મહિન્દ્રા મીની ટ્રેક્ટર નુ નવુ મોડલ | Mahindra tractor new Modal | Mahindra (
Vložit
- čas přidán 17. 04. 2024
- મહિન્દ્રા મીની ટ્રેક્ટર નુ નવુ મોડલ | Mahindra mini tractor new Modal | (@khedutmitra6210 )
પ્રિય ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવ્યો છું મહેન્દ્ર ટેકટર નું નવું મોડલ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણે ખેડૂત મિત્ર સબ્સ્ક્રાઇબ કરો
🙏🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏
કિમત
જય જવાન જય કિશાન
મોટો ફોલ્ટ રીવર્સ હાય લો મા
36-40ની જારી આવે કે....32-36ની
Very nice
Thanks bhai
Massey 5118. Best
સરસ માહિતી
Thanks
Nice video bhai ❤❤❤
Thanks bhai
સરસ 🎉
Thanks
યુવરાજ ની વાત ના થાય હો જોરદાર આવે છે
સરસ માહિતી આપી
Thanks bhai
Salesh bhai steel trek mini levay
Vst18 no 1
કેપ્ટન સારૂ આવે કોઈ ને લેવાનું હોય તો
કયા કામમા સારુ
Massey 5118 no video banavo
Messy ferguson 5118 nu revyu aapo
ભાઇ મારી પાસે આ ટેકટર છે ખુબ સરસ કામ છે
સરસ
Sailesh bhai Massey 5118 no video banavo
Ok bhai
Oja mini tractor nu mahiti aapo kevu tractor aave te
Kimat su6
હુ સાત વર્ષ રાખ્યું યુવરાજ હવે મોટું લાયો 475
જય મુરલીધર ભાઈ
જય મુરલીધર ભાઈ
કેપ્ટન લેવાય
ઓઇલ બ્રેક થી ઝીરો ટર્ન નો વિડિયો બતાવો બ્રેક કેવું કામ બતાવે જૂની અને નવી સિસ્ટમ
Ok
1 બ્રેક થી વાળ વાનો વિડિયો બનાવો
Ok
Stearing hydrolic nathi te khami કેવાય
Thanks bhai
આની કિંમત કેટલી
Massey 5118 બતાવો
સારામાં સારી કઈ ટેકટર ની સારામાં સારા ટ્રેક્ટર હાઇડ્રોલિક માં આવે છે જરાક જણાવજો ને
messy ne mahindra m tech hydrolic vala tractor
Bhai aapde 3 Mahindra yuvo se
Saras
ટ્રેક્ટર કેવીરીતે ચલાવ વું તે નો વીડિયો બનાવો
Ok
શૈલેષભાઇ તમારા મતે કયું મીની ટ્રેક્ટર લેવાય
Yuvraj
આઈસર ૧૮૮ ૪બાઈ૪
Massey Ferguson 5118 પણ સારું
Jivo 225 Di Bhai
Yuvraj 251