He Jag Janani He Jagdamba By Narayan Swami

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • He Jag Janani He Jagdamba - Narayan Swami
    He Jag Janani He Jagdambe Maa Tu bhavani Sharne le je
    Adhya shakti maa adi anadi amba arji urma le je .....
    He Jag Janani He Jagdambe Maa
    Dhup Banu to maa sugandh deje rakh bani udi java ne deje
    Badu hun chatan pan badu nahin koine
    jeevan maru ma sughandit karje
    He Jag Janani He Jagdambe Maa
    Koi na teer nu nishan banu to maa
    Dil maru tu vindhava ne deje
    Ghane sahun pan gha karun nahin koine
    Ghayal thai padi rehvane de je
    He Jag Janani He Jagdambe Maa
    Hoi bhale dukh meru sarikhu maa
    rang tiu ema na thava ne deje
    Raaj sarikhu dhukh joi bijanu
    rovane be ansu tu deje
    He Jag Janani He Jagdambe Maa
    De je shakti ma deje tari bhakti mane
    duniyan na dukh sahevane kaje
    Durlabh shakti ma tara charan ma
    Amba mujne khode tu leje
    He Jag Janani He Jagdambe Maa

Komentáře • 1,1K

  • @Trjani-zu2vd
    @Trjani-zu2vd Před 4 lety +16

    आनंद की पराकाष्ठा की और ले जाने वाला भजन कीर्तन व संगीत, नमन प.पू.नारायण सामी

  • @rajeshjethva4729
    @rajeshjethva4729 Před 3 lety +42

    માં ની સ્તુતિ આનાથી શ્રેષ્ઠ ના હોય શકે...
    પૂજ્ય નારાયણ સ્વામી નો મધુર અવાજ સાંભળતાજ તાજગી અનુભવાય છે.
    અમે ત્રણ પેઢી થી સાંભળતા આવ્યે છીએ..
    મારો દીકરો રોજ રાત્રે એકવાર સાંભળી ને સુવે છે..
    મારા પિતાજી પણ મને એમના ભજન સંભળાવતા..
    આપણે સૌ ધન્ય છીએ કે એમના ભજન સાંભળી અને સમજી શકીએ છીએ..
    સર્વે શ્રોતાઓ ને આજના હિન્દુ નવ વર્ષ તેમજ ચૈત્રી નવરાત્રિ ની શુભ કામના..🙏

  • @dushyant5313
    @dushyant5313 Před 10 měsíci +8

    जितनी बार सुनो आनंद बढ़ता जाता है। कल तो ट्वीट भी कर बैठा। @Dushyantjee

  • @rameshsuthar7709
    @rameshsuthar7709 Před 2 lety +6

    મા જગદંબાની અદ્ભુત સ્તુતિ...અદ્ભુત શબ્દો, અદ્ભુત ભાવ અને એટલો જ અદ્ભુત ભાવસભર અવાજ, અદ્ભુત ગાયકી...વાહ ! દરરોજ સવારે આ સાંભળું છું અને આખો દિવસ મનમાં માનું સ્મરણ રહ્યા કરે છે...ધન્ય છે આ સ્તુતિનું સર્જન કરનારને અને પૂ.નારાયણ સ્વામી ને....
    🙏🙏🙏🙏🙏

  • @shaileshthummar3332
    @shaileshthummar3332 Před 4 lety +72

    જ્યારે આપણે અંતરનું ખુબ દુઃખ હોય, ત્યારે માં ભગવતી સામે બેસી આ સ્તુતિ એક વાર શાંતિ સાંભળજો, માં ભગવતી અંતરનાં દુઃખ દુર કરશે.
    🔱🚩જય માતાજી.🌷🙏

    • @rajeshthakor9620
      @rajeshthakor9620 Před 2 lety +2

      Rajeshbhai haimaashskti Ranekpar Halvad ji morbi

    • @rekharathod8550
      @rekharathod8550 Před rokem +1

      Jay mataji

    • @rajulmodi1782
      @rajulmodi1782 Před rokem +1

      🙏જય માતાજી 🙏
      તદ્દન સાચી વાત છે મારો પોતાનો અનુભવ છે પરમ્ પૂજ્ય નારાયણ સ્વામી નો સુંદર સ્વર દૈવી શક્તિ નો અનુભવ કરાવ્યો
      🙏જય‌અંબે જગદંબે 🙏

    • @dilipbhaijani452
      @dilipbhaijani452 Před 7 měsíci +1

      Sachi vat chhe.

