ભાઈના ખુટા હલી ગયા, કઈક જબરું પી ગયા

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2022
  • #prankcall #gujaratiprankcall #carfooling #rajkot #prank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Blog - mamubanaya.blogspot.in/
    Blog - mamurjvinod.blogspot.in/
    Twitter - / rjvinod
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 761

  • @Dr_Trader001.
    @Dr_Trader001. Před rokem +6

    વાહ દોસ્ત ખરેખર માઇન્ડ રીફ્રેશ કરી નાખ્યો, આખા અઠવાડિયાનો થાક દૂર થાય છે વીડિયો જોયાં પછી

  • @sweethuman7781
    @sweethuman7781 Před rokem +175

    વિનોદભાઈ એક નમ્ર વિનંતિ છે, અઠવાડિયા સુધી રાહ જોવી બહુ આકરી પડે છે, હવે અઠવાડીયા માં 2-3 વિડિયો બનાઓ સાહેબ ...🙏🙏🙏

    • @aamirderdiwala5824
      @aamirderdiwala5824 Před rokem +8

      Bov sachi vatche I agree

    • @chandreshmehta2399
      @chandreshmehta2399 Před rokem +5

      I don't agree. It requires lot of time and efforts to create such unique creation. If they start to dump episodes then that charm may be vanished. Vinubhai, take your time and give us the best as you are creating since the commencement.

    • @sweethuman7781
      @sweethuman7781 Před rokem

      @@chandreshmehta2399 well, I am also little aware of IT, in that the team just has to be bigger and Vinodbhai has have the content anyway, so I don't think it is a big deal for him...

    • @raghavd7514
      @raghavd7514 Před rokem

      Ha barobar se

    • @kenilpatel7641
      @kenilpatel7641 Před rokem +1

      I'm also agree with this 👆

  • @arunsinh.m.solankiarunsinh1729

    😄 ગજબ ની સહનશીલતા અને ગજબ નો ફેન્ક કરી ગભરાયા વગર વાત કરવા માટે ખુબ ખુબ અભિનંદન સુપર ભાઈ 👌👌👌👌

  • @maulikgajjar5545
    @maulikgajjar5545 Před rokem +20

    Arjun is spot on always. So good. This was best prank till date.

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 Před rokem +7

    વાહ આર.જે.ભાઈ વાહ બહુ સરસ વિડિયો છે.બહુ મજા આવે છે.😮😢😂

  • @bharatthakor4154
    @bharatthakor4154 Před rokem +36

    એકવાર પાટણ જિલ્લામાં આવીને કરો કાર પ્રેંક

  • @vishalbahopiya2474
    @vishalbahopiya2474 Před rokem +25

    પાણી પીધા પછી ભાઈ ની ઉધરસ સાવ મટી ગઈ....😅🤣😂

    • @j2yesgaming
      @j2yesgaming Před rokem

      czcams.com/video/hFfsHMDmN0I/video.html

  • @navnitpatel1222
    @navnitpatel1222 Před rokem +5

    તમે ભાઇ ભારે કરી.
    Congratulations to all

  • @vipulpanara5106
    @vipulpanara5106 Před 21 dnem

    વાહ પેલા ભાઈ ને ઉધરસ થઈ અને સામેથી પાણી માંગ્યું...આટલા પ્રેન્કમાં આ પહેલા ભાઈ છે જેમણે સામેથી પેશાબ વાળું પાણી માંગ્યું...

  • @hardikbhatt8445
    @hardikbhatt8445 Před rokem +42

    Best Dialogue of Jongo : એનો છોકરો ઇ ગમે ન્યા કરાવે તમારી માથેય કરાવે🤣

    • @j2yesgaming
      @j2yesgaming Před rokem

      czcams.com/video/hFfsHMDmN0I/video.html

  • @maulikgajjar3616
    @maulikgajjar3616 Před 9 měsíci +4

    My stomach is paining laughing. Top class stuff vinod and Arjun. Brilliant

  • @piyushvaghela1554
    @piyushvaghela1554 Před dnem +1

    વાંકાનેર ના છે આ ભાઈ j k કંપી્યુટર નુ કામ કરે છે ❤❤❤❤❤

  • @gangadharnayani9419
    @gangadharnayani9419 Před rokem +2

    તમારો વિડિઓ જોયા પછી બધો થાક ઉતરી જય છે..... વિનોદભાઈ અને અર્જુનભાઈ આભાર.

  • @rvyamiyazhaji3139
    @rvyamiyazhaji3139 Před rokem +4

    એક ઘૂંટડો પેશાબનો ભાઈને વીડીયો મા અમર કરી ગયો. બહુત મઝા આયા.

