મુંબઇ રેલવે સ્ટેશને મળી આવેલ આ સ્ત્રી ભિખારીની સચ્ચાઈ જાણી તમે પણ ચોંકી જશો

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • #Mantra_Motivation
    #Nikunj_Sabva
    #Nikunj_Na_Video
    Thumbnail image Credit: www.pexels.com/

Komentáře • 324

  • @harshadagandhi5393
    @harshadagandhi5393 Před rokem +1

    प्रफुल भाई हु प्ण कोई नो सहारा बनेगी,,

  • @maganrabari6419
    @maganrabari6419 Před 2 lety +2

    ખૂબ સરસ

  • @jotiydarbar2498
    @jotiydarbar2498 Před rokem +1

    Manavta ni mahek thi jivin dhany bani gayuy

  • @bhartikabrawala9064
    @bhartikabrawala9064 Před 2 lety +1

    Khub sarsa story

  • @kiranruparel7829
    @kiranruparel7829 Před rokem +1

    Khub khub j DHANYA VAD

  • @aminauto9290
    @aminauto9290 Před 2 lety +2

    Khubkhubsaras

  • @chavdavaljibhai1562
    @chavdavaljibhai1562 Před rokem +1

    SARS bhai

  • @baroliyaranjanbenbaroliya1538

    પ્રફુલભાઈ ખૂબ ખૂબ અભિનંદન ધન્ય છે તમારી જાણે તને કે તમારા જેવા દીકરા છે

  • @gokarvaviya5587
    @gokarvaviya5587 Před 2 lety +4

    પફૂલભાઇ અભિનંદન

  • @savitabenpatel25
    @savitabenpatel25 Před 2 lety +1

    Kub kub dhanyvad

  • @desaihargovinddesaihargovi2558

    ખુબ જ સરસ સ્ટોરી હતી ભગવાન દીકરા આપે તો સૌને પ્રફુલભાઈ જેવા આવજો ધન્યવાદ... રાધે રાધે જય શ્રી કૃષ્ણ

  • @rajubhai1945
    @rajubhai1945 Před 2 lety +3

    ખૂબ જ સરસ તમારી માનવ સેવા છે

  • @pusprajmeratwal
    @pusprajmeratwal Před rokem +1

    प्रफुल्ल भाई आपकी यह वार्ता सुनी।
    इस कलयुग में आप या आपके परिवार जैसे बहुत कम है।
    आप जेसे विशाल हृदय वाले लोगो से ही दुनिया बच्ची हुई है।
    आपको धन्यवाद बोलना तो आपका अपमान करना है।
    आप बहुत तरक्की करेंगे, भगवान आपके साथ हैं

  • @mr.keshavjoshi2044
    @mr.keshavjoshi2044 Před rokem

    Khubaj saras.aavu.have.ghani.bafthi.jaguaoae.jova.mali.rahyu.chhe.

  • @meenapatel8900
    @meenapatel8900 Před rokem

    Khub saras

  • @jitendrasheth1850
    @jitendrasheth1850 Před 2 lety +7

    Prafulbhai congratulation
    આ માહ માનવ ને કોટિ કોટિ વંદન

  • @MeetPatel-tj3bi
    @MeetPatel-tj3bi Před rokem +2

    પ્રફુલભાઇ ને ધન્યવાદ સાથે તેમના પરિવાર ને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @kantilalkela4852
    @kantilalkela4852 Před rokem

    Praful bhai ne खूब-खूब Abhinandan

  • @rakshadamani1064
    @rakshadamani1064 Před rokem

    Khubj saras

  • @rajendratank5570
    @rajendratank5570 Před rokem +4

    અત્યંત હ્રદય સ્પર્શી અને જીવનમાં માર્ગદર્શન કરે તેવી વાત છે. આપનો આભાર.🙏

  • @chandrakantthakker4667
    @chandrakantthakker4667 Před 2 lety +1

    Bahuj saras

  • @gautamshiyal1286
    @gautamshiyal1286 Před rokem +1

    🙏🙏

  • @nareshnakum3653
    @nareshnakum3653 Před rokem

    Very good prafull bhai

  • @prahladbhaipatel7036
    @prahladbhaipatel7036 Před rokem

    Bhagvan amne praful jeva sanskar ane parivar aape.