    • @rasikbhatt6585
      @rasikbhatt6585 Před 4 měsíci

      Matajj na saxatkarno game tyare anubhav keravee chhe. Jay Naarayan Swami.

  • @charupeshmahakaal7536
    @charupeshmahakaal7536 Před 3 lety +10

    मै इस गीत को सुनते ही सून हो जाता हूँ दिल तरपने लगता है भक्ति से , रोम रोम पुलकित हो जाता है जब कमेन्ट लिख रहा था तो अंखो से आँसू बारिस की तरह टपकने लगा .

    • @bdshrivastava9458
      @bdshrivastava9458 Před 3 lety +1

      मां की बंदना के लिए sabd नहीं हैं जय जय

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali5904 Před 3 lety +7

    लता मंगेसकर जिनको सुनके ऐसे महान बापू सत सत नमन

  • @chandrakanttadvi8656
    @chandrakanttadvi8656 Před 8 lety +30

    नारायण स्वामी दिल ना उंडाण मांथी प्रगटता भावों व्यक्त करे छे।

  • @makwanapravinbhai5052
    @makwanapravinbhai5052 Před 5 lety +11

    જય ગુરૂદેવ નારાયણ સ્વામી મહારાજ અદભુત અદભુત કોટિ કોટિ વંદન કરું છું હે જગ જનની

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 Před 5 měsíci +7

    ભલાઈ હો બાપા ભલાઇ હો. સદા અમર રહો. આતો અંતરના નાદ છે. બાપ. સાકસાત પામેલા મુનિ વર જય હો.

  • @hardikrawal890
    @hardikrawal890 Před 3 lety +29

    જિંદગી નો શૌથી મોટો અફહોષ કે નારાયણ સ્વામી ને રૂબરૂ ના મળી શક્યો કે ના જોઈ શક્યો પણ દરરોજ સવારે એમનો સ્વર સાંભળી ને દિવસ આનંદમય થી જાય છે...જાય માતાજી

    • @hareshbhatt2391
      @hareshbhatt2391 Před rokem +2

      પરમ પૂજ્ય નારાયણ સ્વામી ! આપ આત્મા સ્વરૂપે જ્યાં પણ હો , આપ આપના દિવ્ય સ્વરમાં જરૂરથી ગામો :
      હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે !
      અમે અમારા બાપને સજળ નેત્રે સાંભળીશું :
      હે જગ જનની હે જગદંબા _ _ _ _ !

    • @hareshbhatt2391
      @hareshbhatt2391 Před rokem

  • @gorakhprasad795
    @gorakhprasad795 Před 4 lety +4

    Narayanan sawami KE bhajan sunane se yo lagata hai jaise AATMA tarapta ho jati hai Aatama KE rom rom me AANAND bhar jata hai

  • @ravindermohan5886
    @ravindermohan5886 Před 6 lety +52

    अदभुत , अत्यंत ही आत्मिक एवं स्वर्गीय सुख की अनुभूति कराने वाले भजनों को परम आदरणीय स्वामी जी के द्वारा जिस भावपूर्ण प्रस्तुति द्वारा गाया गया है यह परम आनंद दायक है। आदरणीय स्वामी जी के भजनों को जितनी बार सुने वह कम लगता है। भजनों को अपलोड करते वाले सभी बन्धुओं को हृदय से बहुत बहुत साधुवाद एवं आभार।

  • @vishalpanchal5110
    @vishalpanchal5110 Před 2 lety +13

    મા અંબા આપની મનો કામના પુર્ણ કરે
    કરોડ લોકોની આસ્થા એટલે જગત જનની મા અંબા
    ❤❣🤩🙏❣❤❤

  • @rkpatel2328
    @rkpatel2328 Před 5 lety +8

    फू नारायण सामी को शत शत नमन। नाभी से निकलती हुई उनकी आवाज हमारी चेतना को झकझोर देती हैं।

  • @jayeshbhayani6365
    @jayeshbhayani6365 Před 4 měsíci +2

    જય હો, જય હો, જય હો સનાતન ધર્મ કી, જય હો સંતવાણી કી, જય હો સંતો કી....જય માતાજી સર્વે ને,

  • @AuthorJiteshDonga
    @AuthorJiteshDonga Před 5 lety +95

    ખમ્મા મારા નારાયણ સ્વામી ખમ્મા... શું શબ્દો છે. શુ અવાજ છે. મને અલખના દર્શન કરાવે છે તું. મારા આત્માને વીંધી નાખનારા શબ્દો છે. મેં 1000 વાર ભજન સાંભળ્યું છે અને એ 1000 વાર મારા જીવનમાં હૃદયમાં પરિવર્તન આવ્યું છે.

