એકનો એક દીકરો જેલમાં જતાં અમેરિકામાં રહેતી ગુજરાતી ફેમિલી કફોડી સ્થિતિમાં મૂકાઈ ગઈ

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • જેના ભરોસે અમેરિકા ગયા હોય તેવા એકના એક દીકરાને જ જો પોલીસ કોઈ ગુનો કરતા રંગેહાથ પકડીને તેને જેલભેગો કરી નાખે તો તે મા-બાપ પર શું વિતતી હશે તે કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આમ તો ગુજરાતીઓ પોલીસ અને કોર્ટ-કચેરીને દૂરથી જ રામ-રામ કરતા હોય છે, પરંતુ અમેરિકામાં છેલ્લા એકાદ-બે વર્ષથી ઘણા ગુજરાતીઓ એક એવા રેકેટમાં પકડાયા છે કે જેનું સંચાલન સંભવત: ઈન્ડિયામાંથી અને તેમાંય અમદાવાદથી થઈ રહ્યું છે અને તેમાં જાણે-અજાણે ફસાઈને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને જેલમાં જવાનો વારો આવી રહ્યો છે. આવા જ એક કેસમાં ન્યૂજર્સીનો એક યુવક આજથી છ મહિના પહેલા તેના હોમટાઉનથી સેંકડો કિલોમીટર દૂર એક પાર્સલ કલેક્ટ કરવા માટે ગયો હતો, આ કામ તેને અમદાવાદમાં રહેતા એક ખાસ દોસ્તે સોંપ્યું હતું અને તેના બદલામાં ચારસો ડોલર આપવા ઉપરાંત આવવા-જવાનો તમામ ખર્ચો પણ ચૂકવવાની તૈયારી બતાવી હતી. જોકે, દોસ્તની વાતોમાં આવીને પાર્સલ કલેક્ટ કરવા જેવું કામ કરી 400 ડોલર કમાવવા જતાં આ યુવકને સીધા જેલમાં જવાનો વારો આવ્યો હતો અને આજે પણ તે જેલમાં જ છે તેમજ FBI પણ તેની સામે તપાસ કરી રહી છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Komentáře • 8

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 Před 3 měsíci +1

    લોભે લક્ષણ જાય
    આ કહેવત તદ્ન સાચી છે.
    ॥જયશ્રી હરી॥

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Před 3 měsíci

    Good job ❤

  • @chandulalpatel6625
    @chandulalpatel6625 Před 3 měsíci

    What is the crime?

  • @drranjitbhaipatel8145
    @drranjitbhaipatel8145 Před 3 měsíci

    Master degree pasi viddharthi motelma job kare che job nathi

  • @shaileshtanna6171
    @shaileshtanna6171 Před 3 měsíci

    Aa badha scam ma involved hoie che atle AA matter ma Jo Tamara mate ek idea che ane idea ae che ke stop scamming pachi koie problem na aave

  • @harendrashah8865
    @harendrashah8865 Před 3 měsíci +1

    Greedy selfish behavior

  • @ayesha99477
    @ayesha99477 Před 3 měsíci +1

    Lalach bahu buri bala che

  • @4650kalp
    @4650kalp Před 3 měsíci

    Wrong don’t thing they call my home too and this boy to getter it is possible