૮૫ વર્ષના આ માંજી ઓના મુખે થી ગીતો અને ભજનો સાંભળવા એક લ્હાવો છે

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2022
  • hamirbhai odedara
    mo 9879308444

Komentáře • 100

  • @kusumbhimani9654
    @kusumbhimani9654 Před rokem +1

    Lakhiaay hiriaay khub khubsars bane. Bahenone Dhanyvad mara papa gataaeni Yad aavigay Aasu aavi gaya

  • @muljisavaliya9814
    @muljisavaliya9814 Před 2 lety +2

    खूब-खूब जीवों मारी मां खूब-खूब धन्यवाद हमीरा भाई आपने नवी पेडी ने भागीरथी संस्कृति प्रवाह वह तो मुं कड़वा थी कोई एक नवी मां जन्म ले से

  • @ddahir6995
    @ddahir6995 Před rokem +1

    જય હો આઈ માં પ્રાચીન સમય ના સંભારણા વાહ ભાઈ

  • @c.r.solanki3673
    @c.r.solanki3673 Před rokem +1

    બાપા સીતારામ લખી આકા ને
    ખોબખોબ આભાર ધન્યવાદ

  • @henadave7391
    @henadave7391 Před rokem +1

    ખૂબ સરસ મજાનું ગીત ગાયું છે

  • @mohangandhi3444
    @mohangandhi3444 Před 2 lety +3

    If start from old ganesh bhajan make good start I thinking usa🇺🇸

  • @muneban4720
    @muneban4720 Před rokem

    સરસ ઓલ્ડ ભજન દેશી સાભળી ને આનંદ આવ્યો.

  • @desaibaria7996
    @desaibaria7996 Před rokem

    Maji ne mara koti koti vandan 🙏 ato mara guruji kabir saheb ni ulat vani. Dany Dany cho maji. Tamara saty karmo ne. Namaskar....

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 2 lety +4

    વાહ ખુબ જ સુંદર જય હો માવડીયુ ને ધણી ખમ્મા મારા જય ઠાકોર 🙏🙏

  • @prajashjoshi3856
    @prajashjoshi3856 Před rokem

    wow khubj sars bhajno dhanyaho majiu sdaye avaj mdhura avaje yuva pedhine bhajn rupi margdrsan detaj rhejo🙏🙏🙏🙏

  • @devashibhaikeshvala1280
    @devashibhaikeshvala1280 Před 2 lety +1

    ખુબ જ સરસ હમીરભાઈ આવા પોઞામ મુકો

  • @nandaniyakesharbhai7553
    @nandaniyakesharbhai7553 Před 2 lety +3

    🙏Jai Dvarkadhish mjaavigy Tame Badha Samajmathi Juna Mansodhi Gavdavine Muko Meher Ahir Rabari Bharvad. Gadhvi Kodi........

  • @karabhaikaravadara6021
    @karabhaikaravadara6021 Před rokem +1

    જયહો અંલખધણી જયહો સનાતન ધર્મ ખુબ સરસ કિર્તન છે જયહો સીતારામ

  • @lakhmanodedra8369
    @lakhmanodedra8369 Před 2 lety +2

    Khub srs hamir bhai

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai Před 4 dny +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ અમીરભાઈ કેમ છો મજામાં

  • @rajeshrabari2854
    @rajeshrabari2854 Před rokem

    Vah bhai bahu maja avi maa ji ny sambhdiye ny👌👌🙏

  • @pravinaramani952
    @pravinaramani952 Před 2 lety

    Jay shree Krishna. Lagan geet ,bhajan khub saras gayu !!!!!

  • @ddahir6995
    @ddahir6995 Před rokem

    હમીર ભાઈ ખુબ સરસ સેવા રામ રામ ભાઈ કચ્છ ભૂજ

  • @truptiskitchen770
    @truptiskitchen770 Před rokem

    ખૂબ ખૂબ સરસ ગાયું છે

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s Před 2 lety +1

    ખૂબ સરસ

  • @balvantrayjani8246
    @balvantrayjani8246 Před rokem

    🙏મહાદેવ હર.
    વાહ મિત્ર ખૂબ સરસ ગમ્યું. આ તમારો વિચાર ઉત્તમ છે. આનાથી આપણી જૂની સંસ્કૃતિ જળવાશે. ગામે ગામ આવી માવડીયું ખૂબજ સાંસ્કૃતિક વારસો લઈને બેઠેલાં છે. સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે બહેનોનું સત્સંગ મંડળ ન હોય. આપને જ્યાં પણ આવા જૂના બહેનોગાયક મળે તેને શોધો અને આપણો જૂનો વારસો ઉજાગર કરો. માનનીય શ્રી ઝવેરચંદ મેઘાણી એ પણ ગામડા અને નેસડાં ખૂંદીને સાહિત્ય મેળવી આપણને સૌરાષ્ટ્ર ની રસધાર આપેલ. આ પણ તેવૂંજ ભગીરથ કાયૅ છે. સંસ્કૃતિ ની ખૂબ મોટી સેવા આપ કરો છો. ધન્યવાદ..... મહાદેવ હર. 🙏🙏🙏

