પોલીસ ભરતીમાં ફોર્મ ભરવાથી લઈને ઓર્ડર મળે ત્યાં સુધીની સફર l Gujarat Police l LRD

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024

Komentáře • 89

  • @Govt_Student22
    @Govt_Student22 Před 22 dny +5

    Bond karvavu atle su ????

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 22 dny +4

      બોન્ડ એટલે સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ નિયત સમય ગાળા ની પહેલા નોકરી માથી રાજીનામુ ના આપી શકો જો તે સમયગાળા પહેલા નોકરી માથી રાજીનામુ આપો તો સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ દંડ ભરવાનો હોય છે
      કોઈ અન્ય સરકારી નોકરી મળી હોય તો તેવા કિસ્સામાં બોન્ડ ભરવાનો થતો નથી

  • @solankiramji5705
    @solankiramji5705 Před 17 dny +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ..હું પણ એક નબળી પરિસ્થિતિ કુટુંબ માંથી જ તૈયારી કરું છું..બસ યૂટ્યુબ માંથી પણ ઘણા લેક્ચર જોવ છું બસ તમારા કારણે અમે આગળ આવીએ આવી માહિતી આપતા રહેજો સાહેબ..

  • @FunIshq
    @FunIshq Před 12 dny

    Sir Maru Kanda nu Hadku Upsela Jevu Dekhay Che a Chale.

  • @navinparmar3241
    @navinparmar3241 Před 23 dny

    Thank you sir 😍♥️💙

  • @pinapari1285
    @pinapari1285 Před 2 dny

    Daud mate training levase Ahmedab. Ma

  • @kilsathob6478
    @kilsathob6478 Před 20 dny

    Sir August September ma pacha form niklshe
    Ee paku che ????

  • @kunal1200.
    @kunal1200. Před 22 dny +4

    Bhai police banvu che pan colur vision problems hai su karu 😢😢😢😢😢😢

    • @Infiniteworld488
      @Infiniteworld488 Před 12 dny +1

      Aetlu badhu koi important nathi bhai...tame chalu rakho... preparation

  • @hardiksondani1217
    @hardiksondani1217 Před 22 dny

    Vah

  • @stupid_bob9864
    @stupid_bob9864 Před 17 dny +2

    Lekhit Hoy Ke MCQ Cayj Exam Hoy 😢😢😢😢

  • @parmardevendra4873
    @parmardevendra4873 Před 6 hodinami

    Sr mare forest ma from ma father na nam ma bhul che to su karvu sr,
    __Sachu nam-Nansinh.che ane form ma Mansinh thay gayu che to su karvu sr 🙏

  • @babumanvar2955
    @babumanvar2955 Před 12 dny

    અવાજ સરસ છે

  • @parmarrohit9728
    @parmarrohit9728 Před 22 dny

    Sir tamare ketla marks hata exam + physical ma ??

  • @Jabir_khan_08
    @Jabir_khan_08 Před 20 dny

  • @funfact8475
    @funfact8475 Před 13 dny

    Hath ni fingers vanki chuki che pan tooteli nathi chalse ke sir

  • @user-wx8nu2rx9f
    @user-wx8nu2rx9f Před 22 dny

    Sir haju mare b.come sy ma choo and police constable exam tayari karava magu choo gare besi taiyari kari shakay

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 22 dny +2

      હા ઘરે વાંચે એવું સારું વાતાવરણ મળી રહેતું હોય તો ઘરેજ તૈયારી કરાય

  • @devparmar4873
    @devparmar4873 Před 21 dnem

    Sir Police constable ma lagwu hoi to ketla kalak vachvu joiye ane kitla mahiana?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 21 dnem +3

      ભાઈ એ તમારી યાદ શક્તિ પર જાય કે વાચ્યા પછી તમને કેટલું યાદ રે છે
      પણ મારા મત મુજબ જેટલી વધારે મહેનત થાય એટલી કરવી જોઈએ

  • @vaghelabapu3712
    @vaghelabapu3712 Před 5 dny

    Training no samay gado

  • @rajnayi335
    @rajnayi335 Před 15 dny

    Sir Aapde Running pass karyu Ae nakki karela Time par Ae kevi rite khabar pade ?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 15 dny

