શીટ વાળી જાદુઈ કાતર 2024 | ઘઉં, મકાઈ, જુવાર કાપવાનું મશીન | સબસીડી માન્ય ટ્રેક્ટર | Reaper Machine
Vložit
- čas přidán 16. 02. 2024
- શીટ વાળી જાદુઈ કાતર 2024 | ઘઉં, મકાઈ, જુવાર કાપવાનું મશીન | સબસીડી માન્ય ટ્રેક્ટર | Ripper Machine
👉 વધારે માહિતી મેળવવા માટે કોલ કરો.
📞 91063 40877, 9978005121
👉 Sunidhi Agro Tech Ahmedabad
#શીટવાળીજાદુઈકાતર2024#જાદુઈકાતર #ઘઉંકાપવાનુંમશીન #સબસીડીમાન્યટ્રેક્ટર #સબસીડીમાન્યમશીન #મશીન #ટ્રેક્ટર #આધુનિકટ્રેક્ટર #સનેડો #સનેડોટ્રેક્ટર #મીની_ટ્રેક્ટર #મીની_પાવર_ટીલર #મીનીટ્રેક્ટર #બજારભાવ #ગોંડલનાબજારભાવ #કૃષીમેળો #કૃષીમેળોરાજકોટ #ગોંડલમાર્કેટયાર્ડનાભાવ #ખેડુતનીવાતો #ખેડૂતસમાચાર #ખેડૂતપુત્રગુજરાતી #સાગરરાસડીયા #સુનિધિએગ્રોટેક
#shitvalijaduikatar2024 #jaduikatar #ghqukapvanumachine #sabsidimanytrektore #machinetrectore #adhuniktrectore #sanedotractor #trector #minitrectore #trectore2024 #khedutnivato #krushimelo #krushimelorajkot #khedutsamachar #khedutputragujarati #sagarsrasadiya #sunidhiagrotechahmedabad
નોંધ:- આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખેડૂતોના અનુભવ અને વિચારો થકી આપવામાં આવેલી છે.
👌🙏
Ok
ખુબ સરસ ધન્યવાદ
સરસ
❤❤❤❤❤❤❤❤❤❤❤
Maharaj Saheb ek kalakar Nakepha
ખુબ ખુબ અભિનંદન
ખેડૂતો માટે ખુબ સરસ કટર મશીન બનાવ્યું છે.
thanks 🙏
Kyamalse masin
Paish
સોલંકી,પુરૂરાજસિહ,ગામ,ડોડીવાડા
Price ketli che
ને પિયર ઘાસ કાપી શકાય? ટોલી જોડી શકાય કે નહિ આતર ખેડ થય શકે છે કે કેમ જણાવશો
કૂરજીભાઈપાલીતાણા
આ મશીન ક્યારા અથવા પાળી બાંધીને વાવેતર કરેલુ હોય તો પાળી બાંધેલી હોય તો સાલે,
હા ચાલી શકે.
કોલ કરો. 8156059750
તલ માં હાલે
સુપર છે ભાઇ, આણંદ જિલ્લામાં કોઈ આપેલ છે? તો જોવા મળે
તમે કંપીનાના નંબર ઉપર ફોન કરો.
કિંમત અલગ😂 અલગ કેમ બતાવી રહ્યા છો કિંમત એક સરખી બતાવો
સરસ નંબર સાચો સે ભાઈ જવાબ પન સરસ આપે મુલાકાત કરવી દરેકને ભાઈ જય માતાજી
ખુબ સરસ
કેટલાં એસપી નુ છે
Bulet ghas kapi sakase
Mehsana jila mo aapel se
Down payment ketlu barisakay
ક્યાં મળસે. કંપની કયાં આવેલી છે.
Loan thai sake??
Bajri kapay che kimat ketli che janavo
Price ketli se
આ મસિનની કેટલી છે મારે લેવૂસે
કિંમત,જણાવો મારેલેવાનુછે
125000
Dilarsip apo ke te jnavo
હા વીડિયોમાં આપેલા નંબરમાં ફોન કરો
કેટલા ફૂટ ની જારી ઍ ચાલે વધ ઘટ થાય કે નઈ
4 ફૂટ
મારે લેવુછે
મારે,મશીન,લેવાનુછે,કયા,મળશે તેમકાઈનો,પાક કાપીસકેતો જણાવશો
Ahmedabad thi aavse
Ketli paholai sudhi chale
Loan thai sake??
અલગ અલગ કિંમત જણાવો
શુ કીમત રાખેલ છે જણાવો અને કયા મલે છે
14000 ફોન કરો 8156059570
Bhai pura bandhi aape avi sistam vali katr che
Na Bhai 😊
પાળા જ્યાં હોય ત્યાં શું આ મશીન વાઢશે?
હા ચાલશે
લોનની સુવિધા ઉપલબ્ધ છે કે?
Na
મારી પાસે વર્ધમાન પાવર રીપર છે.....8 માસ પહેલા લીધેલ છે સીટ બેસાડી શકાશે..અથવા સીટ આપના ત્યાથી ફક્ત સીટ નો ભાગ મળી શકશે....કિમત જણાવશો.... પ્લીઝ ...હિમતનગર.
8156059570. ફોન કરો.
Ketli kimat 6e
કેટલી કિંમત માં પડે છે?
14000
કયારા પાળી હોયતો પણ પાક વાઢી સકાય
હા ભાઈ વાઢી શકાય
આ મશીન બધુ વાઢી ને આપશે પણ પુળા નહીં બધાય તો ફરી પાછા પુળા તો બાધવા પડશે બીજા મશીન તો પુળા બાધી આપે છે
સાહેબ પૂળા બાંધવા માં હજી સુધી કોઈ મશીન સક્સેસ નથી...
ફેટરીકૈઆગવેલિછે,,,અનેકિમત,,કેટલિછે
સીટ વાળી કાતર ના 14000
Kya avi kampni
Ahmedavad
વરિયાળી કાપી શકાય ?
Haa હા કાપી શકાય
नंबर आपो भाई साहब
A.bad.kya area ma company se ?
અમદાવાદ
@@khedutputragujarati kyo vistar ?
પૂરી કીમત કો
પૂરી કિંમત 140000
Order karvu che❤
8156059570
તમે જે ખેડૂત ને આપેલા છે તેમના નંબર મોકલો
કિંમત કેટલી છે સબસિડી મળે છે જવાબ મોકલવા વિનંતી
125000
સબસીડી 40 ટકા
@@khedutputragujaratiPpp
Riple
Dokyument mahiti apsho
કોલ કરો કંપનીમાં
કીમત કો
કીંમત બોલો
વીડિયોમાં આપેલ નંબરમાં કોલ કરો.
આ 5 એચપી નુ એન્જિન ચાલતુ નથી 7.5 એચ પી નુ એન્જિન કરો નાનુ એન્જિન વારંવાર ફેલ થાય છે
અમારે લેવું શે મોબાઇલ નંબર ખોટો શે
કોલ કરો. 8156059570
તમે જે ખેડૂત ને આપેલા છે તેમના નંબર મોકલો Nr. Ahmedabad
Sagarbhai Rachhadiya tamaro number moklo
8156059570
Ok