  • @ravik1097
    @ravik1097 Před rokem

    ખુબ સરસ ભાઈ

  • @ahirchavda5758
    @ahirchavda5758 Před rokem

    સરસ વાહ હમિર

  • @lilaamar19
    @lilaamar19 Před 2 lety +1

    Vah jabardast 🙏

  • @bhartisalla3101
    @bhartisalla3101 Před 2 lety +2

    Mer ni boli sambhalvani bahuj mithi lagechhe khub khub aabhar 🙏🏾🙏🏾

  • @rajugodhaniya1792
    @rajugodhaniya1792 Před 2 lety +2

    Best Beautiful પ્રાચીન પરંપરાગત ઇતિહાસમાં અમર રહે

  • @jassidubariya3701
    @jassidubariya3701 Před 2 lety +1

    રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સરસ મારી માવડી રાધે મારા મા પણ બહુ સરસ ભજન ગાય છે મારી ચેનલમાં જોજો jassi Dubariya

  • @menandmodhvadiya3670
    @menandmodhvadiya3670 Před 2 lety

    Iyu ne shat shat naman ,,,, cultur sachavjo ,

  • @bhartisalla3101
    @bhartisalla3101 Před 2 lety

    Vah vah hamirbhai sacha motida no parichay karavyo khub khub aabhar🙏🙏

  • @valjidubariya3369
    @valjidubariya3369 Před 11 měsíci

    Sara's Jay shree krishna

  • @rameshgoraniya4638
    @rameshgoraniya4638 Před 2 lety

    Wah bhai super 👌👌

  • @maganlalrampariya7033
    @maganlalrampariya7033 Před 2 lety

    Vaha vaha hamir bhai maja aavi

  • @stevebrown1816
    @stevebrown1816 Před rokem

    badhaa junaa gito nre lok gito daada dadi o paarethI jaaNi ne lakhi levaa ne amaji levaa te bahu saaru.n kaam chhe.
    jaya sri krishna!

  • @semode6056
    @semode6056 Před 2 lety +1

    Very nice Hamir Bhai London 🇦🇮🇨🇰🇬🇧

  • @lakhabhaiodedra5920
    @lakhabhaiodedra5920 Před 2 lety +2

    Vah old is gold

  • @meruodedara668
    @meruodedara668 Před 2 lety

    Veri good Hamir bhai fari bijo vidieo banavo

  • @krunalmuliyasiya412
    @krunalmuliyasiya412 Před rokem

    🙏🙏🙏🙏

  • @avadabhaiodedra6646
    @avadabhaiodedra6646 Před 2 lety

    Vah bhai saras

  • @hamirkhistariya652
    @hamirkhistariya652 Před 2 lety

    wah hamirbhai

  • @shantibenodedra9955
    @shantibenodedra9955 Před 2 lety +1

    Have rasda gavdavo ne vlg banvjo hamir bhai

  • @naynarathod2248
    @naynarathod2248 Před 2 lety

    ખુબ જ સરસ ગાયું છે

  • @jashodachawda733
    @jashodachawda733 Před 2 lety +1

    જયમાતાજી અમેરિકાથી બહુજ સરસ મેને ખુબજ ગમયુ મારો જન્મ આફરીકામા રહુ છું યુએસએ મા રહ્ છુ 76 વરસ થયા છે ખુબજ સરસ વાતો કરી કે અર્થ સમજી ને શભળવુ તો બરાબર સમજાય ગુજરાતી છુ. બસ આવુ લખતા આવળે છે મારા પરીવારને સચવુ છુ

  • @odisarkar9170
    @odisarkar9170 Před 2 lety

    વાહ મેરાણી વાહ

  • @devalgadhvidevalgadhvi8076

    Wah wah
    Ek din eso aavse soy din rudiya ma sale
    Jordar jaja time sambhliyu
    Leh jadi Ram bhjile....naranswami ni yadi apavi

