કપાસમાં પોટાશ ખાતર નું મહત્વ | કપાસમાં કયું પોટાશ વાપરવું | Kapas Ma Potash || potash fertilizer 🌱

Sdílet
Vložit
  • čas přidán 18. 09. 2023
  • નમસ્કાર ખેડૂત મિત્રો...
    આજના વિડિયો માં વાત કરીશું કે કપાસના પાકમાં પોટાશ ખાતર આપ્યે તો શું ફાયદા થતા હોય છે.
    🌱કપાસના પાકમાં પોટાશ ખાતર ક્યારે આપવું જોઈએ.
    🌱કપાસના પાકમાં પોટાશ ખાતર નો છંટકાવ ક્યારે કરવો જોઈએ.
    🌱કપાસના પાકમાં પોટાશ ખાતર થી થતા ફાયદા તથા ગેર ફાયદા.
    🌱કપાસના પાકમાં કયું પોટાશ આપવું અને ક્યાં સમયે આપવું જોઈએ.
    🌱કપાસના પાકમાં પોટાશ ની ઉણપ હોય ત્યારે કઈ રીતે ખબર પડે.
    🌱કપાસના પાકમાં પોટાશ ના ઉણપ ના લક્ષણ.
    🌱કપાસના પાકમાં સારું ખાતર ક્યારે આપવું જોઈએ.
    🌱કપાસમાં ખાતરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ.
    🌱કપાસ માં પોટાશ ખાતર ની પુરે પુરી ઇન્ફોર્મેશન.
    🌱કપાસના પાકમાં પુરતી ખાતર.
    #કપાસ_માં_પોટાશ #kapas_ma_khatar
    Your Queries:-
    #SR_Junagadh_Kheti
    #Junagadh_Kheti
    #જુનાગઢ_ખેતી
    #કપાસ_માં_કયું_ખાતર_નાખવું
    #કપાસમાં_પોટાસ_ખાતર_કેટલું_આપવું
    #કપાસ_માં_ખાતર_વ્યવસ્થાપન
    #કપાસમાં_પોટાસ_ખાતર
    #કપાસમાં_ખાતર_વ્યવસ્થાપન
    #પોટાશ_ખાતર_વિશે_માહિતી
    #kapas_ma_kayu_khatar_apvu
    #kapas_me_potash_kab_dale
    #kapas_ma_purti_khatar
    #kapas_ma_kyu_paya_ma_khatar_aapvu
    Hello farmer friends...
    In today's video we will talk about the benefits of potash fertilizer in cotton crops.
    🌱When should potash fertilizer be given in cotton crop?
    🌱When should potash fertilizer be sprayed in cotton crop?
    🌱Benefits and disadvantages of potash fertilizer in cotton crop.
    🌱 Which potash should be given in cotton crop and when should it be given?
    🌱How to know when there is deficiency of potash in cotton crop.
    🌱 Symptoms of potassium deficiency in cotton crops.
    🌱 When should good fertilizer be given in cotton crop?
    🌱When should fertilizer be used in cotton?
    🌱Complete information on potash fertilizer in cotton.
    🌱 Adequate fertilizer in cotton crop.
    Published by : SR Junagadh Kheti
    .
    Edit and video by : Sanjay Thakor
    .
    Art & Design by : Sanjay Thakor
    .
    music : CZcams No Copy Right Free
    .
    Voice : Sanjay Thakor
    અમને એડ આપવા માટે:
    junagadhkheti@gmail.com
    For sponsor & Business :-
    junagadhkheti@gmail.com
    Facebook:
    / sanjaysabriya.sanjaysa...
    Instagram:
    / sanjay__sabariya
    COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Komentáře • 40

  • @ynathubhaighoghari3583

    બોટાદ મા 1700 મલે છે

  • @sindhavrohitrohit8043

    પોટાશ ખાતરના ભાવ તો 1500 હોવા જોઇએ તોજ ખેડૂત ને પોસાય તેમ સે ખાતરના ભાવ બહુજ વધી રહ્યા 1700 ભાવ સે પણ બધાય ખેડૂત ને 1500માં પોસાય તેમ સે🙏🙏

  • @Rajuchsudhary1302

    આંકડા માંથી પોટાશ મફત માં બની જાય

  • @VikramThakor-x2m
    @VikramThakor-x2m Před 21 hodinou

    ૫૦ કીલો ૧૭૦૦ મલે છે

  • @bhurabhaibaraiya9050

    ખેતી માં મોજ આવે ત્યારે નખાય..આવે તો...😢😢😢😢😢

  • @BharabhaiThakor-i8g
    @BharabhaiThakor-i8g Před 14 hodinami

    Kapas ma ketli var spray karay 1vaar ke2vaar

  • @dipakkumarrathod889

    ₹.૧૭૦૦/પોટાશ ની એક થેલી નો ભાવ છે.

  • @jagdishsinhrathod183
    @jagdishsinhrathod183 Před 21 dnem

    તળાજા માં 1200 1600મા મળેસે

  • @ghanshammakawana9706

    પોટાસ 50 કેજી ગઢડા .તા. જી.બોટાદ ભાવ 1750

  • @sanjaymakwavana6988

    ભાઈ વટર સોલ્યુબલ પણ પંદદિવસ પછી લાગે આ પહેલી વખત સંભાળયુ

  • @dipakkumarrathod889

    પોટશનો ભાવ Rs.૧૭૦૦/છે

  • @pradipsinhrathod1693
    @pradipsinhrathod1693 Před 16 hodinami

    1650

  • @shandipbaraiya1523

    જેતપુર 1800

  • @godhanichirag9397

    Palitana ma

  • @sanjaygajera4961

    Una 1700 se

  • @user-lk8cf1ky2x

    पोटास जमीन मा केवी रीते अपाय उपर थी नाखवानो के छाटवानो इ माप शु होय कयारे कय अवसथा मा नखाय वावणी वखते के पछी कयारे इ नथी जणावयु

  • @rameshbhaiasodariya4029
    @rameshbhaiasodariya4029 Před 21 dnem

    ,1700

  • @godhanichirag9397

    1700 potash 50 k g

  • @ashokshiyal404
    @ashokshiyal404 Před 14 dny

    😊૧૬૫૫

  • @nareshzala8950

    ખાંભા માં 1 700 મળે છે