રા નવધણ જાહલની ચિઠ્ઠી | Ra Navghan Jahalni Chitthi | New Song

Sdílet
Vložit
  • čas přidán 9. 01. 2024
  • SHUBHECHAK :
    MAYABHAI AAHIR { INTERNATINAL SAHITYAKAR }
    SPECIAL THANKS :
    UPARKOT FORT { JUNAGADHA } SAVANI HERITAGE CONSERVATION PVT. LTD.
    STUDIO NANDANI { KETAN CHANDARANA } { JUNAGADHA }
    RA NAVGHAN JAHALNI CHITTHI | NEW GUJRATI DHARMIK SONG | VALAM DIGITAL FILM
    SINGER : MITA CHAUHAN
    MUSIC : VISHAL VAGHESHWARI
    LYRICS : RAHUL WEGAD { BAKUL BHAI }
    EDITING : PARESH VYAS { VALAMBHAI }
    DIRECTOR : PARESH VYAS { VALAMBHAI }
    DILOUGE : PARESH VYAS { VALAMBHAI }
    D.O.P : CHETAN MAHERA, PARESH VYAS
    DRON : KISHOR GOHIL
    MAKEUP : BITTU JAM
    DRESS : DIPAK VYAS
    PRODUCER : SHILPA P. VYAS
    PRESIDENT : VALAM DIGITAL FILMS
    ACTOR : PARESH VYAS, KRISHNA ZALA, JENAB MALANI, A, J, GADHAVI BHAI, JENAB MALANI, MUKESH KANTARIYA, GOKUL BARIYA, DIPAK VYAS,
    #valambhairanavghan
    #mitachauhanvalambhai
    #mitachauhannewsong
    #valambhainewsong
    #mayabhaiahir
    #aahirniamirat
    #newstatus
    #ranavghan
    #jahalnichotthi
    #rahulvegad
    #mitachauhan
    #paresvyasnewsong
    #vishalvagheshwari
    #newfullhdgujratisong
    #valamstudionadharmikgito
    #rahulwegadbakulbhai
    #pareshvyasvalambhai777
    #krishnazala777
    #jenabmalani1111
    #instagood
    #historyjunagadh
    #historygujrat
    #indiahishtory
    પણ નવઘણ તારા નસીબમાં રૂડા રાજને પાઠ
    પણ ઉગાના નસીબમાંની આયખું જાહલ જોતિ વીરાની વાટ
    રે જહાલ જોતી નવઘણ વીર ની વાટ
    મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
    વિપત રે વેળાએ જાહલ વાટુ વીર ની જોતી
    મને રોકી મન રોકી સુમરાએ સિંધમાં રોકી
    જાહલે ચીઠ્ઠી મોકલી જય દેજો વીરાને હાથ
    વીરા કેરી વાટે બેઠી બેની તારી આજ
    જાગો જુનાણાના રાજવી હવે આફત આવી મોટી
    મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
    નીરખુટા મારા નેહડે કેવી ગોઝારી થઈ ગીર
    દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવા નો દે હમીર
    આ મલકમાં આવું થશે એવી ખબરુ નોતી
    મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
    નવઘણ કાજે નોતા ખાધા નિત્યે ધરાઈને ધાન
    આશરા કાજે આહિરે આપ્યા બેટા ના બલિદાન
    જવતલ ટાણેમે નોતા માંગ્યા માણેકને મોતી
    મને રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી
    આજનો સૂરજ આથની જાશે તો જગને થાશે જાણ
    વીરાની વાટે વખડા ઘોળશું કાઢશું મારા પ્રાણ
    રાહુલ કે રા. વેલા પધારો બેનને આશા મોટી
    મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
    મને રોકી સુમરા એ સિંધમાં રોકી
    જાહલને સિંધમાં રોકી
    ગીત લેખક : રાહુલ વેગડ (બકુલભાઈ)
  • Zábava

