રીવાબા જાડેજા શું બોલ્યા પહેલીવાર સાંભળો | Rivaba Jadeja | Jadav Gadhvi Loksahitya

Sdílet
Vložit
  • čas přidán 4. 04. 2024
  • રીવાબા જાડેજા શું બોલ્યા પહેલીવાર સાંભળો | Rivaba Jadeja | Jadav Gadhvi Loksahitya
    Title : રીવાબા જાડેજા શું બોલ્યા પહેલીવાર સાંભળો
    Artist : Rivaba Jadeja
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Komentáře • 237

  • @bhikhabhaimachhar1153
    @bhikhabhaimachhar1153 Před 3 měsíci +27

    😢. ભારત ની દિકરીઓ એ સાસુ સસરા ની સાથે કેવું વર્તન રાખવું જોઈએ ને આજની દિકરીઓ સાસુ સસરા ને કેમ સાથે રાખવા નથી માંગતી એ વિશે આજની દિકરીઓ ને કાંઈક સમજાવો

  • @dhirajlalranpariya3416
    @dhirajlalranpariya3416 Před měsícem

    Excellent Very nice speech .Reevaba well & good experience & edgucation. We proud for & you are pride of our Gujarat .Abhinandan.

  • @dhruvchauhan4814
    @dhruvchauhan4814 Před 3 měsíci +23

    કોઇ પણ ફીલડમા સફળ થવુ હોય ને તો માતા પિતા ની સાથો સાથ સસરા ને પણ પ્રેમ એનું ધ્યાન રાખું છું જોવે બેન

  • @DeviSing-xt8by
    @DeviSing-xt8by Před 2 měsíci +3

    ખાસ વાત કરો રૃપાલા વીસે જય માતાજી

  • @krishnapalsinhjadeja3587
    @krishnapalsinhjadeja3587 Před 2 měsíci +3

    rivaba કુટુંબ મા રિયા હોય તો ખબર પડે ને સમાજ su kevay ગામડા ni બેનો જાગૃત જ che તમે સમાજ માટે jago

  • @pappuvyas-dq6pl
    @pappuvyas-dq6pl Před měsícem

    ✌👍💯 આપનુ આ ભાષણ ના દરેક વાકય ખરેખર ખુબજ સાંભળવા અને સમજવા 👌જેવુછે્🐧👌.તમારા વીચારો અને કાયૅશૈલી આવકાર દાયકછે💐💐. જેલોકો સમજે તેના માટે .💐💐હર હર મહાદેવ.

  • @arjunfashion777
    @arjunfashion777 Před 3 měsíci +15

    પેલા દેશ ને પછી રાજ્ય ને બેન દીકરીઓ ની ઈજ્જત ને પછી ધર્મ ને ❤❤❤

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 Před 3 měsíci +33

    આવાં લોકો કોઈનાં પણ ના હોય.માત્ર પોતપોતાના માટે જ જીવતા હોય છે. સમાજ સાથે કંઈ લેવા દેવા નથી.

  • @dineshpatel6002
    @dineshpatel6002 Před měsícem

    She is verry right

  • @pateldhanjibhai5872
    @pateldhanjibhai5872 Před 3 měsíci +4

    સત્ય ને સમજી શકે તેજ વ્યક્તિ સમાજ નું ભલું કરી શકે.અને તે પણ કોઈપણ સમાજ નો હોય. દરેક સમાજ ના પરિવારે તેજ શોધવું રહ્યું કે આવા વ્યક્તિ ને સાથ આપો કે સમાજ ને જોડે નહીં કે તોડે.માનવતા પરમો ધર્મ

  • @akgohilgohilak9198
    @akgohilgohilak9198 Před 3 měsíci +3

    નાના માણસ સાથે જગડો કરે તેમાં શું લેવા નું હોય

  • @zalabhai1088
    @zalabhai1088 Před 3 měsíci +2

    Samaj sathe raho ta sachu

  • @luhardilipbhai7607
    @luhardilipbhai7607 Před 3 měsíci +3

    તમને બધાં ઓળખે છે

  • @zalahetalba
    @zalahetalba Před 3 měsíci +29

    રૂપાળા વિશે બોલો

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před 3 měsíci +3

      ના બોલાય...બેના.. તકલીફ માં પડી જવાય.. ખુરશી વય જાય....

