ઈશરદાન ગઢવી પણ રડી પડેલા આ હાલરડું સાંભળી l Rajbha Gadhvi lok sahitya I vidya studio gujarati l

Sdílet
Vložit
  • čas přidán 14. 09. 2020
  • ઈશરદાન ગઢવી પણ રડી પડેલા આ હાલરડું સાંભળી l Rajbha Gadhvi lok sahitya I vidya studio gujarati l
  • Zábava

Komentáře • 712

  • @pinjararasid8895
    @pinjararasid8895 Před rokem +314

    હું ઍક મુસલમાન નો દીકરો સુ પણ વાહ રાજભા વાહ કવિરાજ વાહ તમારા જેવા કલાકારો ના લીધે આજ ૧૮ વરણ ભલે ક્યાંક કયાંક પણ ભેગા સે

  • @govindbhaikhatariya577
    @govindbhaikhatariya577 Před rokem +72

    જય હો આહિર વીર દેવાયત બોદર ને જય હો કવિરાજ ઘણી ખમાં તમને તમારા જેવા કલાકારો એ આ સાંસ્કૃતિક ટકાવી રાખી જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @vikramsinhmori7943
    @vikramsinhmori7943 Před rokem +67

    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી,
    હું વિક્રમસિંહ મોરી ગામ બરવાળા ઘેલાશાહ, આજગતના તમામ આહીરોને તથા તેમનાં આશ્રા ધર્મને નત્ મસ્ત વંદન કરૂં છું કારણકે આશ્રા ધર્મમાં નું મહત્વ છે તે તમને ત્યારે ખ્યાલ આવશે કે તમારાં ઘરે તમારાં સગાં સંબંધી બેન્ક લુટીને આવશે અને પાસળ પોલીસ ની ભીહ હસે ત્યારે ખ્યાલ આવશે કે આશ્રો આપવામાં કેટલી તકલીફ પડે છે તે, પણ આહીરોની વાત કરૂં તો ભગવાન કૃષ્ણ નાં જન્મ સમયે મામા કંસ નો કેવો કેર હતો તે આખા ભારત વર્ષમાં નાં બધાં લોકોને ખ્યાલ છે તેમ સતા આપડા દેશનાં અડિખમ આહિરોએ ભગવાન શ્રી કૃષ્ણ ને આશ્રો આપ્યો હતો અને સામે બલીદાન માટે પોતાની દિકરી આપી હતી, એવોજ બનાવ રા-નવઘણને આશ્રો આપવામાં પુજય વર આભને ટેકો આપે એવાં બાપા દેવાયતબાપા બોદરે આપ્યો હતો અને પોતાનાં દિકરા ભાઈ ઉગાનુ બલીદાન પણ આપ્યું હતું, માટે હું લાખો વખત બાપા દેવાયતબાપા બોદર ને વંદન કરું છું ધન્ય, છે બાપા દેવાયતબાપાને
    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી વંદન કરું છું માત તું અમણી

    • @piyushdabsara8204
      @piyushdabsara8204 Před rokem +2

      Sachi vat tamari bhai

    • @anilahir6111
      @anilahir6111 Před rokem +1

      જય મુરલીધર ભાઈ જય મોગલ માં 🙏🏻

    • @manojbhai9729
      @manojbhai9729 Před rokem

      જય ભવાની

    • @sanjayahir4838
      @sanjayahir4838 Před rokem

      Jay murlidhar

    • @ranabhairgohilranabhai7375
      @ranabhairgohilranabhai7375 Před rokem

      ખરેખર રાજપુતો પોતાના શરીરના ચામડાની મોજડી આયરાણી ને પહેરાવે તો પણ ઓછું કહેવાય

  • @rebelmavadiya5303
    @rebelmavadiya5303 Před rokem +45

    વાહ રાજ ભા ગઢવી વાહ શું અવાજ સે ને શું આહીરો ની વીરતા સે હું દલિત નો દીકરો શું પણ આહીરો અને મહેર સમાજ ના જ લોક ગીતો સાંભળ્યા કરું જય મુરલીધર જય માતાજી

  • @gopalyadav7656
    @gopalyadav7656 Před 2 lety +19

    વાહ રાજભા મરેલા મા જીવ આવી જાય એવી વાત કરી હો ખમ્મા બાપ

  • @vikramsinhrajput3738
    @vikramsinhrajput3738 Před rokem +57

    જેટલી વાર સાંભલીએ એટલી વાર આંખમાં આંસું આવી જાય છે...કેવું અદભુત બલિદાન... જય મુરલીધર.... જય હો દેવાયત બોદર... જય હો સોનબાઇ મા....