  • @anandravlikhar3189
    @anandravlikhar3189 Před rokem

    Jay Shrikrishna

  • @rajubhai1945
    @rajubhai1945 Před rokem

    Khubjsaras

  • @dhirenbhaisolanki2612
    @dhirenbhaisolanki2612 Před 2 lety +3

    મિત્ર આપની આ વાત સાંભળી નિઃશબ્દ થય ગયો...પણ મેઘાણીની કવિતા યાદ આવી ગય...
    મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ,એથી મીઠેરી મોરી માત જો..આ જનની ની જોડ સખી નહી મળે રે લોલ...ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ.,પણ એકસરખો માં નાં પ્રેમનો પ્રવાહ રે..જનની ની જોડ સખી નહી મળે...
    👉 મોઢે બોલું માં ત્યાં સાચેય નાનપણ સાંભરે..
    પછી મોટપની મજા મને કડવી લાગે કાગ....🌹
    (જય જય ગરવી ગુજરાત)👈🙏

  • @asthma_
    @asthma_ Před rokem

    Prafulbhai Thanks God bless you

  • @bhikhabhaiakbari4180
    @bhikhabhaiakbari4180 Před rokem +3

    પ્રફુલ ભાઈ તમને ભગવાને આપેલી સંપતી વસુલ છે અને જે આ ભાઈ ઐ અમારા સુધી વાત પહોચાડી તનો ખુબ ખુબ આભાર

  • @natawarbhaipatel8855
    @natawarbhaipatel8855 Před rokem

    આજે પેટના દિકરા કપાતર પાકે ત્યારે ભગવાન કોઈ પણ સ્વરૂપે કોઈ ને કોઈ મોકલી આપે છે આપે આંખો પ્રસંગ ખુબ સરસ વણી ને તૈયાર કરીયો છે બધા ને ખુબ જ અસર કરી જાય છે

  • @jinajabavanji564
    @jinajabavanji564 Před rokem

    Dukhad story. Praful Bhai ko thank you. Radavi tevi varta. Khub pasand padi dhanyavad bhai.

  • @nardarnarendrajraykangorra3922

    Wha wha mhadev tmaru. Blu krse

  • @aartirajdev1758
    @aartirajdev1758 Před rokem

    👍👌👌ખુબ સુંદર

  • @bhartimanglani3414
    @bhartimanglani3414 Před 2 lety +1

    Khubaj.saras..parantu.khubaj.karun

  • @sarfarajkuresi7074
    @sarfarajkuresi7074 Před rokem

    Khub saras vaat

  • @nanibantalar2706
    @nanibantalar2706 Před 2 lety +1

    Khub.saras.

  • @popatbhaimoghariya4406

    Prafulbhai ne koti koti vandan.

  • @puspamacwan4335
    @puspamacwan4335 Před 2 lety +1

    Bahu saras prafulbhai God bless you 🙌🙌🙌🙌

  • @varmaabhi6266
    @varmaabhi6266 Před rokem

    Bahut Dukh Bhari dard bhari kahani

  • @vikramsinhparmar2545
    @vikramsinhparmar2545 Před 2 lety +1

    Bhagavan Avu dukh koi ne na Ape Avi Prarthana

  • @narayanbhaipatel1040
    @narayanbhaipatel1040 Před 2 lety +1

    ખૂબ સરસ વાત સમાજ માટે જરૂરી છે તેવી વાત કરી પણ આજના મુરખાઓના મગજમાં આવે તોને? આભાર🙏🙏🙏🙏

  • @chandrasinhninama7707
    @chandrasinhninama7707 Před 2 lety +1

    aapni mahantane koti koti vandan

  • @sarbhania
    @sarbhania Před rokem

    આહ હા હા આંખ માં થી અશ્રુધારા વહેવા લાગ્યા. માં બાપ ને ઠોકર મારનારા ઓ ને જીદંગી માં કોઈ દિવસ શાંતિ નહીં મળે. ગમે એટલો પૈસો હોવા છતાં શાંતિ નહીં મળે અને ચેન મળે અને શાંતિ થી ઉંઘ ન મળે. બરબાદ થઈ જશો આવાં ઘણાં કિસ્સાઓ સાંભળ્યા છે. પરિણામ બહુજ ખરાબ આવે છે. ખરેખર માં બાપ નું સુખ અને શાંતિ આપો તો જ જીવનમાં આનંદ અને સુખ શાંતિ મળશે આ મારો નિજ અનુભવ છે. માં બાપ નાં આશિર્વાદ સૌથી ઉચ્ચ આશિર્વાદ છે. ભગવાન નાં આશિર્વાદ થી પણ વધુ કહેવાય.

