હે જગ જનની | નારાયણ સ્વામી | He Jag Janani | Narayan Swami

Sdílet
Vložit
  • čas přidán 14. 01. 2018
  • He Jag Janani Narayan Swami
    Bhajan Sadhna
    હે જગ જનની નારાયણ સ્વામી
    વધુ ભજનો અને લોક ગીતો માટે CZcams ચેનલ ને subscribe પર ક્લિક કરો
    For more Bhajan
    Please Subscribe Bhajan Sadhna Channel 🙏
  • Zábava

Komentáře • 1,5K

  • @nitasoni5381
    @nitasoni5381 Před rokem +11

    જગ જનની હે જગદંબા
    માત ભવાની શરણે લેજે
    હે જગ જનની હે જગદંબા
    આધશક્તિ આદી અનાદી
    અરજી અંબા તું ઉરમા ધરજે
    હે જગ જનની હે જગદંબા
    હોય ભલે દુખ મેરુ સરીખુ
    રંજ એનો ન થવા દેજે
    રજ સરીખુ દુખ જોય બિજાનુ
    મને રોવા ને બે આંશુ દેજે
    હે જગ જનની હે જગદંબા
    આત્મા કોઈ નો આનંદ પામે
    ભલે ને સંતાપે મુજ આતમ ને
    આનંદ એનો અખંડ રેજો
    કંટક દે મને પુષ્પો એને દેજે
    હે જગ જનની હે જગદંબા
    ધુપ બનુ સુગંધ તુ લેજે
    મને રાખ બનીને ઉડી જાવા દેજે
    બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને
    જીવન મારુ તું સુગંધિત કરજે
    હે જગ જનની હે જગદંબા
    કોઈ ના તીર નુ નીશાન બનીને
    દિલ મારું તું વિંધાવા દેજે
    ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને
    મને ઘાયલ થઈ પડી રેવા દેજે
    હે જગ જનની હે જગદંબા
    દેજે તું શક્તિ દેજે મને ભક્તિ
    દુનિયા ના દુખ સહેવા દેજે
    શાંતિ દુર્લભ તારા શરણે
    હે માં તું મને ખોળે લેજે
    હે જગ જનની હે જગદંબા

  • @Dhanraj.Gadhavi
    @Dhanraj.Gadhavi Před 8 měsíci +23

    પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ ને પરણામ વદંન આ મા ભવાની ની સ્તુતિ સાભણી ને મન દિલ ખુશ થઇ ગયો જાણે મા ભવાની આત્મા દિલ મા આવી ગયા મા ભવાની ના દરસન થયા. જય મા અંબે ભવાની 21:43

  • @mahavirjadeja6813
    @mahavirjadeja6813 Před 2 lety +18

    આ ભજનમાં જેટલી નારાયણ સ્વામીની પ્રશંસા કરી શકું છે એટલા માટે મારી પાસે કોઇ શબ્દ જ નથી કે એની પ્રશંસા કરી શકું વાહ નારાયણ સ્વામી વાહ

  • @yogeshtrivedi6748
    @yogeshtrivedi6748 Před rokem +15

    જય હો બાપુ...અદભુત ને મનન ,આત્મા નું ધ્યાન ધરાઈ જય તેવું આ ભજન છે.....જય હો

  • @kishanmevada7939
    @kishanmevada7939 Před 3 lety +25

    જ્યારે મન નિરાશ હોઈ ત્યારે આ સ્તુતિ હું અચૂક પણે સાંભળી લવ છું અને ખરેખર પૂજ્ય બાપુ નું આ ભજન મન ને શાંતી આપે છે ....
    જય નારાયણ જય હો સંતવાણી

  • @kalpeshpatel7015
    @kalpeshpatel7015 Před měsícem +5

    ખુબ સરસ માતાજી ની વંદના કરવામાં આવી
    નારાયણ સ્વામી યાદ કરવી છે

  • @chhayapatel4098
    @chhayapatel4098 Před 2 lety +23

    જે સંસ્કૃતિમાં અદ્રશય પરમેશ્વરીય શક્તિ ને આ રીતે પ્રાર્થના કરાતી હોય સહનશક્તિ જ માંગવામાં આવતી હોય એ દેશનું પતન ન થવા દે ઈશ્વર ની નજીક પહોંચેલા ભક્તો ... નમન છે વંદન છે... 🙏🙏🇮🇳🇮🇳

  • @vinodchaubey8308
    @vinodchaubey8308 Před 2 lety +25

    दिल में उतर जानेवाला भजन और बड़ी से बड़ी पीड़ा में मरहम का काम करने वाला।👍👍🙏🙏❤️❤️🌹🌹

  • @ratilalpranami2391
    @ratilalpranami2391 Před 4 lety +28

    હ્દયને સ્પર્શ કરતું અને જગ જનની મહાત્મય ને વર્ણવતું હાર્ટલી સુંદર.