  • @BHAVESHJAVIYA1098
    @BHAVESHJAVIYA1098 Před 2 lety +9

    જય અંબે....જય જગદંબે......હે આદ્યશક્તિ......શિવશક્તિ❤️🙏

  • @bharatjoshi7414
    @bharatjoshi7414 Před 10 měsíci +3

    શ્રી નારાયણ સ્વામી જ નારાયણ હતા.❤

  • @pragneshkpandya8867
    @pragneshkpandya8867 Před 6 měsíci +2

    આવા અદ્ભુત ભજનો અને અદ્ભુત અવાજ ક્યારેય નહીં બને હવે ....

  • @VeenaKhanna-mv7kn
    @VeenaKhanna-mv7kn Před rokem +8

    Narayan Swami is completely submerged with His Goddess Mother while singing this prayer and i think we would not get replica of this song in coming future. This Bhajan of Narayan Swami is unique and will be ever known for its uniqueness in coming future also. Every time i listen to it ;everytime I find a fresh appalling invocation to Jagdamba to bless him and alon with we listeners also are submerged in deep yearnings to Jagdamba to give us the same refuge which NarayanSwami is pining for. what a great quality in singing tone. Perhaps Jagdamba were listening to him sitting nearby. It is a master stroke in so called prayers to Almighty in itself. Overtly it remains the best ever tribute to soul deep singing of Narayan Swami

  • @jigarbhanushali1432
    @jigarbhanushali1432 Před 2 lety +9

    ચિંતા વિઘન વિનાશની કમલાશની શકત
    વીસ હતી હંસ વાહિની માતા દેહુ સૂમર
    અરજ સુણી ને અમતણી હે ભગવતી કેજો ભેદ
    હે દૈત્ય વીહારિણી દેવીઓ માતા કરજો મેર
    હે જગ જનની હે જગદંબા
    માત ભવાની શરણે લેજે
    હે જગ જનની હે જગદંબા
    આધશક્તિ આદી અનાદી
    અરજી અંબા તું ઉરમા ધરજે
    હે જગ જનની હે જગદંબા..
    હોય ભલે દુખ મેરુ સરીખુ
    રંજ એનો ન થવા દેજે
    રજ સરીખુ દુખ જોય બિજાનુ
    મને રોવા ને બે આંશુ દેજે
    હે જગ જનની હે જગદંબા..
    આત્મા કોઈ નો આનંદ પામે
    ભલે ને સંતાપે મુજ આતમ ને
    આનંદ એનો અખંડ રેજો
    કંટક દે મને પુષ્પો એને દેજે
    હે જગ જનની હે જગદંબા..
    ધુપ બનુ સુગંધ તુ લેજે
    મને રાખ બનીને ઉડી જાવા દેજે
    બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને
    જીવન મારુ તું સુગંધિત કરજે
    હે જગ જનની હે જગદંબા..
    કોઈ ના તીર નુ નીશાન બનીને
    દિલ મારું તું વિંધાવા દેજે
    ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને
    મને ઘાયલ થઈ પડી રેવા દેજે
    હે જગ જનની હે જગદંબા..
    દેજે તું શક્તિ દેજે મને ભક્તિ
    દુનિયા ના દુખ સહેવા દેજે
    શાંતિ દુર્લભ તારા શરણે
    હે માં તું મને ખોળે લેજે
    હે જગ જનની હે જગદંબા

    • @vm5567
      @vm5567 Před 2 měsíci

      Thank you 🙏🏼God Bless You 🙏🏼

  • @pushpabarot1298
    @pushpabarot1298 Před rokem +1

    Khubaj sundr ma ambe ni stuti mane bahu j game 6 aa sabhline mana ne shanti lage 6 dndavat pranam guruvare ❤

  • @suratdangadhavi5752
    @suratdangadhavi5752 Před 4 měsíci

    Koti koti vandan Narayanshwami bapu ne , Jay Maa Jagat janani 🙏🌺

  • @jyotirmaypandya
    @jyotirmaypandya Před 7 lety +165

    નારાયણ સ્વામીના અવાજમાં દિવ્યતા છે. શક્તિ-ભક્તિ- કરુણા - પ્રેમનો અદ્ભૂત સંગમ એમની વાણીમાં અનુભવાય છે.