  • @harishtailor9196
    @harishtailor9196 Před 2 lety +10

    અભિનંદન બો સરસ

  • @shabirbox1189
    @shabirbox1189 Před rokem

    Bahuj gamyu.ghanu saras che.

  • @indulalmehta6924
    @indulalmehta6924 Před 2 lety +2

    🌷🌷🌷

  • @aastharathod2278
    @aastharathod2278 Před 2 lety +1

    🙏Dhanya છે પ્રફુલભાઈ ને પ્રણામ 🙏

  • @meenamewada9710
    @meenamewada9710 Před rokem

    Praful bhai very very nice

  • @dilipjoshi7956
    @dilipjoshi7956 Před rokem

    વાહ વાહ

  • @puspamacwan4335
    @puspamacwan4335 Před 2 lety +2

    Tamara jeva dikara badhi maa ne made I proud of you 👏👏👏👍👍👍👍👍

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 Před rokem +5

    પ્રફુલભાઈ અભિનંદન 🙏🙏

  • @mohanvanjara266
    @mohanvanjara266 Před 2 lety +2

    Great

  • @gopalmer498
    @gopalmer498 Před rokem

    प्रफुलभाइनेमोको भगवान ने आपेबीजो

  • @naginpatel993
    @naginpatel993 Před 2 lety +1

    Prafulbhai ne khub khub abhinandan🌹🙏

  • @bharatanadariya5627
    @bharatanadariya5627 Před rokem

    વાહખુબસરસ

  • @omom8924
    @omom8924 Před 2 lety +2

    ૐ જય શ્રી માતાજી
    સુખ ના દિવસો હતા ત્યારે દિકરો સાથે રહેવા તૈયાર ન હતો પરંતુ લીધેલી મિલકત ને પાછી રકમ લઈને પોતાની માતા નું પણ વિચાર કર્યા મિલકત ની બધી રકમ લઈને વગર ફરાર થ‌ઈલ પુત્ર માતા ને રોડ પર રખડતી કરી ભીખ માંગતી કરી ભૂખી તરસી માતા વસ્ત્ર ના પણ ઠેકઠેકાણ ન હતા એવી હાલતમાં કરી દીધેલ માતા ક્યાં જન્મ માં એનું દુઃખ ભૂલી શકે
    એની જગ્યાએ તમે હોય તો તમે પણ શું કરો એ વિચારો ,
    એની જગ્યાએ આપણે હોય તો આપણે તો આપધાત કરવાનો વારો આવે ,
    એના કરતાં એવો પુત્ર ન હોય કે પુત્ર વિના ના હોય એ વધારે સારું.

    • @dodiyaminesh8502
      @dodiyaminesh8502 Před rokem

      પ્રફુલ્લભાઈને ખૂબ ખૂબ અભિનંદન

  • @ajitsinhakhubhachudasama6699

    ManAvtadharm,karambyti,,badal,dhansybad,jeybhavani

  • @navinbhaimaru2326
    @navinbhaimaru2326 Před rokem

    Ok

  • @hansagondalia5276
    @hansagondalia5276 Před rokem

    Good bhai

  • @shantabhakta6375
    @shantabhakta6375 Před 2 lety +1

    ખુબ જ સરસ ધન્યવાદ લેખકને પણ🙏🏼🙏🏼🙏🏼

  • @ambabhaimakawana1381
    @ambabhaimakawana1381 Před 2 lety +1

    Khoob Abhinadan apuchhu..bravery of work. And Vijay bhav.

  • @vvchaudhary3418
    @vvchaudhary3418 Před rokem

    Sacha meetar

  • @kusumashar4554
    @kusumashar4554 Před rokem

    Very nice heart touching

  • @mukeshpatel4142
    @mukeshpatel4142 Před 2 lety +1

    Good khub saras 🙏👌👍Nasib apana apana

  • @kailashmistry2525
    @kailashmistry2525 Před rokem

    ખુબ સરસ

  • @nayiranjanriyajaylaxmimaa8875

    Khub saras kam karyu thanks masi ni help mate

  • @lilabenvadher9383
    @lilabenvadher9383 Před 2 lety +1

    સાચી વાત છે કે તમારા વિચાર.ઘણી સમજવા જેવી વાત છે

  • @jeelsoni7403
    @jeelsoni7403 Před rokem

    Prafulbhai, Dhanyavaad.