Komentáře • 1K

  • @khodiyardigital77
    @khodiyardigital77 Před 6 měsíci +36

    10 મિનિટે 55 સેકન્ડ ક્રિષ્ના ઝાલા ના ડાયલોગ જોઈ ને રુંવાડા ઉભા થઇ ગયા....વાહ વાહ...બહુ સરસ

  • @bandhavdigital
    @bandhavdigital Před 6 měsíci +79

    રાહુલભાઈ વેગડ ની કલમે લખાયેલ ગીતના શબ્દો અને પરેશ વ્યાસ ની કલમે લખાયેલ ગીતના સંવાદો પછી એમાં કાંઈ નો ઘટે કારણ કે આ બંને બકુલભાઈ અને વાલમભાઈ જ્યારે youtube નહોતું ત્યારે બંને મિત્રોએ ગુજરાતી ફિલ્મના ગીત અને સંવાદોથી કેટલી ગુજરાતી ફિલ્મોને સુપર ડુપર હીટ બનાવી છે તો આ ગીત સારું બનવાનું હતું એની મને પહેલેથી જ ખબર હતી મારા બંને મિત્રો છે જે કાયમ ખુશ રહે એવી મા ખોડીયાર ને પ્રાર્થના કરું છું ( બાંધવ ડિજિટલ ) ગોકુળ બારૈયા, અને અશ્વિન ગોહિલ ( ગગો )

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +8

      ખુબ ખુબ આભાર (બાંધવ ડિજિટલ ટીમ)

    • @sureshkamabhai4932
      @sureshkamabhai4932 Před 6 měsíci +5

      વાલમ ભાઈ બીજો ભાગ જલ્દી લાવજો

    • @God_status153
      @God_status153 Před 6 měsíci +2

      100 %bhai

  • @ashokbhaikantariyaashokbha7952
    @ashokbhaikantariyaashokbha7952 Před 6 měsíci +13

    વાહ વાલમ ભાઈ ખુબ સરસ ગીત સે ખુબ ખુબ અભિનંદન

  • @anilgautami7537
    @anilgautami7537 Před 6 měsíci +9

    વાહ વાહ વાલમ ભાઈ ધન્યવાદ ઇતિયાસ યાદ આવી ગયો

  • @jaymataji8518
    @jaymataji8518 Před 6 měsíci +9

    વાહ વાલમ સુ તમારો વટ છે. સુપર હીટ તમારૂં સોંગ જાછે ભાઈ માતાજી ના તમને આશીર્વાદ છે

  • @TargetDigital
    @TargetDigital Před 6 měsíci +6

    વાહ ખુબ સરસ સોન્ગ બનાવ્યું 👌🌹 ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ 💐💐

  • @vinayakvegad7078
    @vinayakvegad7078 Před 6 měsíci +9

    Atyar sudhinu mita chauhannu best song....

  • @user-uk9dq1cs3r
    @user-uk9dq1cs3r Před 6 měsíci +8

    ખૂબ ખૂબ અભિનંદન મારા વ્હાલા જય માતાજી જય માતાજી

  • @Mukeshsarvaiya1
    @Mukeshsarvaiya1 Před 6 měsíci +25

    *અરે વાહ…. મારા ભાઇ વાલમભાઈ જોરદાર હો ભાઈ રીયલ રા.નવઘણ લાગો હો…. જય ગરવા ગીરનાર*

  • @user-tu7se1ot2e
    @user-tu7se1ot2e Před 6 měsíci +14

    જય મુરલીધર 🙏
    હુ શિંગર ગોજીયા હિંમત આહિર હુ આ શોગ ને ખુબ ખુબ અભિનંદન આપું છું
    મારાથી બનસે એટલી મહેનત કરી આ શોગ ને ચેર કરવામાં મદદ કરીછ