  • @mr.gayan.
    @mr.gayan. Před rokem +7

    હૈ માં જગતજનની સવના દુઃખ દુર કરનારી માં જગતજનની જગદંબા તમારા પગે મારું મસ્તક નમાવી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની જગદંબા તમને કોટી કોટી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની 🌹🌹 🙏🙏🙏🙏🌹🌹

  • @user-lr8ol9iq8w
    @user-lr8ol9iq8w Před měsícem +2

    jay naray bapu ni sarasvi karupa whhh🙏🙏👌👌

  • @rajkumar2383.
    @rajkumar2383. Před 2 lety +9

    🚩🔱🙏🏻❤️हे जग जननीं हे जगदंबा❤️🙏🏻🔱🚩अति सुंदर प्रस्तुति स्व नारायणस्वामी बापू जी🙏🏻🙏🏻

  • @gunvantbhaisuthar2582
    @gunvantbhaisuthar2582 Před 2 lety +6

    जय श्री अम्बा मैया शरण में लेजे ।अच्छा भजन नारायण स्वामी जी ने गया। जय माताजी।

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 Před 3 měsíci +3

    કુળદેવી માં ભવાની સદા સહાય રહી

  • @user-vs2vc4lu2f
    @user-vs2vc4lu2f Před měsícem +2

    Jai mataji.
    Jai janni
    He jagdamba adya shakti

  • @sanjaychauhanofficial8469
    @sanjaychauhanofficial8469 Před 3 lety +10

    સુપર વાહ👌👌 હૈ જગ જનની હૈ જગદંબા...🙏🙏🙏

  • @vijaytiwari9677
    @vijaytiwari9677 Před 3 lety +22

    माता श्री अम्बे गौरी मैया को सादर दण्डवत् प्रणाम। भजन सम्राट परम पूज्य संत श्री नारायण स्वामी बापू जी को सादर दण्डवत् प्रणाम। सभी आध्यात्मिक भजनानंदी बंधुओं को सादर दण्डवत् प्रणाम।

    • @dhansukhbhatti3823
      @dhansukhbhatti3823 Před 3 lety +2

      Pranam ji

    • @shatilalkotak8563
      @shatilalkotak8563 Před rokem +2

      Jay Mataji , Jay Ambe. Lajawab, Anupam, Decent, suprb. He Jagdamba, He Bhavani, He Mat Bhavani he Adhyay shakti. Jay jay ho Narayan Swami Tamari Jay ho.

    • @kailasdave6504
      @kailasdave6504 Před 8 měsíci

      Narayana shavami ne koti koti pianam

  • @gopalbaraiya7961
    @gopalbaraiya7961 Před 9 měsíci +3

    હે નારાયણ સ્વામી તમને કોટી કોટી વંદન....

  • @jitubapunimavat6335
    @jitubapunimavat6335 Před rokem +5

    જય માતાજી
    પુજય બાપુ નાં મુખે માં સરસ્વતી સાક્ષાત છે
    ચારણ છોરું ને મુખેથી જ આવી વાણી નીકળે હો જય હો બાપુ

  • @shantibhaikhatri8669
    @shantibhaikhatri8669 Před rokem +4

    वाह वाह बापु नारायण सरस्वती संत को कोटी कोटी नमन शांति ना प्रणाम गुरु जी

  • @dipeshsolanki4411
    @dipeshsolanki4411 Před 3 lety +11

    🙏Jay narayan bapu🙏

  • @mahendrasinhzala4621
    @mahendrasinhzala4621 Před rokem +6

    ખુબ સરસ માતાજી ની વંદના કરવામાં આવી છે શ્રીનારાયણ સ્વામી ની યાદ તાજી કરાવે છે આવા કલાકારો ઓછા મળશે

  • @prabhudangadhavi9443
    @prabhudangadhavi9443 Před 3 lety +3

    જય હો ભવાની જયમાતાજી

  • @rhgohil3118
    @rhgohil3118 Před 3 lety +6

    🔱🕉Jay Shiree 🔱MataRani 🕉🔱

  • @lrm177
    @lrm177 Před 4 lety +12

    jay maa bhagvati bhavani....jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹 jay...maa jagdamba...🌹🌹🙏🙏🙏🌹🌹