  • @ranjit___
    @ranjit___ Před rokem +37

    ધન્ય છે ઊગા તારી માં ને 🙏🏻
    વાહ રાજભા વાહ ❤️

  • @nehalcharan4423
    @nehalcharan4423 Před 3 lety +49

    ગુજરાત ના કોહીનુર 👑બધા ગીતો ગાવાની છટા..એમની મરયાદા ...રાજભા ગઢવી👑👑 world's best singer and best voice

    • @SachinSachin-si7yn
      @SachinSachin-si7yn Před 3 lety +1

      J

    • @nehalcharan4423
      @nehalcharan4423 Před 3 lety +1

      @@SachinSachin-si7yn J. Mins

    • @kanarabarikanabhai9478
      @kanarabarikanabhai9478 Před 3 lety +2

      Juni param para rakhvi hoyto roj savare rajbha gadhvi na sapakra ane etihas sambharo atale avada visar no aave ke hu hindu no dikro se ane kadhiyavad ni dharti mathi su only rajbha gadhvi

    • @nehalcharan4423
      @nehalcharan4423 Před 3 lety +3

      @@kanarabarikanabhai9478 ha sachi VAT rajbha is the grat

    • @kanarabarikanabhai9478
      @kanarabarikanabhai9478 Před 3 lety +1

      @@nehalcharan4423 sports kriyo a badal aabhar

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 Před 3 lety +38

    વા ચારણ વા ચારણ ધન્ય છે ચારણ તાને બાકી આસરો મામા ભાણેજ નો સમજાય તે ને વંદન 🙏🙏🙏 જય માતાજી

  • @karsangadhvi6327
    @karsangadhvi6327 Před rokem +11

    આવા ગીતો આવી વાતુ આવા સાચુ કેવા વારા છે તયા સુધી ધરતી ટકસે વિસ્તાર થી કહુ તો ગણુ છે જીયો રાજભા જય દેવાયત બોદર

  • @harshdholariya9606
    @harshdholariya9606 Před rokem +43

    વંદન વંદન સૌરાષ્ટ્રની ધરતીને અને તેમના લોકો ને🇮🇳🇮🇳🙏

  • @chaudharychahat8502
    @chaudharychahat8502 Před rokem +6

    વાહ કવિવર વાહ તમે આજ જે ઉંગા નું હાલરડું ગાઈ ને આહીરો ને ઊજળા કર્યા છે ધન્ય હો સૌરાષ્ટ્ર સોરઠ ધરણી નમન છે દેવાયત બોદર આહીર ને

  • @harigadhavi1645
    @harigadhavi1645 Před 2 lety +15

    હા આહીર ગઢવી મામા ભાણેજ નો સંબંધ

  • @rambhaisolanki3685
    @rambhaisolanki3685 Před 2 lety +10

    જયહો આહીર દેવાયતબાપ વાહ કવિરાજ વાહ ભાણેજ
    હા ચારણ

  • @visamannagasvisamannagas3038

    વાહ ગઢવી વાહ ધન્ય છે તમને અને તમારી જનનિ મા જોગણી ના ચરણ મા લાખ લાખ વંદન કરે છે આ રબારી જય વડવાળા જય અલખ ધણી

  • @dashrathsinhjadeja1057
    @dashrathsinhjadeja1057 Před 2 lety +24

    🦁આહીર નો આશરો હો🦁

  • @virsinhjadav8577
    @virsinhjadav8577 Před rokem +5

    વાહ રાજભા જય હો તમને દીલથી સેલયૂટ છે વિરસિંહ જાદવ ના

  • @bhaveshahir6010
    @bhaveshahir6010 Před 2 lety +47

    જય હો આયર સુરવિર આપા દેવાયત બોદર ધન્ય છે સોરઠ ની ભોમકા.. વાહ કવિરાજ વાહ ચારણ વાહ ભાણુભા.. જય મોરલીધર

