Dediyapadaનાં MLA Chaitar Vasava કેવી રીતે જુએ છે વિસ્તારના વિકાસને? | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 1. 02. 2023
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #chaitarvasava #aappolitics #dediapada #village #adivasi

Komentáře • 329

  • @dubhilMukesh034
    @dubhilMukesh034 Před rokem +161

    ચૈતર ભાઈ વસાવા ગુજરાતના નંબર ૧ ધારાસભ્ય છે👌👌

  • @Dhiresh_Rathva
    @Dhiresh_Rathva Před rokem +103

    ખરેખર ખૂબ જ આદર્શ અને ઉમદા લોકહિત વિચારો છે. ચૈતરભાઈ સાહેબ.

  • @rockvsv
    @rockvsv Před rokem +72

    ખૂબ ખૂબ આભાર Devanshi ben અમારા ટ્રાઈબલ વિસ્તારની મુલાકાત લઈ અને MLA Sir ની મુલાકાત લેવા બદલ

  • @jigneshgamit233
    @jigneshgamit233 Před rokem +34

    આવી દીરઘદ્રષ્ટિ વાળા આદીવાસી સમાજ ના પહેલા MLA જોયા ગર્વ છે તમારા પર. ભગવાન તમારા દરેક કામ માં સાથ આપે.

  • @raaz6622
    @raaz6622 Před rokem +40

    શિક્ષિત અને કેળવણી પામેલા ધારાસભ્યની મુલાકાતના સંવાદ ખુબ સુંદર...

  • @mugalabhagora5684
    @mugalabhagora5684 Před rokem +20

    બહુ સરસ દેવાંશીબહેન અને જમવાટ ટીમને કે જે આદિવાસી ઓ ની સતત ચિંતા કરતા ચૈતરભાઈ વસાવા સાહેબ નું ઇન્ટરવ્યૂ લીધું. ધન્ય છે ચૈતરભાઈ વસાવા સાહેબ ને કે આદિવાસી ઓ ની આટલી બધી ચિંતા કરે છે અને અમને સારુ આવુ માર્ગ દર્શન પૂરું પાડે છે. અને આદિવાસી ઓ ની સામાજિક અને સાંકૃતિક રીતિ રિવાજ અંને પરમપરાઓ થી ઉજાગર કરે છે. અને સરકારની તમામ યોજના ઓ ની માહિતી પુરી પાડે છે. આવીજ રીતે સતત કામ કરતા રહો ચૈતરભાઈ વસાવા સાહેબ તમે તમામ નો તમારા પર સપોર્ટ રહેશે. 🙏💐

  • @Vasava_Jit
    @Vasava_Jit Před rokem +42

    દેવાંશી બેન તમે અમારા જીલ્લા માં આવી વિકાસ ચર્ચાઓ કરી મારા વિસ્તાર્નો વિકાસ થાય તે માટે
    chhatar ભાઈ સારું કામ કરે છે

  • @rockvsv
    @rockvsv Před rokem +63

    અમે ઘણાં સમય થી રાહ જોતા હતા કે Devanshi ben અને જમાવટ ની ટીમ પણ અમારા વિસ્તારની મુલાકાત કરે એવી

  • @gujaratibabu8697
    @gujaratibabu8697 Před rokem +25

    દેવાંશી બેન તમે અમારા જીલ્લાના દેડિયાપાડા આવ્યા અમે તમારી ઘણા સમયથી રાહ જોતા હતા અમારા વિકાસની વાતો કરી તમારો આભાર! અમારા MLA ચૈતરભાઈ વસાવાની કામગીરી ખૂબ વખાણવા જેવી છે? દેવાંશીબેન તમારી મુલાકાત બદલ આભાર"

  • @DharmeshPatel-fs2cn
    @DharmeshPatel-fs2cn Před rokem +77

    ચૈતર વસાવા ગુજરાત ના નંબર 1 ધારાસભ્ય છે 156 માં એક જ ગુજરાત માં શ્રેષ્ઠ ધારાસભ્ય છે