    • @sandipparmar9446
      @sandipparmar9446 Před 3 měsíci +1

      Aavi benu apna samaj ni agevan hoy ane tene apna samaj ni ky nthi pdi ane vato kevi kre k apne em thay k vah samaj ne sari ledar mli pn badnasib apna

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před 3 měsíci

      @@sandipparmar9446 કોણ બદનસીબ છે એ ચુંટણી બતાવશે..સમય બધાને મોકો આપે છે..આ નારંગી સંતરાઓને સબક મળી જશે..કે બાપ ,બાપ જ હોય.. 👈

    • @vaghelarahilcsic4824
      @vaghelarahilcsic4824 Před 3 měsíci

      Sachu

    • @vaghelarahilcsic4824
      @vaghelarahilcsic4824 Před 3 měsíci

      Hi

  • @jayeshbhaikathiriya9972
    @jayeshbhaikathiriya9972 Před 3 měsíci +2

    બીજેપી 400 +
    જય શ્રી રામ

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Před 3 měsíci +1

    જય ભગવાન જય સદગુરુદેવ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત માતાકીજય જય

  • @MaltibenKankia
    @MaltibenKankia Před měsícem

    Verygood

  • @harnishkansara6075
    @harnishkansara6075 Před 2 měsíci

    Highly impressed. God bless you. Jivan ma tame j kai karo ema safal thao evi prabhu prarthns...

  • @kalpeshbhaikantubhaichaudh7229
    @kalpeshbhaikantubhaichaudh7229 Před 3 měsíci +4

    સસરા નુ પણ વિચારો

  • @Superiorclass
    @Superiorclass Před 3 měsíci +5

    ટાઈમ વેસ્ટ થયો વિડિયો સાંભળીને મને એમ કે આ બહેનશ્રી ક્ષત્રિય સમાજના સમર્થનમાં કોઈક મોટી જાહેરાત કરશે પરંતુ આ તો લેક્ચર કરે છે

  • @ranjanbajadeja5349
    @ranjanbajadeja5349 Před 3 měsíci +1

    બેન સલાહ ની જરૂર નથી સમાજને સાથ ની જરૂર છે

  • @tejubhaiSolanki-mm2mm
    @tejubhaiSolanki-mm2mm Před 2 měsíci

    Jay mataji.

  • @user-ws4yo2us6u
    @user-ws4yo2us6u Před 3 měsíci +2

    Best speech Ben🎉🎉🎉🎉🎉

  • @Superiorclass
    @Superiorclass Před 3 měsíci +2

    કોણ કોની પાછળ સફળતામાં જવાબદાર છે એ નથી સાંભળવું કારણ કે દરેક સફળતા પાછળ કોઈને કોઈ કારણ હોય છે એવી સામાન્ય વાતો કરીને ટાઈમ પાસ નથી કરવો પરંતુ એ કહો રૂપાલા વિશે આપણે શું કરવું ઘટે એ કહો

    • @harsukhbhaigothi833
      @harsukhbhaigothi833 Před 3 měsíci +1

      કાય dhatatu નથી જીદ શોડિદો એટલે આપણે સફળ ને સમજુ

  • @kailashbavaghela
    @kailashbavaghela Před 3 měsíci +2

    બહેન પહેલા સમાજ ની કરો પસી સેવાકરજો

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 Před 3 měsíci +46

    મને તો એ મ હતુકે બેન હમણા એનાવુસ કરસે કે હુ રીવા બા રવીન્દ્ર સિંહ જાડેજા બીજેપી માથી રાજીનામું આપી રહી છુ અને હવે થી હું મારા રાજપુત સમાજ ની સાથે છુ પણ મારી સોચ નાપાસ થય જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન ની જેવી ઇચ્છા 🙏🙏🙏🚩🔥

