatprajapati5227 ના હાલે ટાયર ફરી જાય ને ઠેકડા મારે કઠણમા

  • @user-ex2wn6rq7f
    @user-ex2wn6rq7f Před rokem +1

    Kadak jaminma cale

  • @user-df4kr6ot8h
    @user-df4kr6ot8h Před 10 měsíci

    Nana khedut ke jeo 1 thi 2 Akker jamin hoy dungral jamin maa chale avu Sigal wheel valu Garib khedut mate kan karo to saru .

  • @bharatprajapati5227
    @bharatprajapati5227 Před 4 měsíci

    કઠણ જમીન વાળા વિસ્તારમાં ચાલે??
    ચાલે તો ઊંડી ખેડ કેટલા ઇંચ થઇ શકે?

  • @user-df4kr6ot8h
    @user-df4kr6ot8h Před 9 měsíci

    Saheb nana khedut ne avu moghu no pohay, nana khedut mate saheb singal wheel power weeder banavo. Je pchhat vistarna loko kharidi shake. Je loko singal balad rakhi kheti kare chhe.

  • @naginpatel2343
    @naginpatel2343 Před 11 měsíci

    Nvsari jila ma shop kholo ane teni AD apo bju sbsidi mate shu ?

  • @jayendrasinhjhala8420

    આ ભાલની જમીનમા હાલે

  • @kuldeepbeniwal6598
    @kuldeepbeniwal6598 Před 11 měsíci

    राजस्थान में कहां पर मिलेगा ये

  • @Dineshahir00556
    @Dineshahir00556 Před 7 měsíci

    Aama rotawetar chale ya su

  • @hareshprajapati6865
    @hareshprajapati6865 Před 10 měsíci

    કિંમત

  • @pankajpatel2837
    @pankajpatel2837 Před rokem

    Please reply immediatley. Because i immediately change my neno trailor

  • @sureshtank5354
    @sureshtank5354 Před rokem +2

    10હો.પા. માં બનાવો નાનું રોટાવેટર ચાલે તેવું તો ખેડૂતો ને સારૂ રે

  • @MaheshBhaiZanzmera-wl2vx

    આની કિંમત કેટલી છે... મહુવા તાલુકા પર ઉપ્લબ્ધ છે તે જાણવો.

  • @hiteshsenta386
    @hiteshsenta386 Před rokem +3

    આના કરતાં.સિતલનો.સનેડો.બેસટ.છે....કિમત 100000

  • @damjiahirdamjiahir4226

    Kimat no pohay

  • @kattarhindu-sanatani
    @kattarhindu-sanatani Před 11 měsíci

    Vijapur ma malse

  • @vilamvasava5458
    @vilamvasava5458 Před 11 měsíci

    MRP ketli se

  • @rajacheharbamaniya
    @rajacheharbamaniya Před rokem

    ઘઉં કાપવાનું કટર છે ભાઈ

  • @belly5043
    @belly5043 Před rokem

    Price please

  • @pankajkakadiya172
    @pankajkakadiya172 Před 7 měsíci

    Price su

  • @ramanrathwa4515
    @ramanrathwa4515 Před rokem

    સબસીડી ઉપલબ્ધ છે કે નહિ.

  • @chavdakanji8535
    @chavdakanji8535 Před 11 měsíci

    કયા મળશે

  • @sukhabhaimakwana7537
    @sukhabhaimakwana7537 Před rokem +2

    તળાજા મા મળછે

  • @patelakshay9256
    @patelakshay9256 Před 4 dny

    સહે મકાય માં કરોડી કાઢી શકાય છે એ જણાવ જો

  • @vijaymakvana52
    @vijaymakvana52 Před 11 měsíci +3

    મારી પાસે છે હકવાની મજા આવે છે મહુવા

    • @chavdakanji8535
      @chavdakanji8535 Před 4 měsíci

      Naber apo

    • @bharatprajapati5227
      @bharatprajapati5227 Před 4 měsíci

      કઠણ જમીન વાળા વિસ્તારમાં ચાલે??
      ચાલે તો ઊંડી ખેડ કેટલા ઇંચ થઇ શકે?

    • @chavdakanji8535
      @chavdakanji8535 Před 4 měsíci

      Nambar apo

    • @kisanparivar5829
      @kisanparivar5829  Před 4 měsíci

      Mo.8980928000

    • @ahirHbarai
      @ahirHbarai Před 3 měsíci

      czcams.com/users/shortsVP4C8Sf6EzQ?si=9h2JqYzObQSe20ji મસ્ત કામ કરે છે બસ કિંમત વધું છે

  • @ArvindsinhParmar-th1us
    @ArvindsinhParmar-th1us Před 5 měsíci

    લોન દશે

  • @tejaramchoudhary8694
    @tejaramchoudhary8694 Před měsícem

    Rajsthan Pali me kaha milega

  • @pankajpatel2837
    @pankajpatel2837 Před rokem

    I have mangal 5 hp model. I like your neno model 6.5hp . So i change my model . Are you interested my offer.?

  • @jhalakbogati4326
    @jhalakbogati4326 Před 10 měsíci

    ये नेपाल मे सेलकरे

  • @vijayahirvijayahir8469
    @vijayahirvijayahir8469 Před 11 měsíci

    Bhai. A. Tilar. Levay. Nay. A. Sakses. Nathi. Amarab gam. Ma. 2. Lidha. Chalta. Nathi. Siddhu. Haltuj. Nathi. Magfali. Ni. Haru. Padi. Nakhe. Che. Ane. Saj. Sudhi. Mato. Hath. Dukhi. Ave. Che. Dhyan. Rakhi. Rakhi. Ne

    • @ahirHbarai
      @ahirHbarai Před 3 měsíci

      કિંમત વધું છે બાકી ચોમાસું પાક મગફળી કપાસ માં સૌથી સારું છે બાકી ફાવે નહીં તો તકલીફ પડે
      મારે છે બવ સારું હાલે છે

  • @sralltypevlogs8037
    @sralltypevlogs8037 Před rokem

    भाई हिन्दी में bologe तो बाहर वाले भी समझेंगे

  • @gopalpabani213
    @gopalpabani213 Před 11 měsíci

    evrej nu reva do ne hors pavar vadharo te mahtv nu che

  • @user-cs2dn7un7n
    @user-cs2dn7un7n Před 4 měsíci

    साईब।।।खडाई।।थसे।।ने।कीमत।सूसे।।राजसथान।ले।जावानो।सै

  • @chauhanvishal4160
    @chauhanvishal4160 Před rokem

    Bhai dava chhata mate pamp joy se

  • @bharatbhaipatel4435
    @bharatbhaipatel4435 Před rokem

    Pavar tilar na phota moklajo

  • @user-ex2wn6rq7f
    @user-ex2wn6rq7f Před rokem

    Dava santvana pamp sate kimat janavo

  • @chauhanrb6806
    @chauhanrb6806 Před rokem

    Hapte apo so

  • @mhamadsherasiya3774
    @mhamadsherasiya3774 Před rokem +11

    આ પાવર ટેલર લેવાય નહિ. લેવુ હોય તો 13 હો.પાવરનુ મીસ્તુબી કંપનીનુ લેવાય એક લીટરમા ચાર કલાક ચાલે.

  • @sureshtank5354
    @sureshtank5354 Před rokem +1

    નાનું રોટાવેટર ચાલે