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +1

      અમારા ગીતને સપોટ કરવાબદલ ખુબખુબઆભાર ભાઈ

    • @jigarbapu8293
      @jigarbapu8293 Před 3 měsíci

    • @munabhai4761
      @munabhai4761 Před 3 měsíci

      મમમ

    • @MayurSolanki-um2fj
      @MayurSolanki-um2fj Před 23 dny

      R😂😂e 🎉😂t😂🎉🎉🎉😂yhyyhhgyy t🎉hhht😂 grgg😂 ttt😂😂t😂tt😂t😂t😂😂tttrtgtt😂😂😂t😂😂t😂g😂g😂😂g😂😂😂tt😂ggg😂😂g😂g😂gtt😂ttgt ttt t t😂😂😂t 😂t😂tt tgg😂g😂g😂😂ggg😂😂tr RR r te hi q4bbbb t we tre 😂rf😂 tt t t😂 tt tttR tt t😂 RR rrtt RR t tt t RR ttrrttttrtrt rrtt hi hi 🎉t gg 😂😂😂😂 gg😂rg😂t😂 tt tttR f re tff😂 tttR eee RR tt tttR😂😂 tttr😂😂🎉😂ttyr tt gt ttt t RR tt ttt😂😂t tt😂 trt tttR TT trtr😂 RR😂😂r 😂hi rrr😂 h rr RR❤🎉🎉hhhnh gg y?t gr😂😂🎉😂t TTGnhh😂 RR 🎉🎉🎉🎉😂 RR r 😂 gg😂😂 grt gggR ttR re RR gr p m 😂​@@munabhai4761

  • @Vijay_859
    @Vijay_859 Před 3 měsíci +35

    રોજ સવાર મા બેન જહાલ ની ચીઠી સાભળવા વાળા લાઇક કરો 👉❤️

  • @historyofsaurashtra
    @historyofsaurashtra Před 6 měsíci +6

    ખુબ જ સરસ છે આવા જ ગીતો ની અને કલાકારો ની આ સૌરાષ્ટ્ર ને જરૂર છે
    વાલમ સ્ટુડિયો નાં કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન ❤

  • @vickykashraofficial1960
    @vickykashraofficial1960 Před 6 měsíci +12

    જય માઁ ખોડિયાર 🙏🙏🙏

  • @dineshbhaiaboti6017
    @dineshbhaiaboti6017 Před 6 měsíci +7

    વાહ પરેશ ભાઈ
    ખુબ ખુબ અભિનંદન
    જય મોગલ

  • @user-mg3ig7fs9t
    @user-mg3ig7fs9t Před 6 měsíci +9

    વિવેક સોલંકી ભાવનગર ના જય વછરાજ 🎉 ખૂબ ખૂબ ખૂબ અભિનંદન🎉🎊

  • @pareshrathod4247
    @pareshrathod4247 Před 2 měsíci +15

    વાહ પરેશ વ્યાસ આ જાહલબેન ને રા નવધણ ની વાત ને હજારો વર્ષ થઈ ગયા પણ તમારા અભિનય ને લાખ લાખ વંનદ છે કે આ ગીત જોઈ ને આંખ ના ખુણા ભીના થઇ ગયા કે હજી કાલ નીજ બનેલી આ ધટના છે