  • @bharatkumarpatel3404
    @bharatkumarpatel3404 Před rokem

    Very Good Job Bhai God Bless You 🙏

  • @kishorbhaishah1556
    @kishorbhaishah1556 Před rokem +1

    બહુસારીછેસ્ટોરી.ધન્યવાદ

  • @dahibenvankar8585
    @dahibenvankar8585 Před rokem

    અભિનંદન

  • @rameshbhaikacha9639
    @rameshbhaikacha9639 Před 2 lety +1

    Jay gurudev

  • @devisolanki9013
    @devisolanki9013 Před 2 lety +1

    Very nice

  • @vithalbhaipatel4482
    @vithalbhaipatel4482 Před rokem

    The

  • @natwarlalvora331
    @natwarlalvora331 Před 2 lety +2

    💯⚘prafulbhai 🏆🏆🏆👌👌

    • @chandrasinhparmar3819
      @chandrasinhparmar3819 Před 2 lety

      ધન્યવાદ... ધન્યવાદ ધણૃ સારૂ કાર્ય કરવા બદલ ચંદૃસિહ પરમાર

  • @harshadmehta253
    @harshadmehta253 Před 2 lety +6

    આપ અભિપ્રાય માંગો છો પણ આંખોમાંથી વહેતાં બેવડાં આંસુઓએ જીભને સીવી લીધી છે. બેવડાં આંસુ એટલે હર્ષનાં અને દુ:ખનાં. સગુણાબેનની વાત જાણીને હૃદય દુ:ખથી ચિરાઈ ગયું. પ્રફુલ્લે તો હૃદયને પ્રફુલ્લિત કરી દીધું.
    રામ અને કૃષ્ણના તેમ જ સંતોના ચરિત્ર તો વાંચીએ/ સાંભળીએ છીએ પણ આપણી વચ્ચે, આપણી સાથે જ જીવતા આપણાં જેવા જ પ્રફુલ્લોની વાત થી ધન્યતાની ભાવથી હ્રદય ભરાઇ જાય છે અને હર્ષના આંસુઓ થકી વ્યક્ત થાય છે, જીભને સીવીને.
    ઋણાનુબંધન-કર્માનુબંધન નજર સમક્ષ જ દેખાય છે, માત્ર જોવાની દ્રષ્ટિ કેળવવી ઘટે.

  • @kiritshah7617
    @kiritshah7617 Před 2 lety +17

    આવી લાગણીશીલ યુવાઓને માર્ગદર્શન આપી સારો જીવનને પ્રભાવિત કરે તેવી વાર્તાઓ આપવા બદલ અભિનંદન અને આપ્રકરની બોધદાયક વાર્તા ઓનો રસથાળ ચાલુ રહે ખૂબ ખૂબ શુભેચ્છા.

  • @ramapurigosamiramapurigosa9123

    ખુબ સરસ કામ કર્યું જીવ દયા ધર્મ ખુબ ખુબ આભાર શુભ કાર્ય કરતા રહો જય શ્રીકૃષ્ણ મિત્રો જય ગોગા મહારાજ

  • @kaushikmehta4040
    @kaushikmehta4040 Před 2 lety +3

    Really...very very inspiring.
    Please.. please for the god sake keep distance from the drugs.
    If you are loveing your family.
    Everytime everybody will not be luckey like wise.

  • @leenamucadam9312
    @leenamucadam9312 Před rokem

    सरस

  • @ilagandhi5853
    @ilagandhi5853 Před 2 lety +2

    Good story very nice work

  • @nagainpatel4800
    @nagainpatel4800 Před rokem

    Well done

  • @maheshpatel6429
    @maheshpatel6429 Před rokem

    પ્રફુલભાઈ તમેજે શ્રી રામેજે કરીયુ હતું તેજકામ કરીયુ તો સતીયુગમાંજ થાય એજકામ કોઈ પણ યુગમા થઈસકે તે સિદ્ધ કરીયુછે સદગુરુ પરમાત્મા તમને અને તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે 🌹🙏🌹🙏🌹🙏જયગુરૂ મહરાજ 🌹🙏🌹🙏🌹🙏

  • @bharatjesalpura9778
    @bharatjesalpura9778 Před 2 lety +9

    Heart touching story 👍👍👍 Story is a lesson for parents.

