Parshottam rupala ના અત્યારના વિવાદ વચ્ચે Shankarsinh Vaghela ની આ વાત દરેક ક્ષત્રિય સાંભળે |

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2024
  • Parshottam rupala ના અત્યારના વિવાદ વચ્ચે Shankarsinh Vaghela ની આ વાત દરેક ક્ષત્રિય સાંભળે |
    __________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

Komentáře • 355

  • @jayantbagda3385
    @jayantbagda3385 Před 3 měsíci +11

    આજના સમયમાં સતત હિન્દુ મુસ્લિમ બાબતે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપના સેનાપતિ ને યાદ કરી ખુબ સરસ વાત કરી છે, જે સારી વાત છે લોકો માં વૈમનસ્ય ન ફેલાય તેનો સુંદર બાબત રજુ કરી છે.

    • @madhavjisavaliya5505
      @madhavjisavaliya5505 Před 3 měsíci

      એ સમય અલગ હતો, અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં સાંજ ના સમયે વાહન લઇને ચક્કર મારવી

  • @bnpateldudhat8327
    @bnpateldudhat8327 Před 3 měsíci +18

    બાપુ બહુ જ સાચી વાત કહી આપની સાથે.હું પણ સંમત છું
    વહેલી તકે મહારાજા કૃષ્ણ કુમાર સિંહ ને.વહેલી તકે તેમનું.પૂર્ણ કદ નું સ્ટેસુય બને અને ભારત રત્ન પણ મળે તેમને સન્માન.મળે તે જરૂરી

  • @VAGHELA_SOLANKI_RAJVANSH
    @VAGHELA_SOLANKI_RAJVANSH Před 3 měsíci +11

    શંકરસિંહ બાપુ ની ખુબ સરસ રજુઆત 👌🙏

  • @rajendrasinhjadeja2162
    @rajendrasinhjadeja2162 Před 3 měsíci +6

    શંકરસિંહજી બાપુ ની વાતને મારૂ સમર્થન છે આના માટે સમાજ એકજુટ થૈ આવાજ ઉઠાવવુ જોઈએ

  • @user-ry6xb8ex1s
    @user-ry6xb8ex1s Před 3 měsíci +21

    બાપુ એ એકદમ સત્ય વાત કરી છે બીજા જેને પણ આપવા હોય આપો ભારત રત્ન પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર ને જરૂર ભારત રત્ન આપવો જ જોઈએ.

    • @goswamirajendragiri2070
      @goswamirajendragiri2070 Před 3 měsíci

      23:06 વાઘેલા સાહેબે કહ્યું તે સો ટકા પણ સઁગઠન તથા સંપ વિનાનું બધું નકામું

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před 3 měsíci +4

    જય માતાજી આદરણીય શ્રી વડીલ બાપુ સાહેબ ને

  • @ajitnaik1685
    @ajitnaik1685 Před 3 měsíci +11

    વાહ બાપુ,,, જી.. સરસ.. આહલાદક.. પ્રવચન સાથે,.. બાપુ ઓ શુ.. હતા. શું છે.. અને શુ થવા જોઈએ.. એનાં સરસ ઉદાહરણો સાથે.. નાં ઈશારા સાથે ટકોર કરી.. સંસ્કારો, બલિદાનો... અને ખુમારી ની વાતો ભાવિ પેઠી માટે કેટલી જાણવી જોઈએ અગત્યતા બતાવી... સરસ... nice.. જય માતાજી..🙏🙏🙏

