કેપ્ટન મીની ટ્રેક્ટર નુ નવુ મોડલ | captain tractor new model | mini tractor (

Sdílet
Vložit
  • čas přidán 30. 08. 2023
  • કેપ્ટન મીની ટ્રેક્ટર નુ નવુ મોડલ | captain tractor new model | mini tractor new model |
    પ્રિય ખેડૂત મિત્રો આજે આપણે આ વીડિયોમાં કેપ્ટન ટેકટર નું નવું મોડલ જાણવા મળશે એટલે ખાસ કરીને વિડીયો સંપૂર્ણ જોવો વિનંતી તો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    🙏🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏🙏

Komentáře • 241

  • @rajashakti3619
    @rajashakti3619 Před 28 dny +3

    👍🔥🔥

  • @user-vh5iu8ze1f
    @user-vh5iu8ze1f Před 11 měsíci +8

    ટ્રેક્ટર તો મારી પાસે છે પણ મટેરિયલ આપવાનું ચાલુ કરો બધે કેપ્ટન નું

  • @chavdabharat7861
    @chavdabharat7861 Před 11 měsíci +7

    🙏ખુબ સરસ માહિતી આપી ભાઈ મીની ટ્રેક્ટર વિશે 👍👍

  • @mahesh_Chaudhary.1
    @mahesh_Chaudhary.1 Před 11 měsíci +3

    🖤🖤🖤

  • @RamKumar-de8cq
    @RamKumar-de8cq Před 11 měsíci +5

    Mari pase 200 di chhe 2020 modal jordar kaam aape chhe

  • @jadejaharpalsinh8149
    @jadejaharpalsinh8149 Před 11 měsíci +1

    👍

  • @user-zh9se6hk4y
    @user-zh9se6hk4y Před 11 měsíci +3

    Hii captain tractor saras Ave se tractor mara par Bharosa, 🚜🇮🇳🇮🇳💯 Jai India

  • @AnilBhuriya-nc8ue
    @AnilBhuriya-nc8ue Před 19 dny +2

    મારે લેવુ છે મહીસાગર જિલ્લામાં મલસે

  • @parsingnayka1496
    @parsingnayka1496 Před 11 měsíci +2

    સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 Před 11 měsíci +1

    Jordar tactor

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 Před 11 měsíci +3

    Bhav vadhare chhe

  • @diensh.dienshsariya7953
    @diensh.dienshsariya7953 Před 11 měsíci +1

    Hu pan captain vaparu khub sars se mini tecatar

  • @vijaychauhan5532
    @vijaychauhan5532 Před 8 měsíci +1

    Jay mataji Shaileshbhai

  • @bharatr4749
    @bharatr4749 Před 7 měsíci +3

    28 hp video banavo

  • @valaparvin2011
    @valaparvin2011 Před 11 měsíci +1

    Mast mahiti

  • @jayeshsanghani7600
    @jayeshsanghani7600 Před 2 měsíci +1

    Very good

  • @jagdishgami6157
    @jagdishgami6157 Před 11 měsíci +1

    સરસ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před 11 měsíci +4

    જય જવાન જય કિસાન

  • @zapadiyasagar9966
    @zapadiyasagar9966 Před 11 měsíci +1

    Jay mataji saylah bhai kub saras mhiti api bhai abhr Bhai

  • @devanandahir3447
    @devanandahir3447 Před 11 měsíci +1

    Sars

  • @chavdajatin441
    @chavdajatin441 Před 11 měsíci +1

    Nice video 👍😊

  • @raxitsavaliya5018
    @raxitsavaliya5018 Před 11 měsíci +1

    Khub sars mahiti api bhai

  • @dabhinarshi5558
    @dabhinarshi5558 Před 9 měsíci +3

    20 હોશ પાવર 8જી નો ભાવ આપો બેલક કલર માં

  • @harshidhidigital8841
    @harshidhidigital8841 Před 9 měsíci +1

    ભાવ

  • @jaydwarkadhishtractors8185
    @jaydwarkadhishtractors8185 Před 4 měsíci +1

    good

  • @xalokyt5232
    @xalokyt5232 Před 6 měsíci +1

    રામ રામ ભાઈ મારા માટે આ ટ્રેક્ટર એક Dream છે. પણ શું ખબર Dream પૂરી થાય કે ના થાય.......😢

  • @hareshkumarrathava4269
    @hareshkumarrathava4269 Před 11 měsíci +1

    ખૂબ સરસ મજાની વાત

  • @jigrachanhan7899
    @jigrachanhan7899 Před 11 měsíci +7

    ભાઈ આ મીની ટ્રેકટર ની કિંમત કેટલી છે અને કેટલા ટકા સબસિડી છે અને મીની ટ્રેકટર સાથે ફી. નાનું કલટી અને નાની લોટરી આપે છે

  • @GJ10farmers
    @GJ10farmers Před 11 měsíci +2

    Captain karta Vst 18 4w powerful che .