  • @amratlalsherpuriya5269
    @amratlalsherpuriya5269 Před rokem +12

    વાહ 👍કવિત્વ શક્તિ છે 🙏રાજભા😭😭😭😭😭

  • @user-xp8xu9ve4r
    @user-xp8xu9ve4r Před rokem +8

    Jay mataji, Jay yadav Jay madhav, aabhar kaviraj
    Rajbha,bharatbhai
    Yaduvanshi

  • @diliprajput6943
    @diliprajput6943 Před 2 lety +8

    જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ જયઞિરનારી જયભવાની દિલીપસિંહ રાજપૂત‌‌‌ વાઞડ જયઞિરનારી

  • @rameshbhainangha6218
    @rameshbhainangha6218 Před rokem +8

    વાહ રાજભા વાહ...
    ચારણતત્વની જય હો
    વૈદિક સંસ્કૃતિ ના આ હિર છે...

  • @sumitvaghela9517
    @sumitvaghela9517 Před 2 lety +5

    Vaaa kavi Raj 😭😭rovdavi detha bap tame to ...Amaro valmiki ni etyash jivto rakh aabhar bap

    • @vanrajsinhjadeja4205
      @vanrajsinhjadeja4205 Před 2 lety

      saheb ape kadach jetur no itihash kadach nay sabhadiyo hoy chapraj vala no ne valmiki samaj na ek vir purush no

  • @pruthvirajsinhdodiyapruthv1620

    હા. રાજા ભા.પૃથ્વીરાજ સિંહ ના જય માતાજી. મા આયલ તમારી રકક્ષા કરે ✋🌷🌷🌷

  • @thakorkishanjamaji1339
    @thakorkishanjamaji1339 Před 2 lety +9

    વાહ રાજભા કવિરાજ ભાઈ શરશ ભાઈ ગામ નાવીયાણી સિંગર ભીખીબેન ઠાકૉર સમાજ

  • @heerahir9104
    @heerahir9104 Před 3 lety +52

    વાહ કવિરાજ આ ગીત માટે શું વખાણ કરવા શબ્દો જ નથી શું કેવું જોરદાર માં પીઠડ તમારી રક્ષા કરે !

  • @jadejaparvinsinh456
    @jadejaparvinsinh456 Před 5 měsíci +2

    Va aahir va aahir
    Koi sabd nthi
    Nisabd chhu
    Jay ho jay ho aahir

  • @dayro6765
    @dayro6765 Před 2 lety +14

    જીયો ચારણ જીયો..👏

  • @ravaramjimehtaramji1825
    @ravaramjimehtaramji1825 Před 2 lety +5

    Wah Rajbhahadhavi wah

  • @samfrp7476
    @samfrp7476 Před 2 lety +8

    વા રાજભા કલ્પના શબદૉ ગાયકી મોતીયે ટાંકી ઈતિહાસ ને જીવાડો છો જય હો

  • @parbatsinghchauhanmotamesr969

    Jay ho ahir ane rajputo ni Bhai bandhi parbatsingh chauhan mesra taluka Tharad dist banaskantha Gujrat

  • @user-bo7rv5uu3t
    @user-bo7rv5uu3t Před 2 měsíci +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ha moj ha Jay gav mata ki jay maa ❤ ha Mari Gir Katha no morlo ha Raj bha ha ha morla ha Jay nav lhakh lobadiyali i maa Jay gav mata ki jay maa Jay shree krishna Jay murlidhar Maharaj Jay nandbaba aahir Jay jashoda Maiya Jay khatu shyam baba Tulsi shyam Radhe Radhe Radhe Radhe Radhe Krishna radhe shyam Jay gav mata ki jay maa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rinkalgamara_2138
    @rinkalgamara_2138 Před 3 lety +48

    વાહ રાજભા વાહ.....👏👏 અભિનંદન આયર...🙏

  • @akbaraiya8994
    @akbaraiya8994 Před 2 lety +5

    વાહ ચારણ રાજભા વાહ આ વીડિયો સાંભળી આંસુ આવી ગયાં શુરવીર હતાં દેવાયતભાઈ બોદર શુરવીર આયર ને શત શત વંદના છે

