લગ્ન પેહલા દુલ્હાની ધુલાઈ😂 ડેન્જર કોમેડી
Vložit
- čas přidán 21. 07. 2023
- #CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised. - Komedie
Arjun bhai ni acting ne 100 topo no Salam che 😂😂😂
Superb Video, Best Jodi Vinod Bhai & Arjun..
Tamaro video Jota Ek Vastu mark kari Sir tame Car Chalavta Chalavta 1/1 Second a Road par dhyan aapo chho, Tame tamari and same Vara Bane ni Safety Rakho Chho, Next Video Ma Sir Tame Loko Ne Apil Karjo Car Chalavti vakhte Dhyan Drive ma Rakhjo vatu karvama dhyan na rakhta Hal Ma 9 loko a jiv gumaviyo 6🙏🙏
એ લોકોની આત્માને ભગવાન શાંતિ આપે
Absolutely right 👍
Em nam nthi kevatu rj Vinod
😃😃😃😃
JAY SANATAN...JAY JAY HINDUSTAN.
આજે આખરે ફાઈનલી જોંગાને માર પડ્યો..😜🤣 દર વખતે દરેક પેસેન્જર એના ઉપર જ ગુસ્સે થાય છે...😜 મજા આવી..👍
સુપર્બ. વિષયવસ્તુ પણ સરસ. જોંગાની કરગરવાની, વિનોદની સમજાવવાની એક્ટિગ બાકી...💯👍
ધૈવતભાઈ રાઠોડ-ભાવનગર.
વાહ વિનોદભાઈ અજૃન ભાઈ ભાઈ જબરદસ્ત ટેન્શન માં લાવી દીધા 😅
શૉ case મા સેમ્પલ અને ગોડાઉન માંથી નમૂનો,,,, વાહ વાહ
જોંગા ની વેલડિંગ સગાઈ....... બહું હસાવ્યા હો વિનોદ ભાઈ ખરે ખર.....
विनोदभाई तमारी एक्टिंग सुप्परब छे दरेक टाइम नवो बिज़नेस आबेहूब एक्टिंग with नॉन स्टॉप कॉमेडी, आ जोंगो वचे वचे डबका मुकवामा काबिल छे 😂😂😂😂
Hahahhaha
Khare khar bov maja padi first class video 😂😂😂😂
બોવજ મજા આવી 😂😂😂😂😂😂🎉
Vinodbhai & Arjun bhai nam eva kam chhe. 😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉 vaah bhai moj
મારા ભાઇ પથિક ની બિચારા ની સરખી રીત ની ફીરકી લઈ લીધી હો સારૂ છે હાર્ટ એટેક નો આવ્યો એને 😂😂
Aa betha ee pesenger tamara bhai che ??
મજા પડી ગઈ હો જોગા ભાઈ ❤❤❤❤🎉🎉
Jordar 😂
એક તળાજા મા બનાવો ભાઈ
Wah wah vinod bhai majja aavi gai ho baki bovvv
Must vedio full mojjj ho 🎉❤😮
Wah jonga wah😂
હા મોજ હા😂
😂😂supe comedi 😂😂
Bhai khatra jeva j che😂😂😂
ખૂબ અભિનંદન બન્ને ભાઇને
Very nice મજા આવી ગઈ 🤣 🤣 😂 😂 😂😂😆😆😜😜
Video ma Name ak number hoy moj avj jay😂😂😂😂😂😂😂😂
Supar video
Jordar 😂😂😂
Very nicely done..
