Video není dostupné.
Omlouváme se.

Ramapir nu kirtan - મારું રણુંજા ધામ છે રૂડું પોકરણ નય રે આવું (નીચે લખેલુ છે)

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • #ભક્તિકીર્તનસંગ્રહ #mahilamandal #કીર્તન #newsong #સત્સંગ #gujaratikirtan #ramapirnewsong #ramapirnorankar #ramapir #ranuja #ranujadham
    ======મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું =====
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    દ્વારિકામાંથી મારો વાલો પધાર્યા
    હે વાલો આવ્યા છે પોકરણ માય પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    પરણિયાએ પોઢતા વાલે પરચો રે પૂર્યો
    હે વાલે પાડ્યા છે કુમ કુમના પાય પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    માતા મિણલદેને ખોળે રે પોઢ્યા
    હે વાલે ઉકળતી ઉતારી કાઈ દેગ રે પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    ઘોડલિયાની વાલે હઠ રે લીધી
    હે વાલો લીલે ઘોડલીયે અસવાર પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    ગેડી દડૂલિયે પીર રામદેવ રમતા
    હે વાલો બાળનાથ શરણમાં જાય પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    ભૈરવા દૈત્ય ને વાલે ભાલેથી માર્યો
    હે વાલે ઉતાર્યો ભૂમિ કેરો ભાર પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    વાણીયા કેરા વાલે વાણ જ તારીયા
    હે એવા મધદરિયાની માય પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    બેની સગુણાની વારે પધાર્યા
    હે વાલે રણમાં રોળ્યાં એના રાજ પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    બારેય બીજનો મારો વાલો પધાર્યા
    હે વાલે બાર બાર ધાર્યા એના રૂપ પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    ઉત્તર દિશાથી મારો વાલો પધારશે
    હે વાલો નકળંક ધરશે એનું નામ પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    વંથલીયે આવી વાલો વિવાહ રચાવશે
    હે વાલો પરણશે મેઘડી નાર પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    બે કર જોડીને તારા બાલ ગુણ ગાય છે
    હે મારી બૂડતી બેડલીને તારણહાર પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    મારુ રણુજાધામ છે રુડુ રે પોકરણ નઈ રે આવું
    Album: મારું રણુંજા ધામ છે રૂડું પોકરણ નય રે આવું
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

Komentáře • 36

  • @NiruDIYCreation
    @NiruDIYCreation Před 11 měsíci

    Khubaj saras

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 11 měsíci +1

    Jay Rampair 🙏🌹🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 11 měsíci +1

    Very very nice Bhajan ben

  • @bkthumar5484
    @bkthumar5484 Před 11 měsíci

    ગુડ👌👌👌👌

  • @user-cn1wc5gv8z
    @user-cn1wc5gv8z Před 11 měsíci

    Jay ramapir

  • @pateldhruv3627
    @pateldhruv3627 Před 9 měsíci

    જયરામાપીર

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 Před 7 měsíci +1

    જય રામાપીર બાર બીજના ધણી

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před 11 měsíci

    જય રામદેવપીર

  • @manjulagothi2460
    @manjulagothi2460 Před 11 měsíci

    ખુબ સરસ છે 🙏🙏👌👌

  • @shardabenjivani9383
    @shardabenjivani9383 Před 11 měsíci

    Khub srs didi

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před 10 měsíci

    👌👌👌👌👌

  • @limeshpanchal6489
    @limeshpanchal6489 Před 11 měsíci

    Jay Shri Krishna આ ભજન ખૂબ સરસ સે તો લખીને

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před 11 měsíci

    જય માતાજી... વાહ રસીલાબેન.. ખૂબજ સરસ ભજન ગાયું... સુમધુર કંઠે.... અભિનંદન 🙏🙏🙏

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před 11 měsíci +1

    જય રામાપીર રસીલાબેન ખુબ ખુબ સરસ ધન્યવાદ ❤❤🎉🎉😅

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 4 měsíci

      જય રામાપીર અરૂણા બેન🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @rajubenparmar9470
    @rajubenparmar9470 Před 11 měsíci

    જય રામદેવપીર 🙏રસીલા બેન તમારા બધા ભજન ખૂબ સરસ છે

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 Před 11 měsíci

    જય બાબેરી 🙏🙏
    ખૂબ ખૂબ સુંદર કિર્તન છે❤
    ખૂબ આભાર 👏👏🙏🙏

  • @latagohel7183
    @latagohel7183 Před 11 měsíci

    વાહ દીદી ખૂબ ખૂબ જ સરસ ભજન ગાયું સાંભળીને ખૂબ જ આનંદ થયો જય બારબીજ ધણી.

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 Před 11 měsíci

    વાહ ખુબજ સરસ ગાયું છે 👌👌👌👌👌😊😊

  • @sarlagoswami6253
    @sarlagoswami6253 Před 11 měsíci

    ધન્યવાદ રસિલાબેન એ બીજ ના જય શ્રી કૃષ્ણ જય રામાપીર કેમ છો મજામાં રામાપીર તમને સદા સહાયતે ખુબ સુંદર ભજન બેન

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 11 měsíci +1

      Thanks 🙏🙏🙏didi બીજના સીતારામ 🙏🙏🤗🤗🤗કેમ છો મજામાં 🙏🙏🙏🙏

  • @parulpatel2391
    @parulpatel2391 Před měsícem

    Rasila ben tamaro avaj khubaj sundar che

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před 11 měsíci

    ખુબ સરસ વાહ દીદી વાહ

    • @petslife2219
      @petslife2219 Před 11 měsíci

      0:59 arashashs

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 11 měsíci

      🙏🙏બીજ ના સીતારામ didi કેમ છો મજામાં 🙏🙏🙏🙏🙏તમારા મંડળ ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @user-gg3kt7iv6n
    @user-gg3kt7iv6n Před 11 měsíci +3

    લખી ને મોકલો ને રસીલા બેન તમારો ખુબ ખુબ આભાર

  • @sangeetadobariya2095
    @sangeetadobariya2095 Před 11 měsíci +1

    લખીને મોકલો તાત્કાલિક

  • @prajapatiasha6623
    @prajapatiasha6623 Před 11 měsíci

    લખીને મુકો
    ને આ ભજન

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před 11 měsíci

    જય રામાપીર રસીલાબેન ખુબ સરસ કિર્તન ભાદરવા સુદ બીજ ની ખુબ ખુબ
    શુભકામના જયશ્રીક્રિષ્ના

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 11 měsíci

      🙏🙏🙏સીતારામ બીજ ને didi કેમ છો મજામાં 🥰🥰🙏🙏🙏🙏

  • @parulpatel2391
    @parulpatel2391 Před měsícem

    Tamara bhajan pn saras hoi che rame kyathi cho

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 ટીકર થી