  • @vidushitandon1607
    @vidushitandon1607 Před 4 lety +15

    The holy soul has holy voice.....the great saint of the land of cultural saurastra.....salute to bapu swamiji....

  • @hetalbenpatel1026
    @hetalbenpatel1026 Před měsícem

    Wahh narayan swami su svaro che❤

  • @ravijoshi1600
    @ravijoshi1600 Před měsícem

    जय हो राजराजेश्वरी सिंह वाहिनी मां दुर्गा भवानी शाकम्बरी मात आप जी की सदा ही जय हो

  • @Ashwinrajgor
    @Ashwinrajgor Před 6 lety +5

    નીઃશબ્દ... જગદંબા ની સાક્ષાત અનુભુતી..

  • @jagdishmahant9772
    @jagdishmahant9772 Před 6 lety +16

    સાક્ષાત માં જગદંબા સામે હોય અને પુ. સ્વામી ગાતાં હોય એવી અનુભૂતિ થાય છે. જય હો. સર્વે કલાકારોને ધન્ય છે. 👏🌺🚩🌺👏

  • @jayrajsoni8021
    @jayrajsoni8021 Před 5 lety +2

    माँ जगदंबै नी स्तुती नारायण स्वामी ना स्वर मा खुब गमे ऐवी
    कच्छ धऱाना सपुत ने वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏जय मोरागढ वाळा माँ मोमाई ने कोटी कोटी वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @punit5352
    @punit5352 Před rokem +1

    Bahu saras.moj avi gai bapu

  • @JayeshPatelJC
    @JayeshPatelJC Před 8 lety +58

    Narayan Swami had the voice that made only for BHAKTI. True Devotion. I have listened to it thousand times and everytime i have to close my eyes and listen. Everything is beautiful in this bhajan and the voice of Narayan Swami. OMG!!

  • @1708sunil
    @1708sunil Před 7 lety +19

    Soulful stuti. It feels swami ji is not singing for others but for maa only 🙏

  • @harshadchaudhari3691
    @harshadchaudhari3691 Před 2 měsíci +2

    ખુબ જ આનંદ આપે એવી અદભુત રચના...

  • @rajnikantdesai4618
    @rajnikantdesai4618 Před 10 měsíci +1

    I love this Mataji's Bhajan several times. Yes the words being used in this bhajan are quite effective and that leads me listen often. IAt present I am in US and still cannot forget Shri Narayan Swami.
    Very touching and Tabla works as a catelist in this Bhajan and spreads a smell and power Sanatan Dharm in this world. 🙏🙏

  • @heenaupadhyay1359
    @heenaupadhyay1359 Před 3 lety +9

    Heart touching n live... Like maa is with us arround... Great respect to swamiji...

  • @dharmeshkumarshrimali7902

    અદ્ભુત...માતાજી ને આ અવાજ થી હાજર થવું પઽયું હશે...હ્રદય થી કરેલી પ્રારથના...જય હો...જય નારાયણ બાપુ....

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya3987 Před 10 měsíci +2

    જયમાઅંબે 🎉🎉

  • @hardikkheradia4626
    @hardikkheradia4626 Před rokem +1

    Mera saubhagya raha hai ki iss bhajan ke lekhak Shantibhai Durlabh mere Pitaji ke ghanishth mitr the. Shantibhai ke saath ghar ka rishta tha. Unse bachpan mein Narayan Swami Ji ki baatein sunta tha, bohot aanand aata tha 🤗❤

  • @bharatrajshakha5513
    @bharatrajshakha5513 Před 6 lety +3

    Pujya Narayan Swami jevu na to koi thayu che ,Na to koi che and na to thase ,jai ho pujya bapu !👏

    • @rakshabhatt5088
      @rakshabhatt5088 Před 3 lety

      Hu daily evening aa stuti sambhlu chu exlent

    • @bharatrajshakha5513
      @bharatrajshakha5513 Před 2 lety

      And my morning starts with his asceticism, holy, voice and this stuti is enough to start every new day of my life.I just truly love his each and every word every bhajan ,like everything that comes out from him ,i have listen him sooo much but still I'm here for his voice for forever and I want to hear him again and again for mental peace and calmness and for many other purposes as well .