      શું કેવા માંગો છો કઈ ખબર ના પડી

  • @keyurpatel2416
    @keyurpatel2416 Před 16 dny

    Mare birth certificate ne Adhar vard+Lc Ma Birth date alag Chhe Ne 10th ni board ni exam certificate ma Lc mujab ni birth date chhe to agad Jata Koi problem Aavi Sake Chhe khari ?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 16 dny +2

      આધારકાર્ડમાં તમારી lC મુજબ ની જન્મ તારીખ અપડેટ કરાવી દો

  • @jaychauhan9964
    @jaychauhan9964 Před 16 dny

    Opretion karelu hoy to chale madical ma

  • @ajayshephard
    @ajayshephard Před 16 dny

    Sir apda potana j jila ma posting made?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 16 dny +1

      હા મેરીટ સારું હોય અને જીલ્લા માં જગ્યા હોય તો મળી જાય

  • @Pradip_f3j
    @Pradip_f3j Před 22 dny

    Sir hath ma 11 varsh pahela surgery karavi hati to sir chale ke koi problem aavse

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 22 dny +2

      અત્યારે કઈ પ્રોબ્લેમ ના હોય તો ચાલે

  • @rinkeshpatel9891
    @rinkeshpatel9891 Před 22 dny

    Mara par 2 case thayela che 2023 ma banne case pura thy gaya che .to koy problem kharo have....?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 22 dny +2

      જ્યારે તમે પોલીસ વેરીફીકેશન નો દાખલો લેવા જાઓ ત્યારે તમારા પર કોઈ કેસ ચાલુ ના હોવો જોઈએ

    • @rinkeshpatel9891
      @rinkeshpatel9891 Před 22 dny

      @@gpstudyhelp judgement copy ly lidhi che...

  • @gabbaryt_gaming709
    @gabbaryt_gaming709 Před 14 dny +1

    Sir gujrat police constable pass thava mate 2 j peper pass karvana na 80 and 120 marks na????

  • @sanjayparmar2524
    @sanjayparmar2524 Před 20 dny

    Sir ek dat modo aavo and adadho j dat aavo to physical ma chalavi lye ke vandho aave ?

  • @KaushiKBaria-ty3ir
    @KaushiKBaria-ty3ir Před 21 dnem

    સર રનિંગ માં બધાને એક સાથે દોડાવે કે અમુક સંખ્યા નક્કી કરેલી હોય ?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 21 dnem +1

      એક રાઉન્ડ માં 200 માણસોને દોડાવે લાઈન સર

  • @akrammakwana9236
    @akrammakwana9236 Před 22 dny

    Sir chest thodik upseli hoy to chale ?

  • @Gamit__25
    @Gamit__25 Před 17 dny

    Sir medical ma knock knee check kare k

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 17 dny

      Insta I'd ni link mukel che prasanal msg karo

  • @maheshparmar8125
    @maheshparmar8125 Před 19 dny

    Hii sir. Leykhit maa M.c.q avsey k question?.

  • @ishitagohil2524
    @ishitagohil2524 Před 20 dny +1

    Sir mere chashma na number che to chlase ke ny

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 20 dny

      સામાન્ય નંબર હોય તો ચલાવી લે છે પણ જો વધારે નંબર હોય તો નથી ચલાવતા
      2021 ની ભરતી મા હસમુખ પટેલે કહેલ કે ચસ્મા વાળા ફોર્મ ભરી શકે અને તેમાં ચસ્મા વાળા ને કઈ પ્રોબ્લેમ નતો થયો પણ વધારે નંબર હોય તો પ્રોબ્લેમ થઈ શકે

    • @ishitagohil2524
      @ishitagohil2524 Před 19 dny

      Pachi chashma na number remove kravi lay to ny chaltu

    • @priyankamakwana7200
      @priyankamakwana7200 Před 12 dny

      ​@@ishitagohil2524Remove kravela hoy e na chale?

