હિંગોળગઢ કિલ્લા નો ઇતિહાસ | હિંગોળગઢ જસદણ | Hingolgadh Hill Fort History

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • હિંગોળગઢ કિલ્લા નો ઇતિહાસ | હિંગોળગઢ જસદણ | Hingolgadh Hill Fort History
    • હિંગોળગઢ કિલ્લા નો ઇતિ...
    #હિંગોળગઢકિલ્લા #જસદણ #Hingolgadhfort
    👉360 વર્ષથી હરિયાળી વચ્ચે ઊભો છે 1100 ફૂટની ઊંચાઇએ આ હિંગોળગઢ કિલ્લો, હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ પડ્યું
    👉 હિંગોળગઢની સ્થાપના 1801ની સાલમાં થઈ હતી
    હિંગોળગઢ રાજકોટથી 78 કિલોમીટર દૂર અને જસદણથી 18 કિલોમીટરે આવેલા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સાથે હિંગોળગઢ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન છે. ઉંચા ડુંગરની ટોચ પર બનાવેલો ગઢ આજે પણ બેનમૂન છે. આ ગઢની સ્થાપના 1801ની સાલમાં જસદણના રાજવી વાજસૂર ખાચરે કરી હતી. વાજસૂર ખાચર માતા હિગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું.
    👉ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશ સાથે વાતો કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી 335 મીટર(1100) ફૂટ ઊંચો છે. ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. હિંગરાળ માતાના નામ પરથી આ ગઢનું નામ હિંગોળગઢ પડ્યું છે.ઉંચા ડુંગરની ટોચ પર બનાવેલો ગઢ આજે પણ બેનમૂન છે

Komentáře • 22