  • @pankajgajjar4248
    @pankajgajjar4248 Před 6 lety +41

    🌹🙏नारायण स्वामीजी भजनकी दुनीया के वो सेनसाह है जिसको जब सुनते हे तब साक्षात ऊनकी हाजरी की अनुभूति होती है वो अजर अमर है 👍

    • @mubarakmie1378
      @mubarakmie1378 Před 5 lety +1

      Ekdam sahi bat he pankaj bhai bapu he esa abhas hota he

    • @sureshhirpara640
      @sureshhirpara640 Před 5 lety +1

      आप सही कह रहे है।

    • @jadejagulab245
      @jadejagulab245 Před 4 lety +1

      Jay Narayanswami bapu
      Ne bhagavne emane potha pashe sstsang ssbhdeava bolavi lidha che bhai apaane emani Vani ssbhdva ni moj Ane anand Ave che Jay mataji

    • @arpitrawat4556
      @arpitrawat4556 Před 4 lety +1

      नारायण स्वामी जी के द्वारा गाये भजन श्रवण करने में अलौकिक आनंद की अनुभूति होती है ।

    • @patelpunamchand7564
      @patelpunamchand7564 Před 4 lety

      Jay narayn shvami mara naman.

  • @baldevbhaimuliya9289
    @baldevbhaimuliya9289 Před 10 měsíci +1

    🙏🪷🌹હવે આવી સ્તુતિ, આવા ગાયકો, અને તે સમય વર્ણન માટે શબ્દોજ ખૂટે છે. નમસ્કાર, લાખો નમસ્કાર. 🚩
    🙏

  • @chiragsolanki1659
    @chiragsolanki1659 Před 10 měsíci +1

    આ ભજન ને ખરા અર્થમાં સમજી પોતાના જીવનમાં અનુસરણ કરે એજ માતાજી નો સાચો ભક્ત
    ❤જય માતાજી❤

  • @maganpatel3681
    @maganpatel3681 Před 6 lety +22

    It was long back when one of my nearest friend has gave me an audio cassette of Narayan Swami maharaj and on listening it, I come to know about Pujya Narayan Swami. Whenever I listen the spiritual bhajans of swamiji it's found with deep meaning. I still believe that such kind of saints are very rarely seen in the society for the academic upliftment of real bhakt. I pray almighty God to bestow on humans for showring spiritual and divine gift.

    • @bhaveshbhanushali5904
      @bhaveshbhanushali5904 Před 3 lety +1

      He was king bhajan

    • @bhoomimishra9449
      @bhoomimishra9449 Před rokem

      Hey it's a request from my side....I don't understand gujrati but I use to listen this as I can feel the emotions...can u please translate this whole song I know it's quite difficult to translate the whole Bhajan..but please if u can than please spare some time for it...hope u see this messege asap!🙏

  • @bhavnavarsakiya1621
    @bhavnavarsakiya1621 Před 3 lety +1

    ધન્ય ધન્ય ' થયા બાપુએ સંભળાવેલ ર-તુતીથી માતાજી સૌને સુખી રાખે

  • @krm875
    @krm875 Před měsícem

    સુંદર સૂર ધન્ય નારાયણ સ્વામીજી જય જય જગદંબામાતા

  • @kanubhaimistry7200
    @kanubhaimistry7200 Před 7 lety +51

    અદ્ભુત અવાજના માલિક નારાયણસ્વામીનેમારાશત શત વન્દન..

  • @shaktidangadhavi544
    @shaktidangadhavi544 Před 5 lety +32

    અમને ચારન સમાજ ને હંમેશાં તમારા માટે માન સન્માન અને ગર્વ રહેશે
    બાપુ તમને કોટિ-કોટિ વંદન 🙏🙏🙏🙏🙏

    • @ankitjoshi270
      @ankitjoshi270 Před 4 lety +2

      ચારણ સમાજ ને જ નહીં ભાઈ હિન્દુ સમાજ ના માટે ગૌરવ છે...

  • @jiteshchaudhary8432
    @jiteshchaudhary8432 Před rokem

    Bahu saras....jetli var sambhlie moj j pde....

