ગુરૂ માં એ આશિર્વાદ આપ્યા ✨🙏🏻|| KKV Dham Vlog || Umesh Parmar || New Vlog
Vložit
- čas přidán 15. 02. 2024
- ગુરૂ માં એ આશિર્વાદ આપ્યા ✨🙏🏻|| KKV Dham Vlog || Umesh Parmar || New Vlog
TABLA :- UMESH PARMAR ✨
WELCOME TO OUR CZcams VLOG!!!
HERE WE UPLOAD THE VLOG FROM JUNAGADH TO KKV DHAM VADSAR AHMEDABAD FOR DAYARO WITH JIGNESHBHAI BAROT.
OUT TEAM FULLY ENJOY ROAD TRIP AND GOT SURPRISE IN RAJKOT FROM OUR ONE OF FRIEND.
SO PLEASE REQUEST TO ALL SEE OUR FULL VLOG AND ENJOY AND LIKE SHARE AND SUBSCRIBE OUR VIDEO AND CHANNEL FOR OUR MOTIVATION AND MORE VIDEOS LIKE THIS.
અમારા CZcams VLOG માં આપનું સ્વાગત છે !!!
જૂનાગઢ થી ખોડલ ધામ વડસર અમદાવાદ નો ફુલ વ્લોગ
આખા રસ્તે સાથી કલાકારો સાથે ખુબ મજા કરી અને રસ્તા માં રાજકોટ માં અમને સરપ્રાઈઝ મળી .
શું સરપ્રાઈઝ મળી એના માટે અમારો ફુલ વ્લોગ જોવો .
ડાયરા માં પણ બધા લોકો ને આખી રાત ખુબ આનંદ કરાવ્યો જે તમે મારા વિડિઓ માં જોઈ શકશો
તો તમે પણ જરૂર જોવો તમને પણ મજા આવે તો મને પ્રોત્સાહિત કરવા લાઈક શેર અને સબ સ્ક્રાઇબ કરી દેજો .
Feel Free To Contact Our Help-Desk ☎️ 7779011697 For Booking Or Any Queries .
You Can Enjoy Our Some Other Good Music Videos And Vlogs 🎵 By Clicking Links 🔗 Given Below 👇
Fb : Facebook.com/umeshparmar.u7/
Insta : umesh_parmar_7
YT : / umeshparmarofficial
✨
Music is my passion and hobby and that's why I started learning to play Tabla from the 8th year of my life.
With the blessings of my parents, my goddess, my guru and all of you, I am a successful tabla player today.
Today I play Tabla in Bhajans, Lokdayara and many other good music programs and I try to perform my level best.
I received a lot of support from all of you people in This 10-years journey of my life and due to which I have been able to reach this level today And I hope that all of you will continue to keep your love and cooperation and motivation to me in this way always so I will perform and give my best in my next journey.
I started my personal vlog a few times ago with the inspiration of all of you and even today I am getting success with the love of all of you people and I hope all of you will continue your love and cooperation in this too.
A few videos of my programs and my vlogs videos are posted in my social media account which you can see by click on the given link below and if you like the video than you can support me by liking, sharing and subscribing.
For your booking and any queries you can contact us on the number given below
✨
સંગીત મારી સાધના અને મારો શોખ છે અને જેના માટે મેં મારી જિંદગી ના ૮ માં વર્ષ થી તબલા વગાડવાનું શીખવાનું ચાલુ કર્યું .
મારા માતા પિતા , મારા કુળદેવી અને મારા ગુરુજી તથા આપ સૌ ના પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા થી હું આજે મારા તબલા વગાડવાના શોખ ને સફળતા સુધી પહોંચાડી શક્યો છું.
આજે હું ભજન , લોક ડાયરા તથા સારા સંગીત ના કાર્યક્રમો માં તબલા વગાડું છું અને હંમેશા મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.
મેં મારી જિંદગી ના પાછળ ના ૧૦ વર્ષો માં આપ લોકો નો ખુબ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળી છે જેના લીધે હું આજે મારી જિંદગી ના સફળતા ના આ મુકામ સુધી પહોંચી શક્યો છું અને આશા રાખું છું કે મને આગળ પણ આપ સૌ લોકો નો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળશે .
આપ લોકો ના સતત સહયોગ થી મને મારા પર્સનલ વ્લોગ બનાવાની પ્રેરણા મળી અને મેં મારા પર્સનલ વ્લોગ થોડા ટાઈમ પેલા બનાવાના ચાલુ કર્યા અને મને એમાં પણ આપ લોકો ના સતત પ્રેમ સાથ સહકાર થી સફળતા મળી અને આશા રાખું છું એમાં પણ આગળ આપ સૌ લોકો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા આપતા રહેશો .
મેં સંગીત ના મારા અમુક સારા વિડિઓ અને મારા વ્લોગસ મારા સોશ્યિલ મીડિયા પર મુકેલા છે જેને આપ નીચે આપેલી લિંક ક્લિક કરી ને જોઈ શકશો અને આશા રાખું છું કે આપને ગમશે અને આપ એને લાઈક કરશો શેર કરશો અને સબ સ્ક્રાઇબ પણ કરશો.
તમારા કોઈ પણ બુકિંગ માટે તથા બીજા કોઈ પણ કામ માટે તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. - Hudba
Wah moj avi ગય ઘણા સમય પસી jignesh bhai સાથે joy ne
sakshat hajra hajur KKV maa khodiyar 🙏
Radhe Radhe
जय माई की
🙏🏻🙏🏻🙏🏻Jay khodiyar maa umesh bhai 🙏🏻🙏🏻
જય માતાજી ઉમેશભાઈ
Very nice vlog umesh Bhai 🙏
Live ❤❤😮😊
જય માતાજી
જય ગેલ માં ❤❤
Umesh bhai
Congratulations bhai for new leptop jay gel ma har har mahadev bhai
તમારા તબલા સાંભળીને મજા આવેછે
Ha mara Bhai Ha ❤❤❤
Jay mataji bhai ❤
Live❤❤❤😮😊
❤❤❤
Jay gel maa
જય ગેલ માં
અવાજ ઓછો આવે છે
🙏🙏🙏
🙏 જય મહાદેવ 🙏
જય શ્રી કૃષ્ણ
Mare tame ne marvu chhe sir ustad jii
જય મોરલીધર ભાઈ
❤❤❤🎉🎉🎉
મહુવા.આવના. ઉમેશભાઈ.
Hi.sir
Jignesh ko abhi acha ho gaya upka per ka operation tha so ho gaya barabar
Home tour
એલા એય ભીમ ભાઈ હાથી દાંત નથી ફીટ કર્યાં ને. આટલી સ્પીડ થી તો હાથી પણ નો ભાંગી સકે યાર
🫂🫂🫂🫂🤝🤝
આખો પોગ્રામ જોવો હોય તો કઈ ચેનલ પર દેખાશે
Kkv dham official