  • @yogaavsv3471
    @yogaavsv3471 Před rokem +59

    ધારાસભ્ય નું નામ લેવા મા ગર્વ થાય છે..... 🙏🙏.. રીયલ હીરો.. 👌

  • @damormaheshkumartakhubhai455

    ચૈતરભાઈ ને ...પહેલા તો ખુબ આભાર આભાર...કે એક એવા ધારાસભ્ય છે ..કે તેમના બાળકો તે જિલ્લા પંચયત ની સરકારી શાળા માં ભણે છે બાકી ગુજરાત નો કોઈ ધારાસભ્ય નથી કે તેમના બાળકો. સરકારી શાળા માં ભણે... ચૈતરભાઈ એ એવા ધારાસભ્ય છે..તેમના બાળકો.. સરકારી શાળા માં ભણે છે આવા ધારાસભ્યઓ ની જરૂર છે..મારા ગરવી ગુજરાત ને.....

  • @ritapatelpatel2296
    @ritapatelpatel2296 Před rokem +9

    આવા mla જીવન માં પેહલી વાર જોયા...વાહ... ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏

  • @rajnikantchauhan11
    @rajnikantchauhan11 Před rokem +68

    કેવું પડે બાકી કેટલું સામાન્ય જીવન જીવે આની જગ્યા જો કોઈ શહેર માંથી ધારાસભ્ય બન્યું હોય તો પહેલા ફોરચુનર છોડાવે.

    • @sunilchaudhary7754
      @sunilchaudhary7754 Před rokem

      Kejriwal ni sarkar bani hot to chhodavi didhi hot

    • @keyulvasava6148
      @keyulvasava6148 Před rokem

      @@sunilchaudhary7754 Koini Vah Vah Thati Hoy Tya Amuk ni gand Jalee J Jaliii Na teriii 🔥 Hamko Aacchaa laga 😌 Support ચૈતર ભાઈ વસાવા

  • @vasavaramesh6595
    @vasavaramesh6595 Před rokem +14

    દેવાંશી બેન દેડીયાપાડા
    વિસ્તારની મુલાકાત લેવા
    બદલ ખૂબ 🙏

  • @ajaygamit3103
    @ajaygamit3103 Před rokem +26

    આને કહેવાય ખરાં ધારાસભ્ય અને મને ગર્વ છે કે હું આદિવાસી છુ.

  • @ajaykatara01
    @ajaykatara01 Před rokem +40

    Selute છે..... માનનીય MLA ચૈતરભાઈ વસાવા..🙏🙏🙏🙏

  • @kaushikvasava7451
    @kaushikvasava7451 Před rokem +14

    Thank you Devansi joshi mem.... Tme Amara dediapada na Adivasi vistar ni mulakat lidhi.... Tamaro show જમાવટ Hu Daily joto hov 6u.... Tamara jeva નીડર પત્રકાર ને લીધે ન્યૂઝ જોવાની સાંભળવાની ઈચ્છાઓ થતી હોય છે....

  • @newsvedio
    @newsvedio Před rokem +33

    ચૈતરભાઈનુ આવનારુ રાજકીય ભવિષ્ય ખુબ જ ઉજળુ છે. લોકોના મહત્વના પ્રશ્નો સારી રીતે ઉપાડી રહ્યા છે.

  • @vipulvasavaofficial..7366

    Very Simple life style and High thinking of Real MLA of Gujarat..

  • @kishanvasava2074
    @kishanvasava2074 Před rokem +13

    જય આદીવાસી ખુંબ જ સરસ કામ કરો છો...ધારા સભ્ય સાહેબ

  • @pankaj_parmar
    @pankaj_parmar Před rokem +5

    માનનીય ધારાસભ્ય ચૈતનભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ તેમના વિસ્તારની સમગ્ર સ્થિતિથી વાકેફ છે. તથા દેવાંષીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ સાચા અર્થમા જનતાના પ્રશ્નોને વાચા આપે છે.