  • @maganMagn
    @maganMagn Před 2 lety

    નારાયણ સ્વામી ના અવાજ માં અદ્ભુત શક્તિ છે... જ્યારે જ્યારે મને જીવન માં નિષ્ફળતા મળતી , હુ નિરાશ થઇ જતો , કોઈપણ કારણ થી હૃદયમાં અપાર વેદના અનુભવતો ત્યારે તેમના ભજનો સાંભળવા એ મારા માટે રામબાણ ઈલાજ હતો હુ સ્વસ્થ થઈ જતો..... ખુબજ વ્યસ્ત હોવાને કારણે એકાદ મહિના થી ભજનો સાંભળી શક્યો ના હતો એટલે મારા એક પડોસી મિત્ર જે સાઉથ ગુજરાત ના હતા ને નારાયણ સ્વામી વિષે કાઈક જાણતા ન હતા ... તેમને મે ભજનો સંભળાવ્યા... તેઓ ને ખૂબ ગમ્યા... તેમણે પ્રોગ્રામ જોવાની ઈચ્છા દર્શાવી... તેમને મે કીધું કે કોઈક જગ્યાએ પ્રોગ્રામ હશે ત્યારે જરૂર થી જયશુ.... પણ પણ...તે દિવસે ટીવી સમાચાર મા અમે નારાયણ સ્વામી ના દેહાંત ના સમાચાર સાંભળતા.....

  • @radhikapathak5559
    @radhikapathak5559 Před 4 lety +5

    आँखो से आंसू आ रहे हैं मात भवानी शरणे शरणे लीजे

  • @hitech348
    @hitech348 Před 8 lety +39

    Narayan Swami jeva kalakar haju sudhi janmiya nathi ane janm sae pan nahi

  • @ArunaPanchal-pl5rq
    @ArunaPanchal-pl5rq Před 8 měsíci

    Narayan swami ne mara lakh vandan🙏🙏🙏

  • @rajmehta3545
    @rajmehta3545 Před 4 lety +3

    કોટિ કોટિ વંદન આગીત સાંભળી ને બધા દુખ ભૂલાય જાય

  • @rayshishah4384
    @rayshishah4384 Před 9 lety +18

    माताजी नी स्तवना पूज्य नारायण स्वामी ना अदभुत कंठे सांभळवानो अलग ज आनंद छे जीवन जीववानी शीख आपी जाय छे

  • @mangalgadhavi7034
    @mangalgadhavi7034 Před 7 lety +6

    jay narayan bapu jay ho bapu.

  • @ommakdiya7049
    @ommakdiya7049 Před 4 měsíci

    Na buto na bhvishyti ....... Narayan Swami ne koti koti. pranam

  • @jayleshvyas9050
    @jayleshvyas9050 Před 3 lety +2

    અદભુત પૂજ્ય નારાયણ સ્વામી ને શત શત નમન

  • @musiclover-ij6jz
    @musiclover-ij6jz Před 3 lety +3

    Ame su vakhan kariye Tamara prabhu , ame to Tamara Charan ni Raj barobar pn Nathi.🙏🏻

  • @dharmeshkumarshrimali7902
    @dharmeshkumarshrimali7902 Před 4 lety +13

    માં ની હાજરી અચૂક થાય છે આ સ્તુતિ સાંભળીને...જય માતાજી...🙏🙏🙏

  • @nileshbhimani4397
    @nileshbhimani4397 Před 9 měsíci

    🙏 जय गुरुदेव सत्य है गुरुवाणी राघा राघा।

  • @kcdavedave6320
    @kcdavedave6320 Před 6 dny

    મને તેને સાંભળવા ની તક ભગવાને આપેલ છે❤

  • @chauhandineshbhai9446
    @chauhandineshbhai9446 Před 4 lety +6

    માતજી અને સ્વામી ને સત સત વંદન

  • @arvindbaraiya6094
    @arvindbaraiya6094 Před 5 lety +3

    Koti koti vadan bapu ne

  • @user-dm9wd9iu6g
    @user-dm9wd9iu6g Před 7 měsíci +1

    Jay ho narayan bapu

  • @rakshabhatt5088
    @rakshabhatt5088 Před 10 měsíci +1

    I m speachless .no words to say anything only feeling blessing of ma

  • @chandrakshpandya6720
    @chandrakshpandya6720 Před 8 lety +18

    What A Devotional Singing By Narayan Swamiji ! Simply Superb Composition In Raag Darbari

  • @girishbhaipatel954
    @girishbhaipatel954 Před 6 lety +11

    અદભુત શ્રી માતાજી પાથ્રૅના છે અંતરના ઊંડાણથી શબ્દનો આવિષ્કાર થયો છે.