  • @dwarkaprasadmaliwal4072
    @dwarkaprasadmaliwal4072 Před 2 lety +8

    सब कोई कंठ या और जानकार हुए तो और अंदर पेट से सुर देते हैं।लेकिन बापू दिल से सुर निकालते हैं।अद्भुत।

  • @All_time_gaming1210
    @All_time_gaming1210 Před 3 lety +3

    વાહ નારાયણ બાપુ વાહ

  • @dipeshsolanki4411
    @dipeshsolanki4411 Před 3 lety +2

    Jay ho pujay narayan bapu ne

  • @ShaliniDubey-mb9iz
    @ShaliniDubey-mb9iz Před měsícem +4

    या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु क्षमा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु ज्ञान रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।

  • @singwithjaysukh5890
    @singwithjaysukh5890 Před 2 lety +7

    Jay mataji jay ho🙏🙏🌹🙏🙏

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 Před 2 lety +2

    ખૂબ ખૂબ આભાર

  • @pradhanchavada2909
    @pradhanchavada2909 Před 3 lety +3

    જય દ્વારકાધીશ જય હો બાપુ

  • @ketanbhatia8576
    @ketanbhatia8576 Před 5 lety +102

    જય. માતાજી
    ભઈ, વાહ!!!!!! કહેવું પડે, ખુબજ સુંદર ભજન પુ. નારાયણ સ્વામી દ્રારા ગવાયું છે, કોઈ તોલે ના આવે સંત ને , સાથે સાથે સંગીત વગાડવા વાળા કલાકારોએ એમા સરસ દિલ થી સંગીત આપ્યું છે, ભજન વારે વારે સાંભળવાનું મન થાય ........
    જય માતાજી

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya3987 Před rokem +5

    જયમાઅંબે

  • @Pruthvisinhparmar-pd7wh
    @Pruthvisinhparmar-pd7wh Před 2 měsíci +2

    Jay.mataji.🙏🙏🙏🙏🙏

  • @gopalbaraiya7961
    @gopalbaraiya7961 Před 7 měsíci +2

    હે મા શરણે લે જે....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya3987 Před 10 měsíci +5

    જયમાઅંબે 🎉🎉

  • @dhanjibhaikundhiya9715
    @dhanjibhaikundhiya9715 Před 8 měsíci +3

    🌹🔱🕉️🔱🌹 જાય શ્રી ગણેશ ગણેશજી શ્રી મતજી ‌🌹🇳🇵🔱🌹🇳🇵

  • @divyagor1197
    @divyagor1197 Před 2 lety +1

    सुपरहीट भजन 👍🙏🙏🙏

  • @prashantdesai5444
    @prashantdesai5444 Před 7 měsíci +9

    Heart touching stuti by SWAMIJI.

  • @janakparekh84
    @janakparekh84 Před 4 lety +6

    Hey jag janani hey Jagdamba
    Jay Jay Ambe.. Khub J Sundar awaj

  • @niteshbarvadia9645
    @niteshbarvadia9645 Před 2 lety +5

    🚩🔱🌺🕉️ Jai maa bahnuchar bhavani 🕉️🌺🔱🚩

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 Před rokem +6

    🙏🙏🙏જય માતાજી🙏🙏🙏
    વાહ ચારણ વાહ
    શું સુર અને શબ્દ ની રચના છે બાપુ.
    આ જે માટીના સુર છે તેને કોટી કોટી વંદન છે.
    સાથે સંગીત ને પણ બીરદાવવા લાયક છે.
    જુગ જુગ જીઓ બાપ. જય હો સંતવાણી

  • @surendravayeda4399
    @surendravayeda4399 Před 7 měsíci +2

    JAY SAXAT SARJANHARI,DHARANHARI, ANE PALANHARI MATAJI NE SHAT SHAT NAMAN CHHE.

  • @ERVipul-xv5ns
    @ERVipul-xv5ns Před 2 lety +6

    Jay mataji ❤🙏.
    .
    Jay alakhdhani 🌍❤🙏

  • @anilapandya2430
    @anilapandya2430 Před rokem +3

    હૃદયના તાર ઝણઝણાવી de અન્ય નાસુખની કામના ની , યાચના કરવી

  • @diipakvaghela3202
    @diipakvaghela3202 Před 4 lety +9

    વાહ હે જગ જનની હે જગદંબા... ખૂબ જ સુંદર...