  • @jadejajaydeepsinh8645
    @jadejajaydeepsinh8645 Před 3 měsíci +2

    નારી સશક્તિકરણની વાતો કરતા અત્યારે રિવાબા સમાજની સાથે કેમ નથી

  • @dgenglishacademy8942
    @dgenglishacademy8942 Před 3 měsíci +17

    બેન તમારા પતિ દેવ એમના પિતાશ્રી ને પ્રેમ કરે છે કારણ કે તેમના પિતાશ્રી anirudhsinh આખી જિંદગી તમારા પતિને પ્રેમ કરી cricketer બનાવ્યો

  • @kishanbhaigalanibharvadtha3109
    @kishanbhaigalanibharvadtha3109 Před 3 měsíci +5

    ઓલું સમાધાન થયું કે નહી 😅😅😅😅

  • @sarvaiyavishdeepsinh1223
    @sarvaiyavishdeepsinh1223 Před 2 měsíci +1

    દરબાર ના દિકરી સમાજ સાથે હોય

  • @batukbhai4934
    @batukbhai4934 Před 3 měsíci +3

    શાબાસ સમાજ વિષે કાયનય રાજપુત સમાજ વિષે બોલો

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 3 měsíci +3

    je gharno nahi te koyno nahi

  • @musicmeditation1493
    @musicmeditation1493 Před 3 měsíci +5

    Didi baa samaj sathe raho...

  • @mahipatsinhsodha3785
    @mahipatsinhsodha3785 Před 3 měsíci +4

    રૂપાલા વિશે શું કહો છો આમાં દેખાવી આવે છે

  • @zalacheharsinh2100
    @zalacheharsinh2100 Před 3 měsíci +5

    સમાજ ને તમારી જરુર છે તમે કયા છો

  • @babulalparmar7979
    @babulalparmar7979 Před 3 měsíci +2

    ભાજપ માથી રાજીનામું આપો.

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před 3 měsíci

    જય હો..!!

  • @vipulsinh2405
    @vipulsinh2405 Před 3 měsíci +43

    પોતાના સાસુ સસરા નું ના વિચારે એ સમાજ નું સુ વિચારશે 😅

  • @RP27466
    @RP27466 Před 3 měsíci

    बहोत बढिया,

  • @hirenpatel-pw7ro
    @hirenpatel-pw7ro Před 3 měsíci

    Nice

  • @Uplikearrow
    @Uplikearrow Před 3 měsíci +1

    સત્તા ની ભુખ.

  • @babubhaikalathia5596
    @babubhaikalathia5596 Před 3 měsíci +1

    રૂપાલા વીસે comment આપો .

  • @jayeshbhut8775
    @jayeshbhut8775 Před 3 měsíci

    जय माताजी

  • @jayeshbhaikathiriya9972
    @jayeshbhaikathiriya9972 Před 3 měsíci +4

    સાચી વાત છે બેન તમે દેશ ને હિન્દુ સનાતન તરફ લય જાવ ને મોદી સાહેબ ને સપોર્ટ કરો

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Před 3 měsíci

    🎉🎉🎉

  • @narvatgohil9363
    @narvatgohil9363 Před 3 měsíci +3

    રુપાલાભાઇ ના નીવેદન ઉપર તમારા વિચારો જનાવો

  • @vijaypadhiyar5273
    @vijaypadhiyar5273 Před 2 měsíci

    રૂપાલા વિશે બોલો બેન

  • @damaarvindbhai2058
    @damaarvindbhai2058 Před 3 měsíci +1

    રાજપુત નું નામ ના લજવો

  • @himmatgar
    @himmatgar Před 3 měsíci

    Best speech

  • @bhupendramehta2502
    @bhupendramehta2502 Před 2 měsíci +1

    bavaj saras benji

  • @GolitarMatarbhai-tv6dg
    @GolitarMatarbhai-tv6dg Před 3 měsíci

    Vah Riva ba

  • @MbJadeja-ju2ef
    @MbJadeja-ju2ef Před měsícem

    બેન તુ સ્ત્રી વીશે ના બોલો રુપાલા ઘણું બોલી ગયો છે

  • @ghanshyamsinhchauhan6503
    @ghanshyamsinhchauhan6503 Před 3 měsíci +1

    તમે રાજીનામું આપો

  • @FunnyEel-kj6kp
    @FunnyEel-kj6kp Před 3 měsíci +2

    રૂપાલા વિશે આપનું શું કહેવુ છે માત્ર ભાષણ કરવુ છે ?