  • @cuetkochingstore9848
    @cuetkochingstore9848 Před rokem +42

    A True Visionary leader of Tribal Area.

  • @solankivanrajsinhranjitsin5880

    MLA nu વ્યક્તિત્વ ખૂબ ખૂબ અભિનંદન brilliant ચૈતર વસાવા

  • @user-bv3jn1lg7l
    @user-bv3jn1lg7l Před rokem +6

    ધારાસભ્ય હોય તો ચૈતરભાઈ સાહેબ જેવા ગુજરાત ના નંબર 1 MLA છે ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏 નમસ્કાર મેડમ ચૈતર સાહેબ ના ઈન્ટરવ્યુ બદલ 🙏🙏🙏

  • @akkyvasava1234
    @akkyvasava1234 Před rokem +4

    ગુજરાતના નંબર વન એમ.એલ.એ ચૈતર વસાવા
    દેવાંશી બેન તમારા વિસ્તારમાં મુલાકાત લીધી તે બદલ તમારો ખુબ ખુબ અમે તમારી જમાવટ ના દરેક તમારું જે પત્રકારત્વનું જે કાર્ય છે તે પણ તમે ખૂબ નિષ્ઠાપૂર્વક બજાવો છો તે બદલ તમારો આભાર 🙏🙏

  • @KSKVASAVA
    @KSKVASAVA Před rokem +8

    ખુબ સરસ દેવાંશિબેન્ અમારા દેડીયાપાડા માં આવીને MLA ચૈતર વસાવા નો interview લીધો . #jamavat 🙏🙏

  • @vasavasanjay3879
    @vasavasanjay3879 Před rokem +6

    Wonderful wrok
    સેલ્યુટ છે MLA સાહેબને....

  • @vijayvasava6746
    @vijayvasava6746 Před rokem +1

    દેવાંશી બેન અને જમાવટ ટીમ નો ખુબ ખુબ આભાર ..ડેડીયાપાડા માં આવી ને અને માન.MLA સાહેબ ના ઇન્ટરવ્યૂ લેવા બદલ. અને સમગ્ર આદિવાસી વિસ્તાર ની વાસ્તવિકતા બતાવવા બદલ. જય જોહાર

  • @anirudhgamit8834
    @anirudhgamit8834 Před rokem +5

    ચૈતર ભાઈ આપણા વિસ્તારના આર્થિક પ્રશ્નોની સમસ્યા હલ થાય એવી વિનંતી.👍

  • @madhubhaipatel5100
    @madhubhaipatel5100 Před rokem +35

    Very Ambitious MLA of this locality & well aware of local issues.Lot many issues needs to be taken care of but doubtful bcoz not from ruling party however best luck as his presentation is up to the mark can be useful too.🌹👍🏼

  • @neetajaliya1663
    @neetajaliya1663 Před rokem +21

    આવા ધારાસભ્ય જોઈએ છે...

  • @anilkumarsangada4840
    @anilkumarsangada4840 Před rokem +16

    જય આદિવાસી ... જય હો ભીલ પ્રદેશ

  • @narendrabhuriya3578
    @narendrabhuriya3578 Před rokem +8

    દેવાંશીબેન અમારા દાહોદ જિલ્લાની પણ મુલાકાત લઈ વિકાસ ના કર્યો ની સર્ચા વિચારણા કરો એવી વિનંતી 🙏🙏

  • @studiobhagvati8663
    @studiobhagvati8663 Před rokem +8

    લોકોના મહત્વના પ્રશ્નો સારી રીતે ઉપાડી રહ્યા છે. 👌👌👌

  • @dhananimina4515
    @dhananimina4515 Před rokem +3

    હુ આ વિસ્તારમાં ગઇ છું તે લોકો બહુજ લાગણીશીલ છે તેમના માટી ના ઘરમાં રહેવુ ખુબજ ગમ્યું