  • @sagarbhatt7113
    @sagarbhatt7113 Před 3 lety +10

    બહુ સરસ ભજન છે .😇😇😇😇

  • @nnchanv1436
    @nnchanv1436 Před 4 lety +8

    नारायण बापु सरस्वति ना महान उपासक ने वंदन

  • @IndraChouhan-yc6iv
    @IndraChouhan-yc6iv Před měsícem +1

    बहुत दिनों बाद भजन सुनाए जय मां भवानी जगदम्बे

  • @vijaypanchmatiya5545
    @vijaypanchmatiya5545 Před 3 lety +5

    Narayan swami 🙏🙏🙏🌺🌸⚘🌺

  • @bharatshivram4847
    @bharatshivram4847 Před 5 lety +10

    નારાયણ સોમી બૅટ અવાજ Narayan Swami na Bhajan Narayan Swami Narayan Swami best singer

  • @surendraratnu6692
    @surendraratnu6692 Před 3 lety +9

    હે માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ

  • @hasumatichavda3418
    @hasumatichavda3418 Před 2 lety +3

    ભારતની ભૂમિ સંતો ભક્તોની ભૂમિ છેજ્ય બીજાના સુખ માટે દિવ્ય પુરુષો અને જગતજનની ના સ્વારૂપ જેવી સન્નારીઓ એ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે અને બીજાના સુખ માટે અહર્નિશ પ્રભુ પ્રાર્થયા છે એવા સંતો સન્નારીઓને કોટિ કોટિ વંદન🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @urvibhatt2666
    @urvibhatt2666 Před 4 lety +4

    Jay Jay Jay Jay Jay Jay Jay maa bhagavati

  • @nehajobanputra8245
    @nehajobanputra8245 Před 4 lety +14

    He sings frm within..udar mathi neh shraddha neh vushwas che ehmna atma neh ke bhavani pukar sambheche...heh Bhavani corona haroh..

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 Před 2 lety +6

    जय श्री अंबे मां जय भवानी जय माताजी
    जय हो बापु जय हो संतवाणी 🙏👏🙏

  • @user-pm6sk5uq9u
    @user-pm6sk5uq9u Před 4 měsíci +2

    Vah.bhagat.good.valjibhai.virmgam😊

  • @jayendramistry8057
    @jayendramistry8057 Před 4 lety +5

    જય હો નારાયણ સ્વામી
    જય માતાજી

  • @matrugaurav62
    @matrugaurav62 Před 4 lety +111

    नारायण स्वामी के भजनों के सुर नाभी से निकलते है जिससे वे सीधे हृदय को छूते है और एकाकार हो जाता है प्रत्येक वाक्य दर्शक जल्दी समझ लेता है विशेषकर ये भजन अर्ध रात्रि में सुनने से और भी मर्म समझ मे आता है
    जय महादेव

  • @ChiragPatel-dc6oc
    @ChiragPatel-dc6oc Před 3 lety +3

    Jay ho narayan swami...

  • @laljipatel7630
    @laljipatel7630 Před rokem +2

    Jai mataji narayan swami good voice

  • @devangvala4323
    @devangvala4323 Před 4 lety +8

    Pu . Narayan Bapu ne koti koti vandan

  • @bipinkhetiya8225
    @bipinkhetiya8225 Před 5 lety +7

    જય જગદંબા

  • @kanjiktaria1725
    @kanjiktaria1725 Před 3 lety +5

    JAY MA BHAVANI JAY DURGA MA
    JAY JAY SHREE RAM .

  • @ravalharmesh897
    @ravalharmesh897 Před 3 lety +5

    🙏🌺Jay ma🌺🙏

  • @dabgamervihaanbhanushali2339

    Hariom hariom hariom hariom hariom hariom jai mataji🙏🙏🙏

  • @mukeshchavda3481
    @mukeshchavda3481 Před 5 lety +15

    હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે

  • @dilipsinhvansh829
    @dilipsinhvansh829 Před rokem +33

    સુંદર રચના,સુંદર અવાજ ,સુંદર લય અને સુંદર સંગીત....આંખ બંધ કરીને સાંભળું છું ત્યારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.વારંવાર સંભાળવું ગમે છે...