    • @gksolanki8630
      @gksolanki8630 Před 3 měsíci +1

      Vah Vah Jay Mataji Bapu

    • @saifeesodawala7740
      @saifeesodawala7740 Před 3 měsíci

      સમાજ ના મુલયો વિષે સરસ રીતે વાત કરી , દરેક સમાજે નોંખ લેવા જેવું

    • @narendrachuhanw8814
      @narendrachuhanw8814 Před 3 měsíci

      😊

    • @JagdishDave-bd3gs
      @JagdishDave-bd3gs Před 3 měsíci

      A1 🎉❤❤🎉🎉 8:32 by de❤😂​@@gksolanki8630

  • @dudabhairajputgohil1673
    @dudabhairajputgohil1673 Před 3 měsíci +3

    વાત સાચી છે સાહેબ તમારી

  • @user-dc2tg4fb5o
    @user-dc2tg4fb5o Před 3 měsíci +17

    બાપુ, તમે, શું, કર્યું, બધાને,છોડો,એકતો,કામ,બતાવો,જય, માતાજી

  • @user-fk5hz9mv8g
    @user-fk5hz9mv8g Před 3 měsíci +18

    વાહ બાપુ વાહ

  • @vithaldihora.dihora4122
    @vithaldihora.dihora4122 Před 3 měsíci +4

    જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાનુ સમગ્ર ભાવનગર રાજય 1800 પાદર સમસ્ત મિલકત દેશને સૌપ્રથમ અર્પણ કરીદીધેલ હોય તેની ભવ્યાતિભવ્ય પ્રતિમા ભારતની સંસદ ની સામે સ્થાપિત કરવી જોઇએ અને ભારત રત્ન એવોર્ડ તેઓશ્રી ના ચરણે અર્પણ કરવો જોઇએ.

  • @ishwradesai1183
    @ishwradesai1183 Před 3 měsíci +16

    વાહ બાપુ ક્ષત્રિય રાજાઓએ દેશ માટે ઘણું બધું અર્પણ કરેલ છે આપની સાચી વાત છે

  • @shiroyamahesh5330
    @shiroyamahesh5330 Před 3 měsíci +6

    આજની લોકશાહી કરતા અમારૂ ગોહિલવાડ સારૂં હતું.

  • @rajendrasinhjadeja5086
    @rajendrasinhjadeja5086 Před 3 měsíci +5

    Bapune lakhlakh vandan... Aap jio hajaro saal... Ane samajne prerana pata raho.

  • @govindbudhbhatti5519
    @govindbudhbhatti5519 Před 3 měsíci +2

    જય માતાજી મોમાય મોગલ ખોડીયાર માં નખત્રાણા ભુજ કચ્છ ગોવિંદ સોની

  • @pradipbhaibarot3522
    @pradipbhaibarot3522 Před 3 měsíci

    बहुत धारदार एवं सत्य इतिहास

  • @amarsinhbatha-to3dm
    @amarsinhbatha-to3dm Před 3 měsíci +1

    अदभुत क्षत्रिय समाज नु संमेलन,ईतीहास को ध्यान में रखते हुए क्षत्रीय समाज कि वीभुती ओ ने जो देस को दीया हुआं है उन महाराजा ओ को, रजवाड़ों को नमन वंदन करता हूं और रजवाड़ों का ईतीहास ध्यान में रखते हुए वर्तमान सरकार को वीचार वीमरस करके समझदारी साथ लेकर चलने कि जरुरी है,जय माता जी

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 Před 3 měsíci +15

    વાહ! અસરદાર અને આદર્શ શબ્દ ની સરવાણી થકી ક્ષત્રિય મોભી શ્રી શંકર્સિહજી બાપુ નું સમાજ વિષે પ્રશંસનિય પ્રવચન .

    • @vithalbhaibutani1446
      @vithalbhaibutani1446 Před 3 měsíci

      Bapu,,,aavaheli,,take,,karvu,,joyye,,nahito,,sardarnastatue,,niajubaju,,modi,,ane,,Ena,,,bhakto,,gothavay,,jase,,ame,,Etihad,, lakhi,,nakhse,,ke,,aabadha,,sardar,, sahe,,sathe,hata,,,,,avu lakhi,dese,,,,,aacomettyadrakhjo

    • @vithalbhaibutani1446
      @vithalbhaibutani1446 Před 3 měsíci

      Apde,,ztame,,,nehu,,jaghdta, Rhine,, etle,,,aane,,badmaso,hoy,,ene,,sataparth ,,hatavavano,,time,,name,, ztame,,maleto,,sataparivartan ,,,karisakejanta,,jghdti,,,rhe

