Video není dostupné.
Omlouváme se.

👉 નીચે ભજન લખેલ છે 👍રથયાત્રાનું સુંદર ભજન લાઈક શેર જરૂરથી કરશો મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • હાલો હાલો જોવા જઈએ રે જગન્નાથની રથયાત્રા જગન્નાથની રથયાત્રા
    એના દર્શનથી પાવન થઈએ રે હા રણછોડરાયની રથયાત્રા
    અષાઢી બીજ નો મહિમા જગદીશ નો મોટો રે
    જોખી જગદીશની કરીએ હરિહા રણછોડરાયની રથયાત્રા
    પહેલાથી રથમાં સ્વામી જગન્નાથ શોભેરાજ
    મલક તું મુખડુ મલકે ને મન મોહી રાજ
    અષાઢી બીજ નો મહિમા જગદીશ નો રે જોખી જગદીશ ની કરી રે...
    ઝાંખી જગદીશભાઈ બીજા
    બીજા તેરથમાં બેની સુભદ્રા બેઠા રાજ....
    સોળો શણગાર સજીવરિ માથામાં ગજરો શોભે રાજ.....
    અષાઢી બીજ નો મહિમા મોટો ઝાખી જગદીશ કરીએ રે...
    ત્રીજા તે રથ આવે બળદેવ ભૈયા રાજ
    જેને નીરખવા હરખે હરખી થી કેવા રાજ
    હરખે હરખી થી અષાઢી બીજનો મહિમા જગદીશ નો જોખી જગદીશની કરીએ રે......
    હાથીને ઘોડાવરી ભક્તો ભજનની યા ગાતા રાજ
    મગ અને જાંબુ નો પ્રસાદ કહેવાય જાતો રાજ..
    અષાઢી બીજ નો મહિમા જગદીશ નો જોખી જગદીશની કરીએ રે...
    તારા ભક્તોને પ્રભુ દર્શન દેવા આવો રાજ
    એ સહેલી મંડળની આટલી અરજી સ્વીકારો રાજ
    અષાઢી બીજનો મહિમા જગદીશ નો જોખી જગદીશની કરીએ રે હા રણછોડરાયની રથયાત્રા ્્
    મધુબેન પટેલ સહેલી મંડળ ગિરનારી મંડળ હિંમતનગર ના ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અમારા નવા નવા ભજન જોવા માટે સબ્સ્ક્રાઇબ કરી જરૂરી છે

Komentáře • 6