  • @user-xd2mh2fk2u
    @user-xd2mh2fk2u Před 2 měsíci +2

    ભાઈ રૂપાલા ને મુક નઈ તો કાશ્મીર ને લોકો આજે પણ યાદ કરે છે..બહેન દીકરીઓ ની ઈજ્જત યાદ નથી આવતી હિંદુ ની પ્રજા હકીકત ને જલ્દી ભૂલી જાય છે.રુલાપા તો ફક્ત બોલ્યા અને માફી પણ અનેક વાર માંગી પણ મુલ્લાઓ તો કરીને બતાવશે ઘરમાં ગુશી ને કોની સામે આંદોલન કરસો કાશ્મીર ના લોકો આજે પણ ભટકે છે...યાદ રાખજો એક ભૂલ પાછળ ની પેઢીઓ ને પણ ભોગવવી પડે છે....500 વર્ષ ભગવાન રામ ને ભટકવ્યા એજ કોંગ્રેસ આમ પાર્ટી ને તમે સમર્થન આપો છો ...તમે સેના હિંદુ....😂😂😂

  • @solankiarvind8726
    @solankiarvind8726 Před 2 měsíci

    તમેકેળવો

  • @musicmeditation1493
    @musicmeditation1493 Před 3 měsíci +3

    Revabaa saheba samaj nu juo..... Modi BJP ne chhodo.... Tanashahi chhodo

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Před 3 měsíci +2

    બેન પહેલા ક્ષત્રીય સમાજ પછી રાજકારણ કરોતો શારૂ.

    • @munafkhan9690
      @munafkhan9690 Před 3 měsíci +1

      Badhaj potani rotli sekva betha chhe have Rajputoni muchho marodvani bandh karvi aapan Modini bhakti ma lin chhe

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 Před 2 měsíci +1

      પોતાનાં સસરાને નથી રાખતીએ બીજાનું શું સારું કરે ફાંકા મારે છે મોઢાનાં હાવ ભાવ બતાવે છે કે ખોટું બોલેછે 😂😂😂😂😂😂

  • @hitendramakwana4742
    @hitendramakwana4742 Před 3 měsíci +1

    રૂપાલા વિશે સુ વિચાર છે કઈ રીતે સમાજ સેવા કરશો બેન સમાજ નો સાથ આપ સૌ

  • @gujjarjaatyadaw2132
    @gujjarjaatyadaw2132 Před 3 měsíci +2

    Rajput ke bhajput che

  • @kanjibhairajput8631
    @kanjibhairajput8631 Před 3 měsíci +29

    રૂપાળા વિશે સુ વિચાર છે આમાં કઈ રીતે સમાજ સેવા કરશો બેન

    • @user-sl5eg7ww2q
      @user-sl5eg7ww2q Před 3 měsíci +2

      કશું ના બોલે અને બોલે તો ખુરશી જતી રે

    • @rameelabenpatel8009
      @rameelabenpatel8009 Před 3 měsíci

      Second. Sarekare patel

    • @user-jp6cu1uf4f
      @user-jp6cu1uf4f Před 3 měsíci

      क्षत्रिय कुत्ता पर ध्यान नहीं देना चाहिए कुत्ते भोंकते रहते हैं अपने समाज को शिक्षा का उसकी स्तर बढ़ना चाहिए और राजनीतिक पकड़ बनानी चाहिए समाज में व्याप्त कुर्तियां को दूर करना चाहिए

  • @user-km4ic2bx3y
    @user-km4ic2bx3y Před měsícem

    રૂપાલા એ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી એનાં વિશે તમે સમાજ ને સહકાર કેમ ન આપ્યો

  • @ranjanbajadeja5349
    @ranjanbajadeja5349 Před 3 měsíci

    મેચ જોવો

  • @MbJadeja-ju2ef
    @MbJadeja-ju2ef Před měsícem

    બેન તુ ભાજપુતછે

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 3 měsíci +1

    State, National Peoples Awareness, Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields after 1,2,3,4,5,10,15, 20yrs and 25yrs Awards and Rewards multiple times.