  • @user-vy5yn6ud2g
    @user-vy5yn6ud2g Před 3 měsíci +2

    Shachi vat che Wah bapu Wah bahu janva malyu

  • @yogendrasinhchudasama3645
    @yogendrasinhchudasama3645 Před 3 měsíci +4

    Bahu saras video and wah bapu

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Před 3 měsíci +5

    bapu aap ko lakh lakh shalam

  • @ckpatel2461
    @ckpatel2461 Před 3 měsíci +5

    Absolut. Truth..Histtl

  • @balushingthakor
    @balushingthakor Před 3 měsíci +3

    Veri, veri good ,bapu
    21:50

  • @surendrasinhzala7038
    @surendrasinhzala7038 Před 3 měsíci +2

    Great 👍 vandan

  • @satishpandya2715
    @satishpandya2715 Před 3 měsíci +2

    આપના આ વિચાર ખૂબ સરહાનીય છે

    • @satishpandya2715
      @satishpandya2715 Před 3 měsíci

      શિવભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજીના પુત્ર થાય બાપુ

  • @vasimshaikh8128
    @vasimshaikh8128 Před 3 měsíci +5

    Jay Rajputana Jay Hind Shankar ji Bapu

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 3 měsíci +3

    Shankarsinh bapu jindabad

  • @BharatsinhdodiyaDodiya
    @BharatsinhdodiyaDodiya Před 3 měsíci +1

    Jay mataji sankarsinh vaghela saheb khub saras

  • @nikulsinhvaghela4709
    @nikulsinhvaghela4709 Před 3 měsíci +5

    Jay mataji

  • @kirtisinhchauhan2342
    @kirtisinhchauhan2342 Před 3 měsíci +3

    Nice speech regarding to rajput community.

  • @TheVoiceOfPeople-
    @TheVoiceOfPeople- Před 3 měsíci +3

    It's a great knowledge sankarsinh bapu

  • @chhatrapalsinhzala481
    @chhatrapalsinhzala481 Před 3 měsíci +9

    બહુ સરસ અને સત્ય

  • @lpteraiya
    @lpteraiya Před 3 měsíci

    શંકરસિંહજી ની વાત બહુ હ્રદય પુર્વક સમજવાની છે,,
    હી સમર્થન કરૂ છૂ
    સ્વઃ મહારાજા કૃષ્ણકુમાર સીહજી ને ભારતરત્ન થી સનમાન થવુ જોઇએ

    • @25devarshi
      @25devarshi Před 3 měsíci

      શંકરસિંહ બાપુ પાસે હૃદય છે ખરું

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 Před 3 měsíci +1

    Bapu
    રાજનીતિમાં વારસદાર ઊભા કરો
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-wb9ru8lh1b
    @user-wb9ru8lh1b Před 3 měsíci +1

    આવી સરસ જુની વાતો કરતા રહ્યો....

  • @vadansinghranawat5081
    @vadansinghranawat5081 Před 3 měsíci

    Very true
    All state Kings details must be at statue of unity is required
    We support this statement

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Před 3 měsíci +1

    કૃષ્ણસિહજીમહારાજ કી જય હો🙏🙏🏽🐚🐓🙏

  • @bhutiyakhimaji8459
    @bhutiyakhimaji8459 Před 3 měsíci +1

    વાહ...બાપુ સત્ય ઘટના કહી છે...

  • @krishnarajput851
    @krishnarajput851 Před 3 měsíci +3

    🙏🏻jay mataji.........jay rajputana.........jay shree ram.......jay hindutv🙏🏻

  • @arvindpathak341
    @arvindpathak341 Před 3 měsíci +4

    Glorious speech of Shankarsinhji vaghela

  • @ompatel4259
    @ompatel4259 Před 3 měsíci +1

    Bapu, we miss you in politics, Sir I am not Rajput still I mean it you should come in Gujarat politics ,Sir

  • @bharatshah6935
    @bharatshah6935 Před 3 měsíci +1

    To be noted. Appreciate the spirit of Rana Pratap

  • @narudadajabal1135
    @narudadajabal1135 Před 3 měsíci +6

    વાહ બાપુ બહુજ સત્ય વાત છે

  • @user-ry6xb8ex1s
    @user-ry6xb8ex1s Před 3 měsíci +1

    બાપુ એ સ્કીલ વિશે વાત કરી એ ખરેખર જરૂરી છે.