  • @jaymalkeshvala9698
    @jaymalkeshvala9698 Před 9 měsíci

    જય માતાજી

  • @rajeshahir1367
    @rajeshahir1367 Před rokem

    જય શ્રી કૃષ્ણ

  • @garejaraju6814
    @garejaraju6814 Před 2 lety

    Vah Lakhi..... Ma

  • @jayshreepansara2
    @jayshreepansara2 Před rokem +1

    વાહ વાહ બા ખુબજ સરસ ગાય છે બા 🙏🙏

  • @ghanshyambhaipatel4829

    VAH BAA No Aavaj khub sundor SE

  • @nirmalabarot1033
    @nirmalabarot1033 Před 2 lety

    Dhny dhny Motiba🙏🙏🙏

  • @sakartarkhala4365
    @sakartarkhala4365 Před 2 lety

    વાહ લાખીઆઈ ને હીરીઆઈ જુગ જુગ જીવો

  • @jayakhunti8109
    @jayakhunti8109 Před rokem +1

    👌

  • @lirbai_bhakt
    @lirbai_bhakt Před rokem

    હમીર ભાય

  • @rajanpatel3656
    @rajanpatel3656 Před 2 lety

    Jay shree Krishna

  • @kuchhadiyatinaben5966
    @kuchhadiyatinaben5966 Před 2 lety

    Very nice 👌👌👌

  • @manntarkhala1852
    @manntarkhala1852 Před 2 lety

    Vah lakhi aai

  • @kishangodhaniya6231
    @kishangodhaniya6231 Před 2 lety

    Good..srs

  • @hetalsolanki4563
    @hetalsolanki4563 Před rokem

    Y

  • @jayabengamara5948
    @jayabengamara5948 Před 2 lety +1

    🙏 ખૂબ સરસ જૂના ગીતો ગાય છે બન્ને બહેનો જાણે કે સાભળા કર્યે અત્યાર ની બાયુ કાંઈ ન આવડે બ્યુટી પાર્લર મા તૈયાર થાવા માં ઈનટેસ.

    • @rajveerodedara3617
      @rajveerodedara3617 Před rokem

      સીતારામ બેન અમારા કાઠિયાવાડી ભજન કીર્તન સાંભળજો તમને જરૂર ગમશે

  • @geetaahir1077
    @geetaahir1077 Před 2 lety

    જય શ્રીકૃષ્ણ

  • @mohbatsinh5458
    @mohbatsinh5458 Před rokem

    જયશ્રી કૃષ્ણ જય માડી ને

  • @sunitabaria3311
    @sunitabaria3311 Před 2 lety +1

    Very nice Songs... Dhanyavaad..

  • @Bhanubha2003
    @Bhanubha2003 Před rokem

    Nice mama...

  • @lirbai_bhakt
    @lirbai_bhakt Před rokem

    જય દ્વારકા ધીસ

  • @jaybokhiriya1604
    @jaybokhiriya1604 Před 2 lety

    Wahhh bov saras

  • @karasindhal9038
    @karasindhal9038 Před 2 lety +1

    Hamirbhai .Kay gam na
    Maji.cee

  • @kishangodhaniya6231
    @kishangodhaniya6231 Před 2 lety

    👌🌺

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot Před rokem

    Vah hamirbhai dhanyavad

  • @damyantidavewithnaturallif9576

    Khub saras

  • @sandipvisana1836
    @sandipvisana1836 Před 2 lety

    હમીર ભાઈ આઈ નું ગામ કયું

  • @user-kg2rj4bo8z
    @user-kg2rj4bo8z Před 2 lety

    લાખી માસી અને હિરી માસી

  • @lakhimodhvadia1191
    @lakhimodhvadia1191 Před rokem

    Shitaram Bia hamir mane balu Bia na nabr joye sa to mherban kari ne apjo tamaro abar mane cancer se to mare namr joye se

  • @sunilpatel5489
    @sunilpatel5489 Před 2 lety

    Bhajan lakhi mokjo
    Sikhava ni kosis karisu

    • @rajveerodedara3617
      @rajveerodedara3617 Před rokem +1

      સીતારામ બેન અમારા કાઠિયાવાડી ભજન કીર્તન સાંભળજો તમને જરૂર ગમશે એકવાર જરૂર સાંભળજો આભાર 🙏🙏🙏

  • @mohangandhi3444
    @mohangandhi3444 Před 2 lety +3

    If start from old ganesh bhajan make good start I thinking usa🇺🇸

  • @navinsolanki3257
    @navinsolanki3257 Před rokem

    ખૂબ જ સરસ

  • @bhajan1111
    @bhajan1111 Před rokem

    ખૂબ સરસ