  • @prakashkhavdiya
    @prakashkhavdiya Před 6 měsíci +8

    વાહ વાલમભાઈ ધાર્મિક ગીત ખુબ સરસ

  • @dabhijitendra8308
    @dabhijitendra8308 Před 6 měsíci +9

    વાહ રૂંવાડા ઊભા થઈ ગયા આ સોંગ સાંભળીને હા વાલમ ભાઇ

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +1

      સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ

  • @ashokbaraiyaofficial1969
    @ashokbaraiyaofficial1969 Před 6 měsíci +15

    વાહ પરેશભાઈ સુપર સોન્ગ બેન જાહલ ની ચીઠ્ઠી એકદમ સુપર ડુપર 👌👌👌

  • @mahadevstudiovirpur2287
    @mahadevstudiovirpur2287 Před 5 měsíci +6

    ઓ ..😂 પરેશભાઈ (વાલમ ભાઈ)આજ આ પૂરી 800 આઠ સો❤ કોમેન્ટ છે 🎉

  • @kathiyawad246
    @kathiyawad246 Před 6 měsíci +7

    Jay ahirat sarvaiya darbar na Jay mataji

  • @SHESHOFFICIAL8182
    @SHESHOFFICIAL8182 Před 6 měsíci +17

    લેખક રાહુલ વેગડ ઉર્ફે બકુલભાઈ તમારા શબ્દને પણ ખૂબ ખૂબ અભિનંદન ❤🎉🎉🎉❤વાહ જય હો માં ખોડીયાર 🙏

    • @VikramThakor-ej6ee
      @VikramThakor-ej6ee Před 2 měsíci +1

      સૌ સૌ સંગે પન બંધ બંધ પણ

  • @mepabhaisolanki810
    @mepabhaisolanki810 Před 6 měsíci +5

    ખૂબ ખૂબ અભિનંદન વઆલમભઆઈ જય માં ખોડીયાર

  • @khodiyardigital77
    @khodiyardigital77 Před 6 měsíci +6

    વાહ ક્રિષ્ના ઝાલા વાહ જાહલ બા નો રોલ વાહ ખૂબ સરસ નિભાવ્યો હો...

  • @user-cf9kq3km1m
    @user-cf9kq3km1m Před 6 měsíci +9

    🙏jay mataji🙏

  • @PipaliyaJayanti
    @PipaliyaJayanti Před 6 měsíci +10

    ખૂબ સરસ સોંગ ❤

  • @babaridigital0273
    @babaridigital0273 Před 6 měsíci +16

    વાહ :પરેશ ભાઈ ગીત સરસ સે🎉🎉🎉

  • @sanjaymakwana2451
    @sanjaymakwana2451 Před 6 měsíci +5

    ખૂબ સરસ સોંગ ગાયું છે મિતા બેને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉

  • @goletarjaydip7104
    @goletarjaydip7104 Před 6 měsíci +9

    વાહ વાલમ ભાઈ ની મોજ

  • @user-tu7se1ot2e
    @user-tu7se1ot2e Před 6 měsíci +50

    વંદન કરું છું આ આખી ટીમ ને કે જેણે બેન જાહલ ની ચીઠી રજુ કરી ફરી આહિર સમાજને વારમ વાર યાદ અપાવે છે

  • @mrbnsgaming2808
    @mrbnsgaming2808 Před 6 měsíci +6

    આગીતમનેખુભજગમેછેધણારાનવધણજાહલનીચીઠીસાભ સાંભળી છેપણયાગીતખુબજસારોઅવાજયેકસનબધુસરસછેઆજેપાચવારજોઈયુહુશીહોરથીલખુછુમારૂનામદીલુબેનસાથેલખુછુઅમારેશીહોરબસસટેનમાવાસણનીબેસોરૂમછેગગનાથવાસણભડારસબીજી શ્રી ગગનાથવાસણનીદુકાનછેસાથેજવેલસગગનાથફાપટનીદુકાનવાલમભાઈદીકરયુનાઆણાલેવાજરૂરયાવજો❤❤❤❤❤❤❤

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +1

      જરૂર આવશુ બેન તમારો નંબર મોકલજો

    • @user-yo4se7og3e
      @user-yo4se7og3e Před 2 měsíci

      Sihor na dungar upar se i amara kuldevi se sri sihori maa jay mataji ben ame avshu atle tamari dukane aavshu jarur ok jay mataji ben