  • @MahendraPatel-yn8mh
    @MahendraPatel-yn8mh Před 3 měsíci +1

    I am my self leua Patel but I strongly oppose the sentence of Rupala ji regarding Rajput social society 🎉

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před měsícem

    જય માતાજી બાપુ શ્રી ને

  • @salimhingorasalim8828
    @salimhingorasalim8828 Před 3 měsíci +4

    મેરા ભારત મહાન

  • @user-cf7hl7xt7e
    @user-cf7hl7xt7e Před 3 měsíci +3

    ભાવનગર વાહ

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 Před 3 měsíci +8

    Jay ho bapu

  • @saukatghasura5129
    @saukatghasura5129 Před 3 měsíci +2

    Manniy Purv Mukhya mantri Sir Gujarat State Shri Sankar Singh Vaghela Bapu Saheb Akele nahi hay Unke Sathe Sari Duniya ka Palanhar hay OR Hamesha Rahega Sari Duniya ka Palanhar Manniy Sankar Singh Bapu Sir ki , Unke kutumb ke Sadasyo ki , Unke Ristedaro ki ,Unke Dost Biradaro ki Tandurasti ke Sath lambi Umar kare Harwaqt, Har jagah ,Har Halat me Hifazat Farmaye. Jai hind jai bharat,Bharat Desh Mahan. Jai Jawan Jai Kisan Jai Samvidhan.

  • @mahavirprasad3687
    @mahavirprasad3687 Před 3 měsíci

    Very nice bro ek dam fine and mast post h

  • @bharatshah6935
    @bharatshah6935 Před 3 měsíci

    Very good presentation. Kshatriya should participate in active politics. Should come out with bright ideas and contribute to the welfare of nation. They should have self-respect but not selfish interest. There are many examples of Kings with good governance and Kshatriyas should follow them. Forget past and contribute to the welfare of nation.
    Jay Hind

  • @b.krathodpsi2766
    @b.krathodpsi2766 Před 3 měsíci +3

    જય માતાજી.. બાપુ સત્ય વાત છે
    સમાજ ઘણો પાછળ રહી ગયો છે 🙏

  • @bhaskarmehra5468
    @bhaskarmehra5468 Před 3 měsíci +2

    Excellent video sending 👏..proud of for Res. Shankar si.. given very old evergreen Indian history...

  • @drrathod4218
    @drrathod4218 Před 3 měsíci +6

    Bapu ne Naman.

  • @excellentcentre9114
    @excellentcentre9114 Před 3 měsíci +8

    આ પ્રકારનાં જુના વિડીયો ક્લીપ બીજી વખત ફોરવર્ડ કરવામાં આવે ત્યારે રજુ કરવામા આવેલ કાર્યક્ર્મ ની તારીખ પણ જાહેર કરવી જોઇએ.

    • @EcoINC-sk1gl
      @EcoINC-sk1gl Před 3 měsíci +1

      ROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
      -12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
      -17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
      -જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
      -એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
      -પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
      -1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
      -છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
      -છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
      -1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
      -5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
      -30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
      -નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
      - 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.

  • @DilipsinhSindha-oz6dt
    @DilipsinhSindha-oz6dt Před 3 měsíci

    સાચી વાત કહી છે બાપુસા 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @balubhaimistry8
    @balubhaimistry8 Před 3 měsíci +2

    ❤❤❤❤❤

  • @dharmeshpatel-ou2kd
    @dharmeshpatel-ou2kd Před 3 měsíci +2

    બાપુ અત્યારે કઈ પાર્ટી માં છો

  • @hardeepsinhsarvaiya5429
    @hardeepsinhsarvaiya5429 Před 3 měsíci +3

    જય માતાજી

  • @rameshrajput5321
    @rameshrajput5321 Před 3 měsíci +4

    ખૂબ સરસ બાપુ

  • @pareshpatel7015
    @pareshpatel7015 Před 3 měsíci

    સરસ અને સાચી વાત કરી શંકરસિંહ જીએ.