  • @jayeshbhaikathiriya9972
    @jayeshbhaikathiriya9972 Před 3 měsíci +1

    વાહ બેન વાહ
    વાહ ભારત્ય નારી વાહ
    નારી તું નારાયણી નારી રતનની ખાણ

  • @kanusinhchauhan5597
    @kanusinhchauhan5597 Před 3 měsíci

    सरस

  • @user-cq4cs5gw1b
    @user-cq4cs5gw1b Před 3 měsíci +3

    આ સમાજ નું ગૌરવ કહેવાય રેવાબા ના શબ્દો જીવન માં ઉતારવા જોઇએ

  • @DasharathbhaiPatel-ry1mj
    @DasharathbhaiPatel-ry1mj Před 3 měsíci +1

    SPEECH..SARI..CHE

  • @babubhaigohil2278
    @babubhaigohil2278 Před 3 měsíci +12

    આપણા દેશ નાં કોઇ શૂરવીર કે ઋષિ કે આપણા ઈતિહાસ વિશે કંઇક બોલો

  • @MahendrasinhHalubhazala
    @MahendrasinhHalubhazala Před 3 měsíci

    shree Mla Saheb kshatri samaj vishe vichar ave chhe

  • @user-ov8kj1dd8i
    @user-ov8kj1dd8i Před 3 měsíci

    રૂપાલા રોયો

  • @user-jd2ny9yl1e
    @user-jd2ny9yl1e Před 3 měsíci +5

    બેન તમારી વીચાર ધારા બોલ સારી છે થોડો સમાજને સૂધારો

  • @mahavirsinh07
    @mahavirsinh07 Před 3 měsíci +1

    Je ghar ni na thai e bija ni su Thai

  • @user-zq2xv3hi6p
    @user-zq2xv3hi6p Před 3 měsíci +5

    બેન ગુગટ જોઈએ ક્ષત્રિય માટે આપણા કરતાતો મુસલમાન સારા

  • @bhaveshbhaitopiya1012
    @bhaveshbhaitopiya1012 Před 3 měsíci

    વા બેન વા સરસ

  • @raghuveersinhsurtiya8763
    @raghuveersinhsurtiya8763 Před 3 měsíci +2

    Kutumb mare Prem hovo joeye

  • @miteshparmar9492
    @miteshparmar9492 Před 3 měsíci +1

    Ben.samaj.vishe.bolo. 4:41

  • @PADARSHI_AFAJAL
    @PADARSHI_AFAJAL Před 3 měsíci +1

    સરસ વાત કરી બેન

  • @ashokdalal2347
    @ashokdalal2347 Před 3 měsíci

    God Bless You Both nd babyba
    Keep it up
    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ

  • @chandrasinhrana157
    @chandrasinhrana157 Před 3 měsíci

    Ben.

  • @bcdangar8980
    @bcdangar8980 Před 3 měsíci +1

    સમાજ માટે શું કરી શકો છો

  • @sanvipatidar6148
    @sanvipatidar6148 Před 3 měsíci +1

    Potana family problems sold karo to vadhare saru lage

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 3 měsíci

    Failures after Successfully in all fields after 1,2,3,4,5,10,15, 20yrs and 25yrs Awards and Rewards multiple times.
    New learning each and every person in future life opportunities and benefits in all fields after 1,2,3,4,5,10,15, 20yrs and 25yrs Awards and Rewards multiple times.