  • @DilipSona-ej6sr
    @DilipSona-ej6sr Před 2 měsíci +6

    વાહ આહીર સમાજ બીજો ભાગ2

  • @gopalparamar2595
    @gopalparamar2595 Před 6 měsíci +8

    ભાગ2 જલદિલાવજો

  • @pareshpitadiya303
    @pareshpitadiya303 Před 6 měsíci +6

    ખુબ સુંદર વાલમભાઈ ..જય માતાજી

  • @shardha_patel_official
    @shardha_patel_official Před 6 měsíci +5

    વાલમભાઈ તમે કેરેક્ટર સારું નિભાવ્યું છે અને સોંગ ખુબજ સુંદર છે🔥🎉😍

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 Před 6 měsíci +7

    ખુબ ખુબ અભિનંદન🎉🎊

  • @KishorBhaskar-xj8gm
    @KishorBhaskar-xj8gm Před 6 měsíci +5

    વાહ.... પરેશ ભાઇ ખૂબ સરસ ગીત ને આપની ઍક્ટિંગ છે ... કોન્સેપ્ટ પણ સરસ મને ખુબ ગમ્યું ભાઈ.... અભિનદન પૂરી ટીમ ને...

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 Před 6 měsíci +7

    ખુબ સરસ ગીત બનાવુ

  • @bharatbhaivaghela-ir9lq
    @bharatbhaivaghela-ir9lq Před 6 měsíci +5

    જય માતાજી ખુબ ખુબ અભિનંદન

  • @meetgohil-ku5ql
    @meetgohil-ku5ql Před 6 měsíci +8

    ખુબ સરસ સોંગ છે હુ કિશોર ભાઈ ડ્રોન વાળા ના વાઈફ. ખુબ ખુબ ધન્યવાદ

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +2

      ખુબ ખુબ આભાર બેન સપોર્ટ કરતા રહેજો

  • @RameshChauhan-hs4it
    @RameshChauhan-hs4it Před 6 měsíci +6

    Vah Mita Ben vah jordar gayu...❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @alakhadhanisoundkankot1606
    @alakhadhanisoundkankot1606 Před 6 měsíci +5

    ખુબ જ સરસ ગીત 🙏🙏🙏🙏🙏

  • @Solankimansukhbhai333
    @Solankimansukhbhai333 Před 6 měsíci +5

    ખુબ ખુબ અભિનંદન ભાઈ 🎧🎧🎧🎧🎸🎸🎸🎸

  • @user-mg3ig7fs9t
    @user-mg3ig7fs9t Před 6 měsíci +3

    પ્રવીણ સોલંકી ભાવનગર ના 🎉 ખુબ ખુબ ખુબ અભિનંદન🎉🎊

  • @raghugohil7087
    @raghugohil7087 Před 6 měsíci +4

    Vah mita ben saro avaj se. .. 🎉🎉🎉🎉

  • @ahbavaliya4445
    @ahbavaliya4445 Před 6 měsíci +15

    જલ્દી બીજો ભાગ અપલોડ કરો .... સરસ ધાર્મિક સ્ટોરી છે વાલમ ભાઈ અને પુરી. ટીમનું કામ કાજ એક નંબર છે

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +3

      ખુબ ખુબ આભાર ભાઈ સપોર્ટ કરતા રહેજો જરૂર એક થી એક ચડિયાતા ગીતો બનાવતા રહીશું

  • @virajrokad3734
    @virajrokad3734 Před 6 měsíci +3

    Oom namo namo ra navadhqn ni chithi namah

  • @Spsarvaiya
    @Spsarvaiya Před 6 měsíci +15

    ભાઈ ને મારા જય માં ખોડીયાર.આ ગીત તો આંખ માં થી આંસુ આવી ગયા ખૂબ સરસ ગીત છે મારા વાલમ ભાઈ માં ભગવતી સદા સહાયતા