  • @harishbhatt4524
    @harishbhatt4524 Před 3 měsíci

    વિચારશીલ અને અનુભવી માર્ગદર્શક,,
    16 થી 19 માર્ચ ઉદયપુર ગયેલા ત્યાં
    શ્રી જગદીશ મંદિરનીજ જગ્યામા કન્યા વિદ્યાલય ઘ્યાને આવતા વિગતો વાંચતા 1864 મા સ્થાપના થયેલ છે.
    તે સમયે કન્યા કેળવણી માટેની વ્યવસ્થા તે જોઈને ગૌરવ થયું.
    ધન્ય છે તે સમયના શાસકોને.
    બધાં પર શિવ શકિતની કૃપા રહો.
    ભારત માતાની જય.
    વંદે માતરમ્.

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 Před 3 měsíci +4

    Very good

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w Před 3 měsíci +1

    🚩જય માતાજી બાપુ🙏

  • @jagdishshah3169
    @jagdishshah3169 Před 3 měsíci

    Very nicely and excellent said Babu Shankarsingh....yes Waghela.....
    Abhare

  • @mitulpira1260
    @mitulpira1260 Před 3 měsíci +1

    વાહ.બાપુ

  • @jaymaniar4370
    @jaymaniar4370 Před 3 měsíci

    દીલ થી ઈચ્છા છે કે ફરીથી સતા સ્થાને ક્ષત્રિયો ઼આવે અને પ્રજા ને સાચેજ "બાપુ" ની છત્રછાયા મળે

  • @namratabhavsar50
    @namratabhavsar50 Před 3 měsíci

    સત્ય છે એનો ભારતીય તરીકે સ્વીકાર કરવો જોઈએ. શત શત નમન.

  • @rajesh9009sharma
    @rajesh9009sharma Před 3 měsíci +4

    ગોપી બેન આ વિડિયો શેર કરવા બદલ ખુબ ખુબ આભાર કારણકે આપના વિડિયો થી બાપુ કેટલા વિદ્વાન રાજનેતા છે તે ખબર પાડી. આવા રાજનેતાઓ ની અત્યારે ગુજરાત અને દેશ ને જરૂર છે.

  • @bharatsinhrajputbarad5186
    @bharatsinhrajputbarad5186 Před 3 měsíci +1

    Right... Bapu

  • @vahidkhanpathan3852
    @vahidkhanpathan3852 Před 3 měsíci +1

    બહુ સરસ બાપુ

  • @dayabhaikarshanbhaikhaniya3957
    @dayabhaikarshanbhaikhaniya3957 Před 3 měsíci +2

    वाह बापू 🎉🎉🎉

  • @karshan_rathod
    @karshan_rathod Před 3 měsíci

    सलाम सरस शंकर सिंह वाघेला साहेब जी आपे जे उदबोधन आपे धन्यवाद साथे सलाम🌹🌹🌹🌹

  • @udaydesai9962
    @udaydesai9962 Před 3 měsíci

    Nice...nice... very very good spech of sankarshingh babu....dhanyawad.. only ruis over Rajput community...because....they have spiritual strength....God gift them...Jai matadi....from Uday desai palsana surat....

  • @kaileshdoshi8050
    @kaileshdoshi8050 Před 3 měsíci +4

    Vah

    • @ddpatel805
      @ddpatel805 Před 3 měsíci

      Sakarsha bapu mati hata toamna barat ratanaapavanivat karavi

  • @user-mw7ux4lo7q
    @user-mw7ux4lo7q Před 3 měsíci +4

    સરસબાપુ સત્યવાતછૈ

    • @EcoINC-sk1gl
      @EcoINC-sk1gl Před 3 měsíci

      ROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
      -12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
      -17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
      -જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
      -એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
      -પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
      -1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
      -છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
      -છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
      -1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
      -5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
      -30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
      -નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
      - 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.