વાહ ભાઈ
R j bhai jongo jugar maa pakdano પાછળ પોલીસ aave chhe bivaravi ne prank banavo bhai jordar maja aavse
Waa I just can’t stop laughing 😂😂😂😂😂 zonga bhai hath na adado bhai
Jabru prank😂😂
Ha Moj ha
જોરદાર.. 😁
👍🌹😀 भगवान तमारी जोडी सदा सलामत राखे आम ने आम सौनु मनोरंजन करता सदा खुश राखे सौनो प्रेम मडतो रहे तमारा बंनै भाई ओने सौनो साचो प्रेम मडतो रहे एज शुभ भावना शुभ कामना सहित दिलनी दुवा 🤲🌹🙏 सदा खुश रहो मस्त रहो 🤲
Ha moj😅😅
Vaa vinodbhai 😂😂😂
Vinod Bhai athavadiya ma 2 vdio banavo
😂 gajab na cho tame bey ho 😂 😂😂😂
Vah bhai vah vinodbhai
Supper 👌
Sundar chhe prabhu
વિનુ ભાઈ દિલ ખુશ થય ગયું યાર
Ful moj avi gay
Superb 😂❤❤
R J bhai jongo jugar maa પકડાણો ae prank koi banavo maja aavse bhai
Mast comedy 😂
Best dialogue: શો કેસ માં તમારે બેસાડવાનાં છે પછી ગોડાઉનમાંથી ભલે જોંગો નીકળે 😝🤪
Jonga bhai rocks 🤩
સરસ છે
Aa pela bhai eva che je galo nathi bolya.... 😂
Maja aavi gy😊😊😅😅
Ha moj ha
Roj banvo video
this prank is good then last time.
Supar
વ્વા જોંગેશ ભાઈ વાં 😂
❤ ભાઈ વાહ❤
bhai full mojjjjj ave che video joi ne
હા મોજ 😄😄😄
😅😂😅 vah revdi 😂🤣🤭
Ha moj ha kai no ghate ho 😅
Great video
એક ભાવનગર માં બનાવો ભાઈ વિડિયો
very Nice car prenk video
Vinod bhai to super klakar che j.
Arjun jongo bhi mast klakar che😂
Maja aavi gay
મોજ આવી ગય😂😂😂
Superb
અઢી હડકા છે ને પાછો કે તમને લાગી બાગી જાહે 🤣🤣🤣🤣🤣
😅😂
Nice video
Keep it up
Bahu j maja aavi 😂😂
ભાઈ હવે ખુલ્લા ખટારામાં બેસશે પણ આવી ગાડીમાં નહિ 😂
Good Prime video
Vahvah
Jonga ne to koi jj na bolava de 😂😂😂😂😂
Nice video 😂😂😂
Good job🙏🇮🇳❤
I am waiting
Vinod bhai kharekhar tmari to acting jordar bhai ho😂
Bhai i am waiting 😅😅
બોવજ... સરસ... એકસિલેન્ટ.... ગજ્જર... ફાડું.. એકટીગ.. વિનોદભાઈ.. તો કિંગ છે જ... 👌👌👌
બહુ મજા જ મજા આવી ગઈ જામનગર
Vah vinodbhai kharekhar lajvab aflatun aani pelano vedeo pan jamavat hato bhagvan tamne haji aava vedeo banavani sadbudhu shakti aape
Vah bhai vah moj aavi gai
વિનોદભાઈ એકવાર અમદાવાદ બાજુ વિડીયો બનાવજો..... 👍👍👍
Hahaha 😂🤣
Rajkot valaeko ❤❤❤😂😂😂but if I come વિથ me
😅😅😅 હા હા હા
Very nice 😅
કોલસા જેવો થઈ ગયા 😂😂😂આ ભાઈ 😂ગરમ 😂
આ વર્ષાની મોસમ માં પેછેજદર જલદી મલીજાય😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉
Whiskey no prank karo aek jabarjast
હા મોજ હા
જાન લઈ કયે જવાનું કે હાલ આવી 😂😮
Ha revadi ha🤣😂🤣😂😂
Atyar sudhi no best video jablu khan Ane bablu khan😂😂
😅😂❤
Darvaja ma thi look kadhi nakhay atle sikar bhagi no jay 😂
મસ્તી કરવામાં ગાડી આડી અવળી ના જાય કે કોઇ હેન્ડબ્રેક ના મારી દે નહી તો હસવા માંથી ખસવુ થઇ જશે કારણ એન્ડ સુધી પેસેન્જર અજાણ છે .આભાર