  • @sachinkumaramacwan8756
    @sachinkumaramacwan8756 Před rokem +10

    Superb interview with devanshi Ben congratulations mem

  • @savitapatel6680
    @savitapatel6680 Před rokem +2

    દેવ્યાંશી બેન ખુબ ખુબ આભાર આદિવાસી વિસ્તાર માં જઈ માહિતી જાણી

  • @adivasirockyboyoffical3096

    વાહ દેવાંશી બેન વાહ જય જોહાર

  • @viralzala8041
    @viralzala8041 Před rokem +15

    No 1 ધારાસભ્ય

  • @aadivashivlogs6807
    @aadivashivlogs6807 Před rokem +4

    ધન્યવાદ મેડમ તમે અમારા વિસ્તારમાં આવ્યા

  • @ashvinmachhar5597
    @ashvinmachhar5597 Před rokem +1

    જમાવટ મિડિયા દાહોદના આદિવાસી વિસ્તારમાં મુલાકાત કરે તો સારુ

  • @dipteshvasava7442
    @dipteshvasava7442 Před rokem +9

    Khub Sara vichar 6 chetar bhai na thank u sir

  • @s.t.vasava.8220
    @s.t.vasava.8220 Před rokem +15

    ચૈતર ભાઈ વસાવા 👌👌👌👍👍

  • @AnkurKhantt
    @AnkurKhantt Před rokem +9

    Jay Johar🏹🏹🏹

  • @vsvanil3854
    @vsvanil3854 Před rokem +5

    thank you devanshi Ben

  • @alpeshtadvi4994
    @alpeshtadvi4994 Před rokem +9

    Aam aadmi party next CM gujarat 🥳

  • @DharmeshPatel-fs2cn
    @DharmeshPatel-fs2cn Před rokem +12

    જય આદિવાસી

  • @cricketkiduniya8568
    @cricketkiduniya8568 Před rokem +15

    Most improved leader 👌..

  • @Satpuda-VasaVa
    @Satpuda-VasaVa Před rokem +9

    સાગબારા માં પણ આવો. અહીંયા ફરીને વિકાસ જુઓ

  • @indrakumarbaria4649
    @indrakumarbaria4649 Před rokem +11

    Real Hero...✊🤝❤️🇮🇳🙏👍

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 Před rokem +11

    આટલો ઝડપી રીપ્લાય. 👌🙏🙏

  • @jayprakashrathva5148
    @jayprakashrathva5148 Před rokem +9

    શ્રેષ્ઠ ધારાસભ્ય માન.શ્રી ચેતર ભાઈ

  • @KARANBHIL123
    @KARANBHIL123 Před rokem +1

    ચૈતર ભાઈ અને દેવાંશી જોશી ની જોડી બૉવજ મસ્ત લાગે છે 🤩🤩🤩

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 Před rokem +1

    બેન બહુ સરસ માહિતી આવા ધારાસભ્યો હોવા જોઈએ જે શ્રી સ્વામિનારાયણ👍👌🙏

  • @kishanvasava2074
    @kishanvasava2074 Před rokem +4

    સાહેબ તમે જે આદીવાસી સમાજ માં જે હાલ માં વાસ્તવીકતા છે એ આબેહૂબ રજૂ કરી સે...આજે આપણો સમાજ આવી j તકલીફ માં થી પસાર થયો છે...તમે ખુંબ સરસ વાતચીત કરીને સામે વારા વ્યક્તિ ને convince કરી શકો છો... ખૂબ સરસ સાહેબ..