  • @ravaljagdishbhai5757
    @ravaljagdishbhai5757 Před 3 měsíci

    શંકર સિંહ બાપુ તમે અમારા. ભાવનગર. નામદારના ખૂબ જ સારી રીતે બિરદાવતા માટે આપને પ્રણામ

  • @mohannaik8421
    @mohannaik8421 Před 3 měsíci +3

    If princely states had not surrendered, Sardar Patel would have taken military action against them like taken against Nizam of Hyderabad which was stronger and wealthier than princely states of Saurashtra.

    • @SanketPatel0-_-0
      @SanketPatel0-_-0 Před 3 měsíci +1

      Sadly we are not suppose to speak facts otherwise their ideotic fragile ego would get hurt and they will burn down whole city.

  • @ArvindKumar-iy9gw
    @ArvindKumar-iy9gw Před 3 měsíci +2

    सही बात की बापु क्षत्रिय अपना इतिहास भुला हे
    पोलिटिकल मे संख्या के आघार मे प्रतिनिधित्व नही हे सामाजिक संगठन तो हेही नही जागो जय छात्र घर्म जयमुलनिवासी

  • @prashantrajyaguru3164
    @prashantrajyaguru3164 Před 3 měsíci +30

    સાચી વાત છે આજ સરદાર પટેલ મહાન થયા એ રાજપુત ક્ષત્રિય સમાજ ના લીધે છે અને એમનું મ્યુઝિયમ પણ હોવું જોવે

    • @EcoINC-sk1gl
      @EcoINC-sk1gl Před 3 měsíci

      Bhraman. Loda leva ni adat aji gai nathi am ne.

    • @bijalsinhkukadiya950
      @bijalsinhkukadiya950 Před 3 měsíci +1

      Bmk

    • @bijalsinhkukadiya950
      @bijalsinhkukadiya950 Před 3 měsíci +1

      Bmk

    • @Darshan_p
      @Darshan_p Před 3 měsíci +4

      હા મહાન કહેવાય ક્ષત્રિયોને લીધે .....જોધપુરના રાજાને ઝીણા સાથે પાકિસ્તાનમાં જવું હતું. બીજાઓને રાજપુતાના નામનો દેશ બનાવવો હતો. બધાએ ભાવનગરની જેમ નહોતું કર્યું. બહુ ઉધામા માર્યા હતા. સરદાર પટેલ ને સામ, દામ, દંડ , ભેદ નો ઉપયોગ કરવાનો એ બધાએ મોકો આપ્યો હતો , એટલે જ સરદાર મહાન કહેવાયા.સીધે સીધા બધા ભળી ગયા હોત, તો મહાનતા શું હતી સરદારની ? સરદાર ને એ મોકો ક્ષત્રિયોને જ આપ્યો હતો 😊

    • @prashantrajyaguru3164
      @prashantrajyaguru3164 Před 3 měsíci

      @@Darshan_p ભાવસિંહ ને તો હજુ ભારત રત્ન આપવાનું છે સર્વે સમાજ ના સહયોગ થી અમારા રાજવી પરિવાર છે ભાઈ ભાવેનાનું રત્ન છે રાજવી પરિવાર ગર્વ છે અમે ભાવનગર ના નાગરિક છીએ

  • @sumrasultanbhai7224
    @sumrasultanbhai7224 Před 3 měsíci +3

    Best Speech Sir Lifetime 🙏🙏

  • @khimjibhaivaghera770
    @khimjibhaivaghera770 Před 3 měsíci +5

    शंकर सिंह जी सलाह पर समाज को चलना चाहिए ।

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Před 3 měsíci +10

    બાપુ બાપુ વાહ બાપુ

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 Před 3 měsíci +4

    હાલના સમયની વાત કરીએ તો બાપુ તમે હજુ સુધી તમારા માતૃપક્ષ ભાજપને તાબે ન થયા અને પોતાનું સ્વાભિમાન પણ ન ગુમાવ્યું એ બદલ તમને ખૂબ ખૂબ સલામ છે.