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +2

      ખુબ ખુબ આભાર ભાઈ આવીજ રીતે સપોર્ટ કરતા રહેજો વાલા જય માં ખોડિયાર

    • @Mr.parmarvlogs111
      @Mr.parmarvlogs111 Před 5 měsíci +1

      Hi

  • @sanjayrathodthakor5831
    @sanjayrathodthakor5831 Před 6 měsíci +5

    ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ ❤❤

  • @BhavenaVlog-kl8he
    @BhavenaVlog-kl8he Před 6 měsíci +3

    જાહલબા નું પાત્ર કરનાર પણ જોરદાર એક્ટ જે હો બેન

  • @PintuVegad-ee9qt
    @PintuVegad-ee9qt Před měsícem +3

    જય માતાજી વાલમભાઇ આમાંથી ને આમાંથી સગુણા નું ગીત બનાવોને❤❤

  • @chauhanbhaves7508
    @chauhanbhaves7508 Před 6 měsíci +5

    ખુબ સરસ ગીત વાલમભાઇ

  • @ramdevfilmbordi997
    @ramdevfilmbordi997 Před 6 měsíci +5

    સુપર સોંગ સે વાલમ ભાઈ

  • @GJmoviereview7
    @GJmoviereview7 Před 6 měsíci +32

    આ સોંગ કોને ગમ્યું ❤

  • @maaSonalDigital0422
    @maaSonalDigital0422 Před 4 měsíci +2

    ખુબ ખુબ અભિનંદન વાલમભાઈ તમને અને તમારી ટીમ 🎉🎉

  • @parmarashok1044
    @parmarashok1044 Před 6 měsíci +4

    ખૂબ સુંદર ગીત બનાવ્યું

  • @user-ll8pn3ij8c
    @user-ll8pn3ij8c Před 6 měsíci +9

    જો રૂપક આટલું બધું અદભુત છે તો તે સમયે હકીકત કેવી રહેશે ધન્ય આહિર સમાજ ધન્ય ક્ષત્રિય સમાજ જય જય ગરવી ગુજરાત વાહ નારણભાઈ વાહ બાકી કાંઈ નો ઘટે હો જય હો માતાજી તમને સુખી રાખે એવી પ્રાર્થના

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +5

      ગીતની અને ઇતિહાસની સારી નોંધ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો દરેક સમાજમાં રહેલા ઇતિહાસને અમે લાવતા રહીશું ( વાલમ ભાઈ )

  • @jibapufilmsRatanpur
    @jibapufilmsRatanpur Před 6 měsíci +11

    રા'ની શોર્ય ગાથા તેમજ આહીરો નો આશરા ધર્મ ને સાહિત્ય શૈલીમાં આપણી સંસ્કૃતિ ઉજાગર કરતું સોંગ..પરેશભાઈ તેમજ તેમની ટીમ ને અભિનંદન...

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 Před 6 měsíci +4

    સુપર હીરો વાલમ ભાઇ👌👌🙏🙏

  • @jigneshrathod2656
    @jigneshrathod2656 Před 6 měsíci +2

    જોરદાર પરેશભાઈ અમે તમને મળવા આવવાના છીએ

  • @m.v.studio4k
    @m.v.studio4k Před 6 měsíci +15

    ખુબ સુંદર ગીત છે વાલમભાઈ🎉🎉

  • @aazad_aayar_6245
    @aazad_aayar_6245 Před 6 měsíci +4

    1 nambar voice che didi 🥰🥰

  • @saileshchauhan497
    @saileshchauhan497 Před 6 měsíci +2

    બહુ સુંદર સોંગ છે મારા મિત્ર પરેશ વ્યાસ ને શૈલેશ ચૌહાણ તરફ થી સો સલામ છે હુ દુવા કરુ છુ મારી વડલા વાળી મેલડી માતાજી તમને બહુ આગળ વધારે આવાજ ધાર્મિક સોંગ બનાવતા રહો મારા મિત્ર પરેશ 🎉🎉🎉🎉🎉🎉

  • @gambhirdhapaofficial7672
    @gambhirdhapaofficial7672 Před 4 měsíci +1

    સુપર સોંગ છે વાલમભાઈ વાહ ખુબ સરસ👌👌👌👌👌👌

  • @mamarabhaiop6369
    @mamarabhaiop6369 Před 6 měsíci +3

    Jordar songs banaviyu pareshbhai congratulations🎉🎉🎉

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 Před 6 měsíci +3

    સુપર સ્ટાર વાલમ ભાઇ👌🙏

  • @user-bl2yb6eg2b
    @user-bl2yb6eg2b Před 6 měsíci +2

    Wah valam su rall karyo chhe raa" Navaghan no ne krishana ben tame pn khuba j mast rall karyo chhe jahal ben no

