કચ્છ ના ડાયરા મા બધા એ કેવો પ્રેમ અપ્યો જોવો ? || Umesh Parmar Vlog || Dayro Mathak( Kutch )
Vložit
- čas přidán 11. 02. 2024
- કચ્છ ના ડાયરા મા બધા એ કેવો પ્રેમ અપ્યો જોવો ? || Umesh Parmar Vlog || Dayro Mathak ( Kutch )
#umeshparmar #newvlog #travel
✨
Junagadh To Mathak Kutch Vlog For Program (Dayro)
Full Enjoyment In Travelling
All Public Full Enjoy Dayro For Full Night .
Please see my video and if you like than please press like button share and subscribe .
જૂનાગઢ થી માથક કચ્છ નો ફુલ વ્લોગ
આખા રસ્તે સાથી કલાકારો સાથે ખુબ મજા કરી
ડાયરા માં પણ બધા લોકો ને આખી રાત ખુબ આનંદ કરાવ્યો જે તમે મારા વિડિઓ માં જોઈ શકશો
તો તમે પણ જરૂર જોવો તમને પણ મજા આવે તો મને પ્રોત્સાહિત કરવા લાઈક શેર અને સબ સ્ક્રાઇબ કરી દેજો .
✨
Feel Free To Contact Our Help-Desk ☎️ 7779011697 For Booking Or Any Queries .
You Can Enjoy Our Some Other Good Music Videos And Vlogs 🎵 By Clicking Links 🔗 Given Below 👇
Fb : Facebook.com/umeshparmar.u7/
Insta : umesh_parmar_7
YT : / umeshparmarofficial
✨
Music is my passion and hobby and that's why I started learning to play Tabla from the 8th year of my life.
With the blessings of my parents, my goddess, my guru and all of you, I am a successful tabla player today.
Today I play Tabla in Bhajans, Lokdayara and many other good music programs and I try to perform my level best.
I received a lot of support from all of you people in This 10-years journey of my life and due to which I have been able to reach this level today And I hope that all of you will continue to keep your love and cooperation and motivation to me in this way always so I will perform and give my best in my next journey.
I started my personal vlog a few times ago with the inspiration of all of you and even today I am getting success with the love of all of you people and I hope all of you will continue your love and cooperation in this too.
A few videos of my programs and my vlogs videos are posted in my social media account which you can see by click on the given link below and if you like the video than you can support me by liking, sharing and subscribing.
For your booking and any queries you can contact us on the number given below
✨
સંગીત મારી સાધના અને મારો શોખ છે અને જેના માટે મેં મારી જિંદગી ના 8માં વર્ષ થી તબલા વગાડવાનું શીખવાનું ચાલુ કર્યું .
મારા માતા પિતા , મારા કુળદેવી અને મારા ગુરુજી તથા આપ સૌ ના પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા થી હું આજે મારા તબલા વગાડવાના શોખ ને સફળતા સુધી પહોંચાડી શક્યો છું.
આજે હું ભજન , લોક ડાયરા તથા સારા સંગીત ના કાર્યક્રમો માં તબલા વગાડું છું અને હંમેશા મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.
મેં મારી જિંદગી ના પાછળ ના ૧૦ વર્ષો માં આપ લોકો નો ખુબ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળી છે જેના લીધે હું આજે મારી જિંદગી ના સફળતા ના આ મુકામ સુધી પહોંચી શક્યો છું અને આશા રાખું છું કે મને આગળ પણ આપ સૌ લોકો નો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળશે .
આપ લોકો ના સતત સહયોગ થી મને મારા પર્સનલ વ્લોગ બનાવાની પ્રેરણા મળી અને મેં મારા પર્સનલ વ્લોગ થોડા ટાઈમ પેલા બનાવાના ચાલુ કર્યા અને મને એમાં પણ આપ લોકો ના સતત પ્રેમ સાથ સહકાર થી સફળતા મળી અને આશા રાખું છું એમાં પણ આગળ આપ સૌ લોકો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા આપતા રહેશો .
મેં સંગીત ના મારા અમુક સારા વિડિઓ અને મારા વ્લોગસ મારા સોશ્યિલ મીડિયા પર મુકેલા છે જેને આપ નીચે આપેલી લિંક ક્લિક કરી ને જોઈ શકશો અને આશા રાખું છું કે આપને ગમશે અને આપ એને લાઈક કરશો શેર કરશો અને સબ સ્ક્રાઇબ પણ કરશો.
તમારા કોઈ પણ બુકિંગ માટે તથા બીજા કોઈ પણ કામ માટે તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. - Hudba
જ્ય સીયારામ ઉસ્તાદજી
JAY.HO.BADLAVADI
Live ❤❤❤❤😮
Ha Bharat dada jinam masa
જયમાતાજી
જોરદાર મોજ કરાવી ભાઇ
Ha mara Bhai Ha❤❤❤
જય રામદેવપીર 🙏
Jay ho
જય દાળમદાદા ઉમેશભાઈ જોરદાર મોજ કરી હો 🎉🎉
Jay mataji
🙏 જય મહાદેવ 🙏
Va bhai mast 😅😊❤😊❤😊❤❤
Radhe Radhe
Jay dadam dada🙏🏻
Best wish for you 🎉
from mathak🎉
જય શ્રી ગેલ માતાજી
Jay mataji
😊
Live ❤❤
JAY Dwarkadhish Bhai ❤❤
Jay dadam dada ✨💖
Jay mataji bhai
Jay Dwarkadhish
જય ગેલ મા હર હર મહાદેવ
જયમાડવરાય દાદા
જય મોરલીધર ભાઈ
જય માતાજી ઉમેશભાઈ
Nano .manas su bhai
ઉમેશ ભાઇ દેવાયત બાપુ સાથે પોગરામ કેમ નથી કરતા
Jay gal maa
❤ જય ગેલ મા ❤
One of best santvani gayak is Niranjan Pandya
Jay Dwarkadhis ♥️
Ha umesh ha welcome to mathak
Jay shree Krishna
Jay Gel ma umesh bhai
જયગેલમા
👍👍👍👍👍👍
Jay gel.ma
Jagadishbhai SATHE JUGALBANDHI KARO🙏 bhai saheb ઘણો ttime thay gayo
Very nice vlog umesh Bhai 🙏 હું ભાઈ અલ્પા બેન નો big fan છું તમે હવે અલ્પા બેન ને મળો તો મારા જય માતાજી કહેજો બેન ને કેજો કે હું એમનો big fan છું 🙏
Jay DADAM DADA ✨
Bhai kodinar maa pacha aavo mane tamne malvu che ❤
Amne lagan maa bolav cho ke😊
ભાઈ રાધનપુર આવો તો મારી મુલાકાત કરજો
મને તમારા વિડીયો નો ગૌરવ છે જય ગેલ મૉં
જય માતાજી
Bhai kichu bhapu ae te ni youtube chennal bhana vi ke nay 😊
ઉમેશ ભાઈ તમે વાલ્મિકી સવો
Niranjan dada pan hata ne
Jagdishbhai ane prayagraj bhai kem nathi avta
Umesh Bhai tame ankleshwar ma dayro karva aava tha aamne kabar hot to aame zaroor aavt because aame ankleshwar ma rehe che Jay mataji Umesh Bhai
Next time ☺️
કચ્છ નહીં દેખા તૌ કુછ નઈ દેખા
ભાઈ અલપાબેન ના હસબન કયા છે
Ha
ઉમેશભાઈ અલ્પાબેન ના પતિ દેવ નથી દેખાતા ક્યાં છે???