  • @prashantbarmeda8797
    @prashantbarmeda8797 Před 6 měsíci +6

    તમારા આ આ પેશાબ પીવા થોડો ગાડી માં બેઠો છઉં 😂😂😂

  • @akbardalpotra9510
    @akbardalpotra9510 Před rokem +5

    વાહ વિનોદભાઈ વાહ તમે આજે વાંકાનેર વાળા નો પણ વારો લય લીધો

  • @Pooja-wz6qf
    @Pooja-wz6qf Před rokem +5

    🤣🤣🤣🤣 vinod bhai jongo 🤣🤣🤣 hasi hasi ne pet ma dukhva lagyu....U turn🤣🤣🤣🤣🤣

  • @anandkalal7394
    @anandkalal7394 Před rokem +3

    great enjoyed vinodbhai....

  • @divya1204
    @divya1204 Před rokem +5

    👌🏻 જોરદાર વીડિયો હસી હસી ને પેટ મા દુખી ગયુ 😂😂😂😂

  • @rakeshthakkar2521
    @rakeshthakkar2521 Před 2 měsíci +2

    Superb bhai 👌👌👌

  • @vipulkachhadiya8974
    @vipulkachhadiya8974 Před rokem +3

    જોરદાર હો વિનોદભાઈ બાકી કેવુ પડે મામુ બન્યા હો

  • @gangabenshrimali5883
    @gangabenshrimali5883 Před rokem +2

    ભાઈ જોરદાર ખુબજ સરસ મજા આવી આભાઈ ખરેખર ઉલ્ટી કરે એવું લાગતુતું

  • @Dilipsinhgohil9016
    @Dilipsinhgohil9016 Před rokem +3

    વિનોભાઈ રોજ એક વિડિયો..હોવો જોઈએ...ખુબ રાહ જોવી પડે છે..પ્લીઝ..યાર જોગેશ્વર ભાઈ...કામ ખુબ j સરસ છે...હો..ભાઈ..👍👍👍😆👌

  • @j.pdharajiyaj.pdharajiya5746

    તમારા વીડિયો જોવાની બવજ મજા આવે છે વિનોદ ભાઇ

  • @ayushnaik6453
    @ayushnaik6453 Před 9 měsíci +2

    Best video on the channel

  • @rajudabhimorbi3641
    @rajudabhimorbi3641 Před rokem +1

    વાહ વિનોદભાઈ ચંપલ ઉપર ટોપિક લેવાનું હતું અને ભાઈ ને ઉધરસ આવી અને આખું ટોપીક બદલી નાખીએ ખૂબ ખૂબ અભિનંદન બંને કલાકાર મિત્રોને

  • @alkamehta8339
    @alkamehta8339 Před rokem +11

    જોંગાનો વીમો છે કે નય વીના ભાઈ 🤣😂

  • @HARSURkhuman
    @HARSURkhuman Před 11 měsíci +2

    Superb so funny

  • @sanjeevdave1712
    @sanjeevdave1712 Před rokem +6

    Awesome.....again Jongeshwar Rocks..... maza avi gayi...... keep posting such videos

    • @j2yesgaming
      @j2yesgaming Před rokem

      czcams.com/video/hFfsHMDmN0I/video.html

  • @upendrasinhzala77
    @upendrasinhzala77 Před rokem +2

    Wah વિનોદભાઈ વાહ ખૂબ મજા આવી

  • @user-kz1fu3vh9n
    @user-kz1fu3vh9n Před rokem +4

    વાહ વિનોદભાઈ વિડિયો કોમેડી બનાવી હો બાકી

  • @nitinfataniya
    @nitinfataniya Před rokem +1

    Suparb ek no mind fresh 😂😂

  • @taiyabsham7293
    @taiyabsham7293 Před rokem

    Jabar jast, jordar

  • @iburazvi7709
    @iburazvi7709 Před rokem +1

    वाह विनोद भाई good job.... आप हमेशा वीडियो बनाते रहेना भाई 🌹🌹🌹🌹👌😄😄😄😄

  • @haressaresa1248
    @haressaresa1248 Před rokem +3

    હા મોજ હા સુપર સ્ટાર ભાઈ ખુબ અભિનંદન

  • @DineshPatel-bb4ed
    @DineshPatel-bb4ed Před 3 měsíci +2

    જોરદાર ડીયર😂😂😂

  • @balabhaitarak5488
    @balabhaitarak5488 Před 8 měsíci +3

    હા ભાઈ મોજ

  • @nehallodariyaofficialvlog.

    એક વિડિયો એવો બનાવો કે માણસ માંથી વાંદરા બનાવવાનું ઈન્જેકશન માણસ ઉપર ટ્રાય કરવું છે વૈજ્ઞાનિક ડોક્ટર બનીને

  • @harilalsoni1316
    @harilalsoni1316 Před rokem +2

    Vinod bhai ane arjunbhai, kharekhar khub maja avi. Tamari akhu athwadiyu rah joie chie. A video no anand akhu athwadiyu chale che.

