બાર બીજના ધણી રામાપીર રે નેજા રે ફરકે રામાપીરના( ભજન નીચે લખેલું છે)

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • બારબીજના ધણી રામાપીર રે
    નેજા ફરકે રામાપીરના
    કોણે તે રોક્યા પીરના ઘોડલા
    નિર્ધન પાને ધન દેતા જાવ રે
    નેજા ફરકે રામાપીરના.... બાર બીજના ધણી કોણે તે રોક્યા પીરના ખોડલા
    કોઢિયા એ રોક્યા પીર ના ઘોડા
    કોઢીયા ને દેહ દેતા જાવ રે
    નેજા ફરકે રામાપીરના..... બારબીજના ધણી કોણે તે રોક્યા પીરના ઘોડલા
    પાંગળા એ રોક્યા પીરના ઘોડાલા
    પાંગળા ને પગ દેતા જાવ રે
    નેજા ફરકે રામાપીરના.... બાર બીજના ધણી કોણે તે રોક્યા પીર ના ઘોડલા
    વાંજીયા એ રોક્યા પીરના ઘોડલા
    વાંજીયાને પુત્ર દેતા જાવ રે
    નેજા ફરકે રામાપીરના... બાર બીજના ધણી કોણે તે રોક્યા પીરના ઘોડલા
    આંધળા ને રોક્યા પીરના ઘોડાલા
    આંધળા ને આંખો દેતા જાવ રે
    નેજા ફરકે રામાપીરના
    બાર બીજના ધણી રામાપીર રે

Komentáře • 1