  • @janaksolanki7115
    @janaksolanki7115 Před 6 měsíci +2

    Khub khub saras song thank for valambhai team

  • @laljipambhar2371
    @laljipambhar2371 Před 3 měsíci +4

    ખૂબ સરસ બનાવ્યું

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai Před 6 měsíci +8

    વાહ ખૂબ સરસ ગીત પરેશભાઈ 👍🙏🙏🙏👏👏👏

  • @dadbhakhasiya8735
    @dadbhakhasiya8735 Před 6 měsíci +2

    ખુબ ખુબ અભિનંદન બોવસારુગાયુ

  • @YaspalravalDev
    @YaspalravalDev Před 6 měsíci +12

    વા વાલમ ભાઈ સોરઠ ની ધરણી ની અમર ગાથા ને ફરી ઉજાગર કરી અને ઇતિહાસ ના પાના ને વળી પાસા દુનિયા ને દેખાડવા બદલ ખૂબ ખૂબ આભાર

    • @valamdigitalfilms8013
      @valamdigitalfilms8013  Před 6 měsíci +5

      ચેનલને સપોર્ટ કરીને શુભેચ્છા આપવા બદલ ખુબ ખુબ આભાર

    • @chetanbhaibagodariya918
      @chetanbhaibagodariya918 Před 5 měsíci

      ​@valamdigitalfilms8013

    • @ParmarViPUL-tn3ey
      @ParmarViPUL-tn3ey Před 3 měsíci

      પરમાર
      ​@@valamdigitalfilms8013

    • @KomalMalam
      @KomalMalam Před měsícem

      😅O8🎉qrrr Eqrrrrrrrrrrrc Eqrrrrrrrrrrrc 🎉❤thus​@@valamdigitalfilms8013

  • @HARSHSTUDIOGANESHGADH4613
    @HARSHSTUDIOGANESHGADH4613 Před 6 měsíci +4

    એક નંબર શે મજા આવી ગય સાંભળીને

  • @mr.mogalchoru007
    @mr.mogalchoru007 Před 6 měsíci +6

    Jordar song se

  • @rrstudiothan
    @rrstudiothan Před 6 měsíci +3

    અત્યારના જમાનામાં આવા ગીત સાંભળીને બોવ સુપર મીતાબેન નુ અવાજ પણ એક નંબર છે

  • @patngadimakrupaofficial4415
    @patngadimakrupaofficial4415 Před 6 měsíci +4

    આવા ઈતીહાસીક વિડિયો બનાવતા રહો ખુબ સરસ વિડિયો છે હવે આનો ભાગ2 જલ્દી બનાવો જય માતાજી

  • @ramjibhaipatel5697
    @ramjibhaipatel5697 Před 6 měsíci +3

    વાહ વાલમભાઈ.સરસ.ગીત.બનાવીયુછે.હુ.તમારા બધા.વિડીયો.જોવુશુ.પહેલા ડાઉનલોડ કરીને.નિરાતે.જોવુશુ.આ.ગીતજોને.મારીઆખ.ભીનીથય.ગય

  • @s.gchudasama6414
    @s.gchudasama6414 Před 6 měsíci +24

    ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ વ્યાસ બહુ જ સરસ સોંગ લઈ ને આવ્યા છો ખુબ ખુબ ધન્યવાદ ❤🙏
    રા'એસ.જી.ચુડાસમાં🙏🙏🙏🚩🚩🚩🚩

  • @coloravdigitalvideolab5448
    @coloravdigitalvideolab5448 Před 6 měsíci +2

    verry good ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ વ્યાસ બહુ જ સરસ સોંગ લઈ ને આવ્યા છો ખુબ ખુબ ધન્યવાદ ❤🙏

