આ ચારણ આઈ ના મુખે થી એકવાર આ પ્રાચીન ભજનો તો સાંભળો.

Sdílet
Vložit
  • čas přidán 24. 02. 2023
  • hamirbhai odedara
    mo 9879308444

Komentáře • 39

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Před rokem +7

    રામ રામ સીતારામ હમીરભાઈ આપણાં અમૂલ્ય સંસ્કૃતિનાં વારસાનું અનેક ગીતો જેની હદયસ્પર્શી રજૂઆત કરી છે. માતા ઓ ને અભિનંદન અને આભાર વ્યકત કરું છું. આપણી સંસ્કૃતિનાં આવાં અમૂલ્ય ગીતો આજની યુવાપેઢી સુધી પહોંચે તેનાં માટે તમે પ્રયાસ કર્યો છે તે સતત કરતાં રહો અને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.. હમીરભાઇ 🇮🇳🙏🏻

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 Před rokem +1

    વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
    પી બી ગઢવી

  • @rakshajoshi4873
    @rakshajoshi4873 Před 11 dny

    જય માતાજી🙏🙏 જય જય માઁ🙏🌹🙏🌹🙏🌹🙏

  • @sagardan9020
    @sagardan9020 Před rokem +1

    હજિ એક મુલાકાત લ્યો ભાય

  • @jaypalsinhvaghela2687

    જય હો માવડી ઓ ,

  • @lalotoriya9866
    @lalotoriya9866 Před rokem +3

    જય દ્વારિકા ધીશ હમીરભાઈ આઈ ને લાખ લાખ વંદન છે ભાઈ 👌🙏🙏🙏❤👍

  • @manntarkhala1852
    @manntarkhala1852 Před rokem +2

    Jay vachhraj

  • @maltibengadhvi9938
    @maltibengadhvi9938 Před 8 měsíci

    વાહ મારી બેનુ

  • @RanaKaravadara
    @RanaKaravadara Před 5 dny

    Abhindan

  • @rajatodedra5799
    @rajatodedra5799 Před rokem +1

    Hamir Bhai bane etla aa mataji na vadhre vlog banavjo bau sars che

  • @RanaKaravadara
    @RanaKaravadara Před 5 dny

    Ram Ram.hamir bhayi. khub sundor rajuaat

  • @sakartarkhala4365
    @sakartarkhala4365 Před rokem +1

    વાહ વાહ મારી માવડીયુ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

  • @Yuvrajgadhvi04
    @Yuvrajgadhvi04 Před rokem +3

    Jay Sonal maa 🙏🙏🙏

  • @ikrupastudio5661
    @ikrupastudio5661 Před rokem +1

    Wah mara nani maa

  • @dhirubhaivaru-sf4tv
    @dhirubhaivaru-sf4tv Před rokem +1

    આપણા જુના વારસા ને ઉજાગર કરે એવી મુલાકાતો ગોઠવો એવી પ્રાર્થના સહ અભિનંદન

  • @Anmolmotigujratna
    @Anmolmotigujratna Před rokem

    Khub j sunder video bhai

  • @bhanuodedra932
    @bhanuodedra932 Před rokem

    Hamir bhai bov saras hoo thank you bhai
    Pan kiya gam ma riyah ee kijo ni please

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 Před rokem +2

    જય દ્વારકાધીશ ભાઈ

  • @madhavartsa1653
    @madhavartsa1653 Před rokem +1

    જય શ્રી મુરલીધર

  • @chotachetan599
    @chotachetan599 Před rokem

    🙏🙏🙏

  • @Dave-gn5bj
    @Dave-gn5bj Před rokem

    વાહ મા વાહ મારી માવડીયુ,હોહરુ નીકળે છે.લાખો પ્રણામ તમને..જયેશ દવે હળવદ

  • @gadhvikarnidan974
    @gadhvikarnidan974 Před rokem

    હમીર ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ. જુનો વારસો ઊજાગર કરવા બદલ.

  • @kamleshkariya9725
    @kamleshkariya9725 Před rokem

    Aaj aaplo bhavya varsho chhe bhai...
    Khub khub dhanyavaad...
    Aaj maru chhatravu mane bov yad aave....

  • @ikrupastudio5661
    @ikrupastudio5661 Před rokem

    Jay Ho

  • @rajatodedra5799
    @rajatodedra5799 Před rokem +1

    First viewer 😅