  • @KaushikDiva-vw4hd
    @KaushikDiva-vw4hd Před 8 měsíci +1

    Kaushik

  • @divyeshkunpara
    @divyeshkunpara Před 11 měsíci +1

    Khub sari mahiti aapi saileshbhai 👍

  • @user-rp1zu6jh5b
    @user-rp1zu6jh5b Před 5 dny +1

    આ ફેક્ટર ની કિમત શુ છે

  • @jayeshsanghani7600
    @jayeshsanghani7600 Před 10 dny +2

    વજન ?

  • @Lalioffical7930
    @Lalioffical7930 Před 4 dny +1

    Sanedo levay

  • @kalubhaiahir4103
    @kalubhaiahir4103 Před 11 měsíci +1

    જય દ્વારકાધિશ

  • @JivramVala-di8rt
    @JivramVala-di8rt Před 11 měsíci +1

    જય કિસાન

  • @user-fv9di5mc9b
    @user-fv9di5mc9b Před 11 měsíci +1

    Khub saras mahiti. Kay sity

  • @RAHUL.271
    @RAHUL.271 Před 11 měsíci +3

    New holland 4710 exale upar video banavo 🙏

  • @KiranPatel-vs3xo
    @KiranPatel-vs3xo Před 11 měsíci +1

    સરસ ભાઈ તમે સરસ રીતે સમજાવ્યું.

  • @ramdevarotariya2400
    @ramdevarotariya2400 Před 12 dny +1

    Shailesh bhai vajan ma compromise bov karvu pade 45 man jetlo vajan thay jay ,aapno khud no ne sati no vajan alag thi !

  • @sunilolakiya3316
    @sunilolakiya3316 Před 11 měsíci +1

    ફેન્સી ટેક્ટર

  • @madhavnchudhama2755
    @madhavnchudhama2755 Před 11 měsíci +1

    ખુબ સરસ સલેશ ભાય ❤❤

  • @paratapgoraniya9837
    @paratapgoraniya9837 Před 5 měsíci +1

    બોવ સરશ માહીતી આપી ભાઈ

  • @harshchaudhary7717
    @harshchaudhary7717 Před 11 měsíci +2

    આ ટ્રેકટર આપડી પાસે...છે...ખૂબ સારું કામ...છે...ટ્રેકટર નું અને...એવરેજ પણ ખૂબ સારું છું...

  • @vinubhaibalar4765
    @vinubhaibalar4765 Před 23 dny +1

    કેપ્ટન ટેકટરમારિપાસેછે સરસ સાલેછે

  • @mukeshsinhbarad911
    @mukeshsinhbarad911 Před 11 měsíci +2

    કેપતંન બેસ્ટ સુવિધા સાથે આવે પણ સોમાસુ ખેતી માં વજન વધુ થાય આમનો એટલે ઓછાં વજન વારુ હોય તો સારુ

  • @kishorbhaipatel1133
    @kishorbhaipatel1133 Před 2 měsíci +1

    Javab apno bhai

  • @user-ui1ct8cg5l
    @user-ui1ct8cg5l Před 11 měsíci +1

    જય મુરલીધર સૈલેશભાઈ

  • @rathodmukeshmukesha3224
    @rathodmukeshmukesha3224 Před 11 měsíci +12

    ટ્રેક્ટર મારા લેવું છે

    • @gudliyamunesh2830
      @gudliyamunesh2830 Před 5 měsíci +1

      તમે લ્યો તો મને કહેજો શું કિંમતમાં પડે છે

  • @vajanagaji7511
    @vajanagaji7511 Před 10 měsíci +2

    એક બેરેક માં ટન વરીજાય

  • @jayjadeja280
    @jayjadeja280 Před 11 měsíci +1

    Aani kimat bav vaghare chhe atale vst bast

  • @mhesgnakum1146
    @mhesgnakum1146 Před měsícem +2

    રોડ કેટલી સ્પીડ

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 Před 11 měsíci +1

    અમારી પાસે ૧૨ એચ પી નું છે હવે એવા જ ટ્રેકટર બનાવો .તે માં હેન્ડલ ની સુવિધા છે એટલે બેટરી ની જરૂર નથી રહેતી જય માતાજી ભાઈ .