  • @kanjirajput1963
    @kanjirajput1963 Před 3 lety +18

    હા ચારણ હા સુ સુર છે

  • @maheshbhaidhadhal3234
    @maheshbhaidhadhal3234 Před rokem +5

    Ha bhanej ha

  • @bakulchudasama4414
    @bakulchudasama4414 Před 2 lety +17

    વાહ રાજભા આંસુ આવી ગયાં સરસ જય માતાજી 🙏🙏🙏

  • @solankiarvind5804
    @solankiarvind5804 Před 3 lety +11

    જય માતાજી ભાઈ
    જય હો આહીર સમાજ

  • @anilahir2534
    @anilahir2534 Před 3 lety +123

    જય હો આહિર વીર દેવાયત બોદર ને જય હો કવિરાજ ઘણી ખમ્મા તમને તમારી જેવા કલાકારોએ આ‌ સંસ્કૃતિને ટકાવી રાખી જય દ્વારકાધીશ જય મોગલ માં 🙏જય સોનલ માં🙏જય રવેચી માં 🙏 જય રૂપલ માં 🙏 જય મુરલીધર 🙏🙏🙏

  • @gopalbharwad5058
    @gopalbharwad5058 Před 3 lety +10

    Mojna phora suti gya , vah kaviraj vah charan jay yduvash🙏🙏🙏

  • @krishna-cd1lu
    @krishna-cd1lu Před 2 lety +7

    હા ચારણ હા ધન્ય છે આહિર કુળ

  • @ajamalbajaniya6522
    @ajamalbajaniya6522 Před měsícem +1

    Jay ho rajbhai ma mogal bless you

  • @parshotambhaibhayani5922

    Jay ho devayat ane ahir mata ni je ho ugani jene raj bij ne jivit rakhva lila mathalda homi denari ma bhom ni jannari a bhartiy na hadrada na aje samast jagat ni akho ma asuda vahe Jay 🙏ho rajbha ne mara lako ovarana Jay shri krishna🙏🙏🙏🙏🙏🙏

  • @VirendraSinh-zv8fs
    @VirendraSinh-zv8fs Před 21 dnem +1

    Wah raj bhaa moj

  • @bharatdonda3420
    @bharatdonda3420 Před 3 lety +6

    વાહ કવિરાજ તમને તો 100. /. 100 વંદન છે રાજભા ગઢવી વાહ સુ તમારી વાણી છે 👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏

  • @rajbhaiahir7052
    @rajbhaiahir7052 Před 5 měsíci +3

    વાહ કવિરાજ વાહ ભાણેજ

  • @pravinhkadavala4356
    @pravinhkadavala4356 Před 3 lety +7

    Vah Rajbha

  • @gopalchauhan2244
    @gopalchauhan2244 Před 3 lety +5

    Haa rajbha moj aavi gyi Ho👌👌👌

  • @virendrasinhjadeja3146
    @virendrasinhjadeja3146 Před 3 lety +41

    નવઘણ માટે ઉગાનું બલિદાન જય હો મામા ડાયરો

  • @pddesai8125
    @pddesai8125 Před rokem +6

    વાહ રાજભા વાહ

  • @navingohil2977
    @navingohil2977 Před 9 dny

    વાહ કવિરાજ ધન્ય છે આ ધરાને આવા કવિઓ અમને મળ્યા જય હો

  • @shidharthvaghela9645
    @shidharthvaghela9645 Před 2 lety +5

    Ha raj bha ha

  • @rabarirabari279
    @rabarirabari279 Před 3 lety +34

    જય હો જય હો
    ઈ ઉગા ને એના માતા પિતા ને વંદન 🙏🙏

  • @nagjivalujograna5499
    @nagjivalujograna5499 Před 2 lety +15

    હા ‌રાજભા હા આ ડાયરો 100 વખત સાંભળ્યો 👍

  • @narendrasinhjadeja9822
    @narendrasinhjadeja9822 Před rokem +2

    ધન્ય છે ઉગા ના માતા પિતા ને જેને આવા સંસ્કાર આપ્યા હસે જે નાનપણમાં બલિદાન આપ્યું

  • @bhavnapatel9685
    @bhavnapatel9685 Před měsícem +2

    Vash RajbhaVaha

  • @lucky.official8648
    @lucky.official8648 Před 2 lety +6

    વાહ કવિરાજ વાહ માં સરસ્વતી સદાય તમારો કંઠ રાખે

  • @harigargoswami5636
    @harigargoswami5636 Před rokem +2

    Rajbha is best kavl👍🙏🙏 Devane Avavupade Akas thi

  • @jagdishmistry7758
    @jagdishmistry7758 Před 6 měsíci +1

    Dhan dhantane Rajbha dhan dhan Aahir samaj dhan dhan tara kavya ne 11:49

  • @gautamchauhan5689
    @gautamchauhan5689 Před 3 lety +5

    Vah aayar vah duniyano best samaj

  • @KanaMesur
    @KanaMesur Před 3 měsíci +2

    હા રાજભા ગીર નો સિંહ 🦁🦁

  • @upendrasinhgohil1305
    @upendrasinhgohil1305 Před 2 lety +4

    Ha rajbha ha

  • @hematbhaikarabhai163
    @hematbhaikarabhai163 Před 8 měsíci +2

    Vah rajbha apna kulne dipave tevi rachna raju kari thanks❤🌹 kaviraj

  • @aalbijal4457
    @aalbijal4457 Před 2 lety +9

    વાહ ચારણ 🙏

  • @vejukanmiya6971
    @vejukanmiya6971 Před 2 lety +9

    વાહ ચારણ ! ❤️🦁👌

  • @dipeshbabariya3903
    @dipeshbabariya3903 Před 3 lety +45

    હા ચારણ હા. વાહ મારો આહીર વાહ. ભગવાન દ્વારકાધીશ હંમેશા અમને આશરા ધર્મ નું અભિમાન રાખવા દયે એવી કૃપા કરે.

    • @sanghabhai3854
      @sanghabhai3854 Před 2 lety +5

      જીયોજીયી

    • @vikramsinhmori7943
      @vikramsinhmori7943 Před 2 lety +4

      હું આહીરોના આશ્રા ધર્મને નતમસ્તક વંદન કરું છું, આ ધરતી ઉપર બાપા શ્રી દેવાયતબાપા જેવો મર્દ કોઈ થયો નથી અને થશે પણ નહીં, જયહો મારાં સૌરાષ્ટ્ર ની ધરાની જય હો મારાં સૌરાષ્ટ્ર નાં આહીરોને જય હો આહીરાતનો

    • @bhadarkagigabhai4453
      @bhadarkagigabhai4453 Před 2 lety +2

      હુ પણ આયર છુ

    • @desijugad3999
      @desijugad3999 Před 2 lety

      @@vikramsinhmori7943 આજ અમારા આસરા ધર્મ ની વાત થાય ત્યારે પેહલા તો ક્ષત્રિયો નો અમારે આભાર માનવો જોઈએ... કે એમને અમારા ઉપર આવડો મોટો વિશ્વાસ મુક્યો... 🙏🙏🙏

  • @karishmapatel9970
    @karishmapatel9970 Před 3 lety +6

    I mis you all time ishvar dan bapu

  • @user-ne3bc5gy7k
    @user-ne3bc5gy7k Před 3 lety +5

    હામોજ રાજભા જયનો જયહો

  • @atitudehavajgujrati5308
    @atitudehavajgujrati5308 Před 2 lety +5

    Jay devayat ahir Jay thakar

  • @dgchavda5714
    @dgchavda5714 Před 2 lety +8

    જયા સુધી આ હાલરડુ ના સાભળુ ત્યા સુધી ઊઘ નથી આવતી

  • @bhaveshhumbal6294
    @bhaveshhumbal6294 Před 2 lety +4

    વાહ આયર વાહ હા ભાણું ભા

  • @manojahir2717
    @manojahir2717 Před 3 lety +5

    હા gadhavi ભાઇ હા..

  • @JugalGadhavi-rb4zq
    @JugalGadhavi-rb4zq Před 4 měsíci +1

    Rajbha divash ek var halrdu shabhadu chu joradar se

  • @JadavGadhviLokSahitya
    @JadavGadhviLokSahitya Před 3 lety +4

    જોરદાર વિડીયો

  • @dilipsinhjadeja3737
    @dilipsinhjadeja3737 Před 3 lety +9

    Jay.ho.jay.Ahir.Samaj

  • @Jaybhagwatitractors_Vijapadi.