  • @parakramsinhjhala7088
    @parakramsinhjhala7088 Před 5 lety +1

    Pu. Narayana Swami ni sewa karvano 4 varas Labh malyo .mara jivan ni shubh ghadio hati...Emna bhajan na shabdo aje pan jivant chhe...Ek sant nu sachu jivan hatu......Jay Narayan.

  • @chetanbhanushali5601
    @chetanbhanushali5601 Před 8 lety +1

    sab gat ayi tumbriya naran swami bhajan are best bhajan our life suggested

  • @computerpointdombivli582
    @computerpointdombivli582 Před 9 lety +6

    "excellent voice guru ji."..................Wahhh............

  • @nishithdesai865
    @nishithdesai865 Před 8 lety +14

    Best Request to Ma Adyashakti... by Narayansami a very simple person but said very meaningful lines..-Heart touching

  • @user-sc7ht9zk3d
    @user-sc7ht9zk3d Před 3 měsíci +1

    જય નારયણ બાપુ

  • @rajaparakiran4677
    @rajaparakiran4677 Před 5 lety +1

    Narayanswami god ne khush karava bhajan gay 6e Ane any kalakar lokone khush karva bhajan gay 6e

  • @dilipbhaipatel7044
    @dilipbhaipatel7044 Před 6 lety +3

    Aaduniyama bija narayn svamini brobari kari sake teva bhajanik nahi made jay ho

  • @paragmali8993
    @paragmali8993 Před 6 lety +240

    જીવન માં અફસોસ રહી ગયો કે નારાયણ સ્વામી ના જીવંત દર્શન ના કરી શક્યો, પણ તેમના ભજન સાંભળી ને ધન્ય થઇ ગયો.ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરા, અને સ્વામી ની માતાને જેમણે આવા સંત ને જન્મ આપ્યો.

  • @YashwantJoshi-vb2sb
    @YashwantJoshi-vb2sb Před 4 měsíci

    નારાયણ સ્વામીનું ભજન સાંભળી ખરેખર મનનો ભાર હળવો થઈ ગયો

  • @hemlifestyle4059
    @hemlifestyle4059 Před rokem +1

    Mne aa bjn samdu atle mara divngt pitani achuk yad aavej kmk mara papa narayn svamine achuk aa bhjn sambdta
    Missing you my father, teacher filoshopr and guide

  • @PramodGupta888
    @PramodGupta888 Před 8 lety +49

    Beautiful voice so soothing it straight goes to heart.jai jagdamba ma bhavani.

  • @parthmaru9847
    @parthmaru9847 Před 8 lety +21

    unmatched voice!! what a man! straight to the heart...

  • @shaileshrichberryhousehing4920

    Subah ek bar sunnekebad din bhar gungunata raheta hu most memorable bhajan . Words, music, lyrics wonderful.. namonarayan

  • @bhanumatilakha7041
    @bhanumatilakha7041 Před měsícem

    Ha ma mna tmara git khubj gma cha astuti atyant prey cha ma prnam lakho

  • @viralsheth9167
    @viralsheth9167 Před 10 lety +28

    Thank you so much sir. I have been looking for this song for last 10 years now. Appreciate your effort. Amazing words.

  • @Healthcare_Design
    @Healthcare_Design Před 3 lety +9

    So beautiful and Divine ❤️🙏🏽

    • @shyambhatt3783
      @shyambhatt3783 Před 3 lety

      Plo¹0qq1

    • @ramabengopani6658
      @ramabengopani6658 Před rokem +1

      Varm var sabhadvanu man thai avi tamari vani mataji tamara Divya atamane sadai vani Ambar rakhe

  • @surajgousvami4234
    @surajgousvami4234 Před rokem

    aapsa na hoya na ho payega
    jab bhi sunta hu bhul jata hu apne aap ko
    jay ho bapu jay ho.....................param kripalu he aap..

  • @user-gr7oq6ec9v
    @user-gr7oq6ec9v Před 9 měsíci +1

    ❤ 🕉 jay ambe maatay namah ❤

  • @bharatdabhi1847
    @bharatdabhi1847 Před 9 lety +17

    I ALWAYS HEAR THIS BHAJAN IN THE MORNING AND EVENING
    DEEP FEELING OF PRAY TO MA DURGA ,
    I AM FEN OF SHREE NARYAN SWAMI, RREALLY HAEART TOUCHING VOICE.