  • @user-sn4wx7du9h
    @user-sn4wx7du9h Před 11 měsíci +1

    4,शे,2,ईनशे

  • @sanjaygaliya4473
    @sanjaygaliya4473 Před 11 měsíci +1

    સરસ ભાઈ મારે પણ મીની ટ્રેકટર લેવાનો પ્લાન છે તો માહિતી આપવા બદલ આભાર

  • @rameshahir7493
    @rameshahir7493 Před 10 měsíci +3

    નો લેવાય કીમત વધારે હે

  • @kishorbhaipatel1133
    @kishorbhaipatel1133 Před 2 měsíci +1

    Balek red prs no kem ocha ne vachare

  • @KhodabhaiRajput-ej4pq
    @KhodabhaiRajput-ej4pq Před 11 měsíci +1

    સારી માહિતી આપી

  • @sarala4936
    @sarala4936 Před 11 měsíci +1

    મીની ટેક્ટર વિશે સરસ માહિતી આપી ભાઈ ખૂબ આગળ વધારે તમને ભગવાન માતાજી

  • @vinodghodasara646
    @vinodghodasara646 Před 11 měsíci +2

    આ ટ્રેકટર ઊંચું કરીને કંપની આપે છે

  • @kanabhaikarmur8065
    @kanabhaikarmur8065 Před 11 měsíci +2

    પસાચ ની જારીયે વીલ એવું કીયો

  • @amaratbhai7323
    @amaratbhai7323 Před 11 měsíci +1

    २५ hp pries batavo

  • @user-bv7id8ln6y
    @user-bv7id8ln6y Před 7 měsíci +1

    mari pase pan aa tracter che sailesh bhai khubaj saru aave

  • @KOROTSACHIN
    @KOROTSACHIN Před 11 měsíci +1

    મારી જોડે જોડે પણ આ ટ્રેક્ટર છે મસ્ત આવે છે ટ્રેક્ટર એવરેજમાં વન નંબર❤ અને માહિતી આપવા માટે ખુબ ખુબ તમારો આભાર❤❤❤

  • @virappatel5393
    @virappatel5393 Před 11 měsíci +1

    Kayari ma pani bharat hoy. Paddy ropni ni khed Kari shake janvso

  • @Agri.Engineer
    @Agri.Engineer Před 11 měsíci +1

    એન્જિન ક્યું આવે

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Před 5 měsíci +2

    બ્લેક મોડલ ની શું કિંમત

  • @bhuvabhavesh7535
    @bhuvabhavesh7535 Před 10 měsíci +2

    મે લીધું સે બોવ સારું સે

  • @user-ss3wy1zr4d
    @user-ss3wy1zr4d Před 11 měsíci +1

    ખુબ ખુબ આભાર મીની ટ્રેકટરની માહિતી આપી ખેડુતો આ ટ્રેક્ટરથી વધુ ઉત્પાદન મેળવતા થયા છે

  • @bharatr4749
    @bharatr4749 Před 7 měsíci +1

    Botad jilla ma se

  • @FARMER_BOY_1204
    @FARMER_BOY_1204 Před 11 měsíci +2

    આમાં ફોરવીલમલીજાય

  • @user-zl4tz8xo9b
    @user-zl4tz8xo9b Před 11 měsíci +1

    ફોરવીલ ડ્રાઈવ માં ટ્રેક્ટર
    ફોરવીલ ડ્રાઈવ ટ્રેક્ટર ની કિંમત શું આ ટ્રેક્ટર ની જાળીમાં ટ્રેક્ટર આવવું જોઈએ 28 ઇંચ ની

    • @khedutmitra6210
      @khedutmitra6210  Před 11 měsíci

      જાણસુ અને વિડીયો બનાવી

  • @bebovaghela2260
    @bebovaghela2260 Před 11 měsíci +1

    તા31. 8. 2023. રાતના 11વગે ઓનલાઈનનથી આઈપોટલમાનથીખૈડુતભાઈસૈતરવાનાધધાછૈ કોઈખૈડુતનૈસાબીતકરીબતાવુ

  • @user-uy7en6rw7u
    @user-uy7en6rw7u Před 10 měsíci +1

    મને. આ. ટેકસ્ટ. જોઇછે

  • @mayurjadeja8430
    @mayurjadeja8430 Před 11 měsíci +1

    Bhai aama projector lamp pan aave che je bija ekai ma nathi aavta 4 wheel ma aave e