  • @vinodbhanushali6397
    @vinodbhanushali6397 Před 3 měsíci

    વાહ રિવાબા વાહ

  • @user-ot2mi4dv2i
    @user-ot2mi4dv2i Před 3 měsíci +1

    કરણીઅનેકથનીએકહોવાજોઈયે

  • @kantibhainasit2472
    @kantibhainasit2472 Před 2 měsíci

    Samaj sivay badhu nakamu

  • @raviboghara3280
    @raviboghara3280 Před 3 měsíci

    Rivaba you are great
    Your education speaks

  • @user-jz3wd7xs7w
    @user-jz3wd7xs7w Před 3 měsíci +1

    બેનાબા,રૂપાલા,વિસે,કયક,તોબોલો

  • @jadejapravinsinhRanjitsin3788
    @jadejapravinsinhRanjitsin3788 Před 3 měsíci +5

    રિવાબા તમે આગળ વધો. તમારા જેવા બેનો આગળ હશે તો આપણા રાજપૂત સમાજ ની દીકરીઓ પણ આગળ વધશે. રાજકારણ છોડતાં નહીં રિવાબા.
    રાજપૂત સમાજ ની બેનો પણ રાજકારણ માં હોવા જરૂરી છે. જય માતાજી 🙏

  • @hoshiyarsinghbaundhoshiyar3175

    जय हो

  • @NationFirst2014
    @NationFirst2014 Před 2 měsíci

    ये अब राजपूतो के सम्मान, स्वाभिमान और अस्मिता का सवाल है लोकतंत्र में वोट सबसे ताकतवर हथियार है और संयोग से चुनाव का समय भी है।

  • @JayChudasamaJayChudasama
    @JayChudasamaJayChudasama Před 3 měsíci

    Balagamnugavarv,,,riyaba

  • @gamitgovindbhai3122
    @gamitgovindbhai3122 Před 3 měsíci

    વાતો કરવા થી કંઈજ ન થાય આવી વાતો વ્યથૅ નીવડે છે.કાયૅ કરવા જરૂરી છે.

  • @user-sk4pv4cv5j
    @user-sk4pv4cv5j Před 3 měsíci +3

    ગુજરાત ના ભાવી મુખ્ય મંત્રી રીવાબા જાડેજા

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 Před 2 měsíci

      ખોટી છે 😂😂😂😂 યુવરાજ સિંહ જાડેજા cm બનવા લાયક છે

  • @sohampan111
    @sohampan111 Před 3 měsíci +2

    મોદીજી નું નથી બોલવાનું આપણે સમાજ નું વિચારે છે બધાનું અપમાન કરે એનું નથી વિચારતા અને મોદીજી ના જોખમ કરે છે

  • @chandrasinhrana157
    @chandrasinhrana157 Před 3 měsíci +1

    બેન,પ્રસંગોપાત બોલો.

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 Před 3 měsíci

    રીવા બાં અમને એવું લાગ્યુ કે રીવા બાં રાજપૂત સમાજ માંટે ને રૂપાલા બીજેપી પાર્ટી નો જે રાજપુતા નિયો નું અપમાન કર્યું તેમાં ખુદ રીવા બાં પણ આવી જાય મને લાગ્યું કે સમાજ માટે બીજેપી માંથી રાજીનામું આપી દે છે પણ જેને પોતાના સ્વાર્થ માટે સાસુ સસરા નું ય ધ્યાન રાખતા નથી તો સૂ સમજ માંટે કરવાના જે ગામડા ની બેનો ને કે તારા કરતાં વધારે માહિતી છે તારા કરતાં સાસ સસુર ની સેવા કરે છે રીવા જેવાં નહી જેને. સત્તા ને બીજેપી સરકાર છે આના ભાષણ મા મજા ના આઈ તું તારા ઘર નુ તો જૉ.

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 Před 3 měsíci

    Khotivat chhe sarkar dalit samaj virodhi ne kyarey saja aapti nathi

  • @rjvines5460
    @rjvines5460 Před 2 měsíci

    Vidhan sabhama salyana mate swaal pucho