  • @rinkudodha2117
    @rinkudodha2117 Před 2 lety +9

    Jay mataji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharatjoshi7414
    @bharatjoshi7414 Před 5 lety +5

    જય નારાયણ બાપુ જય માં ભવાની

  • @manishtripathi6733
    @manishtripathi6733 Před 4 lety +15

    જય માતાજી જય માઁ અંબા

  • @niteshbarvadia9645
    @niteshbarvadia9645 Před 3 lety +2

    🔱🕉️🌺 Jai maa 🌺🕉️🔱

  • @deepakchaurasiya6567
    @deepakchaurasiya6567 Před 3 lety +5

    जय माता दी❤️🙏
    हर हर महादेव 🌹🌹

  • @ashokdantani9548
    @ashokdantani9548 Před rokem +6

    લાખ લાખ વંદન પૂજ્ય નારાયણ સ્વામી ને 🙏🙏🙏

  • @lbjadeja429
    @lbjadeja429 Před 4 lety +4

    Hey Jag Janani Narayan Swami Jaise koi nahin kah Sakta

  • @ramdevsinhrana6390
    @ramdevsinhrana6390 Před 3 lety +2

    જય હો સંતવાણી

  • @user-jt2lg4gi2q
    @user-jt2lg4gi2q Před 4 měsíci +1

    ओम नम नारायण भगवते वासुदेवाय नमः

  • @yashprajapati1501
    @yashprajapati1501 Před 5 lety +4

    Jay Mata di

  • @dileepkavethiya9038
    @dileepkavethiya9038 Před 4 lety +6

    VAHVAH
    NARAYAN
    SWAMI
    SU BHAJAN
    SE HO.AAVA
    BHAJAN
    MANE.KHOOB
    GAMECHE

  • @darshnapatel3534
    @darshnapatel3534 Před 7 měsíci +1

    jay hoo maa❤❤

  • @sundarjibhaighetiya7598
    @sundarjibhaighetiya7598 Před 3 lety +1

    Jay Maa

  • @Dhiraj.Charan
    @Dhiraj.Charan Před 4 lety +7

    Jai mataji....🙏

  • @vijayrajsinhzala6108
    @vijayrajsinhzala6108 Před 5 lety +9

    Jay ho bapu

  • @anilthakoranilthakor4261
    @anilthakoranilthakor4261 Před 3 lety +1

    Jay somnath dada Jay Khodiyar maa

  • @jittendrapandya-px2nv
    @jittendrapandya-px2nv Před rokem +1

    Jay kuldevi bhavani ma ne koti koti vandan 🙏

  • @dabgamervihaanbhanushali2339

    Hariom hariom hariom🙏🙏🙏

  • @nehajobanputra8245
    @nehajobanputra8245 Před 4 lety +11

    Classical raga ambe bhakti bhajan...excellent way of singing....nice pause time between long stretched lyrics...singing lines...

  • @girishpanchal6649
    @girishpanchal6649 Před měsícem

    ખુબ ખુબ અભિનંદન વાહ ખુબ જ સુંદર રચના ❤❤❤❤

  • @hasmukhsureliya6134
    @hasmukhsureliya6134 Před 2 lety +1

    Jay mataji 🌹 🙏 saras Narayan swamiaegayelchhe dil chhu Liya man bharat gayu Jay aadha shakti ma 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @meramanahir1814
    @meramanahir1814 Před 3 lety +4

    Shiv aum vishnavey namah
    સીતારામ
    Jay hind

  • @kuldeepsinhmahida8616
    @kuldeepsinhmahida8616 Před 2 lety +3

    વાહ...,પ્રકૃતિ નો અવાજ..,ખોટ છે ગુજરાત ને બાપુ ...

  • @prakashchauhan6180
    @prakashchauhan6180 Před 3 lety +1

    Wah narayan swamiji

  • @chandrakant01
    @chandrakant01 Před 5 lety +84

    ખુબ શુંદર અવાજ ,ખરેખર માં જગતઅંબા ની અસીમ કૃપા હોય તોજ એટલું શુંદર ગાઈ શકાય। "જય માતાજી"

  • @myaz3941
    @myaz3941 Před 3 lety +4

    🙏🌺 Jai Maa Ambe🌺🙏

  • @ketanmistry4830
    @ketanmistry4830 Před 4 lety +1

    Jay mataji khub j sundar bhajan che

  • @kishorjain339
    @kishorjain339 Před 3 lety +19

    Namo Narayanay Excellent voice and lyrics

  • @d.gkumpavat4421
    @d.gkumpavat4421 Před 4 lety +4

    JAY HO MAHA MAYA MA KRIPA RAKH JO MA MA......🚩🚩🚩🚩🚩

  • @ShaliniDubey-mb9iz
    @ShaliniDubey-mb9iz Před 2 měsíci +2

    या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।

  • @sonpalmayur3920
    @sonpalmayur3920 Před 4 lety +5

    જય માતાજી બાપૂનીતોલેકોઈનથી