  • @kamaliyagovind4694
    @kamaliyagovind4694 Před 11 měsíci +1

    ટર્ન નો બતાવો ભાઈ ટર્ન જોવા માટે મે આખો વિડિયો જોઈ નાખો

  • @selukolcha8332
    @selukolcha8332 Před 11 měsíci +1

    Mini trekter ma mishbisu jode koi trkter no ave

    • @parmarkarsan4420
      @parmarkarsan4420 Před měsícem

      નંબર આપો તમારા...મારે લેવું

  • @JilabhaiKatodiya-de9do
    @JilabhaiKatodiya-de9do Před 2 měsíci +1

    મારે એક મીની ટેક્ટર લેવુશે ભાઈ

  • @vipulbhaijatapara8951
    @vipulbhaijatapara8951 Před 11 měsíci +1

    કયીજગાયાછે

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Před 5 měsíci +1

    અમારે ત્રણ 3 લાખ 9000 કૈસે છે

  • @DhirubhaiSavaliya-fo8ly
    @DhirubhaiSavaliya-fo8ly Před 11 měsíci +1

    Kubota mini vise janvu se

  • @bebovaghela2260
    @bebovaghela2260 Před 11 měsíci +3

    લૈતીવખતૈ ડીલર. કપનીસાહૈબકૈસરકામાછૈ લીધાપશીએમકૈશૈકૈ સરકાર. મજુરીમૈકીછૈ ખૈડુતનૈસુસમવુ કપનીસાહૈબખોટુબોછૈ જોકોઈખૈડનૈસાબીતકરીબતાવુ L. S200DIકોઈખૈડુનૈસબશીડીનથીઆવવની 1000. ખૈડુતો મુશકેલીમાસૈ જય. જવાન. કશાન

  • @raj9149gdv
    @raj9149gdv Před 11 měsíci +1

    માડવી કેમ પાડવી કેવુ સેટિંગ્સ કરવુ ટેકટર થી એક વીડિયો બનાવો

  • @kamleshjbaria8693
    @kamleshjbaria8693 Před 11 měsíci +1

    Mini tractor ma kubota tractor best aave che

    • @odedarapratap6871
      @odedarapratap6871 Před 11 měsíci

      100%એનાથી વધુ ફેસિલીટી વાતું મહેન્દ્રા એ (ઓઝા) 30hp

  • @GJ10farmers
    @GJ10farmers Před 11 měsíci +2

    Aa black model ni kimat vadhu che bhi

  • @snehalkaneria9223
    @snehalkaneria9223 Před 11 měsíci +1

    Aa batavyu a kyu model che teni kimat su che sabsidi malse?

  • @mahavirsinhzala4088
    @mahavirsinhzala4088 Před 11 měsíci +3

    ટેકટર નુ NGન કેટલા CC છે અને HP કેટલા છે + PTO પવર કેટલો છે જણાવવા વિનંતી છે

  • @mukeshmepani3142
    @mukeshmepani3142 Před 11 měsíci +1

    Bhuj Kutch me milega

  • @sureshmarusureshahir6085
    @sureshmarusureshahir6085 Před 10 měsíci +1

    સોનાલિકા મીની નો વિડિયો બનાવવા

  • @ranajitsinhthakor
    @ranajitsinhthakor Před 11 měsíci +1

    आ,टेकटर,नी,कीमत‌,सुराखेलसे‌,,जणावसो,,,, बिलीव

  • @rahulsolanki5813
    @rahulsolanki5813 Před 10 měsíci +1

    મેં લીધું હજી 5 દિવસ થયા 22 HP બ્લેક

  • @atulgohil2939
    @atulgohil2939 Před 11 měsíci +1

    તમારુ કામ બોવસારુ છે ભાઈ

  • @jay.murlidhar...
    @jay.murlidhar... Před 11 měsíci +1

    મીની ટેકરસ કયું લેવય ભાઈ

    • @khedutmitra6210
      @khedutmitra6210  Před 11 měsíci

      કેપ્ટન પણ સરસ લાગુ

  • @user-ww1hb2ih4l
    @user-ww1hb2ih4l Před 11 měsíci +1

    આ ટ્રેક્ટર લેવાય નહિ સ્પેરપાર્ટ મળતા નથી

  • @maheshdhanji7476
    @maheshdhanji7476 Před 11 měsíci +1

    Aama subsidy ketli aave bhai

  • @ashokrabadiya476
    @ashokrabadiya476 Před 11 měsíci +1

    એક.ટાઈર.ઉપરવારી.શકાઈછે.

    • @khedutmitra6210
      @khedutmitra6210  Před 11 měsíci

      ફરીથી વિડીયો બનાવી

  • @nileshbalasara9502
    @nileshbalasara9502 Před 11 měsíci +1

    સબસીડી આવે હે આમા

  • @vishalodedara7491
    @vishalodedara7491 Před 11 měsíci +8

    આ ટ્રેકટર મારા પાસે છે ખુબ સરસ અને આરામદાયક આવે છે.

  • @virakodiyatar9212
    @virakodiyatar9212 Před 11 měsíci +1

    Hos Pavar ketala chhe

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Před 5 měsíci +1

    અને બ્લેક ની કિંમત 4 લાખ ને 5000 કે છે