  • @TheBestAndBeautifulChannel

    Woow ‼️ superbbbb
    Such a great wonderful comedy 🤣ever. Beautiful entertainment 👌
    Awesome Awesome 👌...
    Keep it up continue ✅✅✅

  • @rakeshthakkar2521
    @rakeshthakkar2521 Před 3 měsíci +2

    Superb yaar .... 😂😂😂

  • @bhargavmakwana4512
    @bhargavmakwana4512 Před rokem +4

    ભાઈ વિનોદ ભાઈ બૌજ સખત સોધી લાવો છો એકલોજ બેઠો હતો પણ હસી હસી ને પેટ દુખી ગયું ખુબ સરસ ભાઇ બઉ મજા આવી

    • @AP_STAR10
      @AP_STAR10 Před rokem

      વિનોદ ભાઈ નમસ્તે કોઈ દીવસભાવનગર આવો મજા આવે

  • @yunuskulala
    @yunuskulala Před rokem +7

    લાયા લાયા હો....મોજ પડી ગઈ.

  • @sanjaybambhaniya3501
    @sanjaybambhaniya3501 Před rokem +1

    Waah sir👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @luvabhupat3881
    @luvabhupat3881 Před 6 měsíci +3

    બુંદ બુંદ મેં સુ સુ કા સ્વાદ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @imtiyazbilakhiya5084
    @imtiyazbilakhiya5084 Před rokem +2

    બાકી જબરું લાવ્યા હો
    વાહ વિનોદ ભાઈ___arzunbhaai

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Před rokem +7

    લઈ આવ્યા હો ભાઇ
    મજા આવી ગઈ ભાઇ ના મોતિયા મરી ગયા

  • @shyammehta9604
    @shyammehta9604 Před rokem +2

    Maja Aavi gai
    Tamara mumu ni raah jov chu.
    Rj sir

  • @vaniyarohitvaniyarohit9702

    Ek number moja aavgyi😂🤣🤣🤣

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 Před 2 měsíci +2

    હવે કોઈ દિવસ પાણી નહી પીવું.... અને ગાડી માં તો નહીં જ... પીવું... પણ જો પીવું જ... પડે તો... બાબા ના.... બાથરૂમ વાળું ના હોય એવી ખાતરી કરી લેવી.... હા....!!😂😂

  • @gujjucoupletraveler
    @gujjucoupletraveler Před 10 měsíci +2

    Gajab chhov tame yaar 😂😂😂

  • @AmanGordiya
    @AmanGordiya Před měsícem +1

    ભાઈ તો વધારે ગરમ થઈ ગયા 🤣🤣🤣🤣

  • @mybabyvideo1213
    @mybabyvideo1213 Před 5 měsíci +2

    Bahuj Anand avyo khoob saras

  • @dharmendratapodhan3223
    @dharmendratapodhan3223 Před 11 měsíci +2

    To. Good....vinod....bhai

  • @sravanthakor439
    @sravanthakor439 Před rokem +12

    મજા આઇહો ભાઈ😂😂😂😂

  • @sarfarazvisar7194
    @sarfarazvisar7194 Před rokem

    Maja avi gai vinod bhai

  • @MogalMaa56
    @MogalMaa56 Před rokem +2

    વાહ સરસ ભાઇ,

  • @makwanaajay27
    @makwanaajay27 Před rokem +1

    Mja avi gayi vinodbhai..

  • @chavdapravin5860
    @chavdapravin5860 Před rokem +8

    Khabhaliya jamnagr hayve aek prank thy jay bha 😍😍

  • @amirajpatel6281
    @amirajpatel6281 Před rokem +2

    1 J Topic... Upar... Bahu Saras Chalavyu... ❤🌳🌹👌

  • @r.k.digital
    @r.k.digital Před rokem +7

    વાહ સરસ 👌👌

  • @the__rb___rider9807
    @the__rb___rider9807 Před rokem +4

    મૂળી આવો વીડિયો બનાવવા

  • @piyushparmar1703
    @piyushparmar1703 Před rokem +1

    Aaj sudhi nu best mamu...

  • @marvelking_1372
    @marvelking_1372 Před rokem

    Superb....... Superb

  • @DNkiduniya
    @DNkiduniya Před rokem +1

    Jordar bhai......