  • @geetaraja3828
    @geetaraja3828 Před 2 lety +1

    Bhuj sari stori chi 🙏🙏🙏🙏🙏

  • @shamoonharijwala7214
    @shamoonharijwala7214 Před 2 měsíci

    👌👌👌👌👌🤠🤠🤠🤠

  • @bharatjesalpura9778
    @bharatjesalpura9778 Před 2 lety +2

    Salute to Praful.👌👌👌

  • @haridasnathwani1223
    @haridasnathwani1223 Před rokem +1

    ખુબ સરસ વર્ણન કર્યુ છે 🙏🙏🙏
    જે થાઈ છે તે સારા માટે જ થતું હોય છે જય શ્રી કૃષ્ણ

  • @kamalraval3522
    @kamalraval3522 Před 2 lety +4

    God bless praful he is great man,

  • @manubhaipatel7071
    @manubhaipatel7071 Před rokem

    Very nice Topic For All

  • @subhadrabenpatel1231
    @subhadrabenpatel1231 Před 2 lety +13

    ખૂબ જ સરસ કામ કય્રુ જીવ દયા ધમ્ર દયા....ખૂબ ખૂબ આભાર.... શુભ કામ કરતા રહેશો... જયશ્રી કૃષ્ણ....

  • @janakraikhira4014
    @janakraikhira4014 Před 2 lety +11

    ખુબ જ રદયદ્રાવક પ્રસંગ નું વર્ણન કરી આંખ માં આંશુ લાવી દીધા ભાઈ.

    • @chandrakantpandya6843
      @chandrakantpandya6843 Před rokem

      દરેક ભિખ્ખુઓ પ્રોફેશનલ ભિખ્ખુ નથી હોતા, ક્યારેક કોઈ આવા વખતના માર્યા મળી જાય તો તમારી કુશાગ્ર બુદ્ધિ ચતુરાઈ અને રદયની સંવેદનાઓ વચ્ચે એની લાચારી ને પામી મદદગાર બનજો એજ આ પ્રસંગ નું હાર્દ છે..
      રદયદ્રાવક પ્રસંગ વર્ણન માટે ધન્યવાદ..

  • @narberambhaisuthar3
    @narberambhaisuthar3 Před 2 lety +2

    Saharo. Apvo joa,,, dikra a ma bap.ni sewa karwi

    • @meenabhatt2625
      @meenabhatt2625 Před 2 lety

      બહુ સરસ મજાની વાત

  • @seemakurmi3783
    @seemakurmi3783 Před rokem +10

    Very nice 👍🏻
    Touch my heart ❤️
    Thank you 🙏🏽 for the true story this days human is not human we all need this kind of motivation hope who every is listening this will change them self. God Bless you

  • @aminmithani1703
    @aminmithani1703 Před rokem +1

    What a beautiful and heartfelt message to the world only one request lots of people don’t understand Gujarati and to spread knowledge and love ❤️ and wisdom please add English subtitles so the generation of the present understands the importance of treating people with respect and kindness 👍👍👍🙏🙏❤️❤️🇨🇦🇨🇦🇨🇦🇺🇬🇺🇬🇺🇬 original from Uganda 🇺🇬 and now in Canada 🇨🇦

  • @kevalvariya8311
    @kevalvariya8311 Před 2 lety +5

    ભાઈ બહુ સરસ કામ કર્યું

  • @pannabenpatel5408
    @pannabenpatel5408 Před rokem

    Very nice story

  • @satyajeetdhakhada4920
    @satyajeetdhakhada4920 Před 2 lety +2

    हें भगवान ईशवर अल्लाह तेरो नाम सबको सनमती दे भगवान 😣😣🙏😣😣

  • @kokilabentrivedi7028
    @kokilabentrivedi7028 Před 2 lety +14

    ખૂબજ‌.‌‌..સરસ .. ભગવાન દિકરાદરેકનેઆપોતોપફૂલજેવાદેજોખૂબખૂબ આભાર ધન્યવાદ બેટા આપફૂલનીવાતસાભરીનેદરેકેસમજીનેવુધધ આश्रમમામૂકેલા મૉતથાબાપને પાછાલતાઆવશો હરહર મહાદેવ

    • @hamidabanushaikh9361
      @hamidabanushaikh9361 Před 2 lety

      Ma BAP ni seva Karo

    • @yoginibhatt9706
      @yoginibhatt9706 Před rokem

      Very nice very few people like prafull and like Jayant in this janration bhagvan ape to prafull jeva n hi to n ape

  • @pannabenpatel5408
    @pannabenpatel5408 Před rokem

    Akh ma as avi gaya khub radi lidhu