    • @25devarshi
      @25devarshi Před 3 měsíci

      ભાઈ હોવી બાપુની પીપુડી કસે વાગતી નથી ખજૂરીયો છે એને કોઈ ગણતું નથી એ તો ટકો લો ને મને ગણો બાપુ હોવી માળા ફેરવો તમારો જમાનો પતિ ગયો

  • @primaryschoolvitthalgam1028
    @primaryschoolvitthalgam1028 Před 3 měsíci +2

    Babu jagriti lavata raho jayamataji

  • @arjunsinhar1118
    @arjunsinhar1118 Před 3 měsíci +19

    સંકરસીહ બાપુ. તમને અને સમસ્ત ક્ષત્રિય સમાજને વંદન અને. કૃષ્ણપાલસીહ બાપુ એ. જે. દેશ ને આપ્યું છે એટલું કોઈએ નથી આપ્યું. માટે. ભાવનગર દરબાર અને સમસ્ત ક્ષત્રિય સમાજ પુજનીય છે. પણ. જ્યારે તમો મુખ્યમંત્રી હતા ત્યારે. કૃષ્ણપાલસીહ બાપુને. એવોડ કેમ. આપી ના શક્યા ? લી. અર્જુન. આહીર

    • @EcoINC-sk1gl
      @EcoINC-sk1gl Před 3 měsíci +1

      PROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
      -12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
      -17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
      -જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
      -એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
      -પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
      -1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
      -છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
      -છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
      -1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
      -5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
      -30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
      -નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
      - 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.

    • @EcoINC-sk1gl
      @EcoINC-sk1gl Před 3 měsíci

      PROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
      -12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
      -17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
      -જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
      -એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
      -પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
      -1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
      -છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
      -છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
      -1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
      -5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
      -30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
      -નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
      - 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.

  • @RajendraPatel-yd2pw
    @RajendraPatel-yd2pw Před 3 měsíci +2

    Wah khoob saras, proud of The Krshnkumarsinhji

  • @vasavapuransinh5894
    @vasavapuransinh5894 Před 3 měsíci

    👏👏👏

  • @Prabhuda370
    @Prabhuda370 Před 3 měsíci +4

    મ્યુઝીયમ બનવુ જોઈએ

  • @primaryschoolvitthalgam1028
    @primaryschoolvitthalgam1028 Před 3 měsíci +2

    Vaha Babu Babu babu

  • @ranadilipsinh8345
    @ranadilipsinh8345 Před 3 měsíci +1

    Satyamev jayate

  • @user-ny3mv9kc9l
    @user-ny3mv9kc9l Před 3 měsíci +4

    શંકરસિહની વાત સમજો

  • @user-ec5ni9gd1t
    @user-ec5ni9gd1t Před 3 měsíci

    🙏જય વાઘેશ્વરી અંબાજી ભવાની. 🔥Vaghela bapu ni moj 🔥❤️k.b.vaghela❤️𝐆𝐉 18

  • @musicmeditation1493
    @musicmeditation1493 Před 3 měsíci +2

    Great thought bapu we proud of you.... We proud of xatriya samaj

  • @meenagosai543
    @meenagosai543 Před 3 měsíci +2

    Vah bapu

  • @ranadilipsinh8345
    @ranadilipsinh8345 Před 3 měsíci +1

    Jai Rajputana

  • @nirajrachh6101
    @nirajrachh6101 Před 3 měsíci

    Ekdum Sachi vat kari Bapu e... Badha ni pratima joiye... Je Raja o e Bharat ne potani bhumi api koi pan swarth vina...

  • @primaryschoolvitthalgam1028
    @primaryschoolvitthalgam1028 Před 3 měsíci +2

    Babu is best

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Před 3 měsíci

    Jay mataji khub satas