  • @khodalstudio4396
    @khodalstudio4396 Před 6 měsíci +4

    ખુબજ સુંદર સે ભાઈ

  • @BabuDabhi-mm9uo
    @BabuDabhi-mm9uo Před 3 měsíci +4

    હા મોજ હા 👌👌👌👌👍

  • @jayamaa7408
    @jayamaa7408 Před 5 měsíci +7

    Mast. Vah. Vah. Jay mataji na sita ram. Dayra na. Bay

  • @shiyaljaypal6906
    @shiyaljaypal6906 Před 6 měsíci +1

    અસલ રા નવઘણ હો પરેશભાઈ

  • @N___R___KOLI___
    @N___R___KOLI___ Před 3 měsíci +1

    Ra Navghan👑 ni jay ho

  • @DasharathKoli
    @DasharathKoli Před 6 měsíci +5

    સુપર ગીત છે આવાજ ગીતો બનાવતાં રહો તેવી માં ખોડીયાર પ્રાર્થના કરૂં છું ❤

  • @K.b.lifestyle
    @K.b.lifestyle Před 6 měsíci +4

    વા પરેશભાઈ શાહ

  • @chamunda_143
    @chamunda_143 Před 6 měsíci +4

    ખુબ જ સરસ👍👍

  • @solankimahendra5393
    @solankimahendra5393 Před 17 hodinami

    દરેક કલાકારો એ અતિ સુંદર અસરદાર અભિનય કર્યો છે દરેક ને લાખ લાખ અભિનંદન... ગરવી ગુજરાત નો ગરવો ઈતિહાસ....

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 Před 6 měsíci +4

    ખુબ ખુબ સરસ👍🙏

  • @nareshprajapati2525
    @nareshprajapati2525 Před 6 měsíci +8

    ખુબ ખુબ અભિનંદન બહુ સરસ છે ગીત ભાઈ ❤👌👍

  • @user-dj9kd6im7x
    @user-dj9kd6im7x Před 6 měsíci +4

    ખુબ સરસ વાલમભાઈ

  • @jankikapadiya9983
    @jankikapadiya9983 Před 2 měsíci +1

    Jay mataji bov saras song se

  • @dharmeshsabhad5713
    @dharmeshsabhad5713 Před 6 měsíci +3

    Jay mataji bhai

  • @nileshmalakiya9844
    @nileshmalakiya9844 Před 6 měsíci +3

    કેટલું મસ્ત સોંગ છે 😯❤❤

  • @Mr.parmarvlogs111
    @Mr.parmarvlogs111 Před 6 měsíci +2

    વાલમભાઇ ખુબ ખુબ અભિનંદન બીજો ભાગ ઉત્તારવા વિનંતી અને બલિદાન નું પાત્ર લાવવા 😅😅😅😅

  • @GhashambhaiGohil
    @GhashambhaiGohil Před 4 měsíci +2

    Khub saras 🎉

  • @hiteshbhaifisadiya2455
    @hiteshbhaifisadiya2455 Před 6 měsíci +3

    ખૂબ ખૂબ અભિનંદન પરેસખાઈ

  • @comedianmayur7334
    @comedianmayur7334 Před 6 měsíci +9

    ખુબ સરશ ગીત બનાવ્યુ છે વાલમભાઈ

  • @user-fn9yc7pg2d
    @user-fn9yc7pg2d Před 6 měsíci +2

    ્ "ખુબ ખુબ અભીનંદન"ભાઇ ઓ બહેનો ને " વાલમભાઇ સુપર સોન્ગ 💯💯💯💯👌👌👌👌👌👌

  • @sonofbera5716
    @sonofbera5716 Před 6 měsíci +1

    ❤❤❤ અદભુત અને અકલ્પનીય સુંદર ભારતીય વીરતા ને ઉજાગર કરવા માટે