    • @ishitagohil2524
      @ishitagohil2524 Před 11 dny

      @@priyankamakwana7200 3 number che mare hal

    • @ishitagohil2524
      @ishitagohil2524 Před 11 dny

      @@priyankamakwana7200 please reply

  • @Uttamdigital
    @Uttamdigital Před 22 dny

    સર મારી પાસે computer saltificet નથી notification માં એમ લખ્યું સે કે computer saltificet નાઇ હોય તો નોકરી મળી સક્સે નહિ તો સુ કરવું

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 22 dny

      હજી તો ઘણો સમય પાડ્યો છે તો એટલા ટાઈમ મા કોમ્પુટર કોર્ષ કરીલો

    • @Uttamdigital
      @Uttamdigital Před 22 dny

      @@gpstudyhelp સર લાગ્યા પશી આપવી તો નો સાલે અત્યારે તૈયારી બને મેનેજ નથી થતું

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 22 dny +1

      પરીક્ષા પૂર્ણ થયા પછી પણ ટાઈમ મળી જશે ત્યારે આપી દેવાની અને 10 અથવા 12 માં ધોરણ મા કોમ્પુટર વિષય રાખેલ હોય તો પરીક્ષા આપવાની જરૂર નથી

  • @mr_ashish__123_
    @mr_ashish__123_ Před 20 dny

    Sir,
    ગ્રાઉન્ડ માં ઘડિયાળ લઈ ને જવા દેશે ?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 20 dny +1

      ના ત્યાં આગળ મોટી ઘડિયાળ લગાવેલ હોય છે

  • @khasiyanatvar8095
    @khasiyanatvar8095 Před 22 dny +1

    Sir mare chashma chhe chale??

  • @minati295
    @minati295 Před 21 dnem

    Case chalu hoy to nokri mle ?

  • @bhupendra8173
    @bhupendra8173 Před 21 dnem

    સર આ વખતે પો‌લિસ કોન્સ્ટેબલ મા પસંદગી હસે કે આપણે હથિયારી મા કે બિનહથીયારી જવુ

  • @pankhudiyadav8347
    @pankhudiyadav8347 Před 20 dny +1

    Hi sir hu gujrat police ni taiyari karu chu but mare aek aankh thodi trasi che pan mne dekhavama koi problm nthi to su police ma chalse???? Please anser sir🙏🙏🙏

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 20 dny +1

      ત્રાસી આંખ નથી ચલાવતા મેડિકલ મા

  • @yogendrasinhzala3383
    @yogendrasinhzala3383 Před 22 dny +1

    Sir TATOO CHALE

  • @Jabir_khan_08
    @Jabir_khan_08 Před 20 dny

    Hii sir . Hu gujara thi chhu hu par police banva magu chhu su tame Mari madad kar so..

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 20 dny +1

      કેવી મદદ જોઈએ છે

  • @solankiramji5705
    @solankiramji5705 Před 17 dny +2

    સાહેબ મે 2021/22 માં પણ પરીક્ષા આપેલી પણ કોલેજ નું પેલું વર્ષ હોવાથી ગ્રાઉન્ડ તો થય ગયુ હતું પણ લેખિત માં 54 થયા હતા એટલે 16 ગ્રાઉન્ડ ના એન્ડ 54 લેખિત ના ટોટલ 70 થયા હતા પણ આ વખતે ખબર નઇ શું થશે ડર લાગે..મહેનત પણ શરૂ જ સે...

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 17 dny

      ડર લાગવો સ્વાભાવિક વસ્તુ છે આ વખતે તૈયારી કરો ચોક્કસ લાગી જાશો

    • @balvantbvasava4115
      @balvantbvasava4115 Před 2 dny

      પેપર syllbua સાચી છે અત્યારે તમે મુકી છે તે

  • @opgaming3538
    @opgaming3538 Před 20 dny +1

    Sir select karela ceder ma Merrit ma naam na aave to sir?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 20 dny +1

      મેરીટ ના આધારે કેડર મળતું હોય છે તમે સિલેક્ટ કરેલ ના પણ મળી શકે

  • @Mr_DK333
    @Mr_DK333 Před 22 dny +1

    સડેલા દાંત નવા ફીટ કરવામાં આવ્યો હોય તો ચાલે

  • @kiranmakvana5503
    @kiranmakvana5503 Před 10 dny

    Sir beno ne ketali hight jove police constable ma ?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Před 10 dny

      ST કેટેગરી માટે 150 cm અને અન્ય માટે 155 cm