  • @user-ef7tz2nv2s
    @user-ef7tz2nv2s Před rokem +9

    જય જોહાર .જય આદિવાસી

  • @snsn12345
    @snsn12345 Před rokem +4

    મુદ્દા આધારિત રાજનીતિ નું શ્રેષ્ઠ ઉદાહરણ

  • @ravajipatel9172
    @ravajipatel9172 Před rokem +7

    બહુ જ સરસ ઇન્ટરવ્યૂ બતાવ્યો છે દેવાંશી બેને

  • @prakashparmar3865
    @prakashparmar3865 Před rokem +2

    જેમના બાળકો સારી ખાનગી શાળામાં ભને છે ને તેમને આ વીડિયો જોવા વિનંતી... કે આટલા પણ સ્વાર્થી ના બનો... થોડી માનવતા બતાવી જ્યાં ખરાબ છે ત્યાં ખરાબ કહેવાની હિંમત રાખો સરકાર samu 🙏

  • @surya_vasava
    @surya_vasava Před rokem

    મારા ભાઈ એક ઉમદા માણસ છે લોકો ના અધિકારો ને વાચા આપનાર એક મજ્બુત ધારાસભ્ય છે.....જોહાર

  • @thepowerofknowledge1322
    @thepowerofknowledge1322 Před rokem +3

    જેના ઘર નલિયા પત્રા વાળા હોય એ જ સાચો નેતા ભાઈ 👍👍

  • @narendrakhant7297
    @narendrakhant7297 Před rokem +8

    Jay johar jay aadivasi 🏹
    Youngest and emerging leader of tribal area....proud of you dada 🏹❤️

  • @mtrsachinofficial
    @mtrsachinofficial Před 7 měsíci

    ऐसे विधायक की सख्त जरूरत है हमारे समाज मे ❤❤❤❤🙏🙏

  • @parmarkiran5972
    @parmarkiran5972 Před rokem +3

    Devanchi Ben તમે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તાર માં મૂલાકાત કરો

  • @arvindselotofficial
    @arvindselotofficial Před rokem +7

    અતિસુંદર.....

  • @gamitmanojkumar5381
    @gamitmanojkumar5381 Před rokem +2

    ધન્ય છે દેવાંશીબેન તમારા આ પત્રકારત્વને..

  • @hemlatarvasava
    @hemlatarvasava Před rokem +7

    Great sir chaitar vasava

  • @kamleshdodiyar4402
    @kamleshdodiyar4402 Před rokem +2

    જય આદિવાસી 🏹
    ભિલિસ્થાન ટાઈગર સેના 🏹

  • @harryvasava5498
    @harryvasava5498 Před rokem +8

    Future CM

  • @sachinkumaramacwan8756
    @sachinkumaramacwan8756 Před rokem +7

    Nyc MLA with good knowledge

  • @Rahulvasava03
    @Rahulvasava03 Před rokem +3

    Jay Adivasi Jay Johar એક જ ચાલે ચૈતર ભાઇ ચાલે

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Před rokem +4

    બહુજ સરસ રિપોર્ટ ટીગ જમાવટ

  • @ArvindBoradUSA91616
    @ArvindBoradUSA91616 Před rokem +3

    Real Hero of Trible aria ! sevak na badaha j sacha gun 6 ! jan seva ni planning sathe ni vikas ni formulla, MlA mate vidhan sabha ma youth icon ! party karta khud GUBBER ! vani ne vichar sara ! inteviu saras !

  • @Gotpadaprimaryschool
    @Gotpadaprimaryschool Před rokem +3

    આદિવાસી લોકોના ખુબ હિતેષી છે ચૈતર ભાઈ MLA

  • @hirenvasava118
    @hirenvasava118 Před rokem +4

    Best interview..❤ for jamawat

  • @akshayrathwa6666
    @akshayrathwa6666 Před rokem +2

    Aadivasi King 👑

  • @krupalpatel2845
    @krupalpatel2845 Před rokem +3

    Salute sir…your thoughts for your constituency are Good…kp@*

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 Před rokem +2

    ઝગડા નથી થતા તે પ્રશ્ન પર તમારો કુદરતી રિએકશન સુંદર હતું

  • @pravinpatel4588
    @pravinpatel4588 Před rokem +1

    ચૈતર ભાઈ વસાવા ખૂબ સારા એમ.એલ.એ છે ખૂબ ખૂબ અભિનંદન

  • @vajajitu5968
    @vajajitu5968 Před rokem +2

    આને સાચા ધારા સભ્ય કહેવાય

  • @jigneshbadole2100
    @jigneshbadole2100 Před rokem +3

    Great person..chetar bhai ..