    • @jimyyvaghela1764
      @jimyyvaghela1764 Před rokem

      Yyyyyuhyuiimmmnnnnjjjnnmmmmmmkknbvvbbbmmmmnbbnnmmmmmmnbmmmnn

  • @dr.manishvidja2324
    @dr.manishvidja2324 Před 6 lety +3

    अद्भुत है भकि । माँ भगवती का आशीर्वाद से ।

  • @OMShriSatguruDevbhagwankeJai
    @OMShriSatguruDevbhagwankeJai Před 10 měsíci

    🕉🕉🕉🕉🕉परमात्मा की बहुत बहुत कृपा है

  • @ugamdanratnoo6754
    @ugamdanratnoo6754 Před 4 lety +2

    बहुत ही सुन्दर और आत्मिक शांति देने भजन।

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 Před 5 lety +21

    હું નસીબદાર કે પૂ.નારાયણ સ્વામીજી ના માંડવી કચ્છ ચપલેશ્લર મહાદેવ મંદિર આશ્રમમાં પૂ.સ્વામીના આગ્રહવશ ચા પાણી નો લહાવો લીધો છે ! એક જમાના માં અમે સ્વામી ના ભજન સાંભળવા પચાસ સાઠ કિમી દૂર પહોંચી જતા કેવા એ સોનેરી દિવસો હતા !

  • @kantibhaiprajapati2882
    @kantibhaiprajapati2882 Před 5 lety +6

    હ્રદયને ઢંઢોળી ને તન મન ને શુધ્ધિ અને સદબુધ્ધિ મળે તેવુ આ આધશક્તિ નુ ભજન-સ્તુતિ, સાંભળીને ધન્ય ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય,, આનંદ આનંદ થઈ જવાય છે
    પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ માટે કોઈ શબ્દ નથી મળતો કે તેમની કદર, સરાહના, અભ્યર્થના કરી શકીએ.
    બસ આવા વિરલ સંતો કાયમ અમર રહેશે, અને આપણા દિલો-દિમાગમાં રાજ કરશે
    નતમસ્તક થઈને વંદન

  • @DX.bhai-321
    @DX.bhai-321 Před 6 lety +2

    adbhut kanth bapu tip ni To vat su karu dil khush thay gayu

  • @janmejaymahant5813
    @janmejaymahant5813 Před rokem +1

    🎉 JAI HO SADAR PRANAM

  • @aatish009
    @aatish009 Před 8 lety +14

    Ambe mata nu best bhajan, And narayan swamiji rocks

  • @parthpatodiya6140
    @parthpatodiya6140 Před 7 lety +3

    Narayan swami e Bhajan ne piy jai ne gay Che ane pure puro bhav pragat thai che

  • @shakuntalapatel7354
    @shakuntalapatel7354 Před rokem

    He. Ma. Jagh janni. Mane. Ma. Ambaji. Na. Darsan. Thy. Ne. Swami. Ji. Narayan. Das. Ji. Darsan. Thy. Avu. Hu. Maghu. Chu. Ma ambaji

  • @brassinsert
    @brassinsert Před 7 lety +20

    narayan swami awesome user of classical old hindi song rag and aalap of great singer like d.v.plushkar, amir khan rafi saheb , mannadey saheb.

  • @jigmpatel
    @jigmpatel Před 8 lety +23

    28 guys had a bad day... I mean how can someone dislike such a wonderful composition???

    • @rakeshthakkar2553
      @rakeshthakkar2553 Před 8 lety +5

      Jig, may be these people don't know Who was "Narayan Swami" . If you know plese write about him.

    • @SantoshPatel-wu9cf
      @SantoshPatel-wu9cf Před 7 lety +1

      Jig Patel e 28 mullah che😂

    • @parshantsharma6922
      @parshantsharma6922 Před 6 lety +1

      Mulleh honge

    • @jayrathod3886
      @jayrathod3886 Před 6 lety

      Koi na tir nu nisan bani ne dil maru tu vindhava deje..ghaa..sahi lau gha karu nahi koi ne..mane ghayal thai padi rehava deje...hey jag janani....

    • @dollytripathi1319
      @dollytripathi1319 Před 4 lety

      Mulley ya baampanthi honge