    જય યદુ વંશ

  • @jadavpravinsinhraner2220
    @jadavpravinsinhraner2220 Před 2 lety +7

    જય માતાજી રાજભા ગઢવી 🙏🙏

  • @sharadsolanki454
    @sharadsolanki454 Před 2 lety +3

    અમારી ઉંમર તમને આપે ભગવાન બાપ...

  • @kamleshprajapati68
    @kamleshprajapati68 Před 3 lety +4

    વાહ રાજભા વાહ દોસ્ત

  • @kiritbhaijebaliya8604
    @kiritbhaijebaliya8604 Před rokem +2

    JAY HO RAJBHA

  • @luharmavjibhai.2258
    @luharmavjibhai.2258 Před 3 lety +5

    વાહ કવિ રાજ વાહ જય હો ધન્ય છે આપને

  • @bhedavikram001
    @bhedavikram001 Před 2 lety +2

    Vahh Kaviraj Vahh
    Shu Ahir ni Aahirat se,
    Jordar Rajbha Gadhvi👌👌
    Jay Ho Ahirat⚔️⚔️👑

  • @jagujitahkor1086
    @jagujitahkor1086 Před rokem +3

    જય હો દેવયત બોદર વાહ વાહ કવિરાજ

  • @yashpalsinhgohil7941
    @yashpalsinhgohil7941 Před 8 dny

    Koti koti naman Uga ne ,teni maa ne tena pitaji ne

  • @laljirana7128
    @laljirana7128 Před 2 lety +2

    jay ho kaviraj mari Aankhoma pan aasu aavi jay che jetli var sabhalu aetli var ..jay ho sonbai maa

  • @rambhaiambaliya5053
    @rambhaiambaliya5053 Před 3 měsíci +1

    Vahhhh rajbhai

  • @karansumbad2940
    @karansumbad2940 Před 3 lety +3

    Jay ho rajbha

  • @user-ls6um7wq6j
    @user-ls6um7wq6j Před 3 lety +6

    વાહ વાહ રાજભા

  • @ahirmukeshdhila2467
    @ahirmukeshdhila2467 Před 3 lety +10

    વાહ ચારણ

  • @ratnabhai8434
    @ratnabhai8434 Před 3 lety +5

    Dk

  • @vajabhaiahir6327
    @vajabhaiahir6327 Před 3 lety +23

    બાપુ ને પાંચ હજાર વર્ષ પહેલાં ના બલદેવ કૃષ્ણની યાદ માયાભાઈ બંને ને ભુલાઈ ગઈ પણ ઉગા ની યાદ સ્મરણ માં છે તે પણ આર્યો પર ઉપકાર

  • @DevanKoli
    @DevanKoli Před 2 lety +3

    હા રાજભા ગઢવી

  • @bhavnapatel9685
    @bhavnapatel9685 Před měsícem +1

    Khub Saras vah vah

  • @himatbhaijogadiya203
    @himatbhaijogadiya203 Před 3 lety +5

    ધન્યવાદ છે મારા ભાઈ રાજભા

  • @bhaveshmakwana9894
    @bhaveshmakwana9894 Před 11 měsíci +3

    ઈતિહાસ ને કોટી કોટી વંદન 🙏🙏🙏

  • @Pachan-ye6lv
    @Pachan-ye6lv Před 2 měsíci +1

    વાહ..રાજ

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před 3 lety +7

    જય હો આહીરાત જયમુરલીધર

  • @ahirbhai9661
    @ahirbhai9661 Před 3 lety +2

    Ha moj ja rajbha

  • @maheshluhar1018
    @maheshluhar1018 Před 3 lety +16

    આવા ડાયરા સાંભળી, સંભળાવી ને જીવન ને ધન્ય કરવુ . ડાયરા ની વાતો. કવિતાઓ, લોકગીતો યુવાનો ને સારા સંસ્કાર, સારી પ્રેરણા મળે છે. જય જય ગરવી ગુજરાત,

  • @user-dg3ed6ti3n
    @user-dg3ed6ti3n Před 3 lety +5

    જય.હો.રાજભા