  • @anilbariyaanilbariya2142

    જય આદિવાસી જય જોહર કિંગ ઓફ ચેતર વસાવા સાહેબ

  • @maheshamin8152
    @maheshamin8152 Před rokem +5

    Vasvasaheb tamne Bhagwan support apse ave prathanatamare atyare ni sarkar same zazumvu padse

  • @maheshamin8152
    @maheshamin8152 Před rokem +7

    Vasava saheb khrekhar tame super mla che aava super mla hoi to Gujarat nu bhulu thai

  • @Dhiresh_Rathva
    @Dhiresh_Rathva Před rokem +2

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની મોલ પ્રાથમિક શાળામાં ફક્ત 2 જ ઓરડામાં 1થી 8 ધોરણ અભ્યાસ કરી રહ્યાં છે.
    ખૂબ જ અઘરી અને ગંભીર પરિસ્થિતિ છે.
    બાળકોના અભ્યાસ માટે.

  • @jineshpatel2177
    @jineshpatel2177 Před 7 měsíci

    ચૈતર ભાઈ અને અનંત ભાઈ અમારા આદિવાસી સમાજ ના મસીહા છે

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 Před rokem +10

    ચૈતર ભાઈ niદરેક માગણી સરકારે સ્વીકારવી જોઈએ તોજ ગુજરાત નો

  • @rajeshparmar2279
    @rajeshparmar2279 Před rokem +2

    A lot of thank you devanshi ma'am

  • @RSSB526
    @RSSB526 Před rokem +7

    Devanshi Ben Nitin jani(Khajur Bhai) ni mulakat lo.

  • @arvindbhaikoli5584
    @arvindbhaikoli5584 Před rokem +4

    ગુજરાત માં શ્રેષ્ઠ ધારાસભ્ય નો એવોર્ડ આપવાનો હોય તો ચેતરવસાવા ને જ

  • @rangilomaroaadivasioffcaia1219

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન

  • @hhgfggvbbbnnn3824
    @hhgfggvbbbnnn3824 Před rokem +3

    Super mla ❤️

  • @user-xb1jd8kx4g
    @user-xb1jd8kx4g Před 6 měsíci

    જય ભીમ ચૈતર ભાય ન્ કામ ખૂબ વખાણ વા જેવૂ છે ખૂબ અભીનદન પણ તેમ નૂ એક કામ બધા કામ ખૂબ જોરદાર છે તે દરેક લઞન મા જે સવીધાન રુપી ભેટ આપે છે તે જરૂરી તથા?જોરદાર છે એમ પણ અમદાવાદ મા આવીજ ભેટ આપીયે છીયે જય ભીમ જય જૌહાર જય સવધાન

  • @yashvasava9089
    @yashvasava9089 Před rokem +2

    Nice 👍

  • @niteshthakor5115
    @niteshthakor5115 Před rokem +4

    Jordar interview 👌

  • @dudhatramesh6888
    @dudhatramesh6888 Před rokem

    KhubkhubDhany vad chaitar Vasava and devansi bahen tamaro video jotaj AK adabhuti anubhu ti Thai je lokini vache jaine adivasi lokonu jivanani dard bhari vedana batavi

  • @hemlatarvasava
    @hemlatarvasava Před rokem +3

    Thank you sister you visit our aeriya

  • @tadviaruna2419
    @tadviaruna2419 Před rokem +2

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @rathwaajmerbhai804
    @rathwaajmerbhai804 Před rokem +6

    નેતા હોય તો ચૈતર ભાઈ