  • @pankajvala4045
    @pankajvala4045 Před rokem

    Good parfomance by jonga& u

  • @amitjoshi4639
    @amitjoshi4639 Před rokem +1

    😂😂😂😂 Superb 👌 always very Funny 👌

  • @crushop2625
    @crushop2625 Před 5 měsíci +1

    U turn😂😂

  • @maajahalaudio4314
    @maajahalaudio4314 Před rokem +1

    Supar

  • @jaysiyaram4400
    @jaysiyaram4400 Před rokem

    એ.....વિનોદભાઈ બહુ મજા આવી ગઈ હો વાલા માય બેસ્ટ વિડિયો

  • @pandyajayeshkjayesh5116
    @pandyajayeshkjayesh5116 Před 11 měsíci +2

    હર હર મહાદેવ વિનોદભાઈ
    હા મોજ હા
    મોજ આવી જાય છે તમારા પ્રેક મા

  • @kehalsinhrathod2968
    @kehalsinhrathod2968 Před 9 měsíci +6

    હા તમારી મામુ ની મોજ હા

  • @iburazvi7709
    @iburazvi7709 Před rokem +1

    जोगेस भाई का काम भी अच्छा है हमशा अल्लाह आप को ख़ुश रखे और आप हमेशा सब को आप ख़ुश रखो 😄😄😄😄🌹🌹🌹🌹🌹👌👌👌 जोगेस भाई 😄🌹🌹👌

  • @user-dj7ee1nv1k
    @user-dj7ee1nv1k Před 4 měsíci +2

    best 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @mohanthakkar2084
    @mohanthakkar2084 Před rokem +1

    Saras bhai 🤣🤣

  • @thakorarvind7131
    @thakorarvind7131 Před rokem +1

    Shandar shandar aur shandar

  • @sarwanrajpurohit4768
    @sarwanrajpurohit4768 Před rokem +1

    Vinodbhai me rajasthan se hu aapke video bhut bdhiya he.hindi me bnaoo na

  • @vjtechnic
    @vjtechnic Před rokem +2

    11:58😂😂

  • @vipulkatakiya7611
    @vipulkatakiya7611 Před rokem

    વાહ વિનોદભાઈ.. મજા આવી ગઈ.

  • @dipenvyas5829
    @dipenvyas5829 Před rokem +1

    Supar hit

  • @bhaveshpaneri4296
    @bhaveshpaneri4296 Před rokem +1

    મસ્ત વિનોદભાઈ ખુબ મજા આવી

  • @iqbalkumbhar9287
    @iqbalkumbhar9287 Před rokem +1

    Wah bahu Jordar comedy

  • @rameshkumarfulmali6489
    @rameshkumarfulmali6489 Před 5 měsíci +2

    મોજ આવી ગયેઇ.

  • @samashaikh9551
    @samashaikh9551 Před rokem +3

    Super video 😀😀😀

  • @ManubhaiPatel-th7oj
    @ManubhaiPatel-th7oj Před 9 dny +1

    Maja avese amdavad

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 Před 6 měsíci +1

    जय श्री राम🏹 जय हनुमान जी महाराज 🙏🏻ॐ नमो भगवते वासुदेवाय नमः 🙏🏻 || बापा सीताराम || 🙏🏻 हर हर महादेव 🙏🏻

  • @gajendrasinhrathod1303
    @gajendrasinhrathod1303 Před rokem +1

    best mamu..

  • @imtiazkara1083
    @imtiazkara1083 Před rokem +1

    Tooo good

  • @prakashbhaivala4722
    @prakashbhaivala4722 Před 8 měsíci +1

    😂🤣😂🤣😂🤣😂😂🤣😂🤣🤣પેટમાં દુખવાડું તમે બંને 🤣😂🤣

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před rokem

    Great great my brother 👏👏👏👏👌👌👌👌👌👍👍❤️💋

  • @manjulabhanushali809
    @manjulabhanushali809 Před rokem +1

    Mjja pdi gai vinodbhai

  • @suhagmaru
    @suhagmaru Před rokem +2

    gazab cho bhai tamey
    ha ha ha

  • @jigneshbarotchuda4491
    @jigneshbarotchuda4491 Před rokem +1

    Wah vinod bhai jongeshwar moj aavi gai😁😁😁😁🤣🤣🤣

  • @makwanapratik6637
    @makwanapratik6637 Před rokem +7

    Lol.. You guys are doing next level pranks😆😆

  • @jadavvipul7442
    @jadavvipul7442 Před 6 měsíci +1

    Vah jonga vahh😂😂😂😂😂

  • @namanbhatt7303
    @namanbhatt7303 Před rokem +1

    Jordar 😀😀👌👌👍👍 maja avi gayi 👍

  • @preritjobanputra1962
    @preritjobanputra1962 Před rokem +1

    Good ideas

  • @anilshah5401
    @anilshah5401 Před rokem

    Excellent comedy
    Nice presentation
    Keep it up

  • @jasvandshinhvagela4413
    @jasvandshinhvagela4413 Před rokem +1

    Ha moj ha

  • @sanjayaprajapti1111
    @sanjayaprajapti1111 Před rokem

    વાહ વિનોદભાઈ ખુબ સરસ 👍