વિરમદે પૂછે રામાપીરને કયોને વીરા પાટના પ્રમાણ ||👇 લખેલું છે || veeramde puche ramapir ne

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • વિરમદે પૂછે રામાપીરને કયોને વીરા પાટના પ્રમાણ ||👇 લખેલું છે || veeramde puche ramapir ne
    વિરમદે પૂછે રે રામાપીરને
    ____🌹🌼🌹___
    વિરમદે પૂછે રે રામાપીરને
    કયોને વીરા પાટના પ્રમાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    બારબીજનો પાટ વાલે માંડયો
    બાર બાર ધર્યા વાલે રૂપ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    પેલો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા છે નિર્વાણ
    વિરમદે પૂછે રે રામાપીરને
    પેલો પાટ પ્રહલાદરાયે માંડયો
    એના સંગે રત્નાવલી નાર રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    પેલો પાટ સોના કેરો માંડયો
    તેની ગાદીયે આવ્યાતા નારાયણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ગણેશદેવ વાયક એના ફેરવે
    પાંચ કરોડ ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    બીજો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    બીજો પાટ હરિચંદ્રએ માંડયો
    એની સંગે સતી તારામતી નાર રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    બીજો પાટ રૂપા કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે મહાદેવ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    સુરજ દેવ વાયક એના ફેરવે
    સાત કરોડ ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ત્રીજો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ત્રીજો પાટ ધરમરાજાએ માંડયો
    એની સંગે સતી દ્રૌપદી નાર રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ત્રીજો પાટ ત્રામ્બા કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે મહાદેવ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    હનુમાન જતી વાયક એના ફેરવે
    નવ કરોડ ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ચોથો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ચોથો પાટ બલિરાજાએ માંડયો
    એની સંગે સતી વિંધ્યાવલ્લી નાર રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ચોથો પાટ માટી કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે વામન દેવ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ભૈરવ જતી વાયક એના ફેરવે
    બાર કરોડ ગયા રે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    પાંચમો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    પાંચમો પાટ જેસલપીરે માંડયો
    એની સંગે તોરલ નાર રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    પાંચમો પાટ ચોખા કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે રામાપીર રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ખીમડીયો કોટવાળ વાયક ફેરવે
    સંતો ભક્તો ગયા નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    કયોને વીરા પાટના પ્રમાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #prakriyavoice
    #વિરમદેવપૂછેરામાપીરને
    #કૃષ્ણઅર્જુનસંવાદ
    #રામાપીરનીસમાધિનુંભજન
    #હનુમાનભજન
    #યમુનાજીનુંઘરચોળું
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત

Komentáře • 9