આજીવિકા માટે ભાગવત એ આપણા પ્રભુ નો અનાદર છે

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ▶️આજીવિકા માટે ભાગવત કરવી એ આપણા પ્રભુ નો અનાદર છે😭😭
    😡જે પોતાની પત્ની કે પતિ નો ફોટો લઈ ને ગામ માં વેચવા જતા હૉય તેના માટે જ ભાગવત નો આજીવિકા માટે ઉપયોગ કરવો શક્ય બને છે.😈😈
    તમે પત્ની કે દીકરી નથી વેચતા તો શું ખાલી ભગવાન જ મળ્યા વેચવા માટે ???😫😫
    કયા ગઈ આપણી પુષ્ટિ અસ્મિતા??😡😡

Komentáře • 15

  • @kusumparekh5889
    @kusumparekh5889 Před 3 lety

    /ati ati satya sachot pravchan

  • @tarunachauhan9593
    @tarunachauhan9593 Před 4 lety

    Jay shri krishna

  • @vimlabenpatel9708
    @vimlabenpatel9708 Před 4 lety

    J j kubj sundar vachnamrut

  • @khushidhingani624
    @khushidhingani624 Před 5 lety

    અતિ સુંદર સમજાવી યુ જે જે દંડવત્ પ્રણામ

  • @elapurohit2387
    @elapurohit2387 Před 4 lety

    🔥🙏શ્રી વલલભાધિષકીજય.
    પાયવંદન ખૂબ..અદ્ભુત વચનામૃત...100/🔥😇📚

  • @rekhapajwani3202
    @rekhapajwani3202 Před 5 lety

    JJ koti koti dandvat pranam 🙏🙏

  • @girirajdassaxena3937
    @girirajdassaxena3937 Před 3 lety

    Very beautyful Sargarbhit pravachan.Chsrnspsrsh jj.G.D.Saxena

  • @vt2467
    @vt2467 Před 5 lety

    🙏JAY HO SHREEMAD VALLABHACHARYA MAHPRABHUJI🙏

  • @vishalsharma-dn1hc
    @vishalsharma-dn1hc Před 6 lety

    जय श्रीकृष्ण

  • @kantavadi8055
    @kantavadi8055 Před 5 lety +1

    No

  • @deependraupadhya4278
    @deependraupadhya4278 Před 6 lety

    दंडवत प्रणाम कृपानाथ.....!! 🙏🙏

  • @sureshthakkar4391
    @sureshthakkar4391 Před 6 lety +1

    czcams.com/video/lEuwl8SKZ6Q/video.html
    👣👏💿📀🎹🎷🎺🥁 પૂજ્ય જે જે દન્ડવત્ પ્રણામ
    "પુષ્ટિ અસ્મિતા ગાન"💿🎤
    અમે એવારે અમે એવારે વળી
    તમે જે કાંઇ કહો તેવારે.....
    નિષ્ઠાથી વલ્લભની વાણી અનુસરતા
    બહિર્મુખ કહો છો તો તેવા રે,
    અમે એવા રે અમેએવા રે
    વળી બીજું જે કાંઇ કહો તેવારે......૧
    મેવા મેળવવા પ્રભુને નથી સેવતા
    મેવાથી કરવી પ્રભુ સેવા રે,
    અમે એવા રે અમે એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવારે.......૨
    વાડીઓમાં ભક્તિના ભવાડા ગોઠવીને
    💰કૃષ્ણવિક્રયના ધન નથી લેવા રે,
    નથી લેવા રે અમે એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે.......૩
    લક્ષ્મીના નાથના નામે ભીખ માગી
    નથી કરવા મનોરથો એવા રે,
    અમને એવા રે અમે એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે.......૪
    દેવનું છે દ્રવ્ય તે પ્રસાદ નથી લેતા
    જેઓ લેતા હોય તે વૈષ્ણવો કેવા રે,
    તેઓ કેવા રે અમે એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે.......૫
    ભાગવતથી ભંડોળ ભેગું કરવા
    વડીલો તો નથી ધંધુંકારી જેવા રે,
    તેઓ કેવા રે તમે કેવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે......૬
    નાણાકીય ભાવો બાંધ્યા સેવા-સામગ્રીના
    પુષ્ટિ પ્રભુને નથી ત્યાં લેવા દેવારે,
    લેવા દેવા રે અમે એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે......૭
    ગુઢ રસ ભાવરૂપ ઘરમાં જ સેવ્ય (પ્રભુ)
    નથી જાહેર કરવા જેવા રે,
    તે તો એવા રે તે તો એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે.......૮
    પોતાના તનથી ને પોતાના ધનથી
    ઘરમાં કરવી છે કૃષ્ણ સેવા રે,
    કૃષ્ણ સેવા રે અમે એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે..૯
    વલ્લભની વાણી પુષ્ટિજીવો કેમ વિસરે
    પડયા નથી એવા કાંઇ લેવા રે,
    જેવા તેવા રે અમે એવા રે
    વળી તમે જે કાંઇ કહો તેવા રે.૧૦
    પુષ્ટિ અસ્મિતા ગાનનો સૈદ્ધાંતિક સાર
    ૧. શ્રી મહાપ્રભુજીની વાણીને અનુસરનારા ઓએ સ્વાર્થી લોકો શું કહે છે તેની પરવા કરવી નહીં.
    ૨. સેવા કરે તેને મેવા મળે તે પ્રવાહી ભાવ છે.
    ૩. જાહેર સ્થળોમાં ભક્તિનાં ભવાડા ગોઠવીને કૃષ્ણવિક્રયથી ધન કમાનારાઓ ‘દેવલક’ છે.
    ૪. લક્ષ્મીના નાથના નામે ભીખ માગીને દેવદ્રવ્યથી મનોરથો કરવા તે ‘દેવલકો’ની લાક્ષણિક વિશિષ્ટતા છે.
    ૫. દેવ દ્રવ્ય ખાનારાઓને શ્રી મહાપ્રભુજી મહાપતિત ગણે છે.
    ૬. ધંધુકારી મહાપાતકી હતો તેથી ભાગવત કથા સિવાય તેનો ઉદ્ધાર અસંભવ હોવાથી તે ઉદ્દેશ્યથી જ ભાગવતસપ્તાહ થઇ શકે.તેથી જે
    પુષ્ટિમાર્ગીયો મરે તે ધુન્ધુકારી જ થાય છે તેવું નથી.
    ૭. સેવામાં ભક્તિભાવો બાંધવાના ઠેકાણે આજે નાણાંકીય ભાવો બાંધી લેવામાં આવ્યા છે. જે અનુચિત છે.
    ૮. પુષ્ટિપ્રભુ ગૂઢરસ ભાવાત્મક હોવાથી ઘરમાં જ સેવનીય હોય છે.
    ૯. કૃષ્ણ સેવા પોતાના તનથી પોતાના ધનથી પોતાના ઘરમાં જ કરવી જોઇએ.
    ૧૦. પુષ્ટિજીવોએ શ્રી વલ્લભની વાણી કદિ વિસરવી જોઇએ નહિં.

    • @shushilabensolanki5794
      @shushilabensolanki5794 Před 6 lety +1

      Suresh Thakkar अमे ऐवा रे वणी तमे जे काइ कहो तेवा रे